Тёмный

સાસુ સસરાના ત્રાસથી ઘર છોડી દીધું || Social Work || Popatbhai Foundation || TEAM_PCF 

Popatbhai Charitable Foundation
Подписаться 2 млн
Просмотров 610 тыс.
50% 1

સાસુ સસરાના ત્રાસથી ઘર છોડી દીધું || Social Work || Popatbhai Foundation || Team_pcf
हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
Help line :- +917690011900 / +917600900300
Website:-popatbhaicharitablefoundation....
RU-vid :- / @popatbhai_ahir
Facebook :- / popatbhaiahir02
Instagram :- team_pcf_02?igs...
#Team_PCF
#Popatbhai_CharitableFoundation
#popatbhai
#humanity
#inspirational_video
#social_worker

Опубликовано:

 

13 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 524   
@sarifchauhan3681
@sarifchauhan3681 7 месяцев назад
વિનોદ ભાઇ તમને અને તમારા પરિવારનો ખુબ ખુબ આભાર
@kanhaiyadasdas4376
@kanhaiyadasdas4376 2 года назад
पोपट भाई आपको और आपकी टीम को दिल की गहराई से आभार salute brother
@arvindbhainadiya2777
@arvindbhainadiya2777 2 года назад
विनोद भाई,,अभी नदन
@valahiru2374
@valahiru2374 2 года назад
આય માં મોગલ આય સોનલ માં જાજુ આપે પોપટભાઈ અને તમારી ટીમને..
@welseervi7998
@welseervi7998 Год назад
આવી માનવ સેવા કરતા રહેવાનો પ્રભુ પરમેશ્વર તમારો અને તમારી પાસે પોપટભાઈ 🚩🚩🙏🙏🌹🇮🇳🇮🇳
@harisomaiya5598
@harisomaiya5598 2 года назад
આપણે કોઈની મદદ કરશુ તો ભગવાન આપણી મદદ કરશે.
@chohanp873gmail
@chohanp873gmail 2 года назад
बहुत बहुत धन्यवाद पोपट भाई आप नाईस काम कर रहे हो आप भाग्यशाली भी हो भगवान ने आपको चुना इस काम के लिए
@nileshjinwala180
@nileshjinwala180 2 года назад
*Je desh ni Maa-Behno ni aankh ma aanshu hoi,te desh game tetlo viksit hoi,pan,te sachi pragati na kehvay... 🙏🌹🙏*
@vaibhavbhanderi5935
@vaibhavbhanderi5935 2 года назад
બઢ
@nileshjinwala180
@nileshjinwala180 2 года назад
@@vaibhavbhanderi5935 🙏🌹🙏
@vasantibenkesaria3302
@vasantibenkesaria3302 2 года назад
aàaaaààaaaàààààaàààààaààaaàaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaààaààa1aaaaaaaaaaaaaaaaaaaaaaàààààaaa1aaaaaaaàaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa1aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaa
@jograjthakor662
@jograjthakor662 2 года назад
Ek dam tight nileshbhai
@nileshjinwala180
@nileshjinwala180 2 года назад
@@jograjthakor662 🙏🌹🙏
@rashmipatel3128
@rashmipatel3128 2 года назад
બહુ સારું કામ કરી રહ્યા છો ભાઈ તમે આવા દુઃખી લોકો સુધી પહોંચીને. બેન હીંમત રાખો બધું સારું થઈ જશે
@m.mgujrate9925
@m.mgujrate9925 Год назад
ऊश को हम शाथ देगे वोचाहतीहैतो
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 года назад
ભગવાન સૈને સુખી રાખે ધન્યવાદ છે આવા દાતા વિનોદ ભાઈ જેવા અને પોપટભાઈ જેવા મહાન વ્યક્તિ ને. જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@Akshrpurshottam
@Akshrpurshottam 2 года назад
Jay Swaminarayan
@awa780
@awa780 Год назад
♥️♥️♥️♥️♥️
@bijolbhairabari8112
@bijolbhairabari8112 2 года назад
ભગવાન શ્રી વડવાળા ખુબ આપે ધન દોલત ભાઈ તમને સદા સુખી રહો લોકોની સેવા કરો જય મુરલીધર. તુ પોપટ ભાઈ ગરીબ બહેનો માટે રા નવઘણ છે ભલે આહિર તારા એંધાણ
@marupragnaahirani2205
@marupragnaahirani2205 2 года назад
જો સાસુ, સસરા પોતાની વહુ ને દિકરી ન સમજે અને સાથ સહકાર ન આપે તો એક સ્ત્રી કેવી રીતે સાસુ સસરા ને માં-બાપ ની દરજ્જો આપી શકે. મને માફ કરજો ખોટું લાગે તો પણ આજ હકીકત છે.🙏🙏🙏
@HiralsKitchen
@HiralsKitchen 2 года назад
બરોબર છે
@sarikaparekh5262
@sarikaparekh5262 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@poonamthakar9138
@poonamthakar9138 2 года назад
એક દમ સાચી વાત
@HiralsKitchen
@HiralsKitchen 2 года назад
બધે સાસુ સસરા જ લોયપીવે છે જીવવા નથી દેતા
@rashmithakkar2893
@rashmithakkar2893 2 года назад
એકદમ સાચી વાત છે 💯✔️
@payalparmar3252
@payalparmar3252 2 года назад
જય મુરલીધર પોપટભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન 👌👌👌👌👌
@dhimantpatel2515
@dhimantpatel2515 2 месяца назад
❤❤❤❤❤Popatbhai Best of luck so much thanks Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai
@vaghelabipin6403
@vaghelabipin6403 2 года назад
ભગવાન ઉપર ભરોસો રાખો બધુ સારૂ થઈ જશે પોપટ ભાઇ ફાઉન્ડેશન ની મદદ થી બધુ સારૂ થઈ જશે હિમત રાખો 🙏🙏🙏🙏🙏
@pchintuvlogs228
@pchintuvlogs228 2 года назад
બિપિન ભાઈ તમારી કૉમેન્ટ તો ડેઇલી હોય છે .હો હું dayl જોવ j છું .તમારી કૉમેન્ટ .ખૂબ સરસ
@vaghelabipin6403
@vaghelabipin6403 2 года назад
@@pchintuvlogs228 thanks you
@girishrabara6022
@girishrabara6022 2 года назад
પોપટભાઈ, તમે તો દુઃખિયા ના બેલી છો. અંતઃકરણ થી તમારી ટીમ માટે તથા દાતાશ્રી વિનોદભાઈ માટે દિલથી દુઆ છે.🙏🏻ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના. આ બહેન ને ભગવાન હિંમત આપે એવી પ્રાર્થના.🙏🏻 આભાર🌹🌹
@dilipbhavsar7268
@dilipbhavsar7268 2 года назад
પોપટભાઈ આપને તથા આપની ટીમ ને તથા આપને મદદરૂપ થનાર સવૅ ને કોટી કોટી વંદન
@sanjivdabhade3918
@sanjivdabhade3918 2 года назад
આપની ટીમને કોટી કોટી વંદન પ્રણામ કરૂં છું 🙏🙏🙏🙏
@hinu7064
@hinu7064 2 года назад
Bhagvan Himat na aape e. Bhai e aapi
@comedy-king78
@comedy-king78 2 года назад
ભાઈઓ પોપટભાઇ આટલી મહેનત કરે છે તો આપડે વિડીયો જોવી શવીતો એક લાઈક તો કરો 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@danjogamer5295
@danjogamer5295 2 года назад
પોપટભાઈ તમને અને તમારી ટીમને દિલથી આભાર
@vasantjagda9890
@vasantjagda9890 2 года назад
ભગવાન તમને ખુબ શક્તિ આપે
@kesubhaipatel7242
@kesubhaipatel7242 2 года назад
પૉપટ ભાઈ તમને અને તમારી પુરી ટીમ ને ભગવાન રામાપીર બહુ સુખી રાખે
@jayabengamara5948
@jayabengamara5948 2 года назад
હિંમત રાખો બેન દીકરી ની સામે જોઈ જીવો મરવાનો વીચાર ક્યારેય ન કરાય બાળકને માં ક્યારેય મળતી નથી 🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashwinbhaiharsodagrouprajk6269
@ashwinbhaiharsodagrouprajk6269 2 года назад
🙏
@manijitudesai5646
@manijitudesai5646 2 года назад
Aa khoti vat chhe aa bene 6 ghar ma marriage karya chhe avu ak bhaiye call kari ne kidhu chhe ke aamni pase 6 gharna divorce na paisa chhe
@mahadevbhaikalariya4750
@mahadevbhaikalariya4750 2 года назад
@@ashwinbhaiharsodagrouprajk6269 ેચચભ
@QueenAditi0469
@QueenAditi0469 2 года назад
રાઈટ hu પણ અનાથ છું મારે bov જરૂર પડે che માં ની પણ su kru મારું કોઈ નથી 😕
@QueenAditi0469
@QueenAditi0469 2 года назад
@@manijitudesai5646 મેરેજ કાંઈ ગેમ નથી ભાઈ કોઈએ ખોટું કીધું હસે તમને સ્ત્રી ની પણ મર્યાદા હોઈ વિચારીને બોલવું જોઇએ
@vipulmakwana9519
@vipulmakwana9519 2 года назад
બેન ભગવાન તમને હિંમત આપે 🙏🙏 પોપટભાઈ ફાઉન્ડેશન
@trushasojitra4781
@trushasojitra4781 2 года назад
E sali luchi 6
@pravinakeshov8880
@pravinakeshov8880 2 года назад
@@trushasojitra4781 Saru bolta naa aavudtu hii toh puchi koi ney jealous suckam thaav cho. Bhagwan ney orkhi ney chalo ti thodik uckul avsay.
@rajubharwad523
@rajubharwad523 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ngFShAAbxzA.html
@vijaysavaliya2855
@vijaysavaliya2855 2 года назад
@@pravinakeshov8880 પેલા તમે જાણો આ ભાઈ એવું કેમ કહે છે....જે દેખાય યે સાચું ના માની કેવાય...... આ બેન ખોટું બોલી ને ખોટા આંસુ પાડી ને સિલાઈ મશીન લાઈ ગયા
@n.npatel4950
@n.npatel4950 Год назад
@@pravinakeshov8880 ha pravina Deva karata Daya bhai koi ni lagani dubhay aevu na bolito saru
@baldevbhaipatel4971
@baldevbhaipatel4971 2 года назад
પોપટભાઈ તમે તો સાક્ષાત ભગવાન જ છો. ભગવાન તમને શક્તિ આપે. તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વિનોદભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન
@kalaxipatel5899
@kalaxipatel5899 2 года назад
God bless you
@r.j.solanki3069
@r.j.solanki3069 2 года назад
ધન ધન છેં આપની જનેતાને ! જય માતાજી !
@user-vh4tz4vw8z
@user-vh4tz4vw8z 4 месяца назад
Jay jagannath 🙏🙏🙏 popotbhai behen ko support ki jindgi saber gay halat sudhar sake app ke sath sayog se🎉🎉🎉or Australia family ko bhi koti koti naman hruday se jo in behen ko support de❤❤❤❤❤❤🎉
@pallavitrividindb7702
@pallavitrividindb7702 2 года назад
Tamara harek vidiyo jovu chu 🙏 Bavu saras hoy che👍 Koi koi video ma to 😢😢😢
@godliyamanshukh2791
@godliyamanshukh2791 2 года назад
Mnumiss
@rathodghanshyam2641
@rathodghanshyam2641 2 года назад
ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છુ પોપટભાઈ તમાંરો
@baraiyajaydip4573
@baraiyajaydip4573 2 года назад
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તમારા ફાઉન્ડેશન
@hareshvyas2298
@hareshvyas2298 2 года назад
પોપટભાઈ આપશ્રી એ યાદવ કુળ માં જન્મ લય ને.... ખરેખર....... આપશ્રી......સાક્ષાત્....... ". મુરલીધર" સ્વરૂપે ધરતી પર ઉપસ્થિત રહી , દુખીયા નાં બેલી બની આપની ટીમ ને હ્દય થી સેલયુટ છે........ મુરલીધર....સદા..... આપની.... સહાય કરે.....જય.. મુરલીધર
@haribhaiahir7603
@haribhaiahir7603 2 года назад
भाई👍 वेरी वेरी वेरी🙏 नाईस भाई जय मोरलीघर
@bhupendrajoshi9893
@bhupendrajoshi9893 2 года назад
ખુબ ખુબ અભિનંદન
@hd_studios.1366
@hd_studios.1366 2 года назад
Supar kam popat bhai
@nileshpadmani461
@nileshpadmani461 Месяц назад
ખુબ ખુબ આભાર પોપટભાઈ
@danjogamer5295
@danjogamer5295 2 года назад
બેન તમે ચિંતા કરશો નહીં અત્યારમાં દુઃખ છે પણ આગળ જઈને સુખ આવશે
@livevillagelifewithfarm2887
@livevillagelifewithfarm2887 2 года назад
100%
@mahavivsinhparmar1526
@mahavivsinhparmar1526 2 года назад
Gg
@vijaysavaliya2855
@vijaysavaliya2855 2 года назад
બેન ને સુ ચિંતા હોય ઉલ્લુ બનાવી ગયા પોપટ ભાઈ ને.... બીજો વિડીઓ જોવ આ બેન ખોટું બોલે છે.....
@ketanpatelketu7290
@ketanpatelketu7290 2 года назад
Bhai ben to frod nikadya 😂😅
@danjogamer5295
@danjogamer5295 2 года назад
@@ketanpatelketu7290 kevi rite
@pradeepacharya1465
@pradeepacharya1465 Год назад
पोपट भाई आपको सैल्यूट है
@haribhaiahir7603
@haribhaiahir7603 2 года назад
बेन हिमत राखौ आ भाई ने भगवान जो मोकल या छे त मने तकलीफ आपी ऐने ना करम पोच से घीरज राखो जय मोरलीघर
@gohilpratap7333
@gohilpratap7333 2 года назад
તમે ખરેખર ભગવાન જ છો🙏🏻🙏🏻
@naturelovers5853
@naturelovers5853 2 года назад
પોપટભાઈ તમારુ કામ સરાહનીય છે.
@dhanrajediting4479
@dhanrajediting4479 2 года назад
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તરુણ ભાઈ 🙏🙏🙏
@Hetviumaria1510
@Hetviumaria1510 2 года назад
Tame khubaj umda kary karo chho. Bhagvan kare har jaruriat sudhi tame pohcho💐💐
@brijeshahir09
@brijeshahir09 2 года назад
Himat Rakho Sis❤️🙌
@komal6062
@komal6062 2 года назад
Khub saras popatbhai
@mahavivsinhparmar1526
@mahavivsinhparmar1526 2 года назад
Rtg
@pratapsumniya6393
@pratapsumniya6393 Год назад
શ્રી રામ રામ
@worldfamous117
@worldfamous117 2 года назад
બાપ રે...આ પટેલ સમાજ ની દીકરી નેં રંગ દેવો પડે હોં..
@navghanrabari4337
@navghanrabari4337 2 года назад
બેન હિંમત ના હારતા કાલ સારો સમય આવશે
@vijaybabariya9795
@vijaybabariya9795 2 года назад
બહુ સરસ કાર્ય કરી રહ્યા છો
@pateluttam9385
@pateluttam9385 2 года назад
Thank you popatbhai aa Ben ne himat apva badal
@SBVillageVlog
@SBVillageVlog 2 года назад
બહુ સરસ કામ કરો છો પોપટભાઈ આહિર
@bhikhubhairamani2777
@bhikhubhairamani2777 Год назад
ફુલ નહીં તો ફુલની પાંખડી માણસે દુઃખી વ્યક્તિ માણસને મદદ કરવી જોઇએ
@jansisakariya9861
@jansisakariya9861 2 года назад
God bless you Popat bhai Tarun bhai Naresh bhai pratik Bhai Mukesh bhai and all tim🙏🙏🙏
@bhutabhaiprajapati9721
@bhutabhaiprajapati9721 2 года назад
કેમછોપોપટભાઈ
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 года назад
જય માતાજી પોપટ ભાઈ રામ રામ
@AADI.RATHOD
@AADI.RATHOD 2 года назад
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️
@sonal2921
@sonal2921 2 года назад
Popat bhai dil thi naman aapne bhayla🙏🙏
@omvirajvlogs7764
@omvirajvlogs7764 2 года назад
Khub j Sara's.....speechless..... Hat's off.....
@vinapatel9399
@vinapatel9399 2 года назад
God bless you bro 🙏🙏🙏dukh to aave ben pan Patel ni dikari kyoy pachhi na pade jivi ne batavo dikari ne khub bhanavjo sihan jevi banavjo rade aapna dushman aapde to mahenat karvani 💪💪💪💪💪Thank you Vinodbhai aek ma dikari no saharo banva badal 💯💯💯💯salam bhagvan tamne jaju aape tevi 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@abhijaatjkr
@abhijaatjkr 2 года назад
God Bless Her and Your Team 🙏🙏
@mr_bhagbha_officiali341
@mr_bhagbha_officiali341 2 года назад
પોપટભાઈ સલામ છે તમને તમારી ટીમ અને દાતા ઓને a
@naynagosai5470
@naynagosai5470 2 года назад
ખુબ સરસ કામ કરો છો વાત પોપટ આહીરજી
@meghaparmar1807
@meghaparmar1807 2 года назад
Jay shree krishna.. jay murlidhar.. Great work popat bhai
@gohilpratap7333
@gohilpratap7333 2 года назад
તમે ખરેખર ખુબ જ સારુ કામ કરો છો તમે ઈશ્વર નો બીજો અવતાર છો ખુબ ખુબ આભાર છો
@gohilhareshharesh7291
@gohilhareshharesh7291 2 года назад
Maa mogal sada sahayate🙏
@vaghelabipin6403
@vaghelabipin6403 2 года назад
ખૂબ સરસ કામ કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏
@ramanidineshbhai4038
@ramanidineshbhai4038 2 года назад
Khub saras kam karo so bhai🙏
@PrincePatel-nn3yz
@PrincePatel-nn3yz 10 месяцев назад
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તમને મારી માતાજી સારી એવી શક્તિ આપે જય માતાજી
@Angel-es9yb
@Angel-es9yb 2 года назад
Koi chokri kharab nathi hoti....ene kharab banawa ma awe che...sacho prem made to chokri prem ni devi bani sake che
@yogeshhadiya225
@yogeshhadiya225 2 года назад
🙏 Jay mataji 🙏 🙏 Jay thakar 🙏
@haresh4594
@haresh4594 2 года назад
popat bhai ne chetri gai a 6 ghar se anu a ne pani vari 30 vigha jamin se
@user-pj1pt8xs3w
@user-pj1pt8xs3w 2 года назад
સાચી વાત 6 ભાઈ , પોપટ ભાઈ ને પેલી વાર કોક લેડીઝ છેતરી ગૈ મઘર ના આંસુ પાડી ને , આ લેડીઝ આ વિડિઓ મા જે કાંઈ બી સ્ટોરી બનાવી 6 ઇ સાવ ફેક સ્ટોરી છે અને ખાલી એક સિલાઈ મશીન માટે આવી રીતે એણે આટલી સરસ એક્ટિંગ બી કરી .
@nirubhagohil6227
@nirubhagohil6227 2 года назад
ધન્યવાદ પોપટભાય તમારી ઓલટીમને ધન્યવાદ દાતાઓને
@ramanraman3351
@ramanraman3351 2 года назад
He bhagvan
@ms2507
@ms2507 2 года назад
God bless you✨🙏✨
@vasantjagda9890
@vasantjagda9890 2 года назад
પોપટભાઈ જય સ્વામિનારાયણ
@shardabenpatel7763
@shardabenpatel7763 2 года назад
જય સ્વામિનારાયણ
@rajthakor756
@rajthakor756 2 года назад
Wa ભાઈ
@rachnashukla4582
@rachnashukla4582 2 года назад
Ma bap a kem madad n kyri eni pase kem Kayadad n maygi.
@puravjobanputra369
@puravjobanputra369 2 года назад
Ram Ram Ram🌹❤️🙏🙏🙏
@RajendraPatel-yd2pw
@RajendraPatel-yd2pw 2 года назад
Bhagvane Narshimehta na 52 kam manas na rup maj karya hata, Great Popatbhai i am so proud of you
@parmarrameshbhai9888
@parmarrameshbhai9888 2 года назад
પોપટભાઈ તમારી જીભ પર મા સરસ્વતી ની કૃપા રહે 🙏
@malekasif1546
@malekasif1546 2 года назад
Je aavi taklif ma pan jivan jive che e sache ma ma jagdamba no shuvrup che
@manojmakwana9422
@manojmakwana9422 2 года назад
સરસ પોપટભાઈ જોરદાર તમે કામ કરો છો
@vasantchavda1889
@vasantchavda1889 2 года назад
Jay Swaminarayan khub sukhiya kre tmne bhay bhagvan bija nu dukh dur krvathi
@rinadesai1555
@rinadesai1555 2 года назад
Atlej have chhokrio ne pagbhar krvi jaruri chhe. Jya sudhi dikri kamati na thai parnavso nahi 🙏🙏🙏
@godliyamanshukh2791
@godliyamanshukh2791 2 года назад
Mnumiss
@mamtapatel486
@mamtapatel486 2 года назад
Bahuj saras popatbhai 🙏🙏 Jai swaminarayan 🙏🙏
@nileshprajapati9593
@nileshprajapati9593 2 года назад
વાહ પોપટ ભાઈ સાચી સેવા તમે કરો છો
@ramijvalsadya6717
@ramijvalsadya6717 2 года назад
Great man popat bhai and all team 👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏
@gitasolanki4584
@gitasolanki4584 2 года назад
Popat bhai bhagvan tamne jaju aape
@anandthakar3164
@anandthakar3164 2 года назад
Bhagwaan ben nu bhalu kare
@sanjay-dq9pv
@sanjay-dq9pv 2 года назад
God bless you all popat bhai team and Tarun bhai Happy
@sanjay-dq9pv
@sanjay-dq9pv 2 года назад
Thenkiyou popat bhai team and Tarun bhai Happy
@sgbsgb7267
@sgbsgb7267 2 года назад
JORDAR WORK POPATBHAI
@bhavnabhavna5129
@bhavnabhavna5129 Год назад
પોપટ ભાઈ જય માતા જી
@motilalnarwade9297
@motilalnarwade9297 Год назад
रजुलाबेन छेडाभाइ पटेल हमारी कमजाेरी हमारी औलाद हैं उसकी लिए जीना पडता रडने से जीवन मत गुजाराे हिमतससे जीवन के सारे दुखाे सामना कराे पाेपट भाई आपका बहुत बहुत आभार मै आपका विडीयाे राेज देखता हूँ आपकाे गरीबी का मसीहा बना दिया गया है भगवान हर किसी अपने जैसा खूबसूरत नही बनता कुछ कुछ लाेगाे बनता है
@sonalkarasariya2065
@sonalkarasariya2065 2 года назад
Popat bhai tamne tnx 🙏🙏🙏🙏
@dabhisahdevesinh2310
@dabhisahdevesinh2310 Год назад
Saras.. Popatbhai
@kaanubhammar9760
@kaanubhammar9760 2 года назад
આવી વખતે પણ ધીરજ રાખજો બહેન બધું સારું થઈ jashe
@prajapatibhaveshbhai3249
@prajapatibhaveshbhai3249 2 года назад
Popatbhai 100 Salam che 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@navghanthakor549
@navghanthakor549 2 года назад
સરસ ભાઈ
@vallabhpatidar2882
@vallabhpatidar2882 2 года назад
🙏राम 🙏 popat bhai god bless you
@chhayapatel1327
@chhayapatel1327 2 года назад
Great work 👍
@nidhisoneji6532
@nidhisoneji6532 2 года назад
ખૂબ સરસ પોપટ ભાઈ...
@n.npatel4950
@n.npatel4950 2 года назад
પોપટ ભાઈ ફાઉન્ડેશન જયશ્રી કૃષ્ણ નારાયણ
@amrutbhairathod2796
@amrutbhairathod2796 2 года назад
પોપટભાઈ ..પ્રેમ નમન
@radhamadhav70777
@radhamadhav70777 2 года назад
ખુબ સરસ પોપટભાઈ
@alpeshpatel4493
@alpeshpatel4493 2 года назад
Good work bhai
@kkjogikamleshjogi1848
@kkjogikamleshjogi1848 2 года назад
Ma Shakti tamne gano aape Jay shakati popt Bhai Jay mataji
Далее
3.5M❤️ #thankyou #shorts
00:16
Просмотров 684 тыс.
WE COOKED A SHRIMP KEBAB  #recipe #barbecue #food
00:21
Просмотров 392 тыс.
Макс Пэйн - ТРЕШ ОБЗОР на фильм
47:02
Me Jangal Ka Raja Hu | Popatbhai Ahir || Team Pcf
12:45
Popatbhai Ka Janmadin Ashram Me
14:03
Просмотров 85 тыс.