Тёмный

સમસ્ત ક્ષત્રીય સમાજ ને શું કીધું સાંભળો | Shankarsinh Vaghela | Jadav Gadhvi Loksahitya 

Jadav Gadhvi - Lok Sahitya
Подписаться 804 тыс.
Просмотров 493 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 331   
@ashokmakwana9243
@ashokmakwana9243 6 месяцев назад
સંવિધાન માં વિકાસ ના રસ્તા છે
@dineshpurohit2065
@dineshpurohit2065 6 месяцев назад
લાખો ક્ષત્રિયને સમજાવવા કરતાં એક ને સમજવા સાધુ સંતો મહંતો ને વિનંતી 🙏🙏
@RkGohil-cb3xl
@RkGohil-cb3xl 5 месяцев назад
બાપુ આજ સુધી કોઈ સ્ટેટે પાંચ ગરીબ દીકરી ને નથી પરણાવી કે કોઈ ગરીબ ક્ષત્રિય ને ઘર નથી બનાવી આપ્યુ કે ક્યાંય સમાજ માટે ભવન કે જગ્યા નથી આપી કે ક્યાંય મંદિર નથી બનાવ્યુ કોઈ સ્ટેટે નાના ક્ષત્રિય ને સહાય નથી કરી રાજ સોંપ્યા પછી ની આ વાત કહુ છુ ખોટુ હોય તો માફ કરજો ને સાચુ હોય તો જય માતાજી
@vinushrajput.8801
@vinushrajput.8801 5 месяцев назад
આ હવે સમજી જાવ કોન છે.
@harpalsinhzala8916
@harpalsinhzala8916 29 дней назад
1000%sachi vat bhai
@nitinkanani8401
@nitinkanani8401 28 дней назад
કાઈઝ ખોટું નથી કહેત,100% કરતા વધુ સાચુ બોલોછો
@jatavadiyaKetan
@jatavadiyaKetan 27 дней назад
​@@vinushrajput.8801😮 Lll
@dasratsinh1420
@dasratsinh1420 27 дней назад
સો ટકા સાચી વાત કરી આપે ધન્યવાદ
@rupsingbhaisolanki640
@rupsingbhaisolanki640 5 месяцев назад
વાઘેલા સાહેબ ધન્ય વાદ ખુબ સરસ વાત કરી હું તો વણકર પણ દરબારોને ખુબ માનું આદર ભાવ આપું સાહેબ એક શબ્દ આપણી પાસે આપણા બાળકો જમવા નથી બેસતા આને સમજિજાય તો બાદુ બરાબર ધન્યવાદ બાપુ શુભ રાત્રી 🌹🌹🙏🙏
@RajendrasihnRathod
@RajendrasihnRathod Месяц назад
Joe sancos and Papa which actually are Jay Potter Jay hen
@dhutarsinhjadejadhutarsinh1556
@dhutarsinhjadejadhutarsinh1556 26 дней назад
Bhai 5 angli sarkhi nthi hoti, mara bhai bandh gna harijan samajna 6,ame koi antar rakhta nth.
@mahendraparmar8416
@mahendraparmar8416 6 месяцев назад
બાપુ સાચીવાત જય મોઞલ માં
@tanvirsaiyed6013
@tanvirsaiyed6013 25 дней назад
શંકરસિંહ તમને બધા ઓળખે છૅ
@drketanlimbachiya784
@drketanlimbachiya784 6 месяцев назад
જય માતાજી મા. શંકરસિંહ વાઘેલા બાપુ એ રાજપૂતના કિંમતી રતન સમાન છે.
@mvadher9726
@mvadher9726 5 месяцев назад
સારાં કારખાનામાં કામ ઉપર નથી રાખતા
@ManharsinhChauhan-fw4iu
@ManharsinhChauhan-fw4iu 6 месяцев назад
ખુબ સારું માર્ગદર્શન આ ક્ષત્રિય સમાજને આપ આપી રહ્યા છો.કોઈની લીટી નાની નથી કરવાની પણ આપણી લીટી મોટી કરવાની છે.અન્ય સમાજ પાસેથી શીખવાનું છે કે તે સમાજ કેવી રીતે આગળ વધ્યો.ઉચ્ચ ભણતર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.એક નિવૃત્ત વર્ગ ૧ સરકારી અધિકારી.ધન્યવાદ અને પ્રણામ.જય સ્વામિનારાયણ.Manharsinh ચૌહાણ
@hematchavda2701
@hematchavda2701 6 месяцев назад
વાહ ! આપ એક શિક્ષીત હોવાના નાતે જનરલ સામાજિક લાગણીઓને આપ સાહેબ સમજી શકતા હશો વિરલ વિચારધારા પણ આવકાર્ય છે.પણ‌ સત્તા પર આવ્યા બાદ જ્ઞાતિવાદ ને સ્થાન ના આપવું જોઈએ કારણ કે ભારતના દરેક નાગરિક મત આપીને પોતાના પ્રતિનિધિને એક વિશ્વાસ અને લાગણી ના માધ્યમથી ચુંટે અને ચુટાયેલ વ્યક્તિ પોતાની જ જ્ઞાતિ નું ભલું કરવામાં અને અન્યની ઘોર ખોદી નાખવામાં રચ્યો પચ્યો રહે એ દરેક સમાજ ને ખુંચે એ સ્વાભાવિક છે. મેરા ભારત મહાન.જય‌ સંવિધાન,જય બાબા ભીમ.
@kanubhaidesai8393
@kanubhaidesai8393 6 месяцев назад
સન્માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા બાપુએ ઘણી જ મહત્વની સમજણ આપવાની ઉમદા કોશિષ કરી અને રૂઢિ ચુસ્ત વાડા માંથી બહાર નીકળી વિકાસ ની દુનિયા સાથે કદમતાલ મિલાવી પોતાનો વ્યક્તિગત વિકાસ, કુટુંબનો, સમાજ નો કે દેશ નો વિકાસ શરૂ કરવો હોય તો બાંધ છોડ ની નીતિ અપનાવી આપણા માટે ગૌરવની બાબત સાથે દેશને પણ ફાયદો થાય ત્યારે જ તમારું જીવન સાર્થક છે.તે સમજવા જણાવ્યું. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.
@ARVINDPatel-cl5og
@ARVINDPatel-cl5og 5 месяцев назад
વાહ બાપુ, આપ ની નિખાલસતા.. પોતાના જીવન ની ભૂલ દારૂ બાબતે જાહેર માં કબૂલ કરી તે જ સાચો ક્ષત્રિય 👍🚩🙏જય ભવાની 🙏
@harendrapatel8038
@harendrapatel8038 5 месяцев назад
ઈતિહાસ માં જોવો જે કહ્યું છે તે સાચું જ છે બાકી આ નાટક બાજી બંધ કરો
@arunpatel5013
@arunpatel5013 5 месяцев назад
એક મહાત્મા એ જણાવેલ છે કે બ્રહ્મ છે બ્રહ્મ મહત્વ ખોયા ક્ષત્રિય યે વિરતવ ખોયા તેવી વાત છે મહાશય ની🙏
@natubhaimakwana9805
@natubhaimakwana9805 25 дней назад
તમારી વિચાર ધારા ક્ષત્રિય ને શોભે એવી છે. મિથ્યા બાબતો છોડી સાચો માર્ગ બતાવવો એ જ સાચું ક્ષાત્રતવ છે.
@ranjitsinhvaghela2302
@ranjitsinhvaghela2302 21 день назад
સમાજને સાચી સમજણ આપવા બદલ ધન્યવાદ
@जयजयश्रीराम1947
ક્ષત્રિય સમાજ ને રાજકીય નેતાઓ મા પોતાનુ ભવિષ્ય દેખાતુ હોય તો એ મૃગજળ સમજવુ.🙏
@vinubhairatabhaisodha3001
@vinubhairatabhaisodha3001 5 месяцев назад
જય માતાજી કમલ નું ફુલ અમારી મોટી ભુલ હતી
@hematchavda2701
@hematchavda2701 6 месяцев назад
મહાન જ્ઞાતિવાદી ને નમન પોતાના કાર્યકાળમાં ખુબ જ જ્ઞાતિવાદ કર્યો અને ગાડી રીવેશ. મહાન પક્ષ પલ્ટુ.
@manishgohel3239
@manishgohel3239 6 месяцев назад
આવા ને નમન નો હોય
@hematchavda2701
@hematchavda2701 6 месяцев назад
@@manishgohel3239 સાચી વાત છે.જ્ઞાતિવાદના‌ ભીષ્મ પિતામહ છે.મને એક વખત રોકડું પરખાવ્યું કે હું તને ઓળખતો નથી અને તારી વાડીએ આવ્યો હોય એવું મને યાદ પણ નથી અને તારા બાપા ક્દાચ મારા રાજકીય મિત્ર હશે પણ હું નથી ઓળખતો. અહીં તો હું અમારા સમાજના લોકો સિવાય કોઈ ના કામ નથી કરવાનો અને મારી મુલાકાત લેવા ક્યારેય ના આવવું... સતા આવ્યા બાદ.... જોકે સમસ્ત રાજપુત સમાજ આને ઓળખી ગયો છે. એમની સાથે અમોએ ફોટા પડાવ્યા એ બતાવ્યા છતાં માન્ય રાખેલ નહીં.... ત્યારબાદ ધોતીયા કાંડ થયું હતું.. અને ડંફાસ મારતા કે મારી સરકાર ટનાટન ચાલશે અને બાલ મરણ થઈ ગયું ભાજપને ટાઢા પાણીએ ખસ ગઈ. ત્યારબાદ કોંગ્રેસના વંશવાદ પ્રવાહમાં ભળી ને પોતાની જુની આવડત મુજબ સંચવાઈ ગયા... પોતાની જ્યારે સત્તા હતી અને દલિત સમાજના‌ લોકોએ જ્યારે આંદોલન કર્યું ત્યારે પોતે શાસક પક્ષ માં હોવા છતાં ગુજરાત બંધને ટેકો જાહેર કર્યો અને કેશોદની પરિસ્થિતિ કાબુ બહાર ગઈ બિચારા નિર્દોષ યુવાનો જે બજારમાં ખરીદી કરવા નિકળતા પોલીસ ગોળીબાર નો ભોગ બનીને મોતને ભેટી ગયા અને આમ જનતા નું દબાણ આવ્યું એટલે ફરી આંદોલનનો ટેકો ખેંચી લીધો અને મગરનાં આંસુ પાડ્યાં. આવી છે ભાઈની ચાલાકી.... જય શ્રી રામ,જય વેલનાથ,જય વીર માંધાતા સિંહ,જય જલારામ,જય ઈતર સંગઠન સમિતિ ની જય હો.....
@hematchavda2701
@hematchavda2701 6 месяцев назад
@@manishgohel3239 રાઈટ
@ajitchauhan9699
@ajitchauhan9699 6 месяцев назад
1.5 years ma Sankarsinh e je karyu hatu Rajputo mate koi Mai na lale nathi karyu!
@paras4459
@paras4459 6 месяцев назад
Samaj ne bahu motu nukshan to aa bapu a pahochdyu che, etle atyare sufiyani vato kari rahya che .
@narendrapandya9034
@narendrapandya9034 5 месяцев назад
આમને કેટલીવાર પાતળી બદલી પોતાના જ માટે કામ કર્યું છે આની પાછળ પણ રાજકીય રમત જ હશે જે પણ બન્યું જાને અજાણ માફી પણ માંગી જાહેરમાં પણ માણીયે દરેકે સરકાર મોદીજીની ટીમે જે કામ કર્યું તેના પર પાણી નહીં ફ્ર્વ્યુ હોય આભાર દરેકનો આમાં બીજા લાભ ના લઇ જાય તેપણ જોયું જ હશે દરેક હિન્દૂ એક જ છીએ માનવું જ જોઈએ બીજાને પણ સમજાવવું જોઈએ આજે જે પ્રગતિ શાંતિ ખુશી તેમાં તિરાડ ના પડે તે પણ જોવાબુ છે જોયું જ હશે ફરીથી આભાર દરેકનો સો સોરી
@HariAhir-f5o
@HariAhir-f5o 27 дней назад
રૂપાલા,સાહેબે,તમને, સત્ય કિધોછે,
@HitendrasinhParmar-r4f
@HitendrasinhParmar-r4f 25 дней назад
Rupala saheb baap lage che Tamara loko no,atle to baap kye dikra badhu mani lye
@hh171hj
@hh171hj 10 дней назад
Dofa Delhi ma java ni jarur nhi , palanpur na navab ni begam rajput hti manbai jadeja, Itihas tapasi leje ​@@HitendrasinhParmar-r4f
@nareshkothari5446
@nareshkothari5446 24 дня назад
Vah Sankar shih bhai sav shachi vat
@vikramsinhsolanki7931
@vikramsinhsolanki7931 6 месяцев назад
બાપુ બહુ થયું ,તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં છો.
@patelamrutbhai9592
@patelamrutbhai9592 28 дней назад
ડાહી સાસરે ન જાય ગૉડી ને શીખામણ આપે,બાપુ ઍ અત્યાર સુધી મૉ જે સમજાવો છો તે માટે આપનુ યોગદાન છે કૈ કે પછી ચૂટણી લક્ષી છે, જય માતાજી 🙏
@ishwarchhabhaiya2726
@ishwarchhabhaiya2726 6 месяцев назад
જય લક્ષ્મી નારાયણ
@viramdevsinhvaghela8855
@viramdevsinhvaghela8855 27 дней назад
સ્ટેટ માત્ર પોતાનો મોભો, રુઆબ અને પોતાને સમાજ થી મહાન ગણી ચાલ્યા છે ક્યારેય સમાજ ને કંઈ આપ્યું નહિ.. દેશ ને રજવાડા દાન મા આપ્યા પણ ભાયાતું ના બાળકો ના ભણતર માટે વિઘો ક્યાય આપ્યો નહિ.. મોટી માઁ થઇ અન્ય સમાજ ને પ્રતિષ્ઠ થવા જમીનો ના દાન કર્યા.. સમાજ માટે સ્ટેટ રાજવીઓ તદ્દન નકામા રહ્યા છે..
@sureshfurniture5766
@sureshfurniture5766 6 месяцев назад
कोइपण समाज एक थशे तो कदाच भारत उपर राज करशे, पण हिन्दु समाज जातिवादथि उपर उठि एक थशे तो पुरा विश्व उपर राज करशे, विश्व गुरु बनशे भारत॥ जय आर्याव्रत ॥ओम॥
@paras4459
@paras4459 6 месяцев назад
Right
@jethalaljetpariya1035
@jethalaljetpariya1035 25 дней назад
Good
@jayantibhaihirpara733
@jayantibhaihirpara733 24 дня назад
દેશમાંથી ભ્રષ્ટાચાર ચાલુ રાખીને અને ૩૦ થી ૪૦ વર્ષ મોડો ન્યાય આપીને..... વિશ્વગુરુ બનવાનું જે વાતો કરે છે તે... લોકોને ઉલ્લુ બનાવવાની વાત છે....
@p.u.chauhan3416
@p.u.chauhan3416 Месяц назад
માણસ પોતાના વિચારોથી મહાન બને છે
@dattusinhsindha1486
@dattusinhsindha1486 6 месяцев назад
બાપુ તમે મારાં આદર્શ છો, તમને જોવા અને સાંભળવા e મારું ભાગ્ય છે.કોણ જાણે કેમ એ ખબર નથી. તમારા રૂબરૂ દર્શન કર્વાછે જય માતાજી
@patelrasikbhai50
@patelrasikbhai50 22 дня назад
Jay sardar jay Patidar. Jay uma khodal
@pratapsinhzala6870
@pratapsinhzala6870 6 месяцев назад
જય ભવાની
@hansrajthumar5333
@hansrajthumar5333 6 месяцев назад
Vaghela Saheb aaje Gyan avyu.
@bhimshibhaigodham-sd6mn
@bhimshibhaigodham-sd6mn 6 месяцев назад
વાહ બાપુ વાઘેલા બાપુ સાહેબ
@manilalbhoya7409
@manilalbhoya7409 6 месяцев назад
વાહ બાપુ
@sonirajubhai3733
@sonirajubhai3733 6 месяцев назад
સાંચી વાત કરી છે બાપુ એ ‌‌જય માતાજી
@ashvinsinh7827
@ashvinsinh7827 6 месяцев назад
જયમાતાજી 🙏
@bakuloza6383
@bakuloza6383 5 месяцев назад
શંકરલાલ તમારો સમય કયાર નો પુરો થઇ ગયો એ તમને હજુ ખબર નથી ? હવે માળા ફેરવો
@VanrajsinhChudasama-ti7hl
@VanrajsinhChudasama-ti7hl 6 месяцев назад
જય માતાજી
@thakarshibhailukhi7774
@thakarshibhailukhi7774 Месяц назад
જય હો બાપુ જય સરદાર
@gohilviramdevsinh6050
@gohilviramdevsinh6050 6 месяцев назад
જય માતાજી વાઘેલા સાહેબ
@ravjibhaikankotiyaprufbhgv5387
@ravjibhaikankotiyaprufbhgv5387 6 месяцев назад
હવે સમાજ ને ભૂલો. એક પિતા ના સંતાન છીએ
@pradipsinhgrathodrathod
@pradipsinhgrathodrathod Месяц назад
શંકર સિંહ વાઘેલા બાપુ આપને વંદન કરું છું
@HareshChauhan-fr7lv
@HareshChauhan-fr7lv 27 дней назад
દરબાર અને રાજપૂત બન્ને ક્ષત્રિયો છે તો પછી એક જનરલ માં આવે છે અને બીજા OBC મા આવે છે કેમ???
@dasratsinh1420
@dasratsinh1420 27 дней назад
સો ટકા સાચી વાત છે જનરલ આવે એજ રાજપૂત ક્ષત્રિય
@HareshChauhan-fr7lv
@HareshChauhan-fr7lv 27 дней назад
@@dasratsinh1420 OBC vala kon se bhai
@prernajadeja9669
@prernajadeja9669 5 месяцев назад
બાપુ ને હું સમર્થન આપું છું જય દ્વારકાધીશ
@Thejrnchauhan
@Thejrnchauhan 28 дней назад
શંકરસિંહ બાપુ આપ મુખ્ય મંત્રી હતા ત્યારે આપે સમાજ માટે શું કર્યુ તે જણાવો?
@GIRISHNAYAK-h4e
@GIRISHNAYAK-h4e 6 месяцев назад
Jay Ho bapu
@ashwinthakor1751
@ashwinthakor1751 6 месяцев назад
પરમ સત્ય અને ઉચ્ચત્તમ વાત કરી બાપુ એ, જય માતાજી 🙏⚔️🚩✅💪
@bhojesingrajput3953
@bhojesingrajput3953 5 месяцев назад
Bapu Saheb Ekdam Sachi Vat Khi Che Jay gujarat
@NarsinhbhaiVankar
@NarsinhbhaiVankar 29 дней назад
Shankar sinh bapu ne so so selluate..hai..
@harshadpanchal1883
@harshadpanchal1883 6 месяцев назад
Va h bapu salam che aapne
@Jmp1990-p8z
@Jmp1990-p8z 6 месяцев назад
🙏jai maa bhavani🙏
@harpalsinhgohil8886
@harpalsinhgohil8886 26 дней назад
Jay mataji
@kishorr.chauhan5295
@kishorr.chauhan5295 6 месяцев назад
વાહ વાહ લીસોટા જી બાપુ ! સાપ ગયા ને ......લીસોટા રહ્યા !! વાહ વીરો અને વીરાંગનાઓ !! 🙏જય માતાજી 🙏🙏
@nitinkanani8401
@nitinkanani8401 28 дней назад
Rajput aaa halat mate Shankarsih Vagela,ane temna jeva leder 100% javabdar chhe......
@ilapatel1761
@ilapatel1761 6 месяцев назад
આ બાપુ ના હૃદય ની વેદના છે. જય માતાજી
@KiritJakharia-fc8tz
@KiritJakharia-fc8tz 26 дней назад
સાચી વાત માટે બાપુનો આભાર.
@dayabhaiparmar8612
@dayabhaiparmar8612 6 месяцев назад
100% સાચી વાત છે..
@TejDobariya
@TejDobariya 5 месяцев назад
બાપુ તમે દારૂ મૂક્યો તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ🇮🇳✍🏻🇮🇳 આવી સમજણ જો દરેક જ્ઞાતિ જાતિના યુવાનોમાં આવી જાય 🇮🇳 તો આપણો દેશ સોનાની ચડીયા બની જાય 🇮🇳❤️🇮🇳
@dhirubhasolanki4220
@dhirubhasolanki4220 Месяц назад
Daru mukeyo nathi pan doctre kedhu cheke have pesho to ticket fate jase
@Jmp1990-p8z
@Jmp1990-p8z 6 месяцев назад
🙏jai Shree ram 🙏
@ushadave8153
@ushadave8153 6 месяцев назад
Ramesh Dave, khokhra areas, maninagar, Ahmedabad, Gujarat. Wah Bapu wah Dhanya apna apar anubhavene
@surubhasarvaiya2166
@surubhasarvaiya2166 6 месяцев назад
બાપૂ જીયો હજારોસાલ
@ghanshyamgadhiya6097
@ghanshyamgadhiya6097 6 месяцев назад
સરસવાતકરીબાપુયેનમસકારબાપુ 8:32
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r 6 месяцев назад
જયહો વાઘેલા સરદાર 🙏🙏👌👌👌🙏
@dashrathamin9586
@dashrathamin9586 Месяц назад
વાહ ભાજપ દૂત બાપુ
@taherkhety9594
@taherkhety9594 6 месяцев назад
Jai Jai Shree Ram. Jai Jai Maa Bhawani. Xatriya Shamaj Ekta Jindabaad Jindabaad.
@VijayThakar-fp7yd
@VijayThakar-fp7yd 6 месяцев назад
Jay ma bharti jay ambe jay jag janani sahunu karo kalyan dayadu parabhu pot potana estdavne dukha thay avu na karo ama darek samajne mate samjvanu cha jena petama haramnu anitinu anyaynu adharmnu papnu avu to ghanu badhu cha darek samaje darek babatma maja muki didhi cha atleto Aa gadhada thay cha ane asamajik tatvone amantran male cha ane papno vadharo thay cha mate darek samaj ak ma bapna santano cha am samjine santi thi samadhan karo ane dareknu bhalu karo ane bhalu eicho jay fulnath mahadav hari har oum santi jay dwarika dhish
@bhimshibhaigodham-sd6mn
@bhimshibhaigodham-sd6mn 6 месяцев назад
વાહ
@JayramRabari-du6zr
@JayramRabari-du6zr 6 месяцев назад
Wery Nice spich Bapu
@manukumarmori394
@manukumarmori394 5 месяцев назад
In today's world competition now it require new progressive india. These are old thinking, now Rajput needs brains who can give a top status by education and not by old sward, gun etc. Bapu...public ne saru shikhvo. Juna jamana gaya. Jai Mata ji.
@thummarchirag2011
@thummarchirag2011 6 месяцев назад
Waahhh sat sat naman bapune
@JagdishDarji-q9f
@JagdishDarji-q9f Месяц назад
Khare khar bahuj Saras vat kari ane Sachi vat 6e
@jayshrinmarmunigurudevjays5167
@jayshrinmarmunigurudevjays5167 6 месяцев назад
Bapu AAP je kyo chho te rait chhe jay mataji
@girirajsinhchauhan132
@girirajsinhchauhan132 29 дней назад
તમે.બાપુ.ઘણાસમયથી.રાજકારણમા.છો.તો.તમે.સુ.કયુ.સમાજનુ.
@devilathakkar3287
@devilathakkar3287 6 месяцев назад
Bichara Shankar ane Shakti jivte jee muaa
@babubhaikalathia5596
@babubhaikalathia5596 6 месяцев назад
સમજુ છે તેને સમજાવાની જરૂર નથી,ખાલી એક નેજ સમજાવાની જરૂર છે .
@DarbarBhavan-n8n
@DarbarBhavan-n8n 6 месяцев назад
સમાધાન નથી કરવાનુ
@SelarbhaiSabhad-xr8lf
@SelarbhaiSabhad-xr8lf 6 месяцев назад
હું એક કાઠી તરીકે આપના ભાષણને સાંભળી રહ્યો છું. સર્વપરી, છે
@mvadher9726
@mvadher9726 5 месяцев назад
બાપુ હવે આરામ કરવાની સલાહ ક્યાં ના નથી રહીયા
@ramamakwana1341
@ramamakwana1341 5 месяцев назад
Jay Shankarsinh vaghela Bapu jay Rajput 🙏🇹🇯
@sureshbhaivala5845
@sureshbhaivala5845 6 месяцев назад
Sachot Said... Bapu
@rameshmaheta641
@rameshmaheta641 6 месяцев назад
મહાદેવ
@hittu2903
@hittu2903 5 месяцев назад
Congrats chhodyu e tamari moti bhul hti etle tamaru samman jatu rahyu
@chaudhariramubhai9107
@chaudhariramubhai9107 28 дней назад
બાપુ સરકાર બના ભી સકતા હૈ ઓર તોડ ભી સકતા હૈ
@mehtabharat4312
@mehtabharat4312 5 месяцев назад
Jay mataji mara pitaji Na aap Mann niy hata pitaji hayat nathi akdan sachu Amaro parivar javtlia chia
@Pateliyamaheshkumar
@Pateliyamaheshkumar 6 месяцев назад
Jay Sreeram bapu
@vaghelabannaofficial5934
@vaghelabannaofficial5934 6 месяцев назад
Jay bhavani ⚔️🗡️🗡️🗡️🗡️🗡️
@kutchimadoo1994
@kutchimadoo1994 5 месяцев назад
વાહ બાપુ વાહ સરસ. બાપુ ને સમજવાં થોડું અગરું ખરું પણ દયાંન થી વાત ને સાંભળીયે ને સાહેબ તો જીવન ધન્ય થઇ જાય........ જય હિન્દ જય માતાજી જય ભવાની......
@પુથ્વીરાજસિહ
@પુથ્વીરાજસિહ 6 месяцев назад
❤જયમાતાજી❤
@Jmp1990-p8z
@Jmp1990-p8z 6 месяцев назад
🙏jai maa harsiddhi 🙏
@dhaval246
@dhaval246 6 месяцев назад
Good ❤ Jay Siyaaram ❤❤❤❤❤
@AhirVallabhbhai-p3n
@AhirVallabhbhai-p3n 6 месяцев назад
वाह
@dantaniravi988
@dantaniravi988 6 месяцев назад
Nice 👍
@jigarprinting8545
@jigarprinting8545 6 месяцев назад
Pen is mighter than sword. Sword already we have.
@dalpatsinhchitrodiya3224
@dalpatsinhchitrodiya3224 6 месяцев назад
વાહ બાપુ સરશ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
@Jmp1990-p8z
@Jmp1990-p8z 6 месяцев назад
🙏jai maharana pratap 🙏
@rameshprajapati7831
@rameshprajapati7831 6 месяцев назад
સાહેબ હરિજન રાજપુતલખાવેછે કાપડીયા લખાવેછે વાઘેલા પણ લખાવેછે બરાબર પણ છેતો અમારા હિંદુ ભાઈ છેને ઃજયહિંદ જયભારત
@shilpapatel7455
@shilpapatel7455 5 месяцев назад
Khubaj sachi vat
@NavanitParmar-bt5ll
@NavanitParmar-bt5ll 6 месяцев назад
Bapu pranam
@jagdishprajapati-uu2wo
@jagdishprajapati-uu2wo 6 месяцев назад
Babu khajurao kya aavyu
@abharamvikyani4151
@abharamvikyani4151 6 месяцев назад
બાપુ ની એક એક વાત સમજવા જેવી હોય છે
@nitashukla2210
@nitashukla2210 6 месяцев назад
V.good speech
@taslimapatel15
@taslimapatel15 5 месяцев назад
Vahhhh bapu vahhhh
@rameshkavalanekar8571
@rameshkavalanekar8571 5 месяцев назад
Very good session
@AmarVaghel
@AmarVaghel 6 месяцев назад
Good bapu
Далее
Fake Referee Whistle Moments 😅
00:38
Просмотров 5 млн