શીતલબેન જય માતાજી હું સાણંદ થી જોઈ રહીં છું તમારી બધી રેસિપી હું જોઉં છું તમારી બધી રેસિપી મને બહુ જ ગમે છે અને હું લગભગ બનાવું છું તમારી સમજાવાની રીત બહું સરસ છે હું બધા વીડિયો જોવું છું પહેલા તો તમારી સ્માઈલ બહુ સરસ છે આવી રીતે નવી નવી વાનગી મુકતાં રેજો જય માતાજી અમારો મેસેજ વાંચજો
Vah saras 6e resipi sheetal Ben nice very testi bav mast 6e 👌👌👌👌👍👍 nice khubaj saras 6e resipi sheetal Ben saras 👌👌👌👌🙏🙏nava varash na heppy new year sheetal Ben 🙏🙏💐😊😍
Bau saras recipe btayvi sheetal Ben,👌👌...ek vat puchviti k Frankie amne sanje banavi hoy dinner ma to apde roti no lot bapore bandhine rakhi shake? Pls reply