Тёмный

સંયુક્ત ખેતીની જમીન વેચવી હોય અને કોઈ વ્યક્તિ સાઈન કરવાની " ના " કરે ત્યારે શું કરવુંં। જમીન માપણી 

GM Gujarati
Подписаться 99 тыс.
Просмотров 117 тыс.
50% 1

સંયુક્ત ખેતીની જમીન વેચાણ પ્રક્રિયા l જમીન વેચવાની છે, joint land sale in gujarati | જમીન વહેચણી
🔷સંયુક્ત ખેતીની જમીન વેચવી હોય અને કોઈ વ્યક્તિ સાઈન કરવાની " ના " કરે ત્યારે શું કરવુંં। જમીન માપણી
🔴Disclaimer : આ ચેનલ ઉપર દર્શાવવામાં આવતી તમામ માહિતીને પૂરેપૂરી ચકાસણી કરીને રજૂ કરવામાં આવેલી છે. આ સાથે આપવામાં આવતું માર્ગદર્શન આધારભૂત સ્ત્રોત પાસેથી મેળવીને, અભ્યાસ અને અનુભવને આધારે તમારા સુધી પહોંચાડવામાં આવે છે.ઘણી માહિતી વિવિધ માધ્યમોમાંથી, વેપારી આગેવાનો પાસેથી, નિકાસકારો, બ્રોકરો, જાણકારો, અનુભવીઓ અને અભ્યાસુઓ પાસેથી મેળવી હોય એમ બની શકે છે. આ માહિતી ફક્ત આપના માર્ગદર્શન પૂરતી છે, અહીં આપવામાં આવતી માહિતીને આધારે કોઇ વ્યવહાર કરવામાં આવે અને કોઇપણ વ્યક્તિને તેનાથી આર્થિક કે અન્ય પ્રકારની નુક્સાની જાય તો તે માટે ચેનલના સંચાલક જવાબદાર નથી. જાણકારીનો ઉપયોગ તમારી સમજ પ્રમાણે અને તમારા જોખમે જ કરવો.
🔥Your Query :
જમીન સર્વે નંબર નકશો
જમીન માપણી
જમીન ખાતે કરવા માટે શું કરવું પડે
જમીન માપણી ઓનલાઇન અરજી
જમીન ખાન
જમીન ના કાયદા
જમીન વેચાણ દસ્તાવેજ
જમીન માપણી એપ
જમીન ના પ્રકાર
જમીન પર લોન લેવા માટે
જમીન વારસાઈ કરવા માટે
જમીન પિક્ચર
જમીન માપણી ગણતરી
જમીન માપણી કેવી રીતે કરવી app

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@divyarajsinhgohil.228
@divyarajsinhgohil.228 Год назад
હવે દોફા એ તો બધાને ખબર જ પડે કે એક વ્યક્તિ સાઈન ના કરે તો જમીનના વેચી શકાય અને બીજું કે તેના ભાગ ની જમીન મૂકી દેતો તેમાં સંયુક્ત ભાગીદારીના નામ રહેશે એટલે ૪૦ ગુંઠામાં પાછા બધાના નામ રહે એટલે પાછા ડખા ના ડખા જ રહે ઘર ભેગીનો થા આવી માહિતી કોઈને આપતો નહીં ભોપા બીજો કંઈક કામ ધંધો કર
@GMGujarati
@GMGujarati Год назад
ઓકે ભાઈ પ્રતિભાવ બદલ આભાર
@kamleshbera87
@kamleshbera87 8 месяцев назад
😂
@SAMEER-mq3mv
@SAMEER-mq3mv 3 месяца назад
😂😂😂😂
@narshibhaiparmar9331
@narshibhaiparmar9331 Год назад
આજના સમયમાં આ માહિતી બહુજ ઉપયોગી
@sivabhai7895
@sivabhai7895 9 месяцев назад
SC S T 🇮🇳 ભૂમાફિયા જમીન દાખલજમીન ગુજરાત જમીન 👈
@harishrana9195
@harishrana9195 4 месяца назад
Aa prashna ane nikal ghar vechva ma lagu pade ke nahi?
@rameshdhoraliya5312
@rameshdhoraliya5312 3 месяца назад
👍👍👍
@narendrasinhchavda6941
@narendrasinhchavda6941 3 месяца назад
Sayukt khetima Agriculture Vij jodan mate mgvcl niyama badle to Agriculture Vij jodan mali sake, mgvcl 7/12 samti kaythi lavish mgvcl engineer bana batave
@dashrathsinhbarad3764
@dashrathsinhbarad3764 4 месяца назад
Ajni mahiti bahuj agatyani se pan jo bhagir dar sayukt hoy ane alag khutu karavavu hoy ane sayukt khutu hoy teva sanjogo sanukta khutu alag karvamate raji atleke sahmat na hoy to support na (khus) sine karva raji na you teva sanjogo moa su karvu joia. Please batavso. Jay hind.
@girishpatel2924
@girishpatel2924 3 месяца назад
સંયુક્ત ખાતું હોય જમીનની વહેંચણી કરવી હોય અને કોઈ વેચણી કરી આપતું ના હોય તો શું કરવું
@rameshmalaniya588
@rameshmalaniya588 2 месяца назад
Hi
@kirtilalpatel9509
@kirtilalpatel9509 4 месяца назад
૫ભાઇ ભાગ મા મૈયત ભાઇ ના ૩ વારસ ના નામ જમીન મા છે. ૩ વારસ દાર માંથી એક વારસ જમીન ભાગ માટે લીગલ નોટિસ આપેછે.બાકીના બે ને જમીન ના ભાગ પાડવા નથી લીગલ નોટિસ એક ની સહીથી મળી છે નોટિસ નો જવાબ આપવા સુ કરું. વિડિયો બનાવો. અથવા સલાહ આપશો મો.નો ૯૪૨૭૦૦૩૯૧૨ મરો નંબર
@rcprajapati367
@rcprajapati367 3 месяца назад
આ વાત ની બધા ને ખબર છે ભાઈ
@niravrathod7461
@niravrathod7461 7 месяцев назад
શું પ્રોપર્ટી ઓફ ટ્રાન્સફર એક્ટ કલમ 44 મુજબ વણવેહચાયેલા ભાગ નું વેચાણ કરી શકાય ?
@jbbarotbarot7856
@jbbarotbarot7856 3 месяца назад
હવે આમાં મહત્વ ની વાત શું કરી? આ પરિસ્થિતિ ની સૌને ખબર જ છે 😂😂
@sahinpatel7777
@sahinpatel7777 4 месяца назад
Partisan no davo karo
@patelvivek8439
@patelvivek8439 3 месяца назад
kaik kamna ane sarkha videos banavo je koik ne sachirite kam avi shake
@yakintrivediofficial2310
@yakintrivediofficial2310 8 месяцев назад
આમાં શુ મોટી વાત કરી એમ કહેજો જરા? ☺️
@rameshmalaniya588
@rameshmalaniya588 2 месяца назад
Tamara nambar aap
@GMGujarati
@GMGujarati 2 месяца назад
Kem?
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57
જેનો કબજો તે માલીક!!!
7:39
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн