Тёмный

શ્રાવણ માસ સ્પેશ્યલ ભજન||આવ્યા શ્રાવણ નાં પાંચ સોમવાર ભજન મારે કરવું છે  

Liluben Tukadiya
Подписаться 43 тыс.
Просмотров 102 тыс.
50% 1

#bhajan #satsang #bhakti #gujrati #kirtan #ayodhya #gamdu #kanudo #like #rambhajan#mahadev#mahadevbhakt #mahadevbhajan #satsang_bhajan #bhajankirtan #
શ્રાવણ માસ સ્પેશિયલ ભજન
આવ્યા શ્રાવણ નાં પાંચ સોમવાર ભજન મારે કરવું છે
‪@Lilubentukadiya‬
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
આવ્યા શ્રાવણ નાં પાંચ સોમવાર ભજન મારે કરવું છે
મારે કરવી છે ભક્તિ અપાર ભજન મારે કરવું છે
પેલું ભજન મેતો કૈલાસ માં કીધું
શંકર પાર્વતી નું નામજ લીધું
હારે મારો થઈગયો બેડો પાર ભજન મારે કરવું છે
બીજું ભજન મેતો અમરનાથ માં કીધું
શીવશકતી નું નામજ લીધું
હારે મારા જીવનનો કરવો ઉધ્ધાર
ભજન મારે કરવું છે
ત્રીજું ભજન મેતો વારણશી માં કીધું
કાશીવિશ્વનાથ નું નામ જ લીધું
હારે મને મળી ગયું મોક્ષ નું દ્વાર ભજન મારે કરવું છે
ચોથું ભજન મેતો કેદારધામે કીધું
દ્વાદશ જ્યોતિર્લિંગ નું નામ જ લીધું
હારે મારા આત્મા નું થઈ ગયું કલ્યાણ ભજન મારે કરવું છે
પાંચમું ભજન મેતો હરીદ્વારે કીધું
ગંગા મૈયા માં મેતો ડુબકી રે મારી
હારે મારા પાપો નો થઈગયો નાશ
ભજન મારે કરવું છે
પાંચ પાંચ સોમવાર નું વ્રત જે કરસે
એને ભોળાનાથ જરૂર મળશે
હારે એનો થાસે કૈલાસ માં વાસ
ભજન મારે કરવું છે
હરહર મહાદેવ

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@shraddhaitaliya5341
@shraddhaitaliya5341 Месяц назад
Har har mahadev 🙏
@nivanivaan7558
@nivanivaan7558 Месяц назад
હર હર મહાદેવ
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ Месяц назад
ખુબ સરસ વાહ દીદી વાહ ભોળાનાથ ખુબ શક્તિને ભક્તિ આપે ખુબ સરસ ગાયું છે ખુબ સરસ દીદી 👍👍👍💐🌹❤️🎉
@Lilubentukadiya
@Lilubentukadiya Месяц назад
ખુબ ખુબ આભાર બેન
@prabhabensanghani9700
@prabhabensanghani9700 Месяц назад
વાહ વાહ બહેનો સરસ ભજન છે
@jtank4385
@jtank4385 Месяц назад
શ્રી રામ ભજન ખૂબ સરસ છે
@sumitavachhani6528
@sumitavachhani6528 Месяц назад
સરસ
@Shantanuimandal287
@Shantanuimandal287 Месяц назад
ખુબ સરસ ભજન 🙏🙏🙏
@tapanpatel6789
@tapanpatel6789 Месяц назад
ખૂબ સરસ મજાનું ભજન
@anjanaodedra8863
@anjanaodedra8863 Месяц назад
Khubj Saras Bhajan . Thank you very much. Bhajan Lakhi ne apo to શબદ સમજાય.❤❤❤
@reetasenghani2759
@reetasenghani2759 Месяц назад
બહુ જ સરસ ૐ નમઃ શિવાય🙏
@ShivrajbhaiKhachar-xd9zx
@ShivrajbhaiKhachar-xd9zx Месяц назад
Saras
@bhavinikhatri9222
@bhavinikhatri9222 Месяц назад
Om namah shivay 🙏🏻
@hiraodedara813
@hiraodedara813 Месяц назад
જય ભોલેનાથ
@rasilathumbar1741
@rasilathumbar1741 Месяц назад
Har har Mahadev 🙏👌🤗🤗🙏🙏👌🤗
@Lilubentukadiya
@Lilubentukadiya Месяц назад
ખુબ ખુબ આભાર બેન જય શ્રી કૃષ્ણ
@anjanaodedra8863
@anjanaodedra8863 Месяц назад
Please write bhajan. Thank you ❤ Very Beautiful Bhajan ❤
@anjanaodedra8863
@anjanaodedra8863 Месяц назад
Where are you in Inadia Liluben.❤❤❤
@maldejadeja3179
@maldejadeja3179 Месяц назад
Har har Mahadev
@hansabendharuka9851
@hansabendharuka9851 Месяц назад
ખૂબ સરસ માસી તમે ગાવ છો
@Lilubentukadiya
@Lilubentukadiya Месяц назад
આભાર બેન જય શ્રી કૃષ્ણ
@rajupandya3663
@rajupandya3663 Месяц назад
Jay bholanath💐👌👌💐🙏🙏🙏dhnyvad
Далее