Тёмный

સત્ય જાણો - મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અક્ષર પુરુષોત્તમની સ્પષ્ટ વાતો  

Varta Ni Duniya
Подписаться 53 тыс.
Просмотров 27 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@bhavsingvasava6744
@bhavsingvasava6744 Месяц назад
સરસ.વચનામુત રેફ.સાથે છે.જેથી(b.a.p.s)નો સિદ્ધાંત સાચો છે.જયરવામીનારાયણ
@navinchandrapatel4743
@navinchandrapatel4743 2 месяца назад
વચનામૃત ના આધારે ખુબ સારી રીતે અક્ષર પુરુષોત્તમ ઉપાસના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જય સ્વામિનારાયણ.
@hansabenrathod718
@hansabenrathod718 2 месяца назад
100 % VAT sachet chhe 🙏🙏🙏🙏🙏
@binitaprajapati1372
@binitaprajapati1372 Месяц назад
❤baps swaminarayan ❤ jay swaminarayan
@paragdepala1546
@paragdepala1546 27 дней назад
Jay Swaminarayan
@lalitsojitra3334
@lalitsojitra3334 Месяц назад
Jai Swaminarayan ખુબ સરસ સારી સેવા એવા વિડિયો બનાવવાં તો હરિભકતો ને નિષ્ઠા દ્રઢ થાય
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug 3 месяца назад
Khub Sara's satsang,,Jay SwamiNarayan
@Yasminpatel14
@Yasminpatel14 4 месяца назад
બધા જ સ્વામિનારાયણ સંપ્રદાયના ભેગા થાય તો સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થાય
@jigneshgor3889
@jigneshgor3889 5 месяцев назад
Jai Swaminarayan.. ekdum sachi vat kari... Akshar purshotam Maharaj ni Jai..
@sanskrutinaad
@sanskrutinaad 5 месяцев назад
બહું સરસ કથા છે.baps સત્સંગી માટે અદભૂત વાતો કરી છે.
@bhagvatipatel5972
@bhagvatipatel5972 2 месяца назад
જય સ્વામિનારાયણ
@prafulpatel9257
@prafulpatel9257 5 месяцев назад
Jai Swaminayana Really good lesson for EVERYONE believing in Swaminayana Bhagawan ni sachi Upsana
@rajshreemakwana385
@rajshreemakwana385 5 месяцев назад
Ekdam perfect Gyan kahyu Jay Swaminarayan
@shraddhadave4684
@shraddhadave4684 5 месяцев назад
Jai shree Swami Narayan bhai, adbhut...!!! Adbhut...!!!, Khubaj saras mahiti aapi chhe bhai tame, ane khubaj saras video banavyo chhe, bhai have loko ne sachu gyaan malshe aa video na madhyam thi, mane aa video joi ne khubaj Anand ni lagani thai chhe, aa video banavva badal tamaro khub khub aabhar, utpal A dave, bhavnagar,👍👌🙏🙏❤
@sureshbhatt3658
@sureshbhatt3658 5 месяцев назад
અભિનંદન.... યાદ રાખવાની જરૂર છે 👍🌹
@manojodedara7543
@manojodedara7543 5 месяцев назад
Khub j sundar, sachot vat
@dhirajbhainimavat1870
@dhirajbhainimavat1870 5 месяцев назад
જય સ્વામીનારાયણ 💐💐વિસ્વના બધા ધર્મ એક પ્લેટફોર્મ ભેગા થાય અને આને સમજી શકાય તેવા નિયમ આદેશ હોવાથી આખા ધર્મ ની સમજ દેખાય અને અનુભવાય
@vinaypatel2689
@vinaypatel2689 5 месяцев назад
Jay swaminarayan Akshar Purushottam maharaj ni jay
@jagdishkumarpatel9797
@jagdishkumarpatel9797 5 месяцев назад
🙏🙏🙏🙏🙏Jay shree Swaminarayan 🙏👌. Great Explanation 👍🙏 Thank you
@swami_sada_sahayate
@swami_sada_sahayate 5 месяцев назад
excellent work guuru👏👏
@deepakparmar2412
@deepakparmar2412 5 месяцев назад
જય શ્રી સ્વામિનારાયણ best video ભગત
@hiteshdesai3050
@hiteshdesai3050 5 месяцев назад
આ વિડીયો દ્વારા BAPS પરીવાર ની ખૂબજ સેવા થઈ છે. અદ્ભૂત સંકલન માટે ખૂબ ખૂબ આભાર.
@devanshkargathiya7236
@devanshkargathiya7236 2 месяца назад
@@hiteshdesai3050 jay swaminarayan...
@bachubhaipandav570
@bachubhaipandav570 5 месяцев назад
સરસ સમજાવ્યું
@madhupatel1070
@madhupatel1070 5 месяцев назад
Jay swaminarayan 🙏🙏bahu saras
@manojsoni6023
@manojsoni6023 5 месяцев назад
જય સ્વામિનારાયણ વાહ સરસ રીતે સમજાવ્યું છે, અન્ય સંપ્રદાય પણ સમજવાનો પ્રયત્ન કરશો તો સરળ સમજાશે
@nareshkapatel6990
@nareshkapatel6990 5 месяцев назад
jay B A P S sachi vat pargat karo
@shreeharibhavik
@shreeharibhavik 5 месяцев назад
આ વીડિયો બનાવવા ખૂબ ખુબ ધન્યવાદ ભગત ! આવા વિડિયો દ્વારા મારા જેવા ઘણા ને આપણા સિદ્ધાંત ની પુષ્ટિ અને સંવર્ધન થાય છે, આવા વધુ વિડિયો બનાવવા વિનંતી .... 🙏🇦🇹 જય શ્રી સ્વામિનારાયણ 🇦🇹🙏
@shreeharibhavik
@shreeharibhavik 5 месяцев назад
@HarshChauhan-23 " સમ્યાવસ્થારૂપ માયા છે, તે તો બહુ મોટી છે, ને તે કોઈ જીવથી ન ઉલ્લાંઘાય. તેને તરવાનો ઉપાય તો એ છે જે કાળ,કર્મ, માયા થી પર એવા જે શ્રી પુરૂષોત્તમ ભગવાન અને તે ભગવાન નાં મળેલ સંત તેના આશ્રય થી માયા ને તરી શકાય..." ~ વચનામૃત જેતલપુરનું ૧લું જો માયા પાર થવું હોય તો ભગવાન અને ભગવાનના સંતનો આશ્રય કરવો પડે. ધર્મકૂળ તો પૂજનીય અને આદરણીય છે, અને આચાર્ય પણ છે જ ( જો મહાસભા પદભ્રષ્ટ ન કરે તો ! 💀). પણ શું ધર્મકુળ માયાથી પર છે ? કારણ કે અત્યારના વિવાદો જોતા એવું લાગતું તો નથી...
@shreeharibhavik
@shreeharibhavik 5 месяцев назад
@HarshChauhan-23 મૂળ સંપ્રદાય માં પણ સંતોની શિષ્ય પરંપરાઓ હોય છે. દરેક નંદ સંતની પોતાની એક શિષ્ય પરંપરાઓ હતી, અને એમની મોટા ભાગની શિષ્ય પરંપરા અત્યારે પણ સક્રિય છે. વડતાલ, કુંડળ આદિમાં યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી ની પરંપરામાં જ્ઞાનજીવન સ્વામી આદિક ઘણા સમર્થ સંતો છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ની શિષ્ય પરંપરા માં જૂનાગઢ દેશમાં બાલમુકુંદ સ્વામી આદિક ઘણા મહાન સંતો થયા છે.એટલે ત્યાગીઓનો પણ પોતાનો એક શિષ્ય વર્ગ હોય જ છે. અને પુરૂષોત્તમ મહંત સ્વામી આવું baps માં કોઈ બોલતું નથી. તેમને ભક્તો પ્રગટ બ્રહ્મસ્વરૂપ તરીકે સંબોધે છે. એટલે જેઓ અક્ષરબ્રહ્મ સ્વરૂપ છે. પણ પોતે બ્રહ્મ કે પરબ્રહ્મ નથી. ગુણાતીત પરંપરા માં સત્પુરુષ ભગવાન નાં અખંડ ધારક છે, માટે ભગવાન સમાન છે પણ ભગવાન તો નથી જ. મહંત સ્વામી મહારાજ એ સત્સંગ દીક્ષા ગ્રંથ માં સ્પષ્ટ કહ્યું છે કે આપણા સહુના ઇષ્ટદેવ એક માત્ર પુરૂષોત્તમ સહજાનંદ શ્રીહરિ જ છે. વાત રહી આચાર્ય પરંપરા ની તો તેઓ આદરણીય છે. અને ધર્મકુલ નાં આશ્રય થી મોક્ષ થાય એ સત્ય જ છે. માટે જ શાસ્ત્રીજી મહારાજે સારંગપુર મંદિરમાં ધર્મકૂલ પધરાવ્યું છે, માટે તેમનો કોઈ વિરોધ નથી. પણ મહારાજે જે આચાર્ય પરંપરા બનાવી હતી એ આજે હયાત છે ? કારણ કે કોઈ ગુરુ પરંપરા મહાસભા નાં ચુકાદાઓ થી ચાલતી નથી. મહાસભા એ લક્ષમિપ્રસાદજીને પદભ્રષ્ટ કર્યા, વર્તમાનમાં અજેન્દ્રપ્રસાદજી ને પદભ્રષ્ટ કરી રાકેશપ્રસાદજીને ગાદી એ બેસાડ્યા. ગઢડા આદિક સ્થાનોએ મંદિરમાં સત્તા માટે ચૂંટણી થાય છે, આ માટે ખૂન કેસ પણ થયાં છે. શ્રીહરિએ ભક્તિ ધર્મ જ્ઞાનાદિક લક્ષણે યુક્ત મહાપુરુષ ને આચાર્ય બનાવવાની શાસ્ત્રોમાં વાત કહી છે.અમદાવાદ દેશ માં પણ શાસ્ત્રો નું ઉલ્લંઘન કરી ત્રણ વર્ષના છોકરા ને ગાદીએ બેસાડી દીધો, આ છોકરો શું મોક્ષ આપવા સમર્થ ખરો ? આચાર્ય પરંપરા નાં નામે આજે ચાર ગાદીઓ અસ્તિત્વ માં છે, આમાંથી સાચો આચાર્ય કોણ ? ઉપર મહાસભા વગેરે જેટલી પણ વાત કરી એનો શું શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ ખરો ? જો હોય તો હું અત્યારે જ આચાર્ય શ્રી પાસેથી દીક્ષા લઉં ! મુળ સંપ્રદાય કહેવાથી કોઈ મૂળ થઈ જતું નથી, વિચારવા જેવી વાત છે... સહજાનંદ સ્વામી મહારાજ ની જય અક્ષરપુરુશોત્તમ મહારાજ ની જય ધર્મકુલ્ ની જય પાંચસો પરમહંસ ની જય 🙏🙏🙏
@DineshbhaiPatel-f7r
@DineshbhaiPatel-f7r 5 месяцев назад
અક્ષર પુરુષોત્તમ સચોટ અને શબ્દ શબ્દનું નિરૂપણ બીએપીએસ સત્સંગ સત્સંગના આશ્રિતો જાણવાની ખૂબ ખૂબ અનિવાર્ય છે.
@mamtaparekh5781
@mamtaparekh5781 5 месяцев назад
Too good bahuj saraltathi sachhusamjavine nirupan kari u che👌👌🙏🙏🙏
@vinodbhaipatel6142
@vinodbhaipatel6142 5 месяцев назад
Wah! Moti seva Thai gayi.
@kiranpatel7318
@kiranpatel7318 5 месяцев назад
Gunatitanand swami braham rup thava mate jarur chee
@sangitachaudhari9738
@sangitachaudhari9738 5 месяцев назад
😮1000.%સાચીવાત છે
@deepakparmar2412
@deepakparmar2412 5 месяцев назад
Swami Narayan, Akshar Purshottam, Aatma પરમાત્મા, બ્રહ્મ Parbrahm
@hansabenrathod718
@hansabenrathod718 5 месяцев назад
1000 ,% satay vat che 🙏🙏🙏🙏🙏❤❤
@vikaspatel9234
@vikaspatel9234 5 месяцев назад
Jai Swaminarayan 🙏 superb Akshar purshottam Maharaj ni Jay ho
@dhavalvora3740
@dhavalvora3740 5 месяцев назад
🙏JAY SHREE SWAMINARAYAN 🙏
@bhavikapatel3750
@bhavikapatel3750 5 месяцев назад
Khub sundar
@sushilaparmar8127
@sushilaparmar8127 5 месяцев назад
❤🙏🙏🙏🙏🙏❤Jay swaminarayan vahala vahala bapa aapno jay ho jay ho jay ho
@jagrutipatel3019
@jagrutipatel3019 5 месяцев назад
Thanks. A lot
@hnjadejaji
@hnjadejaji 5 месяцев назад
True facts are explained very well🙏
@anandipatel5187
@anandipatel5187 5 месяцев назад
Jay swaminarayan 🙏🏻 .akhshar purushottm upasana satay che and swaminarayan bhagavan saravopari che and sarv avatar na avatari che
@rameshchandrabrahmbhatt7505
@rameshchandrabrahmbhatt7505 5 месяцев назад
Adbhut !
@KailashPatel-dd8gf
@KailashPatel-dd8gf 5 месяцев назад
અદભુત
@jitendrapatel-nk3zl
@jitendrapatel-nk3zl 5 месяцев назад
🙏🏽Jai Swaminarayan🙏🏽 Thank you for the analysis
@hasmukhpatelcochran1951
@hasmukhpatelcochran1951 5 месяцев назад
🌹👏🏻જય. સ્વામીનારાયણ.
@rameshchandrabrahmbhatt7505
@rameshchandrabrahmbhatt7505 5 месяцев назад
Darek ne samajvi saral pade tevi rite Akshar purushottam Siddhant Ni vat maharaje je je vachnamrit ma samjavi chhe teno nirdesh karine khub saru karyu . Virodh karnara pan samji shakshe ke akshar rup thaine bhakti karvani vat shreeji maharaje Kya Kya kari chhe te Sara's rite samjavi.khub khub aabhar !
@prakashpatel3692
@prakashpatel3692 5 месяцев назад
બી એ પી એસ માં
@kandarpparekh8338
@kandarpparekh8338 5 месяцев назад
Great job!
@n.kdesai9443
@n.kdesai9443 5 месяцев назад
🇦🇹🙏🌹💖જય શ્રી સ્વામિનારાયણ 💖🌹🙏🇦🇹👏👏👏👏👏👏👏👏👏🤩✌️💖🎯💥🚀🚀🚀🚀🚀🚀
@kalpanashah7931
@kalpanashah7931 5 месяцев назад
Jay shree Swami Narayan
@pramukhdharadairy5374
@pramukhdharadairy5374 5 месяцев назад
Vah
@vimlaprajapati9802
@vimlaprajapati9802 5 месяцев назад
Jayswaminarayn Akshar Purshottam Mharaj no
@vimlaprajapati9802
@vimlaprajapati9802 5 месяцев назад
Alshar pursottam Mharaj ni Jay Jay Jay
@ganshyambhaipatel1117
@ganshyambhaipatel1117 5 месяцев назад
વાહ ગુરુ ધન્યવાદ આપને લાખ લાખ દંડવત પ્રણામ
@SomabhaiPatel-yc8ln
@SomabhaiPatel-yc8ln 5 месяцев назад
Akhar. Purushottam. Satay. Che
@jyotsnapatel6360
@jyotsnapatel6360 5 месяцев назад
Jay,swaminarayanj
@prakashpatel3692
@prakashpatel3692 4 месяца назад
ફક્ત ને ફક્ત બી એ પી એસ માં જ
@gopalpatel8368
@gopalpatel8368 5 месяцев назад
Jayswminaryan
@kirtanmistry5113
@kirtanmistry5113 5 месяцев назад
Jam
@Yasminpatel14
@Yasminpatel14 4 месяца назад
Yds na seva ko
@pmp1922
@pmp1922 5 месяцев назад
Very best Aathar purava che satya no Vijay thay che
@rathvaiswarbahirathvaiswar6486
@rathvaiswarbahirathvaiswar6486 2 месяца назад
.આનામાટેજ.શાસ્ત્રીજી.બી.એપી.એસ.નીસ્થાપનાકરી
@hardikPatel-ph8hd
@hardikPatel-ph8hd 5 месяцев назад
જયસ્વામીનારાયણ🙏🏿🔔🪔
@DHARMAKUL_KRUPA1008
@DHARMAKUL_KRUPA1008 5 месяцев назад
Marine kach ni air pak kebin ma Kem tamara bhavano ne rakhva pade chhe
@vartaniduniya
@vartaniduniya 5 месяцев назад
એમા એમના ભક્તોને કોઈ વાંધો નથી. ભક્તોને એમાં મજા આવે છે. પણ તમને શું પેટમાં દુઃખે છે. તમારે ક્યાં કોઈ લેવા દેવા છે. એ એમનો અને એના ભક્તોનો અંગત મામલો છે. તમારે એમાં ધ્યાન ના આપવું જોઈએ. તમે સત્સંગ કરો અને કરાવો.
@jayswaminarayan7089
@jayswaminarayan7089 5 месяцев назад
તમને આં video બનાબી છેતરવાથી બહુ પાપ લાગશે . એકવાર મણીનગર muktjivandasji swami ભૂત થયા . તે video જોવો . ભૂત​ થયેલ સ્વામી બાપા કહે છે . બોચાસણનું કલ્યાણ નથી થતું . સ્વામિનારાયણ ભગવાન માત્ર ધર્મ નિયમ પાડી ભક્તિ કરતાં જીવોનું જ કલ્યાણ કરે છે .@@vartaniduniya
@Rits-lg5qd
@Rits-lg5qd 4 месяца назад
મૂરખના સરદાર તું જને કાચની કેબિનમાં રાખવાની વાત કરે છે એને તો કાચની કેબિનમાં રાખ્યા પછી પણ 21 લાખ લોકો એના દર્શન કરવા માટે આવ્યા તારી પાસે છે કોઈ એવો સાધુ કે જેને 21 લોકો દર્શન કરવા આવ્યા હોય માટે ખોટી બળતરા કરમાં
@Rits-lg5qd
@Rits-lg5qd 4 месяца назад
​@@jayswaminarayan7089આખા સત્સંગમાં ફરીને તપાસ કરો ભગવાન સ્વામિનારાયણે આપેલા નિયમ ધર્મ ક્યાં વધારે પળાય છે આજે બીએપીએસ માં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે ઘુવડ ને ધોળા દિવસે પણ સુરજ ન દેખાય
@lalitsojitra3334
@lalitsojitra3334 Месяц назад
તમે ખાલી તમારા આત્માનું કલ્યાણ કરો કેબિન રાખે કેનો રાખે આત્માનું કલ્યાણ કરી લો બોલો અક્ષરપુરુષોત્તમ મહારાજ ની જય એટલું વાંચશો તોય તમારું કલ્યાણ થઈ જાય
@Yasminpatel14
@Yasminpatel14 4 месяца назад
Jay swaminarayan
@mahendrabhaizinzuwadia620
@mahendrabhaizinzuwadia620 5 месяцев назад
Jay shree Swaminarayan
@GhanshyambhaiVarsadiya
@GhanshyambhaiVarsadiya 5 месяцев назад
Jay swaminarayan
@ShobhnaPatel-pf3jm
@ShobhnaPatel-pf3jm 5 месяцев назад
Jay Swaminarayan
@kirtanmistry5113
@kirtanmistry5113 5 месяцев назад
Jay swaminarayan
Далее
Paint Projects
00:17
Просмотров 4,8 млн
Shanti Prapti na vichar thi
1:04:42
Просмотров 58 тыс.