Тёмный

સુખમાં બધા સાથે હોય દુઃખમાં કોઈ નહી | Nilesh Hadiya | Surat | Gujarat | Life Helper Charitable Trust 

LIFE HELPER CHARITABLE TRUST
Подписаться 81 тыс.
Просмотров 4,3 тыс.
50% 1

સુખમાં બધા સાથે હોય દુઃખમાં કોઈ નહી | Nilesh Hadiya | Surat | Gujarat | Life Helper Charitable Trust
Website :- lifehelperchar...
Helpline No : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
#lifehelpercharitabletrust
#help
#nileshhadiya
#employment
#huminity
#india

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@VidhiBhadiyadra-ht1ek
@VidhiBhadiyadra-ht1ek 2 месяца назад
Jay swaminarayan
@vkahir-iw1rl
@vkahir-iw1rl 2 месяца назад
સત્ય વાત છે
@indirapatel3492
@indirapatel3492 2 месяца назад
ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ
@helpwithhitu
@helpwithhitu 2 месяца назад
ખૂબ સરસ કામ કરો છો... તમામને ખૂબ ખૂબ અભિનંદન...... બસ આ કામ ચાલુ રાખજો... અમદાવાદ થી હેલ્પ વિથ હિતુ
@JayveerDabhi-sv7sm
@JayveerDabhi-sv7sm 2 месяца назад
ભાઈ આ પરીવાર ની વાત સાંભળી આંખમાં આસુ આવી ગયા
@latamehta7562
@latamehta7562 2 месяца назад
બહુ સરસ કરો છો ભાઇ
@jasubenvagjiyani6343
@jasubenvagjiyani6343 2 месяца назад
ભગવાન.એનૂ.ભલૂકરે
@user-ql8gr2ib8o
@user-ql8gr2ib8o 2 месяца назад
Jsk
@activeboysexperiment1639
@activeboysexperiment1639 2 месяца назад
🙏🙏🙏
@user-fe8dk3br2k
@user-fe8dk3br2k 2 месяца назад
good work
@_pariplays_
@_pariplays_ 2 месяца назад
🤗❤️
@KalubhaiMalivad-fy5ds
@KalubhaiMalivad-fy5ds 2 месяца назад
ખૂબ ખૂબ અભિનંદન બધાને 🎉🎉
@hasmukh2797
@hasmukh2797 2 месяца назад
😢😢😢😢😢
@user-fe2tw2bn2k
@user-fe2tw2bn2k 2 месяца назад
Aa bhai ne Rajgarh karido baa na hoy tyare bhai nu ghar chale bhagvan Nilesh bhai ne dirghayu ape
@anilpatel985
@anilpatel985 2 месяца назад
સીતારામ
@user-fe2tw2bn2k
@user-fe2tw2bn2k 2 месяца назад
Je boli na sake amne pan lagni ne bhavna hoy tene loko samje avi vinanti badhu kudrat na hath ma che
@user-fe2tw2bn2k
@user-fe2tw2bn2k 2 месяца назад
Bhai ne bolva sambhad vani taklif che magaj saru che Bhai chokkas Kam kari sakse Nilesh Bhai aje baa ne joy ne radvu avi gyu divyang ne saport karo jya rojgar sat up karo tya loko ne pan saport Karva vinanti kariye bhagvan tamne khub sukhi rakhe Bhai hu taklif samji saku chu baa ni taklif
@ParmarKiran-h3z
@ParmarKiran-h3z 2 месяца назад
ભગવાન નથી જોયા પણ આજે જોયા
Далее
Мужа или парня
00:42
Просмотров 15 тыс.
Мужа или парня
00:42
Просмотров 15 тыс.