Hi surbhi I tried this receipe as from long wanted this perfect pieces koprapak...thank you so much for this easy n perfect receipe....it became very nice .... gratitude
હું ભુજ ની છું અને કચ્છી આને ટોપરા પાક કહે છે આ તાજા નારિયેળ માં થી બને છે સાથે રતાળુ નો ચેવડો અને ઝારી વારી વેફર ને સાથે કોટ (કોઠા) ની ચટણી 😋😋 મઝા આવે
Mam tamari toprapak banavani rite sari hati .bahu gami.pan tame j kesar no use karyo hato e kesar duplicate hatu..kem ke milk ma eno colour aviyo j noto.