ખીમભાઈ તમારા બધા વિડીયો સારાજ આવે મજાજ આવે પણ આ વિડીયો મા તો બહુ મજા આવી ખરેખર તમે જે ટાઈમ આયપો ને આ વિડીયો મા બવ મજા આવી અને આગળ પણ ખીમ ભાઈ તમે આવતા રહો મજા આવે તમે આવોને તો વેજીયા ભાઈ તમારાથી સાવ રાડ કાપે હો અને આજે બોયલા તમે બવ હસવા ની મજા આવી ચકલી ફલેકે ચડી એ તમે ક્યારેક ક્યારેક આવતા રહેજો મજાજ આવે ❤❤❤❤❤