Лучшее на RU-vid
Кино
Авто/Мото
Видеоклипы
Животные
Спорт
Игры
Приколы
Развлечения
Хобби
Наука
Авторизоваться
Зарегистрироваться
કરેલા કર્મ નુ ફળ…..મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે….
7:45
કૃષ્ણ સુદામા બેઉ ભાઈબંધ જી રે..... || Krishna Sudama Bhaibandh ji re || #ambaba #satsang #અંબાબા
13:14
Оживляем ЗАБРОШЕННЫЙ ПОЛИЦЕЙСКИЙ автомобиль, который нашли в ЛЕСУ! Он стоял там 30 ЛЕТ!
24:17
НЕ ДУМАЮ, ЧТО ВЫ СМОЖЕТЕ УСНУТЬ
25:01
СУМАСШЕДШИЙ МОД PvZ #pvz #pvzmods #пвз #shorts
00:13
Maria help Shadow Tapes rank up #trend #shinsonic #animation
00:20
સીતાજી ની ગોદ ભરાઈ નું ભજન…..સતી સીતા ના ખોળા ભરાણા……
Bhav na bhajan
Подписаться 46 тыс.
Просмотров 61 тыс.
50%
1
Видео
Поделиться
Скачать
Добавить в
Опубликовано:
28 окт 2024
Поделиться:
Ссылка:
Скачать:
Готовим ссылку...
Добавить в:
Мой плейлист
Посмотреть позже
Комментарии :
143
@VikramSolanki-z6l
3 месяца назад
તમારૂ ભજન સાભરી મજાઆવે છે
@VikramSolanki-z6l
3 месяца назад
ભાવના માસી તમારુ ભજનબોવસારૂછે
@BambhaniyaValbh
8 месяцев назад
રામ લખન જાનકી જય બોલો હનુમાન કી જય હો માજી
@kantaprajapati2357
9 месяцев назад
🙏જય શ્રીકૃષ્ણ ભાવના બેન બહુજ સરસ ભજન ગાઈ સંભળાવી યુ આનંદ આવી ગયો હવે આ જગત મા કોણ આવુ સહન કરવાનુ છે 👌🥰
@PrabhaKumbhani
5 месяцев назад
બહુજ સરસ ભજન ગાયુ પ્રણામ જી ભાવના બેન સારીકા બેન 👍
@damjichoudhari7196
6 месяцев назад
જય શ્રી સ્વામિનારાયણ બેન તમે કીર્તન બહુ જ સરસ ગાવછો તમારી ગાયકીને ખૂબ ખૂબ અભિનંદન તમારા ઉપર ઘનશ્યામ મહારાજ ની ખુબ દયા અને રાજીપો રહે સંતોની ખૂબ ક્રૂપા રહે જય શ્રી સ્વામિનારાયણ તમારા બધા કીર્તન લખી ને મોકલવા વિનંતી
@ashikarupapara4371
9 месяцев назад
🙏સતી સીતાના ખોળા ભરાણા ધોબણ ગઇતી ગીત ગાવા , ધોબણ ગઇતી ગીત ગાવા.. ઘરે આવી ત્યાં ધોબીએ પૂછ્યું ક્યાં ગઇતી તું ગીત ગાવા ધોબણ ગઇતી ગીત ગાવા સતી સીતાના ખોળા ભરાણા ત્યાં ગઇતી હું ગીત ગાવા,ત્યાં ગઇતી હું ગીત ગાવા છ છ માસ એને રાવણે રાખ્યા, તો યે સીતાને રામે રાખ્યા રામ ધોબણ ગઇતી ગીત ગાવા.. ધોબીના મેણા રામે સાંભળીયા લક્ષ્મણ લક્ષ્મણ વીરા રે લક્ષ્મણ,સીતાને વન મેલી આવો ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા કાળા ઘોડાને કાળા વસ્ત્ર,સીતાને મેલવા ચાલ્યા ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા એક વન મુક્યુ ને બીજુ વન મુક્યુ ત્રીજે વન ઉતાર્યા રામ ધોબણ ગઇતી ગીત ગાવા લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા લક્ષ્મણ વનમાં ભૂખ બહુ લાગે ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવાવનમાં ભાભી ઝાઝા વનફળ નીચે પડેલા ફળ ખાજો ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે લક્ષ્મણ વનમાં તરસ બહુ લાગે ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા વનમાં ભાભી ઝાઝી નદીયું ખોબો ભરીને પાણી પીજો રામ ધોબણ ગઇતી ગીતગાવા લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે લક્ષ્મણ વનમાં તડકા લાગે ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા વનમાં ભાભી ઝાઝા ઝાડવા,ઝાડવાને છાંયે બેસજો ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે લક્ષ્મણ વનમાં બીક બહુ લાગે ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા વનમાં ભાભી ઝાઝા રોઝડા રોઝડાની ઓળખાણ કરજો રામ ધોબણ ગઇતી ગીત ગાવા ઘેરે આવીને રામે પૂછ્યું સીતાને ક્યાં મૂકી આવ્યા મારા ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા એક વન મુક્યુ ને બીજુ વન મુક્યુ ત્રીજે વન મૂકી આવ્યા મારા ભાઈ ધોબણ ગઇતી ગીત ગાવા ઘડો ફૂટેને રઝળે ઠીકરી,એવા રઝળે સીતા માત ધોબણ ગઇતી ગીત ગાવા જળ વિનાની માછલી તલસે,એવા તલસે સીતા માત ધોબણ ગઇતી ગીત ગાવા સતી સીતાના ખોળા ભરાણા ધોબણ ગઇતી ગીત ગાવા , ધોબણ ગઇતી ગીત ગાવા..🙏
@kbshah
9 месяцев назад
ભજન લખી ને મૂક્યું ઈનામતે ઘણો આભાર. આપડે બધા ગાયને સિખિસાક્યે ❤
@shilpagoradia9963
9 месяцев назад
अति सुन्दर
@sandhyakatkoria1691
9 месяцев назад
જય શ્રીકૃષ્ણ માસી ખૂબ સુંદર ભજન ગાય છે 🙏🙏💐💐
@sumitrarana7593
7 месяцев назад
Ra ❤
@laxmijoshi8377
6 месяцев назад
Bahu saras bhjan chhe 🙏
@kinjalshah2132
9 месяцев назад
Khub khub saras bhajan gayu...karun bhajan hatu...ketli vedana padi Sita Mata ne ...🙏
@smitakayastha4040
9 месяцев назад
Wah Bhavnaben wah,su git gayu, bhavvibhor thai javay❤
@nilamodi200
9 месяцев назад
Khub saras bhajan (ભાવના બેન)સારિકા chenal nu nam khub saras silect karyu (ભાવ ના ભજન 🌺🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺)
@hemapatel2592
8 месяцев назад
Jay shree Krishna Ben sara Bhajan ga u
@jayshreeparikh3786
9 месяцев назад
Khub saras Bhajan hatu tamaro avaj Mane khub game che
@BhavanabenMehta
9 месяцев назад
ભાવનાબેન બહુ સરસ કીર્તન ગાયું 🙏🙏 8:34
@nareshs7170
6 месяцев назад
Nice Bhajan
@savitapatel6480
2 месяца назад
ખુબ જ, ધન્યવાદ.
@geetachhaya1428
9 месяцев назад
ભાવનાબેન ભજન બહુજ સરસ ગાયું
@SharmilaVaghela-y7g
9 месяцев назад
Jay shree Krishna bhawnaben❤very nice bhajan 🙏🙏
@neepathakar3030
9 месяцев назад
ખુબ જ સરસ ભજન ❤ બીજું એક રામસીતા નું ભજન છે - મારા રામ તમે સીતાજી ની તોલે ના આવો આ ભજન પણ ક્યારેક સંભળાવજો
@vasubarot705
9 месяцев назад
Wah mast nice 🌹👌👌👍👍🙏👍👌👌bhgvan tamna kush rake
@Vimlabenrameshbhaikhunt
9 месяцев назад
વાહ વાહ સીતામાતા નું ભજન બહુ સરસ ગાયું દીદી તમારો અવાજ બહુ સરસ છે રાગ બહુ સરસ છે ભજન બહુ સરસ ગાઓ છો આવાને આવા ભજન સંભળાવતા રહો ભજન સાંભળીને ખૂબ આનંદ થયો ધન્યવાદ વિમળા બેન ખૂટ સુરત જય ગોપાલ
@jayakeshavala5151
9 месяцев назад
જય શ્રી ક્રષ્ણ 🙏🏼 તમને અને સારીકા ને, સરસ ભજન ગાવ્યુ👌🏼👌🏼❤️
@naynakavar4025
6 месяцев назад
સરસસુર
@KanaksinhJethwa-q6z
9 месяцев назад
Jay mataji🙏
@Gondaliya.Bhavika
9 месяцев назад
ખૂબ સરસ ભજન ગાવ છો માશી...❤👌👌👌👍🙏
@maltipatadiya3557
7 месяцев назад
Jai Swaminarayan Khub Sundar
@SimranAbhishek-md2by
9 дней назад
Jay shree krishna 🙏🏻🌹🙏🏻
@Gondaliya.Bhavika
9 месяцев назад
અમારી પણ ભજન કીર્તન ની ચેનલ છે સમય મળ્યે જરૂર મુલાકાત કરજો.. સારિકા દીદી આપના vlog પણ જોઈએ છીએ..👍
@suchetadave8028
9 месяцев назад
Bau j bhav thi gayu tame .khub saras
@ShilpaJavia
9 месяцев назад
જય શ્રીકૃષ્ણ સરસ ભજન છે, ને એકદમ સરસ ગાયું ❤
@nitapatel7364
9 месяцев назад
❤
@rdmakwana3367
9 месяцев назад
વાહ મસ્ત ભજન ગાયું જય શ્રી રામ
@PunamLimbasiya
8 месяцев назад
સરસ
@NikunjPatel-ww6qz
8 месяцев назад
પુષ્ટીમાર્ગ કીર્તન ગીત મ્હારી ચેનલ પર જય સંભલો ગમેટો like share subscribe kar jo 🙏
@GitaBhagvat3334
8 месяцев назад
Sitaram 🚩🪔🔱🌹🦚🐂🕉️📿🐚🙏
@hemd6444
9 месяцев назад
નમસ્કાર જય શ્રી સ્વામિનારાયણ જય સીયારામ
@kalpnabenprajapatiprajapat6322
9 месяцев назад
Very nice bhajan baa super ❤❤
@mananparmar1528
9 месяцев назад
જય શ્રી કૃષ્ણ બોવ સરસ ભજન ગાયું
@bhavanapopat474
9 месяцев назад
Very nice bhajan Bhavnaben😢
@AbhiPatel-c4t
9 месяцев назад
Ketlu saras che
@GopiChauhan-e8v
9 месяцев назад
Very nice Masi
@jankibajadeja1114
9 месяцев назад
જય શ્રી કૃષ્ણ.માસી...સિતાજી ની કહાની ગાજો
@varshasoni9599
9 месяцев назад
Jai shree krishna 🙏 very nice bhajan sitaji ketlu dukh padya hase 😭sambhli ne radai chey
@doly.joshi02
9 месяцев назад
Jay Shree Krishna Very nice Geet 🙏🏻
@pravinaacharya6016
9 месяцев назад
મસ્ત ભજન ગાયું માસી જય સિયા રામ ❤❤
@KalpnaBarot-o1f
9 месяцев назад
Jay shree krishna bdhane 🙏🏻❤️❤️
@meetarajgor5877
9 месяцев назад
🙏🙏
@ramilachheda3632
2 месяца назад
Good
@sharmisthadave1392
9 месяцев назад
જય શ્રીકૃષ્ણ જય સ્વામીનારાયણ ભાવનાબેનતમારોકોકીલકંડબહુસરસભજનહતુરડવુઆવીગયુભગવાનતમનેઘણીશકતીદેતમારાકેટલાવખાણકરુ
@mahesbarot6385
9 месяцев назад
❤❤❤❤😂🎉🎉🎉🎉 ખૂબ સુંદર ભજન
@comingboos4241
9 месяцев назад
વાહ બેન બહુજ સરસ ભજન છે ❤❤
@jayshreepanchal6675
9 месяцев назад
Very nice bhajan
@ritadharmendrasuranipatel4199
9 месяцев назад
માસી આવતી ૧૭/૨/૨૦૨૪ એ ખોડીયાર જયંતી આવે છે.તો એક ખોડીયાર માં નું ગીત ગાજો માસી
@khodiyar_no_dikaro_08
9 месяцев назад
Ha mari pan aaj isha che ke baa temna madhur kanthe thi khodiyar Maa nu bhajan gaye
@PrincePatel-nn3yz
9 месяцев назад
જય માતાજી 🙏 જય શ્રી વેરાઇ માતા 🙏 માસી ખુબ ખુબ અભિનંદન પટેલ રાજુભાઇ મલેકપુર
@MadhubenPatel-pv7li
9 месяцев назад
Jay shree krishana
@diptijani6710
9 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@raviboricha4624
9 месяцев назад
Jay shree Swaminarayan masi and family members bov mast bhajan chhe
@kapildand61
9 месяцев назад
Bau karun bhajan che ..
@illasoni421
9 месяцев назад
Very nice Bhajan thnx for sharing watching from NYC, USA. JSK to ALL.
@playwithlx1209
9 месяцев назад
❤❤
@prabhabensojitra4296
9 месяцев назад
સરસ ગીત ગાયું
@jayshreeshah2597
9 месяцев назад
Kuhb Sars Bhajan Masi bhau Sars voice che
@rajukhuat8437
9 месяцев назад
જય શ્રી કૃષ્ણ ભાવના માસી કિર્તન સુપર ગાયું 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kameganatra4270
9 месяцев назад
Very very beautiful song ❤️
@chandrabavaghela1472
9 месяцев назад
જયમાતાજી ભાવના બેન
@Kiteflyrss
8 месяцев назад
Saras
@jyotimakwana1586
9 месяцев назад
Mast Bhajen 🙏👌
@RohitChauhan-lv5jy
9 месяцев назад
Jay Swaminarayan sunder git
@nutanjoshi5653
9 месяцев назад
Very Very nice Bhajan 😢
@manjulabenvaghasiya2038
9 месяцев назад
ખુબ સરસ
@MadhuribenMaru-uw9zl
9 месяцев назад
Masi sheeta ni kahani gav ne
@valaheena2341
9 месяцев назад
સીતાજી ની કહાની ગીત ગાવ ને
@NitaGhelani-y8g
9 месяцев назад
Very nice Bhajan Kolkata
@rakshazala5140
9 месяцев назад
Very nice geet about sita.
@ilashah8482
9 месяцев назад
Jai jinendra 😊
@latapatel4968
9 месяцев назад
Very very nice masi
@kanoparmar1668
9 месяцев назад
રેખાબેન પરમાર🙏👌
@rinkalmavani6305
9 месяцев назад
Ram raja banya ne dhobi ni vat suni sabhal mari beni a sita ni kahani a git gavo
@nitapatel7364
9 месяцев назад
❤😢 bahu j sars ❤
@pannadadiya2404
9 месяцев назад
❤ very nice Bhajan bhanaben
@bhanuvora9300
9 месяцев назад
Jay shree krishna
@saytrajdhadhal2073
9 месяцев назад
જય શ્રી રામ
@chetanapatel611
9 месяцев назад
Khubaj sundr
@jaydeepkeshwala1455
9 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ritadharmendrasuranipatel4199
9 месяцев назад
જય શ્રી કૃષ્ણ..ખૂબ સરસ...👌👌
@rekhamer2496
9 месяцев назад
જય શ્રી ક્રિષ્ના ભાવનાબેન
@harshamakadiya5218
9 месяцев назад
Ben jevu tamaru name 6e tevo tamaro bhav 6e
@palaniyaparulben5451
9 месяцев назад
Ram ram
@KanchanBabariya
9 месяцев назад
,,બોવસરસકીરતનગાયુ
@dppatel786
9 месяцев назад
Dipak usa 🇺🇸 Jayswaminarayan
@hareshlava5842
9 месяцев назад
જય શ્રીકૃષ્ણ ખૂબ જ સરસ
@bhaskerpatel4463
9 месяцев назад
👌👌🙏🌹
@vaishaligorane3436
9 месяцев назад
jai shree krishna 🙏🏻🙏🏻
@manishapatil2312
9 месяцев назад
🙏🌹 जय श्रीकृष्ण 🌹🙏
@valamaldev945
9 месяцев назад
જયસોમનાથ બાપા
@niravsosaliya1758
9 месяцев назад
જય શ્રી કૃષ્ણ ❤❤❤જય શ્રી રામ 🙏🙏🙏🙏
@VidhiKhadsaliya
9 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@nitaparekh8015
9 месяцев назад
Mast
@jayapkhunti5140
9 месяцев назад
Bhajan sars hatu pan thoduk bobday gyu hoy aevu lagyu
@MahetaNiruben-o9r
9 месяцев назад
સરસ ❤
@hetalvekariya5184
9 месяцев назад
Vah Masi saras
@linamistry8452
9 месяцев назад
Jai shree krishna 👍👌💕💕
@dharmistapanchal8234
9 месяцев назад
Very very nice
Далее
7:45
કરેલા કર્મ નુ ફળ…..મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે….
Просмотров 85 тыс.
13:14
કૃષ્ણ સુદામા બેઉ ભાઈબંધ જી રે..... || Krishna Sudama Bhaibandh ji re || #ambaba #satsang #અંબાબા
Просмотров 239 тыс.
24:17
Оживляем ЗАБРОШЕННЫЙ ПОЛИЦЕЙСКИЙ автомобиль, который нашли в ЛЕСУ! Он стоял там 30 ЛЕТ!
Просмотров 283 тыс.
25:01
НЕ ДУМАЮ, ЧТО ВЫ СМОЖЕТЕ УСНУТЬ
Просмотров 386 тыс.
00:13
СУМАСШЕДШИЙ МОД PvZ #pvz #pvzmods #пвз #shorts
Просмотров 125 тыс.
00:20
Maria help Shadow Tapes rank up #trend #shinsonic #animation
Просмотров 4,8 млн
5:14
September 28, 2024
Просмотров 9
6:28
જીવન ચક્ર નું ભજન…..આજે કોઈ આવેને કાલે કોઈ જાય……
Просмотров 42 тыс.
21:01
નેહલબેન માથા પર ઓઢેલું કેમ રાખે છે ? || nehal gadhavi latest gujarati motivation speech 2024
Просмотров 221 тыс.
33:44
ભારત નો દાનવીર આથમી ગયો | Mayabhai Ahir | new comedy jokes 2024 | Aapnu Loksahitya
Просмотров 880 тыс.
5:53
આટલો સંદેશો મારા ગુરુજી ને દેજો….. ગુરુ નું ગીત - bhajan - kirtan - geet
Просмотров 584
6:51
બાપ ની લાડકી દીકરી નુ ગીત……સીતાજી ને લાડ લડાવે…..
Просмотров 140 тыс.
34:30
આ 5 લક્ષણોવાળી સ્ત્રીઓ લક્ષ્મીનું રૂપ હોય છે| તેમને ઓળખી લેજો | તમારું ઘર સ્વર્ગ બની જશે Moral Story
Просмотров 506 тыс.
15:16
21102024 -01.
Просмотров 10 тыс.
12:02
મારા મમ્મી પાપા કેય ઘરેથી જતા રયો😭|| નિતુ બોવ રોયી😭|| family Vlogs
Просмотров 25 тыс.
16:35
ધનતેરસની રાત્રે આ રીતે કરો તુલસી પાસે દીવો | આખું વર્ષ ઘરમાં પૈસાની ખોટ નહીં આવે | Tulsi mantra
Просмотров 152
24:17
Оживляем ЗАБРОШЕННЫЙ ПОЛИЦЕЙСКИЙ автомобиль, который нашли в ЛЕСУ! Он стоял там 30 ЛЕТ!
Просмотров 283 тыс.