બહું જ સરસ કામ કરો છો પોપટભાઈ મું લોક ડાઉન ના તમારાં વિડીયો જોતો આવું છું ધન્ય છે તમારી માતા ને જેને તમારાં જેવો દિકરો મળ્યો મારી ભગવાન માતાજી તમારી બઘી મનોકામના પૂર્ણ કરે તેવી અમારી ભાવના અને પ્રાર્થના 🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏
ખુબ ખુબ ઘન્યવાદ પોપટભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 તમારા માટે શબ્દો પણ ઓછા પડે દરેક વિડીયો જોઈને મન ભરાઈ જાય છે કે દુનિયામાં કેટલા દુઃખી લોકો છે 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 પેલુ ગીત યાદ આવે છે કા હે કો દુનિયા બનાઈ કા હે કો બનાયે તુ ને માટી કે પુતલે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મને તમારા વિડીયો જોઈને અેવુ લાગે છે કે પોપટભાઈ સિવાય બીજા કોઈ અેવા માણસો જ નથી કે કોઈ ની મદદ કરી શકે કોઈ અમીર માણસ જ નથી દુનિયામાં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 બહુ દુઃખ થાય છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji waheguru ji 🙏🙏🙏🙏
Jay mataji bhai Saras kam karyu dikra tarike malya tame kakani family ne Varsothi rasta par raheta hata atle have shikhi thase tamne Tamara grup ne hajaro Namaste bhai