Тёмный

સીતાજીના દુઃખડા ગવાય || આંખોમાં આંસુ આવે એવું માતા સીતાનું કીર્તન || Radhe Krishna kirtan લખેલું છે 

Radhe krishna kirtan
Подписаться 65 тыс.
Просмотров 809 тыс.
50% 1

• સુખ દુખ તો આવે જીવનમાં...
સીતાજી ના દુખડા ગવાય
સીતાજીના દુઃખડા ગવાય
અયોધ્યા ની રાણી ધરતીમાં સમાઈ
લવકુશ કરે છે પોકાર માંતા મારી ધરતીમાં સમાઈ
મિથિલા નગરના રાજા જનકજી
કુવરી એના સીતાજી કહેવાય જાનકી ધરતીમાં સમાય
અયોધ્યા ના રાજ જોઈને સીતાને પરણાવ્યા
સપને ના જોયા એને સુખ જાન કી ધરતીમાં સમાઈ
રાજારામ ચંદ્ર ની રાણી કેવાતા
ધોબી બોલ્યો છે કડવા વેણ જાનકી ધરતીમાં સમાય
રામે સીતાજી નો ત્યાગ જ કર્યો
લક્ષમણ વનમા મુકવા જાય જાનકી ધરતીમાં સમાય
રામે અયોધ્યામાં યજ્ઞા આ દરીયો
સોનાના સીતાજી ઘડાઈ જાનકી ધરતીમાં સમાઈ
યજ્ઞના ના અશ્વને છૂટો રે કર્યો
લવ કુશ ઘોડો લઈને જાય જાનકી ધરતીમાં સમાઈ
અયોધ્યા ની સેના યશવ લેવા આવી
યુદ્ધ ત્યાં તો જોયા જેવા થાય જાનકી ધરતીમાં સમાય
સેના હારી પછી હનુમાનજી આવ્યા
ભરત શત્રુધ્ન હારી જાય જાનકી ધરતીમાં સમાય
અયોધ્યા ના રાજા રામ વનમાં આવ્યા
લવ કુશ ને પૂછે પરિચય જાનકી ધરતીમાં સમાઈ
લવ કુશ ને પૂછે એના નામ જાનકી ધરતીમાં સમાય
કોણ તમારી માતા ને કોણ તમારા પિતા
શું છે બાળક તમારા નામ જાનકી ધરતીમાં સમાઈ
સીતા છે માતાને રામ અમારા પિતા
લવકુશ અમારા નામ જાનકી ધરતીમાં સમાઈ
અવાજ સાંભળીને માતા સીતાજી આવ્યા
સાથે દોડીયા છે ઋષિ રાય જાનકી ધરતીમાં સમાઈ
લવ કુશ ને લઈને સીતા મઢી માયા
રામજીને કરે છે પ્રણામ જાનકી ધરતી મારે સમાઈ
અયોધ્યા ના લોકોએ જાનકીને ના જાયણા
પાછા માગે છે પ્રમાણ જાનકી ધરતી મારે સમાઈ
લવ કુશ ને લઈને સીતારામ પાસે આવ્યા
લવ કુશ ને સોપે રામ ને હાથ જાનકી ધરતી મારે સમાઈ
હાથ જોડીને સીતા ધરતીને વિનવે
માતા મને ખોળામાં રાખ જાનકી ધરતી મારે સમાઈ
સોનાનો રથ લઈને વસુંધરા આવ્યા
સીતાજી ને લઈને ચાલ્યા જાય જાનકી ધરતી મારે સમાઈ
જુઠા જગતના જુઠા છે માનવી
સીતાજી ને જાણે નહીં કોઈ જાનકી ધરતી મારે સમાઈ
હાથ જોડીને સીતા ધરતીને કહે છે
માતા કોઈને દોષ ના દેવાય જાનકી ધરતી મારે સમાઈ
સીતાજી ની વેદના જે ગાય
દુઃખ એના સર્વે તળી જાય છે
વૈકુંઠમાં વાસ એનો થાય જાનકી ધરતી મારે સમાઈ
સીતાજીના દુઃખડા ગવાય અયોધ્યા ની રાણી ધરતીમાં સમાય
🙏🙏🙏 જય માતા સીતાની
#gujaratibhajan
#kirtan
#radhekrishnabhajan
#satsangi_bhajan
#ગુજરાતીકીર્તન
#gujaratikirtan

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 71   
@chandrikakapuriya2921
@chandrikakapuriya2921 Год назад
Vahh saras git che shita mata no
@kajalbabriya3971
@kajalbabriya3971 Год назад
Jay sree sita mata
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 7 месяцев назад
ખૂબ સરસ ભજન ગાયેલું છે જય શ્રી રામ સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે
@UrmilaBhatt-qb8kq
@UrmilaBhatt-qb8kq 2 месяца назад
ખુબ સરસ ભજન ખુબ રડવું આવી ગયું લખી મોકલો તો ખુબ આભાર
@geetabajadeja4815
@geetabajadeja4815 Год назад
Jay Sri ram khub
@KamleshMakvana-m9v
@KamleshMakvana-m9v 29 дней назад
Bahut saras chhe ben
@mansukhbhaichudasama7696
@mansukhbhaichudasama7696 Год назад
જય શ્રી સીતારામ
@DhaniRavariya
@DhaniRavariya Год назад
જય માતાજી ખુબજ સરસ
@heerandswara
@heerandswara Год назад
Jay mataji khub saras 👌
@aryanrathod4999
@aryanrathod4999 26 дней назад
ખૂબ સરસ છે ભજન ,,
@aryanrathod4999
@aryanrathod4999 26 дней назад
સરસ ભજન
@AartibaJadeja-f3l
@AartibaJadeja-f3l 3 месяца назад
👍👍👍
@AxatPatel-s9x
@AxatPatel-s9x 29 дней назад
Saras
@mohanparmar585
@mohanparmar585 Год назад
જય ક્ષી રામ જય સીતારામ માતાજી
@vijayabenchouhan3476
@vijayabenchouhan3476 7 месяцев назад
સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
@tgkishorbhai7437
@tgkishorbhai7437 3 месяца назад
ખૂબ જ સુંદર છે ભજન લખી મોકલો તો સારૂ
@harishbalas40
@harishbalas40 Год назад
सनातन धर्म की जय 🚩 सनातन संस्कृति 🚩 जय श्री राम 🚩 जय श्री कृष्णा 🚩 हर हर महादेव 🚩 सीताराम सीताराम 🚩
@katarakhemjibhai1301
@katarakhemjibhai1301 9 месяцев назад
Kahine raju karvu, bahu saras6.
@jeethabhaipatel1382
@jeethabhaipatel1382 2 месяца назад
આભજન ખૂબજ લોકપ્રિય છે. સૌને ગમે છે. જે કાભાઈ પટેલ, કલોલ
@jitubhaiparmar1116
@jitubhaiparmar1116 9 месяцев назад
Radhe Krishna 🙏
@kumbhanisonal1863
@kumbhanisonal1863 9 месяцев назад
વાહ ખુબજ સુંદર ગીત ગાયું છે 👌👌👌👌👌👌👌👌 બધા બહેનો ને જય શ્રી રામ.... જય શ્રી કૃષ્ણ
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 8 месяцев назад
અમારા કીર્તન સાંભળો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@rambhaidangar8267
@rambhaidangar8267 6 месяцев назад
રાધે રાધે
@chandrikapatel2327
@chandrikapatel2327 10 месяцев назад
🙏🙏🙏SITARAM KI JAY
@latagohel7183
@latagohel7183 Год назад
ખૂબ ખૂબ સરસ ભજન. ગાયું. જય. સીતારામ. જય શ્રી કૃષ્ણ રાધેરાધે
@Shakti446
@Shakti446 Год назад
સરસ ભજન જય શ્રી રામ 🙏
@dabhirekha7619
@dabhirekha7619 Год назад
લખેલું મોકલો
@hiraodedara813
@hiraodedara813 Год назад
જય શ્રી રામ જય સીતારામ જય માતાજી
@pratapc.parmar
@pratapc.parmar Год назад
Nice
@divyeshambaliya8310
@divyeshambaliya8310 Год назад
ખુબ સરસ
@manishalakhani6510
@manishalakhani6510 Год назад
Sitaram🙏
@muktabenvachhani1956
@muktabenvachhani1956 Год назад
😅
@neelapatel1808
@neelapatel1808 Год назад
Jay shri ram
@PatelDINESH-vg3be
@PatelDINESH-vg3be Год назад
આવા ભજનો બીજા મોકલો
@ajaybhaivala2476
@ajaybhaivala2476 Год назад
સાચી વાત છે 🙏😭
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Год назад
જય શ્રી કૃષ્ણ
@ShardabenGohil-xz2gv
@ShardabenGohil-xz2gv 10 месяцев назад
​@@radhekrishnakirtan8571Jus
@bkbanpatel8365
@bkbanpatel8365 Год назад
Jay. Shree. Ram
@Ankit57853
@Ankit57853 Год назад
🙏🙏🙏❄❄❄
@hiteshgediya167
@hiteshgediya167 Год назад
Jay shree Ram 🙏🙏
@Dharmikvarta-ravi
@Dharmikvarta-ravi Год назад
સીતાજી નું દુઃખ સાંભળી આંખોમાં પાણી આવી ગયું ,,, સુપર ભજન ગાયું બેન 👍👍 સરસ અવાજ માં ગાયું બેન....
@Hirapatel12
@Hirapatel12 Год назад
Hiraben patel ખૂબ સરસ jay sitamata બહેનો સાથે સારું ગાવો વો છો ❤️❤️❤️❤️❤️👌👌👌👌👌🙏⚘️🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@sonalbensoni986
@sonalbensoni986 17 дней назад
Saras Bhajan che ben
@Mitu-kx5eb
@Mitu-kx5eb Год назад
બહુ જ સુંદર ભજન ગાયું છે
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Год назад
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@jagadishbhaidobariya8749
@jagadishbhaidobariya8749 Год назад
સરસગાયુ
@alkabengurjar633
@alkabengurjar633 Год назад
Very nice bhjan 🙏🙏🙏🙏🙏
@VivekAgath-t4g
@VivekAgath-t4g Год назад
જયસીતરામ
@tapanparekh3063
@tapanparekh3063 Год назад
પાટણ
@vipulmakwana2870
@vipulmakwana2870 Год назад
Shree Ram jay Ram jay Ram jay jay ram❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ParvatiVaghela-iw1fr
@ParvatiVaghela-iw1fr 9 месяцев назад
સીતા માતા લક્ષ્મી કૃપા મેળવવા માટે અમે આપના વિશે જણાવો ❤❤❤❤ 0:50
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 8 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@surekhapatel3225
@surekhapatel3225 Год назад
બહું સરસ ગયું છે
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Год назад
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@manjuabenraval-ov1el
@manjuabenraval-ov1el Месяц назад
😂❤😂❤🎉🎉
@kirandarji6389
@kirandarji6389 2 месяца назад
લખીને મુકો
@ParvatiVaghela-iw1fr
@ParvatiVaghela-iw1fr 9 месяцев назад
સીતા માતા અયોધ્યા પાછા આવ્યા ત્યારે એમનો હાથ છૂટો પડી જાય છે સનમ એક સાચો ઇતિહાસ ❤❤❤❤
@કંકુબેંનપટેલ-મ3પ
π 😊 na re TV i
@dhrupalpatel2565
@dhrupalpatel2565 Год назад
Lakhi ne gavo
@RudraDhamecha-c6b
@RudraDhamecha-c6b Год назад
Laki mokljo
@tapanparekh3063
@tapanparekh3063 Год назад
ખુબ જ સુંદર છે ભજન લખી મોકલો તો સારૂં
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ કીર્તન લખીને મોકલ્યું છે
@kalubhaisatrotiya8203
@kalubhaisatrotiya8203 Год назад
સીતામાતાજીજયજયો
@kalubhaisatrotiya8203
@kalubhaisatrotiya8203 Год назад
ચોકીસોરઠ
@natubhaitank5449
@natubhaitank5449 Год назад
​@@kalubhaisatrotiya8203. સાતાની કહાની
@PatelKanchanben-ns3vr
@PatelKanchanben-ns3vr 3 месяца назад
❤❤ . 😊❤😢😢😅​@@radhekrishnakirtan8571
@kishorrathod7232
@kishorrathod7232 Год назад
સરસ ગીત
@bhartibenpandya512
@bhartibenpandya512 4 месяца назад
Bhuj sars Bhajan 👌 👌👌👌👌🙏🙏
@mayavansimanjulaben2572
@mayavansimanjulaben2572 Год назад
🎉જય સીતારામ કી જયજયકાર
Далее
Bhagawatji No Ambo
16:31
Просмотров 10 млн