Тёмный
No video :(

સણોસરા ગામના માલધારીઓ મોબાઈલ ટાવર કંપનીથી ખફા 

KABIR NEWS
Подписаться 15 тыс.
Просмотров 17 тыс.
50% 1

ભુજ તાલુકાના સણોસરા ગામે મોબાઈલ ટાવર કંપની દ્વારા ટાવર લગાવવા માટે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે જે ખાડો એમને એમ મેકી દેવાતાં ગામના પશુઓ તેમાં પડવાનો ભય ઊભો થયો છે. સણોસરા ગામની મુખ્ય વસતી માલધારીઓની છે, ગામની સીમમાં ગાયો, ભેંસો, ઘેટા બકરાં મોટી સંખ્યામાં ચરિયાણ કરે છે ત્યારે વોડાફોન મોબાઈલ ટાવર કંપની દ્વારા ઊંડો ખાડો ખોદવામાં આવતાં સીમાડામાં મૂકત રીતે ચરિયાણ કરતાં પશુઓ માટે જોખમ ઉભું થયું છે
#kutchnews #video #kabirnews
kabir news RU-vid ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from kabir news

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@karsanvalji4320
@karsanvalji4320 Месяц назад
Jay swaminarayan
@AslamRayma-dr8bh
@AslamRayma-dr8bh Месяц назад
😮
@AslamRayma-dr8bh
@AslamRayma-dr8bh Месяц назад
😢
Далее
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
Smoke 😱
00:26
Просмотров 1 млн
Vijaytilak by Mumukshu Priyankaben
22:41
Просмотров 1,2 тыс.
પાછો આવ્યો માલ વાળો
19:40
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11