Тёмный

શ્રુતિ સ્મૃતિ સાખ દે। રાધાએ વક્તવ્ય અધૂરું મૂક્યું | Radha Mehta on Vedanta | Narsinh Mehta | 

Radha Mehta Official
Подписаться 29 тыс.
Просмотров 28 тыс.
50% 1

શ્રુતિ સ્મૃતિ સાખ દે। રાધાએ વક્તવ્ય અધૂરું મૂક્યું | Radha Mehta on Vedanta | Narsinh Mehta |
શ્રી નરસિંહ મહેતાજીની હારમાળા જયંતિ નિમિત્તે જૂનાગઢ ખાતે આપેલું વક્તવ્ય. મહેતાજીનાં રહેલા પદમાં વેદાંત દર્શનને નિરખવાનો નમ્ર પ્રયાસ.
This is the only official channel of Radha Mehta.
Connect with us on:
Instagram: / radhamehta.05
Facebook: / radhamehtaofficial
#RadhaMehta

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 69   
@santoshchandkumar6628
@santoshchandkumar6628 3 месяца назад
Viry Good sister jay shree Krishna
@santoshchandkumar6628
@santoshchandkumar6628 3 месяца назад
Vedmata Gayatri Gurudev mataji ki Jai Gayatri pariwar Gondia Maharashtra
@chandubhaisagpariya6106
@chandubhaisagpariya6106 Год назад
दत्तःसवरुप नमहः नमस्ते प्रणाम नमस्ते नमस्ते माताजी नमस्ते
@vd.abhaykanabar2068
@vd.abhaykanabar2068 Год назад
Keep continue your knowledge jurney
@jignasabaxi5138
@jignasabaxi5138 Год назад
Adbhut 👍😘
@hngamit1996
@hngamit1996 6 месяцев назад
અદભુત વક્તવ્ય
@ashokkumarjoshi380
@ashokkumarjoshi380 Год назад
Jay shree krishna
@Patelprahladbhai
@Patelprahladbhai Год назад
international facebook social media usa nice speech like very much
@lalajiparmar7607
@lalajiparmar7607 Год назад
Good varta
@vishakhakakkad3813
@vishakhakakkad3813 Год назад
Very impressive talk with highly touch example...
@KoshaMankodi-ln5xw
@KoshaMankodi-ln5xw 9 месяцев назад
❤❤❤
@shanajiparmar2602
@shanajiparmar2602 10 месяцев назад
🙏🙏🙏અદૃભુત‌‌
@vd.abhaykanabar2068
@vd.abhaykanabar2068 Год назад
फिलोसॉफी और भक्ति का अद्भुत संगम 🎉
@sadhananirmal531
@sadhananirmal531 Год назад
અદભુત આશીષ બેટા
@bharatbhaidetroja1633
@bharatbhaidetroja1633 Год назад
🕉️અદ્દભૂત🕉️ વાહ ! માધવ, અદ્દભૂત તારી માયા, સમજી જેને તેની, નિર્મળ થઈ કાયા. અદ્દભૂત કુરુક્ષેત્રે, કૃષ્ણ તારી ગીતા, જાણી જેને તે, જંગમાં રહ્યા જીતા. અદ્દભૂત તારી બંસરી, સૂર છે મીઠા, કાને જેને લાગ્યા, દોડી આવે સીધા. કહે રાધા, મીરાં, ને ગોકુળની ગોપી, અદ્દભૂત પ્રેમ તારો, તું દે આજ સોંપી. અદ્દભૂત તારું ભજન, કર્યું ઈ જાણે, માંગુ હું ભજન, ઉભો રહી તુજ દ્વારે. નરસિંહ, પ્રહલાદ, રહ્યાં ભરોસે તારા, અદ્દભૂત ભક્તપ્રેમેં, તે કામ કર્યા સારાં. બાનાની પત રાખી, ભક્તોને ઉગાર્યા, કહે શરણે 'ભરત', અદ્દભૂત છે માયા. 🕉️🕉️🕉️🕉️🕉️
@jignasata3715
@jignasata3715 Год назад
Vah radha❤
@govindbhaibhoi183
@govindbhaibhoi183 11 месяцев назад
Very nice radhaben
@govindbhaibhoi183
@govindbhaibhoi183 11 месяцев назад
Jay shree..karinn
@harshubhaipatel
@harshubhaipatel Год назад
ઉપનીસદ જીવતા આયા બીજાએ તે જીવનને પસંદ કર્યું અને તે પણ જીવ્યા
@anjalirane9904
@anjalirane9904 Год назад
आपके ह्रदय में बसे श्रीकृष्ण भगवान को मेरा शत शत वंदन। 🙏🙏🙏
@kishorkotecha3922
@kishorkotecha3922 Год назад
વાહ રાધા બેન. આવા જ વક્તવ્યો આપી ખીલતા રહો અને અમારા હૃદયો ખોલતા રહો.
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏻🙏🏻🙏🏻
@parthkukadiya6722
@parthkukadiya6722 Год назад
વાહ, તત્વ ચિંતન નો અદભૂત નજારો જોયો. નરસિંહ મહેતાને રૂબરૂ થયા તેવો અનુભવ થયો.
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Areeyy. 🙏🏻
@hiteshgadhavi6479
@hiteshgadhavi6479 Год назад
speechless....🙏🙏🙏
@rajujoshi4060
@rajujoshi4060 Год назад
🙏...રામ રામ રાધા મેડમ...🙏
@hitaishimehta5685
@hitaishimehta5685 Год назад
ખૂબ જ સરસ ભાવવાહી શૈલી માં વક્તવ્ય. શુભેચ્છા
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏻☺️
@hetaltravadi9248
@hetaltravadi9248 Год назад
વાહ
@prachetavora8835
@prachetavora8835 Год назад
રાધા, ચિંતનાત્મક વક્તવ્ય આપ્યું હતું... ખૂબ ખૂબ અભિનંદન 🌹 તથા શુભેચ્છાઓ 🌹
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏻🙏🏻🙏🏻પ્રણામ
@riteshjadhav3066
@riteshjadhav3066 Год назад
ઘણું સરસ તમારી જ્ઞાન ની દ્રષ્ટિ ને ખુબ ખુબ વંદન. શુ તમે મારી સાથે તત્ત્વજ્ઞાન ની ચર્ચા કરી શકો છો? ૯૮૨૫૩૪૩૭૨૨
@miteshvasavada3578
@miteshvasavada3578 Год назад
વાહ રાધા ...રાધાની વિદ્વતા ને સલામ
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏻🙏🏻🙏🏻
@jagrutikori5997
@jagrutikori5997 Год назад
અદભ ,👍👍👍
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🤗❤️ Thank you, Jagruti
@kiritsanghvi3710
@kiritsanghvi3710 Год назад
Superb Radha .
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏻🙏🏻😊😊
@bhikhabhaidesai4280
@bhikhabhaidesai4280 Год назад
ખૂબ સરસ 💐
@anjanapatel3442
@anjanapatel3442 Год назад
જય યોગેશ્વર
@zalakvasavada236
@zalakvasavada236 Год назад
વાહ..વાહ..શું કહેવું એજ ખબર ન પડે
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏻🙏🏻
@palgreenworld
@palgreenworld Год назад
Nice ma'am
@hngamit1996
@hngamit1996 6 месяцев назад
😊
@paragpatel3955
@paragpatel3955 Год назад
Its a heavy speech,but interesting and very deep thinking. Thank you for it, we learn something new in it.
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
😅 I tried to go easy but thank you ☺️🙏🏻
@sharaddave765
@sharaddave765 Год назад
Prefect.. Excellent 👌👌👏👏🙏🏻🙏🏻This is purna.. not left in between because, No one has ever succeeded in describing the absolute by word of mouth. Brahman is unspeakable, undesirable. Who has realised brahman, becomes silent.. (Ramkrisna Paramhans) Mitha ni putali samudra……🙏🏻🙏🏻🙏🏻🙏🏻wah.. God is showering Blessings upon U..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
🙏🏻🙏🏻 thank you so much.
@janakjoshi4114
@janakjoshi4114 Год назад
Kkk
@srutvidesai7993
@srutvidesai7993 Год назад
Dii,pls suggest any book name for speech starting methods and how to learn speech..I hope you will help me for book suggestions🙏🏻and what I say for you,you are my inspiration girls⚡thank you😊
@radhespsychie7777
@radhespsychie7777 Год назад
I've been watching you from 5-6 years and year by year you'r evolving with large scale, I am proud that such a talented and confident speaker my Gujarat has...keep it up and stay shining 🌟
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Thank you so much. 🙏🏻🙏🏻
@Naitree_khatri
@Naitree_khatri Год назад
Plese come Live
@janakoza6388
@janakoza6388 Год назад
રાધા આપને જય ભગવાન અદભુત વક્તવ્ય આ સાથે અનુભવી મહાપુરુષ લખેલા શાંતિ પાઠ નો એક ભાગ મુકું છું જે બાબતે સમજ આપવા વિનંતી ૐ મારી વાણી મનમાં સ્થિર થાઓ, મારું મન વાણી માં સ્થિર થાઓ. હે પરમાત્મન ! મારી સમીપ પ્રગટ થાઓ, હે વાણી અને મન ! તમે બંને મને વેદનું જ્ઞાન પમાડો છો, મારું શાસ્ત્રીય જ્ઞાન મને ન તજો ,કેમકે એ શાસ્ત્રજ્ઞાન સાથે દિવસ -રાત હું જોડાયેલો રહુ છું .હું ઋત બૉલીશ ,સત્ય બોલીશ, તે પરબ્રહ્મ મારી રક્ષા કરો, મારા ગુરુની રક્ષા કરો મારું પાલન કરો મારા ગુરુનું પાલન કરો. ગુરુ નું રક્ષણ કરો . જનક ઓઝા હિંમતનગર 9427366168
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Gahan vedant no vishay che. Ante brahm tattv ma sthir thava mate ni prarthna che.
@dhrutipansuriya1587
@dhrutipansuriya1587 Год назад
Di di tamari sathe pan mari jevu tayu che ? Ke hu jila kaxa ni vakrutav spardha maa first hoy ane achanak lagvag thai jay jyare aapne mahent kariae ane pachhi jo achanak lagvag thai to....tame tyare shu vicharta 🥺 please reply me di
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Ava samaye dukh thay, samju chhu. Pan karelu kashu j vyarth jatu nathi. Mehnat karvama paachu fari ne na josho, mehnat rang chokkas lavshe. Khub badhi shubhechhao🤗🔆
@dhrutipansuriya1587
@dhrutipansuriya1587 Год назад
@@RadhaMehtaOfficial thank you so much didi
@mukeshpandiya2038
@mukeshpandiya2038 Год назад
દીકરા વલ્ડ ક્લાસ સ્વીચ નંબર વન હું તને પગે લાગુ છું
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Arey. 😊 Hu to matr aajeevan vidyarthi chhu. Pranam to parmatma ne 😅🙏🏻
@bharatbhaidetroja1633
@bharatbhaidetroja1633 Год назад
🕉️ સાદ 🕉️ સાંભળ કાન્હા સાદ મારો, જે બોલું હું પ્રેમથી કાન્હા. માયા તારી અઘરી કાન્હા, કર સરળ તું તારી માયા. યાદ કરું દિન રાત કાન્હા, રાહે તારી દિન વિત્તે મારાં. રાખું ભરોસો તારો કાન્હા, આપ મુજને તું પ્રેમ સારો. સાંજ સવાર મંદિર કાન્હા, પાવન થાઉં કરી દિદાર તારા. રાધા, મીરાં તારા પ્રેમે ગાંડા, તો નરસૈયો ભજનમાં કાન્હા. ભજન તારું મહામૂલું કાન્હા, કરું નિત તું વર આપ વ્હાલા. સંસારની બહુ માયા કાન્હા, છોડાવ મને ભજનથી તારા. કહે ભરત કર જોડી કાન્હા, અરજી ધ્યાને તું લેજે વાલા. 🕉️🕉️🕉️🕉️🕉️
@sj5121
@sj5121 Год назад
બબાલ કરી લેવી😀😂 આ સાચી વાત છે .જાગીને જોય તો જગત દિશે નહિ....👍
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Hahaha 🙈
@RahulPatel-vq4uf
@RahulPatel-vq4uf Год назад
Ben tame Bahu sarash bolo cho
@RadhaMehtaOfficial
@RadhaMehtaOfficial Год назад
Thank you 🙏🏻☺️
@rsdevmurari7195
@rsdevmurari7195 Год назад
વાહ
@chiragughareja7581
@chiragughareja7581 Год назад
Very nice 👌
Далее
Changing The Flag Of The Countries #countryballs
00:18
radha mehta junagadh sadbhavna mission
11:05
Просмотров 271 тыс.