Тёмный

સાવધાન આટલા જિલ્લામા થશે મેઘ તાંડવ પરેશ ગોસ્વામી || info Of Heavy Rain Paresh Goswami 

Weather TV
Подписаться 797 тыс.
Просмотров 200 тыс.
50% 1

સાવધાન આટલા જિલ્લામા થશે મેઘ તાંડવ પરેશ ગોસ્વામી || info Of Heavy Rain Paresh Goswami
bangal Ni khadi ane arbi samundra ma sakriyata jova mali rahi chhe jena karne Gujarat ના anek jillama varsad thavani sakyata chhe joke aa varsad chhuta chhavaya ane madhyam thi samanya varsad hase pan 17 thi 21 August ma varsad thase
900HPA #850HPA #700HPA 500HPA
#technical #system #vignan #technology #વિજ્ઞાન #ટેકનોલોજી #સેટેલાઇટ #sattelite
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Опубликовано:

 

28 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 883   
@PareshGoswami
@PareshGoswami 2 месяца назад
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@dilipahirkarmur9891
@dilipahirkarmur9891 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશ ભાઈ ❤️👍
@HardikPatelHardikPatel-dz4ur
@HardikPatelHardikPatel-dz4ur 2 месяца назад
❤❤
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 2 месяца назад
જય માતાજી🌈
@HirabhaiPatel-go5or
@HirabhaiPatel-go5or 2 месяца назад
પરેશભાઇ રામ રામ વડાલી તાલુકા માં હજુ ભારે વરસાદ નથી નદી આવી નથી ગામ. ભજપુરા જય હનુમાન દાદા
@devjiahir3315
@devjiahir3315 2 месяца назад
આજે ક્રિષ્ણા ભગવાન નું જન્મ દિવસ છે .એક લાઇક ❤❤
@Rcbfeverofficial__
@Rcbfeverofficial__ 2 месяца назад
પરેશભાઈ બનાસકાંઠા માં આજે સવાર થી તડકો છે આ સિસ્ટમ ના કારણે 2 ઇંચ થી વધારે વરસાદ પણ પડ્યો નથી હવે કોઈ સારા વરસાદ ની સંભાવના છે કે નથી 😢❤
@hariyanisanjay481
@hariyanisanjay481 2 месяца назад
@@Rcbfeverofficial__ તમારે બોટાદ જિલ્લા ઘોડે રાહ જોવી અમારે હવે આવશે એવુ નથી લાગતું
@RajRaajj.p
@RajRaajj.p 2 месяца назад
@@Rcbfeverofficial__ નથી જોવે એવો આ varshad તો બે દિવસ માં સુકાઈ જાય ભેજ એવોજ સે 🥲
@dkrocks82
@dkrocks82 2 месяца назад
Right
@KalabhaiJamod
@KalabhaiJamod 2 месяца назад
પરેશભાઈ આગાહી સાચી પડી પાણી પાણી થઈ ગયું વિરમગામ નભોઈ માં પાણી પાણી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
@ચાવડાઅમરશીભાઈ
ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં 10 ઇંચ વરસાદ પડી ગયો પરેશભાઈ જન્માષ્ટમી ની શુભકામનાઓ
@mehulpatelr.d.nariyani
@mehulpatelr.d.nariyani 2 месяца назад
Narichana 8 inch up
@jivrajthakor1918
@jivrajthakor1918 2 месяца назад
Ha kondh ha
@KinjalDaveFan-my7lu
@KinjalDaveFan-my7lu 2 месяца назад
પરેસ ભાઈ હવે ક્યાં સુધી આવવાનો છે વરસાદ બોટાદ જિલ્લામાં બોટાદ વાળા લાઈક કરો
@GopalThakor143-xn1if
@GopalThakor143-xn1if 2 месяца назад
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા મા ભારે થી અતી ભારે વરસાદ પડ્યો
@jhalajagdipsinh2754
@jhalajagdipsinh2754 2 месяца назад
પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ખુબ સારો વરસાદ થયો છે આશરે ચાર ઈંચ જેટલો વરસાદ પડયો છે ભગવાને ખેડૂતો ઉપર દયા કરી છે.
@AbdulasNamra
@AbdulasNamra 2 месяца назад
જી. વાવા. પરેસ,ભાઈ,તમારા,ખુબ,ખુબ,આભાર,,કકરછ,માં,દરીયા,કાઠા,લખપત,તાલુકા,પીપર. ગામ, જત. અબધુલા. નમરા. 26/8/2024સારા વરસાદ,થયા,છે
@jivannayaka1037
@jivannayaka1037 2 месяца назад
કચ્છ નખતરાના માં પણ આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે 🌧️🌧️🌧️
@technicalashvin3045
@technicalashvin3045 2 месяца назад
મોરબીમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડ્યો.
@VinubhaiPathar
@VinubhaiPathar 2 месяца назад
જય માતાજી પરેશ ભાઈ વિનુ ભાઈ પાથર બગસરા ના આદપુર થી
@nakumchandu4284
@nakumchandu4284 2 месяца назад
પરેશભાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં વરસાદ ચાલુ થયો સવારથી
@Bhavin.b
@Bhavin.b 2 месяца назад
ભાવનગર માં ઝાંકળ વર્ષા જેવો જ વરસાદ છે ખેતર બહાર પાણી નથી નીકળતા ભારે વરસાદ પડે તો સારૂ પાણી પડવુ જોઇએ બે બે વરહ કાળ જેવા મોળા કાઢ્યા છે ભારે વરસાદ પડે તો ખુશ થાઓ આ પાણી સ્વરૂપે ભગવાન અમૃત આપી રહા છે
@karansoriya3364
@karansoriya3364 2 месяца назад
હળવદ મા 10ઈંચ થી વધારે વરસાદ તમારી આગાહી સાચી ભાઈ ❤જય સોમનાથ
@SureshJejariya-hl9mo
@SureshJejariya-hl9mo 2 месяца назад
હલવદ ના ક્યાં ગામ માં 10, હીંચ વરસાદ સે, ખાલી 5, હીંચ સે
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 2 месяца назад
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસ શુભકામનાઓ
@NarshiAhir-b5f
@NarshiAhir-b5f 2 месяца назад
પરેશભાઈ જન્માષ્ટમી ના શુભકામનાઓ
@DharajiyaSagrambhai
@DharajiyaSagrambhai 2 месяца назад
જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@rajkaravadara906
@rajkaravadara906 2 месяца назад
તમારો ખુબ ખુબ આભાર માન્યો પરેશ ભાઈ
@Rajputrajvadu
@Rajputrajvadu 2 месяца назад
પાટડી તાલુકા મા વરસાદ સાવ ઓશો છે
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 2 месяца назад
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 2 месяца назад
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@keshvalameru5776
@keshvalameru5776 2 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏
@hiramata5874
@hiramata5874 2 месяца назад
પરેશભાઈ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@govindmajithiya8033
@govindmajithiya8033 Месяц назад
ખૂબ ખૂબ આભાર પરેશભાઈ
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 2 месяца назад
સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકાના ના khatdi ગામ માં 8 કલાક માં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે 🎉🎉🎉🎉
@MohanbhaiDabhi-g6g
@MohanbhaiDabhi-g6g 2 месяца назад
સીતારામ પરેશ ભાઈ ખેડૂત ના મસિહા ને સલામ મોહન ભાઈ ડાભી બરવાળા તાલુકો જસદણ
@LalajiThakor-g2t
@LalajiThakor-g2t 2 месяца назад
પરેશભાઈ 26.8.2024 ના રોજ રાત્રે 8 વાગ્યે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં અતિ થી અતિભારે વરસાદ પડી રહ્યો છે ભયંકર વરસાદ.
@LalajiThakor-g2t
@LalajiThakor-g2t 2 месяца назад
પરેશભાઈ મહેસાણા જિલ્લામાં અતિ થી અતિભારે વરસાદ પડી રહ્યો છે તા.26.8.2024 ના રોજ.
@JADEJAFAMRAMVAV-qb5qj
@JADEJAFAMRAMVAV-qb5qj 2 месяца назад
પણ પરેશ ભાઈ વાદળ તો ઉતર પશ્ચિમ તરફ થી આવેછે
@Jaydip_1204_alau
@Jaydip_1204_alau 2 месяца назад
હજી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામ અલાઊ માં ખેતર બહાર પાણી નથી ગયા....થાય જાય તો સારું...હર હર મહાદેવ પરેશભાઈ..
@seleshselesh3487
@seleshselesh3487 2 месяца назад
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વરસાદ ઓછો છે એમાં ક્યારે વરસાદ પૂરો થશે પરેશભાઈ ગૌસ્વામી
@BhemjiPatel-5175
@BhemjiPatel-5175 2 месяца назад
જય દ્વારિકાધીશ પરેશભાઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકા વરસાદ ના ઝાપટા પવન સાથે છે આજે...❤❤
@AshokkumarSolanki97gmailAshokk
@AshokkumarSolanki97gmailAshokk 2 месяца назад
Kya se _koi nathi
@nagajankuchhadiya35
@nagajankuchhadiya35 2 месяца назад
Paresbhai Porbander ma haji varsad nathi gam Kuchhadiya ma
@ValvaiYogeshKumarYogeshK-fq7sz
@ValvaiYogeshKumarYogeshK-fq7sz 2 месяца назад
દાહોદ માં અતિ ભારે વરસાદ થયો છે
@maheshmakvana9654
@maheshmakvana9654 2 месяца назад
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@પથૂભાઇવધાજીઠાકોર
પરેશભાઈ રાધનપુર તાલુકામાં ગામ નાયતવાડા માં સારો વરસાદ પડી ગયો છે
@arvindzapdiya8016
@arvindzapdiya8016 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશભાઈ રાજકોટ જિલ્લામાં વિછીયાતાલુકામાં સાલું છે વરસાદ સારો
@koladiyabavkubhai9285
@koladiyabavkubhai9285 2 месяца назад
સીતારામ પરેશ ભાઈ ગારીયાધાર તાલુકા ના બાવકુ ભાઈ ના જય સીતારામ જય સોમનાથ
@ghanshyamshera-ov5yb
@ghanshyamshera-ov5yb 2 месяца назад
જય શ્રી સોમનાથ. કુકાવાવ તાલુકાનું લાખાપદર વરસાદ ઝરમર છે
@RahulDesai-u1h
@RahulDesai-u1h 2 месяца назад
ઉત્તર ગુજરાત મા બે દિવસ વરસાદ હતો આજે વાતાવરણ ખુલ્લું થઈ ગયું સે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં
@JADEJANJR10
@JADEJANJR10 2 месяца назад
Aaya nadiad bhuka bolaya
@asokgadhavi9471
@asokgadhavi9471 2 месяца назад
Thank you sir for best information ❤
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 2 месяца назад
જળબંબાકાર થઈ ગયું છે વરસાદ ઘણો વરસાદ આવ્યો
@LaljiSolanki-xj8mj
@LaljiSolanki-xj8mj 2 месяца назад
દ્વારકાધીશ ની કૃપા રહે ગુજરાતી પરિવાર માટે જય સોમનાથ
@kishorodedra189
@kishorodedra189 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 месяца назад
જયસોમનાથ જયમુરલીધર જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પ 0:49 રેશભાઈ અભિનંદન
@LaljiMithapara-z8g
@LaljiMithapara-z8g 2 месяца назад
વિંછીયા માં સામાન્ય વરસાદ છેઅજેભારેનથિ
@ghanshyammakwana1532
@ghanshyammakwana1532 2 месяца назад
જય શ્રી કૃષ્ણ પરેશભાઈ
@valabalvantsinh53
@valabalvantsinh53 2 месяца назад
જય માતાજી પરેશભાઇ માળિયા હાટીના તાલુકાના ગામ ધ્રાબાવળ ગીર થી બળવંત સિંહ વાળા
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 2 месяца назад
મુળી નું ભોગાવો નદી ગયા વર્ષે ચોમાસા માં 50 ટકા ભરાયો હતો અને કાલે રાતે થી સવારે સુધી 10 કલાક માં 90 ટકા ભરાયો સે મૂળી માં અતિ થી અતિ ભારે વરસાદ થયો છે 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sharukhkhan6989
@sharukhkhan6989 2 месяца назад
Paresh bhai Surat ma su thase. ?
@ganeshmakvana1913
@ganeshmakvana1913 2 месяца назад
પરેશ ભાઇ ધેલા સોમનાથ થી મકવાણા ગણૅશ ખુબ આભાર ભાઈ
@samajusab7467
@samajusab7467 2 месяца назад
કચ્છ ના ખાવડા વિસ્તાર માં રાત્રે અને સવારે સારો વરસાદ પડી રહ્યો છે હજી પણ ચાલુ છે
@RupeshDesai-li1py
@RupeshDesai-li1py 2 месяца назад
ખુબ સરસ વરસાદ થયો છે ભાઈ પાટણ જિલ્લામાં
@aswinpatel7553
@aswinpatel7553 2 месяца назад
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. પરેશભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
@piyushhingrajiya9463
@piyushhingrajiya9463 2 месяца назад
એક અઠવાડિયા સુધી આ સિસ્ટમ ઉભી રહી જવી જોઈએ તો જ જે વિસ્તારમાં વરસાદ નથી ત્યાં ધરવ થાય એમ છે
@GaneshJadav-i7w
@GaneshJadav-i7w 2 месяца назад
પરેશ ભાઈ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આજે પાંચ થી સાત ઈંચ સુધી નો વરસાદ છે
@chauhanjay3493
@chauhanjay3493 2 месяца назад
ભાવનગર ના પાલીતાણા મા હજી જરમર જરમર વરસાદ છે પરેશભાઈ તો સારો વરસાદ થશે
@govinddedaniya2185
@govinddedaniya2185 2 месяца назад
સુરેન્દ્રનગર જીલ્લા ના થાનગઢ તાલુકામાં સારામાં સારો વરસાદ થાય છે
@rameshbayad6895
@rameshbayad6895 2 месяца назад
કચ્છ જિલ્લા રાપર તાલુકાના લોદ્રાણી ગામ માં વરસાદ જોરદાર છે પરેશભાઈ
@arjunparmar7826
@arjunparmar7826 2 месяца назад
Thank you very much paresh bhai mahadev bless you always Jai mataji 🙏👍
@shankarbhaibhimani2237
@shankarbhaibhimani2237 2 месяца назад
પરેશભાઈ નખત્રાણામાં અત્યાર સુધી 12 ઇંચ વરસાદ પડી ગયો છે
@hariyanisanjay481
@hariyanisanjay481 2 месяца назад
પરેશભાઈ બોટાદ જિલ્લાના બધા ગામડામાં સારા વરસાદ થય જાય તો સારું કૂવા બોર માં નવા પાણી આવે એવી આશા રાખી રહ્યા છીએ
@KUMBHANI_SUMIT24
@KUMBHANI_SUMIT24 2 месяца назад
તમારે નથી અમારે સુરેન્દ્રનગરમાં તો કાલે બે વાગ્યા ત્યાં નો વરસાદ બહુ જ છે અને આજે રાતના તો એક કડાકા ભડાકા બહુ થાયતા
@hariyanisanjay481
@hariyanisanjay481 2 месяца назад
@@KUMBHANI_SUMIT24 અમારે પડામાં જબોલિય થાય તેવો સે અમારે એકેય કડાકો નથી થયો, પડા બારા પાણી નથી નીકળ્યા
@p.darbar
@p.darbar 2 месяца назад
Proper amreli ma sata se Pur mej nathi thayo bhai
@pmjadeja9793
@pmjadeja9793 2 месяца назад
😂😂
@karabhaiodedara2597
@karabhaiodedara2597 2 месяца назад
Tamari aagahi mujab Porbandar jilla na asspas na vistar ma jaray varsad nathi
@MansukhTholiya
@MansukhTholiya 2 месяца назад
જય દ્વારકાધીશ પ્રેરેશ ભાઈ
@vijaybharvad203
@vijaybharvad203 2 месяца назад
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ૨ દિવસ થી છે
@ajaydhagel-qc4js
@ajaydhagel-qc4js 2 месяца назад
જન્માષ્ટમી મહોત્સવ હાદીસુભકામના
@GautambhaiBhojaviya
@GautambhaiBhojaviya 2 месяца назад
અમારે ધાંગધ્રા તાલુકામાં સવારથી સારો વરસાદ છે
@manshukhjapdiya30
@manshukhjapdiya30 2 месяца назад
પરેશ ભાઇ વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે પાણી ની વ્યવસ્થા થઈ ગઈ છે થેંક્યું પરેશ ભાઇ
@akbarkumbhar4977
@akbarkumbhar4977 2 месяца назад
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં 24 25 ના બે દિવસ રાત્રે સારો વરસાદ પડ્યો
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 месяца назад
જય દ્વારકાધીશ પરેશભાઈ આજે વરસાદ મધ્યમ થી સારો વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્ર માં મહુવા તાલુકા નું નૈપ ગામ માં ભાઈ
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 2 месяца назад
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@pateljinu525
@pateljinu525 2 месяца назад
પરેશભાઈ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના હિંમતનગર અને અન્ય તાલુકા ની સ્થિતિ શું થશે અત્યારે તો વરસાદ જોઈએ એટલો નથી...
@valbhbhisenta2663
@valbhbhisenta2663 2 месяца назад
ત્રાપજ ભાવનગર હજી ટપક ટપક 48 કલાક થી આવે છે
@jenatijenati4426
@jenatijenati4426 2 месяца назад
આલાખાચરની પીપરડીમા સારો વરસાદ છે જય વિહળા નાથ
@maheshkanjiya7550
@maheshkanjiya7550 2 месяца назад
પરેશ ભાઈ જય દ્વારકાધીશ મોરબી પંથકના ખેવારીયા ગામ મા પાચ ઈચ વરસાદ પડી ગયો તા, ૨૬/૮/૨૪ રોજ બપોરના ૪.૩૦ વાગ્યા સુધી મા
@samjiahir5358
@samjiahir5358 2 месяца назад
કચ્છમાં ચાલુ છે વરસાદ પરેશભાઈ ચાલુ છે
@joshidashrath8120
@joshidashrath8120 2 месяца назад
દિયોદર પાસે જાડા ગામમાં વરસાદ સારો પડ્યો પરેશભાઈ🎉🎉
@dharmeshrathavi911
@dharmeshrathavi911 2 месяца назад
જય સોમનાથ પરેશભાઈ
@sureshthakor9155
@sureshthakor9155 2 месяца назад
Jay mahadev
@SattarGagada-c8u
@SattarGagada-c8u 2 месяца назад
કુછ કચ્છ વિસ્તારમાં વરસાદ વચ્ચે પરેશભાઈ સારો વરસાદ ક્યારે આવે
@piyushhingrajiya9463
@piyushhingrajiya9463 2 месяца назад
રાજકોટ માં આ આગાહી નો ૧૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પહેલીવાર આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો છે બાકી તો આખાં ચોમાસામાં સાડા છ ઇંચ વરસાદ હશે માંડ
@patelmukesh1881
@patelmukesh1881 2 месяца назад
જય માતાજી પરેશભાઈ અમારે ધ્રાંગધ્રા માં સારો વરસાદ શે
@vijaymuliya8434
@vijaymuliya8434 2 месяца назад
પાલીતાણા માં ઝરમર વરસાદ છે
@NarendraSolanki-qj1yk
@NarendraSolanki-qj1yk 2 месяца назад
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ખૂબ વરસાદ પડી રહ્યો છે હાલમાં
@memariyaharesh8239
@memariyaharesh8239 2 месяца назад
જય માતાજી પરેશ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકા ના છલાળા ગામમા સારા માં સારો વરસાદ છે અત્યારે પણ ચાલુ છે
@RakeshPatel-ys2zz
@RakeshPatel-ys2zz 2 месяца назад
🙏જય મહાકાલ 🙏 પરેશભાઈ આભાર તમારો 👍🏖️🏖️
@bagdarajesh8597
@bagdarajesh8597 2 месяца назад
Jay Somnath Paresh bhai
@rameshpatel7188
@rameshpatel7188 2 месяца назад
પરેશભાઈ થરાદમાં વરસાદ ઓછો છે તળાવમાં પાણી નથી આવ્યું ક્યારે આવશે
@બલદાણીયાયોગેશભાઈ
પરેશભાઈ જેસર મહુવા ના વિસ્તારમાં હજુ સુધી ઝાકળ વર્ષા છે હજુ રસ્તા ઉપર પાણી હાલ્યા નથી
@baradajayofficial9789
@baradajayofficial9789 2 месяца назад
ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન છે વરસાદ નથી હવે ક્યારે થશે વરસાદ પરેશ ભાઈ
@ashokbhaiashokbhai2514
@ashokbhaiashokbhai2514 2 месяца назад
અલંગ બાજૂ,, ઝરમર વરસાદ છે મીઠી વીરડી
@vikaspatel5313
@vikaspatel5313 2 месяца назад
Paresh Bhai khambhat ma 16 ech sudhi vhrshad thay gyo 6e jya joy a tya bus tabahi tabahi 6e Khambhat na gamda o ne vat 6e paresh bhai
@PareshJadav-g7e
@PareshJadav-g7e 2 месяца назад
Jay mataji paresh bhai
@raijijithakor2454
@raijijithakor2454 2 месяца назад
પરેશભાઈ વરસાદ સારો પડ્યો મધ્ય ગુજરાત ગાંધીનગર જિલ્લો તાલુકો કલોલ બપોરે 26 તારીખ 3:00 થી 30 હારા ત્રણ ની જોરદાર વરસાદ પડે ખુબ ખુબ અભિનંદન રઈજી ઠાકોર ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો
@PRAKASHBHAIJOITABHAICHAUDHARI
@PRAKASHBHAIJOITABHAICHAUDHARI 2 месяца назад
આજે બનાસકાંઠા માં તડકો પડે છે પરેશભાઈ
@shubhamgondaliya8082
@shubhamgondaliya8082 2 месяца назад
પરેશભાઈ વડીયા .કુકાવાવ તા. વિસ્તારમાં બે દિવસ થી વરસાદ છે પણ હજુ રોડ ઉપર કે ખેતર મા પાણી હાલા નથી ને તમે ભારે વરસાદ ની અઆગાહી કરો છો
@BabubhaiKhant-rd6he
@BabubhaiKhant-rd6he 2 месяца назад
અરવલ્લી જીલ્લામાં વરસાદ ભુકા બોલાવી નાખ્યા પરેશભાઈ
@parkashthakor6278
@parkashthakor6278 2 месяца назад
જય માતાજી પરેશભાઈ
@hareshdadrecha4396
@hareshdadrecha4396 2 месяца назад
ધાંગધ્રા તાલુકાનું જસમતપુર ગામ વરસાદ ચાલુ જોરદાર જય માતાજી
@asokgabu-vz3xe
@asokgabu-vz3xe 2 месяца назад
ભલે ભલે આવાદો વરસાદ
@manshiladha7274
@manshiladha7274 2 месяца назад
જય દ્વારકાધીશ આપનો ખુબ ખુબ આભાર
Далее