Тёмный

સાતમ આઠમના છે દાડા ગોકુળમાં થયા અજવાળા - દક્ષા બેન - જન્માષ્ટમી કિર્તન 2024 

Nimavat Vasantben Tulsidas
Подписаться 208 тыс.
Просмотров 41 тыс.
50% 1

સાતમ આઠમના છે દાડા
ગોકુળમાં થયા અંજવાળા
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
મથુરાની જેલમાં કાનજી જનમીયા
વાસુદેવ ટોપલામાં મેલીને ચાલીયા
યમુનાએ મારગ બતાવ્યા શેષનાગની છે છાયા
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
નેહડા શણગારશું ને ખારેક વેચાવશું
ઢોલ રે વગડાવી ગોળધાણા વેચાવશું
આજે કહું છું તને લાલો ઠાકર જીવથી એ વાલો
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
રથડાં શણગારશું ને હાથી ઘોડા લાવશું
આખા રે જગતમાં બૂમો રે પડાવશું
માખણ ખાતો મારો વાલો આવ્યો ભરવાડ નો જમાનો
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
ભાઈબંધો નો ભાઈબંધ વાલો યારો નો યાર છે
દોસ્તારો નો દોસ્તાર એ આહિર ભરવાડ નો ભગવાન છે
સખી મંડળ એમ કે છે તું આગળ અમે પાછળ
જન્મ્યા જેલમાં તારે કાયમ રહેવાનું મોટા મહેલમાં...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@jyotisonaiya9248
@jyotisonaiya9248 21 день назад
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્રિષ્ના જન્મ નું ખુબજ સુંદર કિર્તન રજૂ કર્યું ખુબજ આનંદ ઉત્સવ થી દક્ષા દીદી આપે કિર્તન ગાયું a બદલ આપના આભારી છીએ, સાતમ આઠમ ની ઘણી શુભેચ્છા, ઘણા બધા વર્ષો સુધી આમજ સાતમ આઠમ ની ઉજવણી કરતા રહો, જય જય દ્વારકાધીશ
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 15 дней назад
જય ભોળાનાથ દક્ષાબેન વસંતબેન ઉષ્માબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન છે સાંભળીને ખુબ આનંદ થાય છે
@renukathakkar7353
@renukathakkar7353 21 день назад
VasantBen UsmaBen DaxaBen Satam Aatham Na Jay Shree Krushna 🙏 Wah DaxaBen Wah Jordar Bhajan Samabhadaviyu 👌 Khub Maja Aavi
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 дней назад
વાહ દક્ષા વાહ ખુબ સરસ 👌 જોરદાર કીર્તન ગાયું મજા આવી ગઈ સાંભળવાની નાની ઉંમરમાં ખૂબ સરસ ગાય છે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ ના અંતરથી આશીર્વાદ
@ranjansuba
@ranjansuba 19 дней назад
રાધે રાધે. બહેનો. 🙏🌹♥️👌👌👌👌👌👌👌👌👍🙏
@rekhabenparmar5621
@rekhabenparmar5621 21 день назад
વાહ વાહ દક્ષાબેન ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું વારંવાર સાંભળવાનું મન થાય જયશ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌🌹👌🌺🙏
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 20 дней назад
ખુબ સરસ દક્ષા ખુબ સરસ નાની ઉંમરમાં ખૂબ સરસ ગાય છો વાહ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા કૃષ્ણ મંડળ ના અંતરથી આશીર્વાદ તને તારા મામા મામીએ અને બા એ ખુબ સરસ તૈયાર કરી દીધી છે કેટલુ સરસ ગાય છે ખુબ શક્તિને ભક્તિ આપે એવા દ્વારકાધીશને પ્રાર્થના
@rasilasangani7573
@rasilasangani7573 20 дней назад
જય શ્રી કૃષ્ણ 🙏 દિદિ ખુબ જ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
@jaykantvaishnavofficial6376
@jaykantvaishnavofficial6376 21 день назад
વાહ 🎉🎉🎉
@patelbkben4827
@patelbkben4827 21 день назад
Nice. Bhajan 👌👌👌👍
@PatelSaya
@PatelSaya 21 день назад
જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ સરસ કીર્તન છે ખૂબ ખૂબ આગળ વધો ભગવાનને પ્રાર્થના કરો 🙏🙏🙏🙏🙏🙏
@radheradhepanvel9479
@radheradhepanvel9479 20 дней назад
❤❤❤ખુબ ખુબ જ સરસ ભજન વાહ વાહ આનંદ ઉત્સવ
@sanganivivek1812
@sanganivivek1812 20 дней назад
ખુબ સરસ ભજન છે સાંભળવાની મજા આવે છે
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p 20 дней назад
વાહ વાહ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવદ વાસુદેવાય વાહ વાહ કૃષ્ણ ભગવાન જન્મોત્સવની તમને બધાયને સુભેચ્છા વાહ વાહ વાહ વાહ દક્ષાબેન નો રાગ બહુ સરસ છે ખજૂર બહુ સરસ છે સાંભળવાની મજા આવી વસંત બા નો રાગ બહુ સરસ છે ઉસ્મા બેન નો રાગ બહુ સરસ છે 1 થી 1 સળિયા તા કીર્તન સંભળાવશો ખુબ ખુબ પ્રગતિ કરો ખૂબ ખૂબ આગળ વધો એવા અમારા આશીર્વાદ છે તમને વિમળા બેન ખૂટ સુરત
@sonalba3373
@sonalba3373 15 дней назад
વાહદષાબેન સૂતમારોસૂરછે સરસ
@pragnajoshi5066
@pragnajoshi5066 21 день назад
જય શ્રી કૃષ્ણ બહેનો વાહ દક્ષા બેન ખૂબ જ સરસ ભજન સંભળાવ્યું છે રાધે રાધે 🙏🙏🌹🙏🙏
@dafdaharshag.4394
@dafdaharshag.4394 21 день назад
જય શ્રી કૃષ્ણ જય સીતારામ ખૂબ જ સરસ કીર્તન સાતમ આઠમ ની ખુબ ખુબ સારી શુભકામના🙏🙏🌸🌸
@rajupandya3663
@rajupandya3663 21 день назад
Khub j saras bhajan chhe beno dhanyvad 🙏jay shree krishna beno🙏🙏🙏💐
@prafullajoshi3404
@prafullajoshi3404 21 день назад
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏અરે વાહ દક્ષાબેન સુપર ભજન ગાયું... સુપર... સુપર... સુપર.. એકદમ સુપર 👍👍👍👌એમાં પણ દક્ષાબેન તમારો અવાજ એટલે.... વાત ના પૂછો.. બોલવા માટે શબ્દો પણ ઓછા પડે વાહ અતિ સુંદર... સદાય આવાજ ભજનો ની લ્હાણી કરતા રહો એજ પ્રાર્થના... બા... ઉષ્માબેન ખૂબજ સુંદર ભજન ગાયું... એક ભજન ની સુંદર રજુવાત કરવા માટે એકબીજાનો સહયોગ ખૂબજ મહત્વનો છે જે તમારા પરિવાર પાસેથી શીખવા મળે છે.... વાહ મજા આવી ગઈ... બોળચોથ... નાગપંચમી... સાતમ આઠમ ની શુભેચ્છા 🙏🙏🙏
@pragnamehta1201
@pragnamehta1201 21 день назад
વાહ જોરદાર બોવ સરસ જય શ્રી કૃષ્ણ 🙏
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 21 день назад
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ભજન છે ધન્ય વાદ
@chetnajasoliya3127
@chetnajasoliya3127 20 дней назад
બહુ સરસ ગાયું વાહ દક્ષાબેન
@BMHirpara
@BMHirpara 21 день назад
ખુબ સરસ ભજન છે મોટા બહેન આભાર
@user-jk3gp2lp2l
@user-jk3gp2lp2l 21 день назад
જય શ્રી કૃષ્ણ સીતારામ જય દ્વારકાધીશ વસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન સાતમ આઠમ ના દિવસો આવી રહ્યા છે કૃષ્ણ જન્મ આવી રહ્યા છે ખુબ ખુબ સરસ બેટા આ કિતૅન જણાવ્યું વસંતીબેન ઉષ્માબેન દક્ષાબેન તમારા પરીવાર ખુબ આગળ વધી રહ્યા છો અવાજ પણ ખુબ સરસ છે ધન્ય છે વસંતીબેન ના પરીવાર ખુબ ખુબ ખુબ આગળ વધો એજ ❤❤ પ્રાર્થના સીતારામ જય દ્વારકાધીશ
@kinjalaadhvariyu5825
@kinjalaadhvariyu5825 20 дней назад
🙏Jay Shri Krishna 🙏
@reshmapatel8735
@reshmapatel8735 20 дней назад
ખુબ ખુબ અભિનંદન દક્ષા બેન
@rupaljoshirupaljoshi232
@rupaljoshirupaljoshi232 21 день назад
ખુબ સરસ ભાણી બેન 👌👌👌🪔🪔🎊🎊
@ritadharmendrasuranipatel4199
@ritadharmendrasuranipatel4199 21 день назад
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખુબ સરસ કૃષ્ણ ભગવાનનું કીર્તન ગાયું આવાને આવા કીર્તન રજૂ કરતા રહેજો. અને અમને સંભળાવતા રહેજો. ❤❤
@kokilajethva8196
@kokilajethva8196 16 дней назад
WaHusmaBenkhuasarsbhajan🙏
@Balwantlakhtariya
@Balwantlakhtariya 16 дней назад
ખૂબજ, સરસ, રાધેરાધે👌👌👌👌
@hansabagopalsinhchauhan909
@hansabagopalsinhchauhan909 21 день назад
ખૂબજ,સરસ,ભજનછે
@bipinbabopatel1817
@bipinbabopatel1817 21 день назад
સરસ ભજન ગાયું છે.
@user-xq4jw2gw5l
@user-xq4jw2gw5l 21 день назад
Khub j srs Prabhu tmne pragti aape
@linamistry8452
@linamistry8452 18 дней назад
Jay shree krishna 👌👏🙏
@shantilalpatel577
@shantilalpatel577 21 день назад
ખૂબ સરસ ભજન તમે ગાવો છો હુ તમારા ભજન ની પ ચીત સાભળ છુ,
@arunapatel5546
@arunapatel5546 18 дней назад
👌👌🙏🏻🙏🏻🌹
@arunapatel5546
@arunapatel5546 21 день назад
👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 21 день назад
👌👌👌🌷🌷🌷🎉🎉🎉🙏🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 20 дней назад
જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ ગોકળ આઠમ ના કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
@nitadarji2758
@nitadarji2758 14 дней назад
Jordar nice
@minishthapatel6148
@minishthapatel6148 15 дней назад
Nice
@user-dg1nu6fq5n
@user-dg1nu6fq5n 19 дней назад
Amita trivedi sras gayu daxaben tmne bdhane abhinden jantami ni shubhkamna che
Далее
Ванесса 🆚 Крискас  | WICSUR #shorts
00:42