Тёмный

|| સેનિટરી પેડ વિતરણ || 

Miracle Happens
Подписаться 354
Просмотров 94
50% 1

Inner Wheel Club Of Bhuj Flamingo
વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થા જે ખાસ કરીને કિશોરીઓ અને મહિલાઓની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હંમેશા સેવા આપવા તત્પર છે , તેમના તરફથી શ્રી ઘડાણી પ્રાથમિક શાળાની બાળાઓ માટે સેનિટરી પેડ આપવામાં આવ્યાં હતાં. શાળાનાં આચાર્ય દિપાલીબેન રામાવત દ્વારા હેલ્થ એન્ડ હાઇજિન વિશે સમજ આપવામાં આવી તેમજ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો ,
શાળાનાં શિક્ષિકા બહેનો પરમાર દિપીકાબેન તથા સડધારા શીતલબેન બાળાઓને સેનિટરી પેડ વિતરણ કરવામાં મદદરૂપ થયા હતાં.

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Women's Defending + Men's 😮‍💨❌
00:20
Просмотров 938 тыс.
ОНА ОПЯТЬ ПОЁТ 😱
3:05:53
Просмотров 1,2 млн
|| કલા ઉત્સવ - 2024-'25 ||
4:02
Women's Defending + Men's 😮‍💨❌
00:20
Просмотров 938 тыс.