પાયલભાભી તમે કયો છોને કે થોડોક ટાઈમ લાગે પણ મારે તો પચીસ વર્ષ થયા મારા છોકરા મોટા થય ગયા તોય હજી નથી નિરાતે રેવા દેતા હજીપણ નકરુ જેરજ કરે છે બધા પેલા જોવા આવ્યા ત્યારે બધા સારાસારા રહીયા મારી બા પાસે મારે પપા નથી નાનપણથી જ બા એકલા હતા એનુ કીધુ કરવુ પડયુ પરાણે ત્યારે માવતર કેતા એમ કરવુ પડતુ માવતરનુ હાલતુ તો માવતરની આબરુમા પડી રહી તોય હજીપણ નિરાતે જીવવા નથી દેતા હવે મારા છોકરાવની વાહે પડી ગયા છે મારો ધરવારોય એનો છે કાય બોલાતુ નથી અમારે
Hu to mara sasu ne maa ni jem j rakhu 6u..pn ae mane ke vahu to map ma j revay...bahu mathe na chadvay...baap na ger thi lavnu...ke maro 6okro koi divas vahu na thy....evu bole...kone kevnu....m thy...ava samjdar hoy to jivan jivava ni maja ave...😂😂
Mara sasu tamara sasu jevaj che mara nanad karta vadhare mane rakhe 2 varsh thaya mara marriage nu mne mara sasu nanad koy divas kay no ke love you mummy
Kewanu che e badhu apade game etla sari rite Rey ne toy e logo ewa n ewa j rey naffat jaat koi day na sudhre badhi potani j manmani karshe je samje e samje badha na samje