Тёмный

સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ મૈસુરની ડ્રાય ચટણી બનાવાની રેસિપી - South Indian Special Maisur Ni Dry Chutney 

Food Mantra by Surbhi Vasa
Подписаться 172 тыс.
Просмотров 72 тыс.
50% 1

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "સાઉથ ઈન્ડિયન તેમજ પર્યુષણ સ્પેશિયલ મૈસુરની ડ્રાય ચટણી બનાવવાની પરફેક્ટ રેસિપી" આને સૂકી ચટણી કે ગન પાઉડર તેમજ મરઘાપૂરી ચટણી પણ કહેવામાં આવે છે.એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.આને તમે ઈડલી,ઢોસા,ઉત્તપમ સાથે પણ ખાઈ શકો છો.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા કરશે.ઘરમાં છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ પસંદ પડશે.એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1 TeaSpoon Oil
1 Tbsp Udad Dal
2 Tbsp Chana Dal
2 TeaSpoon Rai( Mustard Seeds)
1 TeaSpoon Methi Dana
1 Tbsp Dhana
1 Inch Imli
1/4 TeaSpoon Or 8-10 Mari
10-12 Whole Red Chilli
1/2 TeaSpoon Hing
2 Tbsp Dry Coconut Powder ( Siloni Koparu)
10-12 Limda Na Pan
1 TeaSpoon Salt
1 TeaSpoon Jeeru
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 79   
Далее
Dora was kidnapped and then… 😨 #shorts
00:18
Просмотров 2,4 млн
Какой звук фальшивый?
00:32
Просмотров 610 тыс.
Dora was kidnapped and then… 😨 #shorts
00:18
Просмотров 2,4 млн