Тёмный

સુંદરવર શણગાર કરીને, sundar var shangar karine WITH LYRICS IN DESCRIPTION by hasmukhbhai patadiya 

DEV UTSAV MANDAL RAJKOT
Подписаться 8 тыс.
Просмотров 501
50% 1

સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે ;
જદુવર કેરું રૂપ જોઇને, મુનિવરનાં મન લોભે રે. સું૦૧
છોગલિયાં ફૂલડા કેરાં છાયાં, મોલીડાંને માથે રે ;
ફોરે ભમરા મતવાલા થઇ, ડોલે સાથે સાથે રે. સું૦ર
કાજુ ભાલ તિલક કેસરનું, રૂડું રંગ ભરેલું રે ;
ભ્રુકૂટી નેણ નાસિકા ભાળી, તન કુરબાન કરેલું રે. સું૦૩
ગોળ કપોલ કર્ણ શુભ કુંડળ, હરિનું મુખડું હસતું રે ;
બ્રહ્માનંદ કહે તે જોઇને પળ, મન છેટે નથી ખસતું રે. સું૦૪
This is a regular daily live kirtan bhakti by shri Dev Utsav Mandal at shree Swaminarayan temple, Bhupendra road, Rajkot, Gujarat, India
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે શ્રી દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા દરરોજ સાંજે નિયમિત થતી કીર્તન ભક્તિના કીર્તનો છે

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
Далее
31 August 2024
11:43
Просмотров 185
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Просмотров 1,8 млн