Тёмный

સુખાનંદ સ્વામી સાથે મધ્યપ્રદેશ મા બનેલી સત્યઘટના || Sukhanand Swami Potana Purvashram Ma Gaya. 

swaminarayan Charitra
Подписаться 119 тыс.
Просмотров 27 тыс.
50% 1

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
સુખાનંદ સ્વામી જે લોજની વાવ ઉપર નીલકંઠ વર્ણી ને સૌપ્રથમ મળેલા એમના જીવન ની વાતો આ વીડિઓ મા અમે કરી છે. સ્વામી નું પુર્વાશ્રમ નું શહેર ઉજ્જૈન હતું અને નાગર બ્રાહ્મણ હતાં. એટલે એક વખત એમને એવો સંકલ્પ થયેલો કે મારે મારા પુર્વાશ્રમ મા જઇ અને માતાપિતાને ને વર્તમાન ધરાવવા છે. એટલે એમને એક શુભ સંકલ્પ મહારાજ ને કહેલો ત્યારે મહારાજે જવાની ના પાડી છતાંય તે ગયેલા. સ્વામી સાથે માર્ગ મા શું શું બન્યું એ અમે આમા વિસ્તાર થી કહ્યું છે જે તમે ધ્યાન થી સાંભળજો. તમને આ વીડિઓ થોડો પણ પસંદ આવે તો Like જરુર કરજો. અને બીજા ભક્તોને Share કરજો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી Bell Icon જરુર દબાવજો.
આ ચરિત્ર નો સંદર્ભ:- રુગનાથચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી, ભાગ-૩, વાત નંબર- ૪૬૯ અને નિર્ગુણદાસજી સ્વામી ની વાતો, વાત નંબર- ૨૪૯.
▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra.
✨️Playlist Link- • Swaminarayan Na NandSa...
આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.
"ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે."
~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું.
#swaminarayanlord #sukhanandSwami #Vrindavan #RamanujanandSwami #gopalanandSwami #swaminarayancharitra #swaminarayankatha #gujarati #kariyani #vadtaldham #baps #shukanandswami #loej #nandSant #gujaratikatha #swaminarayanvideo #swaminarayanbhagwan #charitra #bhuleshwarMumbai #Short #youtubeshort #swaminarayanStatus #muktanandSwami #kalupurahmedabad

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 68   
@Dharmdevfun
@Dharmdevfun 3 года назад
જય સ્વામિનારાયણ.... આવી વાતો સાંભળીને ભગવાન પ્રત્યેય ની શ્રદ્ધા વધતી જાય છે બસ સ્વામિનારાયણ ભગવાન નો રાજીપો હમેશા રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના....
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 2 года назад
કાળ ⏱️ માયા 🤴👸🤑 પાપ 😭 કરમ 🏋️ યમદૂતો 💪🏻💪🏻 થી બચવાનો ઉપાય વિધિવત 💦 સ્વામી 👑 નારાયણ 🙏🏻કંઠી 🛕 . .
@darshankumarraval2256
@darshankumarraval2256 3 года назад
Jay swaminarayan, bhaktaraj, support original swaminarayan sampraday only
@Meet_Patel_29
@Meet_Patel_29 3 года назад
Tame avi bhagwan Swaminarayan ni vatt kaheta rahejo 👌👌💕 jay Swaminarayan 🙏👌❤️
@vandanabrahmbhatt6054
@vandanabrahmbhatt6054 3 года назад
Jay Shree Swaminarayan. Khub Sundar mahiti.
@gordhanbhaipatel5306
@gordhanbhaipatel5306 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ
@raghwanidaxa2536
@raghwanidaxa2536 Год назад
Jay swaminarayan
@trivenibenfinavia2920
@trivenibenfinavia2920 2 года назад
Jay svaminarayn
@ruchipandya4974
@ruchipandya4974 Год назад
🙏🌹 Jay Swaminarayan 🌹🙏
@bharwadhakabhai18
@bharwadhakabhai18 3 года назад
Jai swaminarayan vala 🙏
@jigneshbarbhaya3637
@jigneshbarbhaya3637 2 года назад
Jayswaminarayan
@Meetkakadiya985
@Meetkakadiya985 3 года назад
👌👌👌❤️❤️❤️.ખુબજ સુંદર ઈતીહાસ છે. જય સ્વામિનારાયણ !
@kalpeshsomaiya9464
@kalpeshsomaiya9464 2 года назад
🙏JAY SWAMINARAYAN 🙏
@yashpatelyashpatel8071
@yashpatelyashpatel8071 2 года назад
Jay swaminary
@chintansavaliya523
@chintansavaliya523 3 года назад
Jay Swaminarayan 🙏👏👏👏👏
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 года назад
Jay Sri harekrushn Maharaj ji
@sanjayhirapara6399
@sanjayhirapara6399 3 года назад
Jay shree swami Narayan 💐💐🙏🙏🙏
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 года назад
Jay Sri Swaminaray
@harikrushnamaharaj1124
@harikrushnamaharaj1124 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ...🙏👌
@premilabenbaria9901
@premilabenbaria9901 3 года назад
AdesinhgalabhaiBaria SwaminarayanparivarGodhra
@ilaodedara5246
@ilaodedara5246 2 года назад
Jay swaminarayan 🙏🙏🙏tamara jevi katha- varta koi na mukhe nathi opti tamari upar bhagvanno puro rajipo 6e bhai jay swaminarayan 🙏🙏🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 2 года назад
આપનો આભાર સહ એકાદશી ના જય સ્વામિનારાયણ 🙏😊
@HET_official1
@HET_official1 4 месяца назад
Jay Shri Swaami Narayan
@SSoni-zf9jq
@SSoni-zf9jq 3 года назад
Jai swaminarayan
@karavinu4595
@karavinu4595 3 года назад
આફ્રિકા તાંઝાનિયા થી જય શ્રી સ્વામિનારાયણ
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 года назад
ભગત તમે આપણા અક્ષર બ્રહ્મઓ ને અમૃત નું પાન કરાવો છો 🙏🙏🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ...🙏😊
@dopeyhappey4160
@dopeyhappey4160 3 года назад
Jai Swaminarayan 🌼🌹🌺🌷🌸🌈💐🕊🕊🕊🙏
@premilabenbaria9901
@premilabenbaria9901 3 года назад
Swaminarayancharitra
@jbahir-kn1xw
@jbahir-kn1xw 3 года назад
🍃🌸jay Swaminarayan🌸🍃
@mswara9978
@mswara9978 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ 🌹🙏
@ghanshyamsharma7681
@ghanshyamsharma7681 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ 🙏
@savitavora8227
@savitavora8227 3 года назад
Jay shree swaminarayan
@alpeshpatel4158
@alpeshpatel4158 3 года назад
Jay swaminarayan🌹
@indrajitgadhavi6249
@indrajitgadhavi6249 3 года назад
Abji bapa no video banaavo pl. Jay Swaminarayan badha mukto ne
@patelghanshyam4506
@patelghanshyam4506 3 года назад
Apar. Sukh. Marese. Avi. Vato. Sobhari. Murtinu. Sukh
@karasangami9379
@karasangami9379 3 года назад
જય સ્વામિનારાયણ 🙏👍🙏
@sakuntalahalai935
@sakuntalahalai935 3 года назад
Jay Shree Swaminarayan 👏🏻
@mehuljambukiya8164
@mehuljambukiya8164 3 года назад
Sukhanad swami na maa bap nu su thayu emne sastsang thayo ke nai??? Swami to emne sastsang karva purvasrm MA jata hata ne??
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
એમને સત્સંગ ન થયો. મહારાજે સ્વામી ને કહેલું કે તમારું એક વર્ષ નું આયુષ્ય જ બાકી છે. પછી સ્વામી ઉજ્જૈન થી નજીક હતા ત્યાંજ દેહ છોડી દીધેલો. પણ જેનો પુત્ર સાધુ થયો હોય એના મા બાપ નું કલ્યાણ જરુર થાય જ છે. જય સ્વામિનારાયણ
@dharmeshsarvaiya904
@dharmeshsarvaiya904 3 года назад
Abjibapa no mahima no video banavo plz
@macpatel3516
@macpatel3516 3 года назад
Kamiyala hanumanji mandir no mahima kaho
@gajjartushar6248
@gajjartushar6248 3 года назад
Jay Swaminarayan
@mitpatel2053
@mitpatel2053 3 года назад
Jay Swaminarayan 🙏🙏
@user-se4qe5us5z
@user-se4qe5us5z 3 года назад
જય સ્વામિનારાયણ
@jashubhaiparmar150
@jashubhaiparmar150 3 года назад
JAy swami Narayan 🙏🙏🙏 🌹🌹🌹🙏🙏🙏🙏
@harikrushngadhvi9433
@harikrushngadhvi9433 3 года назад
Jay Swami Narayan 🙏🙏🙏
@rushitaupadhyay3348
@rushitaupadhyay3348 3 года назад
Jai Swaminarayan 🙏🌹🙏
@chintankapadiya6527
@chintankapadiya6527 3 года назад
🙏jay swaminarayan 🚩
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 года назад
Jai Swaminarayan
@neetabengajjar7244
@neetabengajjar7244 2 года назад
Jay Swaminarayan
@geetapatel4625
@geetapatel4625 3 года назад
Jay Swaminarayan
@prafullabenbrahmbhatt8086
@prafullabenbrahmbhatt8086 3 года назад
🙏🌹 jay Swaminarayan 🌹🙏
@anilsarsavadiya7436
@anilsarsavadiya7436 3 года назад
જય સ્વામિનારાયણ
@patelsantosh2378
@patelsantosh2378 3 года назад
Jay swaminarayan
@manishaoza5676
@manishaoza5676 3 года назад
Jay Swaminarayan 🙏🌹
@manishaoza5676
@manishaoza5676 3 года назад
Thank you 🙏🙏
@DrawingsbyRekha
@DrawingsbyRekha 3 года назад
Jay Swaminarayan 🙏🙏
Далее
ГИГАЧАД МЭЙКЕР В PLANTS VS ZOMBIES 2!
00:49
swaminarayan Sansthano payo |  Janmangal Swami
32:00
Просмотров 21 тыс.