બધાય દેવી દેવતા ને જાતા તો વાર લાગે ને ન્યા મારી અમરત બાપા ની મસાણી મેલડી જાય હો ખરા ખરી ના ખેલ મા મારી મસાણી મેલડી રમત માંડે હુકમ નુ પાનું રમત માં મેલડી ને ઉતાર જો કોઈ ને નય ઉતરવા દેય એ મારા અમરત બાપા ની મસાણી મેલડી માં હો 🥰🥰🥰💯
જય હો માં અમરતબાપા ની મસાણી મેલડી માં તને ઓળખી ના શક્યો માં માફી માંગુ માં...... રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏સમય મારો નહિ આવ્યો હશે માં માફ કરજે ઓળખ વામાં ભુલ થાય 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏રામ રામ રામ માડી પાવાગઢ વાળી મહાકાળી ને રામ રામ રામ
🙏જય માડી 🙏તમારા આશિર્વાદ માં 🙏તમારી કૃપા જોઈએ માં 🙏પરમ પુજ્ય સંત શ્રી અમરત બાપાની મસાની મેલડી માં 🙏હે કળયુગ ના મહારાજા મસાની મેલડી માં🙏 મારી માં 🙏મારી જોડે રેજો માં🙏 કાળી નો એકો મહાકાળી માં કૃપા કરો માં🙏 મારી કુળદેવી ના રામ રામ રામ માં 🙏
મેલી મેલી સૌ કહે મેલી નહી તલ ભાર જેના ઘરે અમરત બાપા ની મસાની મેલડી પૂજાય તેનો બેડો પાર જય માડી તમે અમારા ને અમે તમારા મસાણી મેલડી માના રાજ મા હો મારે લીલાં લહેર છે ને આઠે પહોર આનંદ છે અમરત બાપા ની મસાની મેલડી માના રાજ મા હો મારે લીલાં લહેર છે મારે લીલાં લહેર છે ને આઠે પહોર આનંદ છે
🙏🏻❤️ Jay Shree Amrat Bappa Ni Masani Meldi Maa ❤️🙏🏻🙏🏻❤️ Jay Shree Mahakari Maa ❤️🙏🏻❤️❤️❤️ Mari Bane Mataji Ne Ram Ram Mari Ram Ram ❤️🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
માડી શ્રી આપની દ્રષ્ટિએ ત્રિકાળ છે છણ ભર માં આખા બ્રહ્માંડ માં પરીભ્રમણ કરી આવો છો કળયુગમાં માનવી જો સુખ અને નવું જીવન આપના માડી શ્રી આપની શીવાય કોઈ ના આપી શકે કારણ કે હજારો વર્ષો ની વાત આપ જ કરી રહ્યાં છો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏