આનંદ... આનંદ... એક સાથે બધા કલાકારો સાથે કામ કરો છો તો વિડિયો મજા નો આવ્યો. થોડી ફિલ્મી સ્ટાઈલમાં લાગ્યું.. તળાવ નું સીન સરસ સ્ટોરી અને કોમેડી પણ સુંદર લાગી... બધા કલાકારો નો અભિનય ખુબ સરસ... ખુબ ખુબ શુભેચ્છા...
તમારી આખી ટીમ જોઈને ખૂબ ખુશી થઈ 👌👌👌👌 બોજ મસ્ત કોમેડી બનાવી ભાઈઓ અને બહેનો 👍👍👍 થોડા થોડા સમયે ભેગા થઈ ને આવો આખા ગ્રૂપ નો કોમેડી વિડિયો બનાવી ને લોકો ને ખુશ કરતા રહેજો. જોહાર 🌱🌳🌳 જય આદિવાસી🏹🏹🏹🏹