Тёмный

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય - ૧ || Shrimad Bhagavad Geeta Chapter - 1 || Bhagwad Geeta in Gujarati 

Bhakti-Satsang Gujarati
Подписаться 52
Просмотров 66
50% 1

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય - 1
Shrimad Bhagavad Geeta Chapter - 1 || Bhagwad Geeta in Gujarati
પ્રિય દર્શક મિત્રો,
મારી આ RU-vid ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. જીવન નાં કોઈપણ પ્રશ્નોના જયારે જવાબ ના મળતા હોય ત્યારે શ્રી કૃષ્ણા ના મુખે થી ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા મોટા સમુદ્ર માં જેમ એક નાવ તમને કાંઠે પોહચાડવામાં મદદરૂપ થાય છે તે રીતે તમને સહાયક થા છે. એવું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોનું રસપાન આપને કરાવવાનો અમારો પ્રયાસ છે. આ વિડીઓ માં શ્રીમદ્ ભગવદ્ ગીતા નો પ્રથમ અધ્યાય જેનું નામ છે “અર્જુનવિષાદ યોગ” તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
જયારે શક્તિશાળી યોદ્ધો અર્જુન યુદ્ધ કરવા તત્પર વિપક્ષી સૈન્યમાં પોતાના નજીકના સબંધી, આચાર્ય તથા મિત્રોને યુદ્ધમાં પોતપોતાના જીવન ત્યજવા તત્પર જુએ છે. તે શોક અને કરુણાથી વ્યાકુળ બની, પોતાની શક્તિ ગુમાવી દે છે, તેનું મન મોહગ્રસ્ત બની જાય છે અને તે યુદ્ધ કરવાના પોતાના સંકલ્પ ને ત્યજી દે છે ત્યાં સુધી નું વર્ણન પ્રથમ અધ્યાય માં કરવામાં આવ્યું છે.
જો આપને આ વિડીઓ પસંદ આવે તો Like + Comment + Share જરૂર કરજો અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઈબ પણ જરૂર કરજો.
Shrimad Bhagavad Geeta Chapter - 1 || Bhagwad Geeta in Gujarati
#BhagwadGeetaChapter1
#Bhagwati
#BhagwadGeeta
#BhagwadGita
Shreemad Bhagavad Gita in Gujarati
Bhagavad Gita in Gujarati
Shreemad Bhagavad Gita
Bhagavad Gita
Gita
bhagvad gita full gujarati
krishna
geeta
bhagvad geeta
bhagvad gita saar
hindu mythological
gujarati bhajan
gita in gujarati
bhagvat
bhagvat gita in gujarati
#અર્જુનવિષાદયોગ #ગીતાઅધ્યાય1
#ગીતા_પ્રથમ_અધ્યાય_મહાત્મ્ય #શ્રીમદ્_ભગવદ્_ગીતા_પ્રથમઅધ્યાય
#Geeta_pratham_adhyay_mahatmya_katha
Your quarries:-
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય - ૨
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શુ છે?
શ્રીમદ્ ભગવદ્ ગીતા નો અર્થ શો છે?
શ્રીમદ્ ભગવદ્ મા શુ લખ્યું છે?
#શ્રીમદ્ ભગવદ્ ગીતા નો ભાવાર્થ સમજાવે?

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее