વછરાજ ધામ છત્રાવા મુકામે ૫૧ કુંડી મહારુદ્ર યજ્ઞ તેમજ ૫૧ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન તથા માં વાછલ આઈ ની ૫૦ મી પ્રાણ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય આયોજન કરેલું હોય તો સર્વે ભક્તો ને મોટી સંખ્યા માં હાજરી આપવા આમંત્રણ
#maasonal #chatrava #vachraj #mahotsav
21 сен 2024