હુ કતારગામ સુરત મા રહુ છુ. તમારી જેમ સેવા નુ કામ કરુ છુ. સાચી વાત છે. તમારી. અને દિક્રીયુ ને સ્વતંત્રતા મા વધારો ખુબ વધતો જાય છે. દિકરી ની મા વધુ પડતુ માથુ મારતી હોય છે.
લાખો પ્રણામ 🙏🙏🙏 ખૂબ જ સુંદર કામ થઇ રહ્યુ છે .આપની સાથે અમદાવાદથી જોડાઈ શકાય અને કામમાં મદદ થઈ શકે ? હું ઘરે જ છું , ૭૬ વ્રષૅ છે મને, અને મદદ કરવા ઓનલાઇન કાઉન્સેલીંગ નું કામ કરી શકું એમ છું અમદાવાદમાંથી, તો જો જોડાઈ શકાય એવું હોય તો જણાવજો.❤❤❤🙏🙏🙏
લાઇફ લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી તેમજ સમગ્ર સ્ટાફ. ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છે ત્યારે તેમને દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.. મેં ખુદ મારો બાયોડેટા પણ શેર કરેલ છે
Ben sachu bole to dikri Vada ha pan padta nathi ae pan Satya hakikat che badha ne bhapka joye che aetle heran thay rahiya che sacha manash ni koi velyu nathi
હું પોતે અપરણિત છું, અમારી પાસે નાના ઘર સિવાય કોઈ મિલકત નથી, કોઈ નોકરી નથી તથા મારે ૧૨ વર્ષથી ડીપ્રેશનની દવા ચાલે છે જોકે મોટી માનસિક બીમારી નથી. તો દીકરાના લગ્નનો ખર્ચ આપની સંસ્થા ઉઠાવે છે કે નહિ ? કારણ કે અમે ૩ ભાઈ અપરણિત છીએ, પિતા હયાત નથી. અમે સામાન્ય નોકરી ધંધો કરીએ છીએ, અમારી પાસે કોઈ આર્થિક ભંડોળ નથી તો આપની સંસ્થા દીકરા તરફનો તમામ ખર્ચ ભોગવે છે ખરા ??
લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને મારા હૃદયથી પ્રણામ.. લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ એક એવું કાર્ય કરે છે.જેમકે રણમાં મીઠી વીરડી મળે..ખુબ ખુબ અભિનંદન આ શુભ કાર્ય માટે.
Great thaught and work aa ngo Surat sivay ahmedabad, gandhinagar ma Lavo Karn ke Amara Prajapati smaj ma aaje pan sata lagan prtha che jene lidhe Amara Prajapati smaj ma divorce vdhu che dikri na hoi to dikra na marriage thta nthi
I personally visit this trust office , they sign me a document that it's necessary to sign it, and then their response were very poor and abusive after that. I travel from one city to another and I felt they made fun on me ans my situation on the name of marriege, according to them they don't have Groom suited to me still, it's insane!! And socking comment on me.
બેન મારા વાઇફ ને વાલ અને રદય ની બીમારી હતી દવા પણ ઘણી કરાવી સતાય ના બચી અઢી મહિના ના છોકરો મૂકી ને મૂકી ને ચાલ્યા ગયા મારા સાસુ સસરા એ એવા રોગ ની જાણ મને નોતી કરી અને મર્યા પસી પોલીસ કેસ કર્યો અને મને હેરાન કર્યો આતો મારી જોડે દવાખાના ની ફાઈલ હતી તો હું બચ્યો