Тёмный

શ્રાવણ મહિનાનું સ્પેશિયલ ભજન - Shravan Mahina Nu Bhajan- ડાકને ડમરુ બધે વાગતા રે - ઓમ નમઃ શિવાય - Om 

Подписаться
Просмотров 5 тыс.
% 54

જય શ્રીકૃષ્ણ
સત્ય ધર્મ પરિવાર માં આપનું દિલથી સ્વાગત છે.
ડાક ને ડમરું બધે વાગતા રે (૨) ઓમ નમઃ શિવાય.
શ્રાવણમાં શિવાલયો ગાજતા રે (૨) ઓમ નમઃ શિવાય
‌ દેવોમાં દેવ મહાદેવ છે મોટા
એને ગમે છે રે ભાંગના ગોટા
ધતુરા ના પાન ભોળા ચાવતા રે (૨) ઓમ નમઃ શિવાય
આખા બ્રહ્માંડમાં એક જ વેરાગી
તોપણ સંસારના સાચા અનુરાગી
ભક્તોની ભીડ ભોળા ભાગતા રે (૨) ઓમ નમઃ શિવાય
હીરા માણેકને મોતીડા ન જોઈએ
ખાલી એક બીલીના પાંદડે રે જાગે
ભવાની ને ભોળા ભરમાવતા રે (૨) ઓમ નમઃ શિવાય
જાગો કૈલાસ રાજ આજે સોમવાર છે
મારી પૂજામાં ગંગા ની ધાર છે
ભોળા મને ખૂબ વ્હાલા લાગતા રે (૨) ઓમ નમઃ શિવાય

Опубликовано:

 

3 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@JalarambhajanmandalHimatnagar
@JalarambhajanmandalHimatnagar 2 месяца назад
સુરેખાબેન પંચાલ જલારામ ભજન મંડળ હિંમતનગર ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏 જય રણછોડ 🌺🌺🌺 સરસ ભજન ગાયું છે 👌👌👌👌