પુજય રવામીજી.સરસ વાત કરો છો.તમારા પર ખરેખર પુરુષોત્તમ નારાયણ તથા મહા સમર્થ અનાધિ અક્ષરમૂતિ ગુણાંતિતાનંદ રવામી /ગોપાળાનંદ રવામીની ખૂબ રાજીપ થયો છે તો જ આવી કથા વાર્તા થાય .જયરવામીનારાયણ
सर्वोपरि स्वामीनारायण भगवान कीजयनर ना।रयणदेवकीजय लक्ष्मी नारायण देवकीजय सद्गुरु वक्त स्वामी हरि स्वरूप दास जी की जयसद्गुरु गोपालानंद स्वामी कीजय सरवेसंतोहरीभक्ततोनेभच।उनं।ह।लेमुंबई अंधेएरीनं।जयश्री स्वामीन।र।यण
પરમ પૂજ્ય સદગુરૂ શ્રી હરિસ્વરુપ સ્વામી મહારાજ ના શ્રી ચરણો માં ખુબ જ ભાવ ભર્યા વંદન 🙏🙏🙏🙏🙏 હા સ્વામી બાપા મહાપુરુષ દાસજી સ્વામી ની બુક તમારા કહ્યા મુજબ લઈ આવ્યા ને વાંચી. અદ્ભુત પ્રસંગો 6 બાપા. જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏