અરૂણા બેન તમારી બઘી જ રેસીપી બહુજ સરસ છે. હું પેલા કાય પણ બનાવતા વખતે મારી મમ્મી ને પૂછતી હતી. હવે મારી મમ્મી નથી. તમે મારી મમ્મી ની ઉણપ પૂરી કરી દીધી છે. તમારી રેસીપી મા કોઈ જ કમી નથી હોતી. 🙏🙏👌👍
Mem...aaj ni saragvana shaak ni recipe mane khubaj gami che..RU-vid ma aa shaak ne ek alag rete banavta shikhvadva no video Joyo nathi....tmari shaak banavani ret mane etlu gami gay che k hu pan have tamari jemaj shaak banavish....thank u so much mem👃original recipe to tame j amne Banavta shikhvado cho j aaj na you Gma loko bhuli gaya che👍👍👍👌
અરુણા બેન તમે રોજ નવી રેસીપી બનાવો છો ને કુલ કેટલી રેસીપી બનાવી અત્યાર સુધી માં = તમે એકલા બનાવો છો કે કોઈ હેલ્પ કરે છે આપને ખૂબ જ સારું કામ કરો છો એડિટ પણ આપ જાતે કરો છો