Тёмный

સરગવા ની કઢી જાર બાજરી ના રોટલા.village lifevillage cookingvillage life youtubecooking videos 

BL vadi vlog
Подписаться 65 тыс.
Просмотров 14 тыс.
50% 1

સીતારામ.,🙏🏻 યૂટ્યુબ પરિવાર
કેમ છો બધા મજા માં.
અમારા વિડિયો માં આપને જોવા મળશે શહેર નું સગવડ વાળું જીવન છોડી અને વાડી નું જીવન
જૂની વિસરાઈ ગયેલી સરળ રસોઈ
જૂના વાસણો અને બીજું અવનવું ઘણું બધું .
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes#trending #trend #trendingvideo #treditionalrecipe #desirecipe #oldisgold #vadivelu #rasoi #trending #trend #treditionalrecipe #trendingvideo #viralvideo #viral #explore #explorepage #subscribe #subscribers #drumsticks
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle at
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel
સરગવા ની રેસીપી
સરગવા નું શાક

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 105   
@NanajiChauhan-sb3eo
@NanajiChauhan-sb3eo 3 месяца назад
સીતારામ બાપા કેમ છો મજામાં
@amishaghelani7007
@amishaghelani7007 3 месяца назад
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી 😊 ખૂબ મજા આવી તમારા વિડિયો જોઈ ને મજા આવે છે સીતારામ 🙏
@vikrambapu1836
@vikrambapu1836 3 месяца назад
વાહ જય સીયારામ પ્રેમ લાગણી સ્નેહ થી રુબરુ મળે એટલે એજ સાચી મોજ જોરદાર જમાવટ 😊❤
@parshottambhaipatel9497
@parshottambhaipatel9497 3 месяца назад
DADA TAMARO. VIDEO. JOE. KHUB. MAJA. AAVE. CHHSE
@hansahansa8941
@hansahansa8941 3 месяца назад
બાળકો ની સાથે જમાવટ સરસ સીતા રામ 🙏❤️
@hbwaghela2339
@hbwaghela2339 3 месяца назад
રામ રામ સીતારામ જય દ્વારકાધિશ જય માતાજી કાકા બોવ સરસ છોકરાવ ને બોવ ખુસ કરી દિધા.
@user-du1ef6rj4j
@user-du1ef6rj4j 3 месяца назад
SitaRam saras video chhokrao ne Khubaj sara sanskar Aapya chhe saras Bhajan gayu Ame Dwarkadhish na Darshan karva avya chhiye Har Har Mahadev
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 3 месяца назад
Sitaram🙏 Nana Balako Ne Pan Moj Karavi Dhanyavad Babu Bhai.
@pareshsolanki9813
@pareshsolanki9813 3 месяца назад
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી
@virabhaimangukiya3988
@virabhaimangukiya3988 3 месяца назад
બહુ સરસ ભાઈ
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT 3 месяца назад
સીતારામ બા દાદા બાળકો સાથે જમાવટ હો અમે સુરત થી તમારા વિડિયો જોઈએ છે વર્ષા બેન ભરતભાઈ કિડેચા
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 3 месяца назад
બોવ સરસ હો દિપકભાઈ વેરાવળ
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 3 месяца назад
વાહ વડીલ વાહ ખુબ સરસ આજે તંમે સાબિત કરી બતાવ્યું છે કે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અને આશરા ધરમ છું કહેવાય ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ સીતા રામ જય ગરવી ગુજરાત
@savitakeshwala2055
@savitakeshwala2055 3 месяца назад
kaka ne kaki ne sitaram ne kaka tme bahuj saru Kam karo Cho. ne chokrao pan tamri pasethi sikhe ne pachi tmne yad karse.Baki sargvani kadhi ne rotla khubaj Saras banavo cho to sitaram 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@gaurangparmar100
@gaurangparmar100 3 месяца назад
સીતારામ આજ ખરેખર તમારા ઘરે વાડીયે ભગવાન આવ્યા નાના બાળક સ્વરૂપે તમારી પશું પંખી ની સેવા જોઈને તેમને પણ આનંદ થયો હશે જય ભગવાન. ગૌરાંગ પરમાર અમદાવાદ
@NanajiChauhan-sb3eo
@NanajiChauhan-sb3eo 3 месяца назад
વાહ મુકેશભાઈ તમારી મોજ
@dnsolanki4464
@dnsolanki4464 3 месяца назад
Saru chhe tamne malva ave ane tame prem thi Malo chho Nice video sir Maja aa gaya Thank you for the video sir
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 3 месяца назад
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kinjusvlogs3357
@kinjusvlogs3357 3 месяца назад
Jay mataji Gamda ni moj kaik different types ni j hoy... Mind happy thai jay video joye pachi
@AjaySolanki-wm1no
@AjaySolanki-wm1no 25 дней назад
ગામ ઈશ્વરયા શૈલેષભાઈ ભૂપતભાઈ રાઠોડ ના સીતારામ
@Blvadivlog
@Blvadivlog 23 дня назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ashapatel518
@ashapatel518 3 месяца назад
Very nice kids eating a 🍉 watermelon 😁 jamavt kari👍 god bless the family 🙏 Best wishes from ashaben London
@Govindchatrodiya-x4u
@Govindchatrodiya-x4u 3 месяца назад
સીતારામ જય મોરલીધર દાદા મજામાં ને
@jyotitarsariya2624
@jyotitarsariya2624 3 месяца назад
Sitaram ❤❤❤
@meenapandya2622
@meenapandya2622 3 месяца назад
Majama . Ram Ram ji
@ManavOnline
@ManavOnline 3 месяца назад
Jay Shri Krishna
@chetalzaveri8711
@chetalzaveri8711 3 месяца назад
સીતારામ દાદા બા નવસારી થી સીતારામ ❤🙏🙏
@GohilBhavanaba
@GohilBhavanaba 3 месяца назад
જય માતાજી બાપા સીતારામ
@kishordabhi8691
@kishordabhi8691 3 месяца назад
ખુબ સુંદર
@rathodjitu175
@rathodjitu175 3 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏🌹👏🙏
@user-mu5pu2qd7d
@user-mu5pu2qd7d 3 месяца назад
જય માતાજી જ્યારથી અવલબેન🙋🙏🙋
@SamsungA-nl1lx
@SamsungA-nl1lx 3 месяца назад
Jay jalaram
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan 3 месяца назад
સરસ દાદા 🎉
@arvindmakwana5682
@arvindmakwana5682 3 месяца назад
રામ રામ ને સીતારામ. બાપા સીતારામ.
@asgajera3462
@asgajera3462 3 месяца назад
Jay swaminarayan
@shyamchandarana7198
@shyamchandarana7198 3 месяца назад
રામ રામ ને સીતારામ
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 3 месяца назад
જય માતાજી સીતારામ દાદા દાદી
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj 3 месяца назад
Sitaram bapu majam ho 🙏🙏
@tommyjeans.d9979
@tommyjeans.d9979 3 месяца назад
👌🏻👌🏻👌🏻જયશ્રી બેન
@shaileshvaghela8540
@shaileshvaghela8540 3 месяца назад
Ame.Aaje.rotla.bnavya.. Sitaram.niru.ben.surt.
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 3 месяца назад
જય માતાજી
@user-ul6bp1nh4l
@user-ul6bp1nh4l 3 месяца назад
Sitaram bhai or ben
@user-yq4oy7rs5z
@user-yq4oy7rs5z 3 месяца назад
Ram ram sitaram badhan ne tmne bavaj saras
@anishbarot8646
@anishbarot8646 2 месяца назад
બાબુ કાકા હું તમારા વીડીયો રેગ્યુલર જોવું છું લાયક કોમેન્ટ કરૂં છું પણ તમે મારૂં નામ નથી બોલતા
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જોડાયેલ રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું
@geetapanchal2479
@geetapanchal2479 3 месяца назад
Jay khodiyarma ♥️♥️♥️♥️♥️🙏🙏
@KiritkumarAdvocate
@KiritkumarAdvocate 3 месяца назад
Kiritkumar chaudhary, Rajkot 🙏Sitaram🙏
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 3 месяца назад
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન
@nirmalbhi7909
@nirmalbhi7909 3 месяца назад
એક વાર તમને મળવા જરૂર આવ સે
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 3 месяца назад
સીતારામ ભાઈ અને બેન🙏🙏
@mr._kanudo_8182_
@mr._kanudo_8182_ 2 месяца назад
જય માતાજી દાદા
@sonalpaida8000
@sonalpaida8000 3 месяца назад
સીતારામ માશી માશા
@ramjipipaliya1164
@ramjipipaliya1164 3 месяца назад
1 COMET MARI MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE PAN
@arunamakwana5730
@arunamakwana5730 3 месяца назад
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta ne aamane saru lagiyu ke subscribe wala tamane malava aaviya nana baccha pan tamara video joy che aane tamane malava aaviya saru lagiyu ne waa moj ho sargava ni kadhi ne jar bajri na rotla jamavat ho ne tamari tiya vadi ni jagiya malse kem ke tamara video joy amane pan vadi ma reva nu man thai gayu che ho aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev tamaru dhayan rakhajo ne tamari tabiyat sambhal jo sitaram aavjo Jay mata di 🌹🙏🌸♥️♥️♥️♥️♥️
@kishordabhi8691
@kishordabhi8691 3 месяца назад
વાહ
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 3 месяца назад
Dada ne avo ne avo prem malto rahe
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k 3 месяца назад
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
@kalpanabhatt6184
@kalpanabhatt6184 3 месяца назад
મસ્ત
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 3 месяца назад
Lage se mithu vadhare thay gyu.
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 3 месяца назад
સીતારામ દિતિયા સોમીયા
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 3 месяца назад
Jay mogal ma hu janki ba gadhavi amdavhad
@user-tw4xr3dz4k
@user-tw4xr3dz4k 3 месяца назад
માળાદેવાભુલીગયા
@ninty6
@ninty6 3 месяца назад
Gharni andar batavo koi var jay swaminarayan khiskoli nughar banayu che e batavo ke ghar ma aave che jovani maja aave che
@user-xs8hi9wz7y
@user-xs8hi9wz7y 3 месяца назад
ગોહિલ પકાશભાઈ રંડોળા
@L.V.parmar2188
@L.V.parmar2188 3 месяца назад
અમે પણ આવ્યા હતા બોરડિ તમારી વાડી જોયતી ઉગમણી બાજું પણ જીગર નો હાલી આવવા ની 😊
@nileshjoshi3769
@nileshjoshi3769 3 месяца назад
સીતારામ ભાઈ બેન ને રાધિકા બેન એડવોકેટ જુનાગઢ થી તમારા વિડિઓ જોય છુ પેલા હુ શીહોરમાં હતિ
@kiranpatel6796
@kiranpatel6796 3 месяца назад
Sita ram kaka kaki
@BM.Shorts_0450
@BM.Shorts_0450 3 месяца назад
સીતારામ દાદા દાદી ભારતીબેન ભાવનગર થી
@kaladiyadharmendrakumar4869
@kaladiyadharmendrakumar4869 3 месяца назад
તમારા વિડીયો રોજ જોઈએ છીએ જોઈ ને આનંદ ની લાગણી અનુભવી છીએ. જસાપર હંસા બેન ક્લાડિયા સુ .નગર
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 3 месяца назад
Ram Ram shitaram
@nirmalbhi7909
@nirmalbhi7909 3 месяца назад
વાહ ભાઈ વાહ ખુબ સરસ
@varshasoni9599
@varshasoni9599 3 месяца назад
Jai shree Krishna seetaram 🙏 bapu baa ne family somya ne ditya ❤❤
@Govindchatrodiya-x4u
@Govindchatrodiya-x4u 3 месяца назад
સીતારામ દાદા તમારા તમારા વિડીયો જોવાની મજા આવે છે મારું નામ લીધું એ બદલ ધન્યવાદ આભાર
@varshasoni9599
@varshasoni9599 3 месяца назад
Jai shree Krishna 🙏 aaj to balko aavya subscribers mojila bapu e moj karavi didhi badha ne amey.kyarek avsu jamva sargva ni.kadhi ne rotla keri to hoij moj chey aaj wadiye somya ne nitya ne aanand ma ❤
@user-ez1qf1to4c
@user-ez1qf1to4c 3 месяца назад
સીતારામ કાકા કાકી.કેમ છો ? કાકા આપની વાત સાચી છે બાળકો તો ભગવાન નું રૂપ છે.બીજુ કે આપના ઘરે કોઈ બી આવે એટલે આપ આવકારો બહુ પ્રેમ ભાવ થી આપો છો.ભારતીય સંસ્કૃતિ ની સાચી પરંપરા ના દર્શન થાય છે.સીતારામ.❤❤
@sanjayrokad7249
@sanjayrokad7249 3 месяца назад
સીતારામ ભાઈ, આજેતો જમાવટ, જમાવટ સિવાય કઈ જોવા ન મળ્યું જમાવટ એટલે જમાવટ. આજે બહુ મજા આવી હો બાબુભાઇ. સબક્રાબર આજે આવ્યા, બહુ સરસ, બંને બેબીઓના નામ ફરી થી બોલો, યાદ નથી રેતુ. કેરીની જમાવટ કરી હો બાબુભાઇ. કોમેંટમાં બબે નામ બોલો છો તેનાકરતા વધુ નામ હોય તો બોલવા જોઈએ. રાજકોટ સંજયભાઈ રોકડ.
@Devanshi-kavya-ni-dhamal
@Devanshi-kavya-ni-dhamal 3 месяца назад
જોરદાર...મુકેશ ભાઈ ભાવનગર 🎉🎉
@anishbarot8646
@anishbarot8646 2 месяца назад
સીતારામ બાબુ કાકા કેમ છો મજામાં
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 3 месяца назад
AAGLI VAAR TAMARI RITE BANAVSU.
@jyotitarsariya2624
@jyotitarsariya2624 3 месяца назад
Super 👌👌👌👌
@GohilBhavanaba
@GohilBhavanaba 3 месяца назад
દાદા તમારું કયું ગામ છે ક્યાં તાલુકામાં રહેજો
@vikeshvaja4
@vikeshvaja4 3 месяца назад
સીતારામ
@kailasbeladiya9629
@kailasbeladiya9629 3 месяца назад
હરહર મહાદેવ 🙏🌿🕉️🌹 સુરત થીં કૈલાસ બેન બાળકો ખૂબ ખુશ થઈ ગયા હો ને તરબુચ ની મોજ આજે મેમાન આવ્યાં હો
@PravinBhai-sh1vu
@PravinBhai-sh1vu 3 месяца назад
Shita ram ben bhai surat thi
@sureshbhairathod8360
@sureshbhairathod8360 3 месяца назад
😂 વાહ સરસ વીડિયો
@vijyabenjoshi1657
@vijyabenjoshi1657 3 месяца назад
વિજયાબેન મહેતા ઉપલેટા સીતારામ મજામાં ને તમારી વાડીએ આવવાનુ મન થાય પન અમે ઉપલેટા રહીએ બહુ દૂર થાય
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 3 месяца назад
QUANTITI OCHHI LAGE SE. 6 JANA MATE THAI REY???
@AnkurTalpada-nn3qv
@AnkurTalpada-nn3qv 3 месяца назад
સીતારામ બાપા.કેમ.છો
@chetalzaveri8711
@chetalzaveri8711 3 месяца назад
વાચજો સીતારામ 🙏🙏
@harshabenbharatbhaipatel7806
@harshabenbharatbhaipatel7806 3 месяца назад
Sitaram sitaram
@ManavOnline
@ManavOnline 3 месяца назад
😂
@GohilBhavanaba
@GohilBhavanaba 3 месяца назад
દાદા તમારી તબિયત સારી છે માં ની તબિયત પણ સારી હશે
@kamlabenmakwana4474
@kamlabenmakwana4474 3 месяца назад
Sitaram🙏🏻
@geetahakani9530
@geetahakani9530 3 месяца назад
Sita Ram Kem Cho Maja ma
@kishoreparekh5050
@kishoreparekh5050 3 месяца назад
SitaRam ! Babu bhai ! Subscriber nu swagat - Tamara Ane ben ni mehmangati ! Khub saras
@vasantvaria4699
@vasantvaria4699 3 месяца назад
Vasant bhai kumbhar mumbai Kem cho majama ame Tamara blog joyeye chiye khash Mane tamaru jiwan jiwwanu game ch manepan em thay k tamari Jem ame pan gamde makan banavi rahiye pan e banwu sakya nathi pan tamne koyne aanand medaviye chiye sitaram
@nitarathod9025
@nitarathod9025 3 месяца назад
સીતારામ દાદા દાદી અમદાવાદ થી તમારા વિડિયો રેગ્યુલર જોઈએ છીએ અમારે માટી ના વાસણ જોઈએ છે મોકલાવશો જવાબ આપજો અમદાવાદ માં આવા વાસણ નથી મળતા સીતારામ
@JPfilms-uo2pn
@JPfilms-uo2pn 2 месяца назад
Kem cho dada hu jadav
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
Далее
🍏 Устарели ОФИЦИАЛЬНО! 🤡
00:32