ખુબ સરસ વિડિયો છે પણ માહિતી અધુરી રાખી છે આજે સાળંગપુરના હનુમાનજી મહારાજ છે એમની મૂર્તિ ની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ સદગુરુ સંત એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ કરી હતી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ આ હનુમાનજીની મૂર્તિમાં પ્રાણ પુરીયા હતા અને આખી મૂર્તિ ધ્રુજી ઉઠી હતી અને તે વખતે ગોપાળાનંદ સ્વામીએ સૌને વાત કહેલી કે આ હનુમાનજી મહારાજ સૌના સર્વ પ્રકારના દુઃખહર્શે ભૂત પ્રેતાદીક ઉપદ્રવથી પણ અહીંયા સૌ દૂર કરી દેશે તો આ સાચી અને સચોટ માહિતી ખાસ સૌને જણાવશો તથા હનુમાનજીના મંદિરમાં એ જ ગોપાળાનંદ સ્વામી ની ફોટો પ્રતિમા છે જેના દર્શન અવશ્ય કરશો કે જેમના હસ્તે આવા હનુમાનજી મહારાજ ની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી
Hanuman ji Jayanti nahi karni he chirdhayu he Jai shree Ram ♈ jai bajrangbali ki jai ho jai ho jai ho 🙏Hanuman ji chiranjeevi jivit he hanuman ji janmdin kiji ye jai bajrangbali ki jai ho jai ho jai ho 🙏