ધન્ય છે જ્યોતિ બાઈ ને હું આવડી મોટી થઈ નાનપણ થી કથા કીર્તન તથા મંદિર નો યોગ છે અને જયદેવ નું નામ પણ સાંભળ્યું હતું અને એની કથા પણ .... પણ ક્યારે આ ગીતગોવિંદ નો આવડો મહિમા છે e નહોતી ખબર ..... જ્યોતિ બાઈ સંભળાવી ને પાવન કર્યા હું રોજ 1 જરાય સમય નહિ હોય તો પણ એકવાર તો ભાવ થી ગાઈશ જ. અને સમય હસે ત્યારે તો વાત જ ના કરાય થશે એટલી વાર ગાઈશ. જય શ્રી સ્વામિનારાયણ 🙏