Тёмный

સાવધાન ગુજરાત આટલા જિલ્લામા વરસાદ બોવ થશે પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami 

Weather TV
Подписаться 781 тыс.
Просмотров 284 тыс.
50% 1

સાવધાન ગુજરાત આટલા જિલ્લામા વરસાદ બોવ થશે પરેશ ગોસ્વામી || Bhare Varsad Ni Aagahi Paresh Goswami
bangal Ni khadi ane arbi samundra ma sakriyata jova mali rahi chhe jena karne Gujarat ના anek jillama varsad thavani sakyata chhe joke aa varsad chhuta chhavaya ane madhyam thi samanya varsad hase pan 17 thi 21 August ma varsad thase
900HPA #850HPA #700HPA 500HPA
#technical #system #vignan #technology #વિજ્ઞાન #ટેકનોલોજી #સેટેલાઇટ #sattelite
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@PareshGoswami
@PareshGoswami 18 дней назад
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya 18 дней назад
જય દ્વારકાધીશ
@sanganimahesh2425
@sanganimahesh2425 18 дней назад
અમારે ભાવનગર માં વરસાદ નથી.....
@sanganimahesh2425
@sanganimahesh2425 18 дней назад
હજી અમારે ચેક ડેમ ખાલી છે
@Makvanakp602
@Makvanakp602 18 дней назад
જય ગિરનારી
@RamjiAhir-iw5zr
@RamjiAhir-iw5zr 18 дней назад
જય સોમનાથ પરેશભાઈ રામજીભાઈ આહિર કણખોઈ કરછ
@shaileshvanthala8535
@shaileshvanthala8535 18 дней назад
પરેશભાઈ તમે સુરેન્દ્રનગર જિલ્લાની આગાહી કરી હતી એકદમ સાચી પડી છે આજે ખૂબ સારો વરસાદ પડ્યો છે ભગવાન હંમેશા તમને ખુશ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના કરીએ છીએ
@hariompatel8382
@hariompatel8382 18 дней назад
Surendranagar ma kyathi
@mayurgamingyt8566
@mayurgamingyt8566 18 дней назад
ચોટીલા
@shaileshvanthala8535
@shaileshvanthala8535 18 дней назад
લખતર
@saileshnakum9287
@saileshnakum9287 17 дней назад
પરેશભાઈ જામ ખંભાળિયા ની અંદર અત્યારે એકદમ ભૂકા કાઢી નાખે એવો વરસાદ ચાલુ છે ખુબ ખુબ આભાર ભાઈ તમારો...
@શેણલસાઉન્ડખાણોદર
પરેશભાઈ બનાસકાંઠા ના દિયોદર મા ખુબજ ઓછો છે વરસાદ
@farmingindiaindia3604
@farmingindiaindia3604 18 дней назад
હા દિયોદર માં નહીં એટલો વરસાદ
@anilmali1680
@anilmali1680 18 дней назад
હા ભાઈ આગાહી પ્રમાણે વરસાદ નહી
@rathavihashmukhbhai354
@rathavihashmukhbhai354 18 дней назад
મોટા ભાઈ આજે રાત્રે અથવા કાલે બહુજ વરસાદ થાસે તમે એવું બોલસો કે હવે બંધ થાય તો સારું
@anilmali1680
@anilmali1680 18 дней назад
@@rathavihashmukhbhai354 આવા દો ભાઈ ખુબ જરુર છે પાણી 1000ફુટે છે
@farmingindiaindia3604
@farmingindiaindia3604 18 дней назад
@@rathavihashmukhbhai354 હા એવુ લાગે છે
@kiritchudasama6634
@kiritchudasama6634 17 дней назад
જય માતાજી પ્રવેશ ભાઈ જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના
@gauravgohel3628
@gauravgohel3628 17 дней назад
પરેશભાઈ ની 4 મહિના પહેલા કરેલ બધીજ આગાહી એક દમ સાચી પડી છે great sir ji
@arvindthakor5616
@arvindthakor5616 17 дней назад
અમદાવાદ મહેમદાવાદ વિસ્તાર મા ખુબ ભારે વરસાદ થયો પરેશભાઇ.
@rameshbhiadabhiarameshbhia4480
@rameshbhiadabhiarameshbhia4480 17 дней назад
2019 થી મે પરેશ ગોસ્વામી કા વેધર ટીવી ચેનલ દેખતા હોય સસરાજી સાચી પડે એમેઝ જોઉં છું ખુબ ખુબ ધન્યવાદ વરસાદની વરસાદને સારી આગાહી તેનું સર્વે ખુબ અગત્ય છે માલિક કરે સારું માલિક એકિ હૈ અને બુદ્ધિ ના સપના અલંગ અલંગ સે
@aswinpatel7553
@aswinpatel7553 17 дней назад
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. પરેશભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
@harijalondhara7222
@harijalondhara7222 18 дней назад
અમારા ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં વરસાદની જરૂર છે
@BharvadNavghnbhai
@BharvadNavghnbhai 17 дней назад
પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાની ગામ માં 26/8/24 ના ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો 27/8/24ના સામાન્ય હળવો વરસાદ પડ્યો તમારી આગાહી સાચી પડી પરેશભાઈ જોષી તમને ભગવાન યાદ સક્તી આપે અને ખૂબ સારા વિચારો આપે 25/8/24નો પણ ખૂબ હળવા ઝાપટા પડયા હતા
@rasoirecipe255
@rasoirecipe255 18 дней назад
અમારે વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી ખેતર માંથી પાણી બહાર નથી નીકળીયા❤❤❤❤❤
@jigneshtalpada9486
@jigneshtalpada9486 17 дней назад
ભાઈ શાંતી રાખો ભગવાન શિવ, ક્રિષ્ના તમારી ઇ્છાઓ પૂરી કરશે
@mahakalivideo6760
@mahakalivideo6760 17 дней назад
કયું ગામ તમારું
@arpitmakani4403
@arpitmakani4403 17 дней назад
પરેશભાઈ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તમામ નદી તળાવ છલો છલ થઈ ગયા છે અને આ રાઉન્ડનો વરસાદ 17 ઇંચ થી વધુ વરસાદ પડયો છે
@MRQAjay
@MRQAjay 18 дней назад
સારું પરેશ ભાઈ મહુવા તાલુકા માં નો આવે વરાપ ની જરૂર છે 🙏🙏🙏 પરેશ ભાઈ જન્માષ્ટમી ની શુભેચ્છા
@pravainbhaibaraiyap.l.bara1765
@pravainbhaibaraiyap.l.bara1765 17 дней назад
ભાવનગરના તળાજામાં વરસાદ સારો છેં. શરૂ જ છે.
@prakashmakwana118
@prakashmakwana118 18 дней назад
જય માતાજી પરેશ ભાઈ હળવદ તાલુકાના ઢવાના. બુટવડા. ઘનાડ ગામો માં આશરે 25 લોકો નદી માં તણાયા સે અને 5 લોકો નો કોઈ પતો લાગીયો નથી વરસાદ ખુબજ જાજો પડ્યો સે તા હળવદ ડી મોરબી
@masriOdedra-kg3wd
@masriOdedra-kg3wd 17 дней назад
પરેશભાઈ જય દ્વારકાધીશ 🙏 જય સોમનાથ મહાદેવ 🙏
@user-rb5ry8fp7k
@user-rb5ry8fp7k 18 дней назад
બનાસકાંઠા જિલ્લાના થરાદ માં વરસાદ ખૂબ ઓછો છે પરેશભાઈ
@zapdiyamunabhai6754
@zapdiyamunabhai6754 17 дней назад
વિછીયા તાલુકો ગામડામાં વરસાદ સારો છે અજમેર સાછીયાં ઢેઢુકી ઓરી સણોસરા ગામડામાં વરસાદ
@user-ew4yb6dk1l
@user-ew4yb6dk1l 18 дней назад
જય માતાજી પરેશ ભાઇ સુરેદ્રનગરના મુળીતા લુકામા વરસાદર ચાલુછે
@palabhaidangar4935
@palabhaidangar4935 17 дней назад
અમારે જામજોધપુર પંથકમાં વરસાદ બોવ સારો છે ❤
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb 18 дней назад
જય માતાજી પરેશ ભાઈ ભારમલ મેધા ગઢવીના જામ ખંભાળીયા થી આજે વરસાદ ચાલૂ છે જોરદાર
@KathechiyaNagajibhaj-li8ow
@KathechiyaNagajibhaj-li8ow 17 дней назад
જય સોમનાથ મહાદેવ પરેશભાઈ નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર
@grambhadiyagabhubhai2408
@grambhadiyagabhubhai2408 18 дней назад
સાયલા..તાલુકામા.વરશાદ.ખુબ.અતિભારે.પડીયો❤❤❤❤❤❤
@kishansabaliya5648
@kishansabaliya5648 17 дней назад
Jay mataji paresh Bhai
@chamanbhailimbadiya5976
@chamanbhailimbadiya5976 18 дней назад
પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં 10 ઈંચ કરતાં પણ વધારે વરસાદ પડયો છે
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
Ha 10 ઇંચ ખાબક્યો છે એક રાતે માં 🎉🎉🎉🎉
@PravinThakor-v3r
@PravinThakor-v3r 17 дней назад
પરેશભાઈ અમારે દિયોદર તાલુકામાં વરસાદની આગાહી કરો બહુ ઓછો છે
@devrajsolanki5825
@devrajsolanki5825 18 дней назад
પરેશભાઇ ભાવનગર જીલ્લા મા બે દિવસ થી ઝરમર ઝરમર વરસાદ છે અમારે વાવણી થઈ પછી કોઈ મોટો વરસાદ નથી....પવનનુ ઝોર ફુલ છે....
@satarabhairabari337
@satarabhairabari337 17 дней назад
પરેશભાઈ તમારી આગાહી ખોટી પડે એવું લાગે છે 😊
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya 18 дней назад
*ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ "જન્માષ્ટમી" ની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ..* ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌને હંમેશા સુખ,શાંતિ થી ભરપૂર અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.... જય દ્વારકાધીશ 🚩જય શ્રી કૃષ્ણ.. 🚩
@devendrabhatt6636
@devendrabhatt6636 17 дней назад
ભરૂચ જિલ્લાના જમ્બુસર તાલુકાના છેવાડાના ઞામઙામા વરસાદ ખુબ જ વરસાદ છે અને કપાસના પાકમાં ઘણુ નુકસાન થયું છે
@dharmeshrathavi911
@dharmeshrathavi911 18 дней назад
જય સોમનાથ પરેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના દસાડા તાલુકા ના આજુ બાજુ ગામડાં માં સવાર થી બવ વરસાદ સે પરેશ ભાઈ
@user-wj9ys2gt6z
@user-wj9ys2gt6z 17 дней назад
Kayu gam bhai
@valabalvantsinh53
@valabalvantsinh53 17 дней назад
જય માતાજી પરેશભાઇ માળિયા હાટીના તાલુકાના ગામ ધ્રાબાવળ ગીર થી બળવંત સિંહ વાળા
@ganpatrajgor4211
@ganpatrajgor4211 18 дней назад
આજે અમારે રાપર તાલુકાના સરહદી ગામડાંઓ ઉપર મેઘરાજાની મહેર થઇ ખૂબ ખૂબ આભાર ગણપતભાઈ રાજગોર બેલા
@user-hr2zk9oh8c
@user-hr2zk9oh8c 18 дней назад
કેવો પડ્યો ભાઈ તળાવ ભરાઈ ગાય સે કે ની
@ganpatrajgor4211
@ganpatrajgor4211 18 дней назад
@@user-hr2zk9oh8c હા તળાવ ભરાઈ ગયા નદી પણ આવી ગઇ એકંદરે સંતોષ કારક
@user-gk5mo2kv5r
@user-gk5mo2kv5r 17 дней назад
ફ્રી ફાયર મારે વાંકાનેર તાલુકામાં ખૂબ સારો સારો વરસાદ
@raloliyaprakash6670
@raloliyaprakash6670 18 дней назад
જય કનૈયા લાલ કી જેસી ક્રિષ્ના જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ વરસાદ છે ધંધુકા
@kantilalmakwana7707
@kantilalmakwana7707 17 дней назад
પરેશ ભાઈ હળવદમાં ભારે વરસાદ પડયો છે
@amratrajgor448
@amratrajgor448 18 дней назад
જરૂર પ્રમાણે અમારે સારો વરસાદ પડ્યો છે પરેશભાઇ. અમરત ભાઈ રાજગોર
@aniyaliyarinkal173
@aniyaliyarinkal173 17 дней назад
આજે રાત્રે જસદણ vinnciya આજુ બાજુ ગામડામાં સારા માં સારો વરસાદ વરસ્યો નદી નાળા કૂવા બોર સલકાય ગયાં નદી બધી ઉફાન પર શે
@user-qx4zc6yw3c
@user-qx4zc6yw3c 18 дней назад
પરેશભાઈ. તમને. જન્માષ્ટમીના પર્વ ની ખુબ શુભકામનાઓ
@karansoriya3364
@karansoriya3364 17 дней назад
પરેશ ભાઈ હળવદ તાલુકાના ગામડાઓમાં અતિ ભારે વરસાદ થયો છે ભાઈ તમારી આગાહી સાચી
@jayupatel6596
@jayupatel6596 18 дней назад
સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ સારો વરસાદ થયો
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 18 дней назад
વરસાદ ન પડવો જોઇએ અય
@KishorRajputgtplcable7994
@KishorRajputgtplcable7994 18 дней назад
@@jayupatel6596 કેટલા ઇંચ છે તીયા
@Rajputrajvadu
@Rajputrajvadu 18 дней назад
બધા તાલુકા મા નથી ભાઈ
@navinpatel9581
@navinpatel9581 17 дней назад
પરેશભાઈ વાવ તાલુકાના ગામડામાં માં પવન ચાલુ થયો વરસાદ ખૂબ ઓછો છે
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 18 дней назад
જય માતાજી પરેશ ભાઈ. જન્માષ્ટમી પર્વ ની શુભકામના સાથે જસદણ તાલુકાના તમામ ગામોમાં વરસાદ હળવા ભારે ઝાપટાં પડી રહી યા છે સાથે પવન. ની સ્પીડ બોવ જ છે
@ashvinthakor3698
@ashvinthakor3698 17 дней назад
પરેશભાઈ ઉમરેઠ તાલુકા મા સારો વરસાદ થયો
@prahladsuranisurani1045
@prahladsuranisurani1045 18 дней назад
અમરેલી તાલુકામાં નબળો વરસાદ છે ભારે વરસાદ નિ આગાહી કરજો અમરેલી તથા આજુબાજુના
@BhagirathsinhParmar-v3g
@BhagirathsinhParmar-v3g 17 дней назад
સુરેન્દ્રનગર જિલ્લામાં વધારેમાં વધારે વરસાદ અમારા મુળી તાલુકામાં થયો છે પરેશભાઈ🙏🏻
@SandipPatel-oe3bl
@SandipPatel-oe3bl 18 дней назад
રાજકોટની બાજુમાં અમરગઢ વરસાદ અતિભારે
@RaifulSherasiya
@RaifulSherasiya 17 дней назад
પરેશ ભાઈ મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકા માં 25,26 અને આજે 27 તારીખ એમ 3 દિવસ માં અતિ ભારે અંદાજે 22 થી 25 ઈંચ વરસાદ પડી ગયો છે, અને હજુ ચાલુ જ છે, તમારી આગાહી એકદમ સાચી પડી,
@bhathijithakor9070
@bhathijithakor9070 18 дней назад
જય દ્વારકાધીશ
@VikramsinhSolanki-lx4hk
@VikramsinhSolanki-lx4hk 17 дней назад
ખુબ ખુબ આભાર માહિતી પહોંચાડી
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 18 дней назад
જયસોમનાથ જયમુરલીધર જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પરેશભાઈ અભિનંદન ❤
@mohanjoshi4867
@mohanjoshi4867 17 дней назад
કચ્છ ના નખત્રાણા અને માંડવી તાલુકામાં સરેરાશ ૭ અને ૫ ઈંચ વરસાદ ૨૬ તારીખ ના વરસ્યો છે.એકદમ સાચી અને સટિક માહિતી આપવા બદલ આભાર
@sahilthakor3051
@sahilthakor3051 18 дней назад
સુપર આગામી છે હો પરેશભાઈ જય દ્વારકાધીશ 🙏
@JogaranaSuresh.l
@JogaranaSuresh.l 17 дней назад
જય શ્રી દ્વારકાધીશ પરેશ ભાઈ
@ત્રિવેદીયોગેશભાઈ
પરેશભાઈ ૐ માહાપુરશાયએ નંમહ અમારે પાટણ જિલ્લા ના શંખેશ્વર તાલુકા ના કુંવારદ મા સારો વરસાદ પડ્યો છે બાપુ આપનો ખૂબ ખૂબ આભાર
@jagdishpithiya3097
@jagdishpithiya3097 17 дней назад
જય દ્વારકાધીશ પરેશભાઈ
@shjfdhd4542
@shjfdhd4542 18 дней назад
વાહ સરસ પરેશ ભાઈ માહિતી આપવા બદલ ખુબ જ આભાર
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 18 дней назад
સુરેન્દ્રનગર જિલ્લા ના હળવદ તાલુકા ના dhavana ગામ માં 17 લોકો તણાયા સે 9 લોકો ને બચાવી લીધા સે 8 લાપતા સે 😢😢😢😢😢😢
@bharatbhaijadav8997
@bharatbhaijadav8997 18 дней назад
😂
@hareshkareliya9115
@hareshkareliya9115 17 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા ના થાનગઢ તાલુકા મા વરસાદ ખૂબ સારો છે
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 18 дней назад
અટાને જોરદાર પવન ની ગતિ વધારે છે ધીમી ધારે વરસાદ સાલું છે પરેશભાઈ
@shingadbhavesh3468
@shingadbhavesh3468 17 дней назад
કોડીનાર થી મહુવા સા કારણો સર વરસાદ ઓશા છે
@tanchakbalvant4597
@tanchakbalvant4597 17 дней назад
હા અમારે પણ વરસાદ ની જરૂર છે કારણ કે હજુ સુધી કૂવા માં પાણી ખૂબ ઓછા ચડ્યા છે ઉના તાલુકા માં
@RK7249
@RK7249 18 дней назад
સુરેન્દ્રનગર જીલ્લા નાં લખતર તાલુકા ના સાકર ગામ માં 24 તારીખ થી સારો વરસાદ ચાલુ છે જય દ્વાકાધીશ
@karamangami2477
@karamangami2477 18 дней назад
Jay mataji bhai
@mkmkmkmk8262
@mkmkmkmk8262 18 дней назад
જય બાપા સીતારામ બગદાણા જય ગરવી ગુજરાત જય કિસાન મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ મહુવા તાલુકાના ગામડાઓમાં 3 દિવસ થી ટપ ટપ વરસાદ છે જાકાળ જેવો વરસાદ છે દિવસ ને રાતે ટપ ટપ સરૂછે હમારે મોટા વરસાદ ની જરૂર છે કયારે થાછે
@chauhannarashi3992
@chauhannarashi3992 18 дней назад
મોટો વરસાદ આવે કે ના આવે પણ આગાહી તો આવશેજતે ભાઈ
@ishwarbhaidesai6139
@ishwarbhaidesai6139 18 дней назад
દેસાઈ ઈશ્વરભાઈ હિરાભાઇ ગામ ઈન્દ્રમાણા તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા પરેશભાઈ વરસાદ નાં ઝાપટાં ભારે પડી રહ્યા છે જન્માષ્ટમી પર્વ હાર્દિક શુભ કામનાઓ 🎉🎉🎉
@rameshbhiadabhiarameshbhia4480
@rameshbhiadabhiarameshbhia4480 17 дней назад
રાજસ્થાન ઉત્તર ગુજરાતની બોર્ડર પરમાડા સારા વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે હજી કુવા બોર ભરણા નથી હાવળા વરસાદ મધ્યમ વરસાદ પડી રહ્યો છે
@ashvinjarvairya9216
@ashvinjarvairya9216 18 дней назад
જય દ્વારકાધીશ વાંકાનેર તાલુકાના ગામોમાં ખૂબ વરસાદ છે
@hareshradadiya-s1c
@hareshradadiya-s1c 18 дней назад
❤❤❤
@shivrajbhaidabasra216
@shivrajbhaidabasra216 18 дней назад
જાફરાબાદ પંથકમાં ધીમી ધારે વરસાદ છે
@hadiyabharat7389
@hadiyabharat7389 18 дней назад
જય દવાકાધીસ મહુવા બગદાણા નથી હજી પરેશભાઈ
@VijayParmar-rz8ct
@VijayParmar-rz8ct 17 дней назад
Jay somnath Mahadev Paresh bhai
@Dilip-kz4tv
@Dilip-kz4tv 18 дней назад
સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ છે રાતનો
@merryvipulmmerryvipulm1573
@merryvipulmmerryvipulm1573 17 дней назад
Khub dhanyavad pareshbhai
@anildesaianil7034
@anildesaianil7034 18 дней назад
મોટાભેલા માડીયા મોરબીમાં ખૂબ જ સારો વરસાદ છે
@HiteshBharwad7855
@HiteshBharwad7855 18 дней назад
સાચું સુરેન્દ્રનગર માં બવ જ છે ...
@valiyavipulbhai748
@valiyavipulbhai748 18 дней назад
ભાવનગર જિલ્લામાં ઝરમર છે
@rameshbhiadabhiarameshbhia4480
@rameshbhiadabhiarameshbhia4480 17 дней назад
સાબરકાંઠા ઉત્તર ગુજરાતની બોર્ડર પ્રમાણ રાજસ્થાનની વડાપ્રધાન આને નક્કી વાત ક્યારે થશે વરસાદ વરસાદની વાત ક્યાં થશે
@dhanrajdega2203
@dhanrajdega2203 17 дней назад
અતિ સુંદર
@rameshjethava7739
@rameshjethava7739 18 дней назад
અત્યારે જરૂર જ છે આવવા દો તમ તમારે
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 18 дней назад
માપ હો ભાઇ
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 18 дней назад
માપ હો ભાઇ
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 18 дней назад
માપ હો ભાઇ
@SurelaVipul-hu7ep
@SurelaVipul-hu7ep 18 дней назад
તમારે જરૂર હસે અમારે હવે નથી હળવદ માં ક્યાં થી સો
@Mavjithakor-i4m
@Mavjithakor-i4m 17 дней назад
પરેશભાઈ થાનગઢ મા 2દીવસ થી લગાતાર વરસાદ વર્ષી રહ્યો છે
@user-ex1dx4xk1w
@user-ex1dx4xk1w 18 дней назад
જય દ્વારકાધીશ પરેશ ભાઈ 🙏🙏
@miteshsolanki7333
@miteshsolanki7333 18 дней назад
અત્યારે વરસાદ ચાલુ છે પરેશ ભાઈ.
@bachubhaimaru273
@bachubhaimaru273 17 дней назад
Jay shree krishna 🚩👏. Radhe radhe 🎉🎉. Sir
@ishvarmoradiya4502
@ishvarmoradiya4502 18 дней назад
જય માતાજી પરેશભાઈ ગામ કડિયાણા તાલુકો હળવદ જીલ્લો મોરબી થી ઈશ્વરભાઈ હરજીભાઈ મોરડીયા ૯૭૨૬૫૯૬૫૫૫
@beff94
@beff94 17 дней назад
ઊતર ગુજરાત માં સારો વરસાદ છે
@gohilvajubhai9802
@gohilvajubhai9802 18 дней назад
તોકતે સાયકલોન ના લેંડફોલમા વરસાદ ઓછોછે એમને પરેસભાઇ આભાર ભાઇ
@user-ij4bq9ug7d
@user-ij4bq9ug7d 17 дней назад
વિજાપુર તાલુકા માં પરેશ ભાઈ બહુ વરસાદ પડે છે જય ઠાકર
@dhinabhairataiya7818
@dhinabhairataiya7818 18 дней назад
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગામોમાં વરસાદ ચાલુ છે પરેશભાઈ
@KishanMitroLilapur
@KishanMitroLilapur 18 дней назад
હા ભાઈ 🙏
@mayurvaghela7494
@mayurvaghela7494 18 дней назад
ભાવનગર જિલ્લામાં સારો વરસાદ હજી નથી પડ્યો પરેશભાઈ
@pravinchaudhary6210
@pravinchaudhary6210 18 дней назад
ઉતરગુજરાત પચીમભાગ રાજસથાનની સરહદે વરસાદનથીભાઇ
@BabubhaiVaghela-n5g
@BabubhaiVaghela-n5g 18 дней назад
પરેશભાઈ અમારે ભાવનગર જિલ્લામાં તાલુકો પાલીતાણા નાતો વરસાદ વરસ્યો નથી
@gohilajitsinh.b1761
@gohilajitsinh.b1761 18 дней назад
જેસર પંથકમાં પણ નથી
@cmrangara-kd6ix
@cmrangara-kd6ix 18 дней назад
છાટા છે
@chauhannarashi3992
@chauhannarashi3992 18 дней назад
બગદાણા મા વરસાદ નથી
@chauhannarashi3992
@chauhannarashi3992 18 дней назад
બગદાણા મા વરસાદ નથી
@Vadansinh.A.chauhan1138
@Vadansinh.A.chauhan1138 18 дней назад
ઉત્તર ગુજરાત માં ઓછો વરસાદ છે
@vallbhsarvaiya8598
@vallbhsarvaiya8598 18 дней назад
પરેશભાઈ આજે બોટાદ જિલ્લામાં સારો વરસાદ નથી પડ્યો ખેતર બહાર પાણી નથી નીકળ્યા😢 અને સારો વરસાદ થશે કે નહીં
@rasidasakh6657
@rasidasakh6657 17 дней назад
અમદાવાદ માં રાતનું મોસમ કહેવું રહેશે
@RanmalOdedara-mw6bn
@RanmalOdedara-mw6bn 18 дней назад
જય દ્વારકાધીશ મહાદેવ
@kanubhaipunabhaibambhaniya4696
@kanubhaipunabhaibambhaniya4696 17 дней назад
ખુબ ખુબ ધન્યવાદ
@rameshbhaivagha7285
@rameshbhaivagha7285 18 дней назад
થરાદ વાવ માં સૌથી ઓછો વરસાદ થયો છે
@akhshaygeming9688
@akhshaygeming9688 17 дней назад
Jay shree Krishna
@devrajbhaidevrajbhai618
@devrajbhaidevrajbhai618 18 дней назад
થરાદઃતાલુકામાઃબિલકુલઃવરસાદઃનથી
@masaribhaikambaliya6815
@masaribhaikambaliya6815 17 дней назад
જુનાગઢ નાં કેશોદ આસપાસ વરસાદ રાત્રે ૧૨ વાગ્યે કાનાના જન્મ સાથે વરસાદે શરૂઆત કરી અત્યારે ચાલુ સે
Далее
Russia advances near Kursk
13:25
Просмотров 734 тыс.
Китайка и Зеленый Слайм😂😆
00:20
Китайка и Зеленый Слайм😂😆
00:20