Тёмный

સાવરણી/કયા સમયે ઘરમાંથી કચરો કાઢવાથી થાય છે ધન હાનિ જાણો તેની સંપૂર્ણ જાણકારી /Savarni/broom 

JAY BHAGWAN {Praful Pandya}
Подписаться 19 тыс.
Просмотров 69 тыс.
50% 1

Praful Pandya Presents...
Praful Pandya: 9825588696
Connect with Shastriji Praful Pandya
Facebook: / shastrijipra. .
Instagram: / shastrijipr. .
Twitter: / shastrijipraful
RU-vid Channel: www.youtube.co....
સાવરણીનું શાસ્ત્રોમાં રહેલુ છે મહત્વ
કચરો ક્યારે વાળવો અને ક્યારે ન વાળવો..?
ભગવાનનાં મંદિરમાં કેવી સાવરણી રાખવી..?
કયારે કરવી જોઈએ સાવરણીની ખરીદી..?
સાવરણી પર પગ મુકવાથી જીવનમાં આવે છે તકલીફો
રાત્રિનાં સમયે સાવરણી વડે કચરો ન વાળવો જોઈએ
રાત્રે કચરો કાઢવાથી લક્ષ્મીજીનો થાય છે નાશ
ઘરમાં લક્ષ્મીજી સ્થિર ન રહેતા , થાય છે ધનહાનિ
મહાલક્ષ્મીનાં બહેન છે દરિદ્રતા
લક્ષ્મીપ્રાપ્તિ માટે શાસ્ત્રોક્ત નિયમોને અનુસરવા જોઈએ
સાવરણી કરે છે કચરાને દૂર
ઘરને જો સ્વચ્છ રાખવામાં આવે તો મનુષ્યની થાય છે પ્રગતિ
જયાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીજી સ્થિર રહે છે
ઘરની દેવસેવાને હંમેશા સ્વચ્છ રાખો
જે ઘરમાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીજી આવતા નથી
મંદિરને સાફ કરવા મોરપીંછની સાવરણીનો કરવો ઉપયોગ
દેવીદેવતાઓને પણ પ્રિય છે સ્વચ્છતા
શિતળા માતાએ હાથમાં સાવરણી અને સુપડુ કરેલ છે ધારણ
બાથરુમ જો અસ્વચ્છ હોય તો ભાગ્ય સાથ નથી આપતુ
જેનુ ઘર ચમકે છે તેનુ ભાગ્ય પણ ચમકે છે
સાવરણી પર પગ મુકવાથી વેપારમાં થાય છે નુકશાન
સૂર્યોદય પૂર્વે ઘરની સફાઈ કરી દેવી
સૂર્યાસ્ત પહેલા ઘર સ્વચ્છ કરી લેવુ
સૂર્ય અસ્ત થયા બાદ કચરો બહાર ન કાઢવો
સાવરણીને હંમેશા સંતાડીને રાખવી
નજરની સમક્ષ સાવરણી કે દવાને ન રાખવી
પૂજાપાઠ પૂર્ણ થયા બાદ સાવરણીનો ઉપયોગ ન કરવો
પૂજાની સામગ્રીને હંમેશા કપડાથી સાફ કરવી
ભગવાનની પૂજાપાઠ દરમ્યાન કચરો ન વાળવો
મહેમાનનાં આગમન વખતે કચરો ન વાળવો
શુભ કાર્યનો આરંભ કરતી વખતે કચરો ન વાળવો
છીંક આવે કે ઝઘડો થતો હોય ત્યારે પણ સાવરણીનો ઉપયોગ ન કરવો
ઈશાન ભાગથી કચરો વાળવાની શરુઆત કરવી
સાવરણીને હંમેશા આડી રાખવી
દક્ષિણ દિશામાં સાવરણી રાખવી ગણાય છે શુભ
ભીની સાવરણી ઘરમાં રાખવાથી આર્થિક સંકટ આવે
શનિવારે સાવરણીની ખરીદી કરવી ગણાય છે લાભદાયક
એક સાથે ત્રણ સાવરણીની કરવી ખરીદી
કૃષ્ણ પક્ષનાં શનિવારે સાવરણી ખરીદી શકાય
કચરો વાળ્યા બાદ મીઠાનાં પાણીનાં પોતા કરવા
મીઠાનાં પાણીનાં પોતા કરવાથી ધનનું થાય છે આગમન
સમુદ્રમાંથી મીઠુ અને લક્ષ્મીજીની થઈ હતી ઉત્પતિ
મીઠાની સુંગધ છે લક્ષ્મીજીને પ્રિય
ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખવી જોઈએ
નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.
Tag:
#Gurujiprafulbhaipandya
#prafulpandya
#astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#savarni
#kachro
#savarninumahatva
#savarnithidhanprapti
#dustcleaner
#broom
#dustcleaner
#lakshmiprapti
#daridrata
#lakshmimata
#home
#ghar
#clean
#temple
#mandir
#homepooja
#shitlamata
#bathroom
#bhagya
#destny
#bussines
#vepar
#nuksan
#sunshine
#sunset
#suryoday
#suryast
#poojapath
#dava
#medicine
#guest
#shubhkarya
#north
#east
#west
#south
#krishnapaksh
#saturday
#purchase
#salt
#meethu
#sea
#samudra
#lakshmimataji
#matji
#bhagwan
#god
#basaurdukhnahi

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
skibidi toilet multiverse 042
20:57
Просмотров 4,8 млн
skibidi toilet multiverse 042
20:57
Просмотров 4,8 млн