Тёмный

સેવા એ જ સર્વ | Khajur Bhai VLOGS | Nitin Jani | Social Work |Saurashtra | Travel Vlogs|Jigli Khajur 

Khajur Bhai Vlogs
Подписаться 1,7 млн
Просмотров 672 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@cndesai5954
@cndesai5954 3 года назад
દુનિયા આખીમાં ફુલ ના બગીચા જોયા પણ એક પણ ફૂલ મા એવી સુંગધ નોતી જે ખજુર ભાઈ ના કામ મા દેખાય છે ભગવાન ભોળા મહાદેવ તમારા ભંડાર હંમેશા ભરેલા રાખે તેવી પ્રાર્થના 👏 Jay mahadev ☘️🌺🙏
@ramniklalmehta4313
@ramniklalmehta4313 26 дней назад
Khajur bhai video joi khubaj Charu Kam che . Tame 3/5 days me Ghar ready karocho very good
@pravinaboghra9392
@pravinaboghra9392 3 года назад
ઘણું જીવો... ઘણું આપે ઈશ્વર તમને... માનવતાની લાજ રાખવા વાળા ભાઈઓ તમને વંદન છે...🙏😢
@arbudadjsoundankit666
@arbudadjsoundankit666 3 года назад
💞💞💞💞
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 3 года назад
પોતાના સુખ - સગવડ છોડીને બીજાના દુઃખ અને તકલીફોમાં ભાગીદાર બને એવા નીતિનભાઈ જેવા અમુક જ હોય છે.🙏
@sureshthakor326
@sureshthakor326 3 года назад
,,a
@madhuchavda5881
@madhuchavda5881 2 года назад
🙏 hu madhu ben chavda mare Aka bebi 6 te na lagan thai gaya6 hune mara pati be bhadana makan ma rahi A cia mara patini umar 62 6 acutak majuri kare 6 hu gare nano katlari no vepar karu 6u tamne mabhai shamji ne A arji moklu su mane Amadavad ma nanu makan Apavoto khub khub Abhar mara vala bhai a msj kone ja6 A khabar nathi pan A msj khajur bhai ne jaru mokljo Avi mari namrvinni 6🙏🙏
@kuvariyapiyush7298
@kuvariyapiyush7298 2 года назад
Right bhai
@bamaniyaminesh8718
@bamaniyaminesh8718 2 года назад
🙏🙏
@rekhasheladiya6616
@rekhasheladiya6616 2 года назад
@@madhuchavda5881 in 🥰 to 58
@shivrajrayjada175
@shivrajrayjada175 3 года назад
રાજકારણીઓ ની ઊંઘ હરામ કરી દીધી હો ગોરદાદા .. એ લોકો ને પણ થતું હશે કે વગર ચૂંટણી લડીએ પણ સારા કાર્યો કરી શકાય... વિકાસ ના બ્યુનગલ વગાડવા નો પડે 👍💐
@pareshvyas2861
@pareshvyas2861 3 года назад
સાચું
@jkpatel-21
@jkpatel-21 2 года назад
👌👌👆👆💯
@sanjaysinhsodha5836
@sanjaysinhsodha5836 2 года назад
બોવ સરસ કામ કરો છો ભાઈ તમને સલામ છે
@Mabanas08
@Mabanas08 2 года назад
👍🏽☑️
@Rushiraj.joshi.2141
@Rushiraj.joshi.2141 3 года назад
વાહ ખજૂર ભાઇ તમારી જનેતા ને કરોડો વંદન..🙏🙏🙏
@shankarsaraswat8843
@shankarsaraswat8843 3 года назад
इस उम्र में आपकी विचारधारा, आपका दयाभाव, आपका समर्पण, आपकी अद्धभुत सेवा जो सचमे बहुत बड़ा उदाहरण है समाज मे । खूब खूब साधुवाद और खूब धन्यवाद ।। हर हर महादेव।।🙏
@bharatbariya5917
@bharatbariya5917 2 года назад
Tamara mobile number apo
@Ayub_baloch16
@Ayub_baloch16 3 года назад
આ માણસ એટલું સરસ કામ કરી રહ્યો સે ને જે જોઈ ને આંખું ભીની થઇ જાય સે કુદરત તમને ઘણું આપે ખજૂર ભાઈ સલામ સે તમને🤲🙏
@kavypatel8174
@kavypatel8174 3 года назад
Hmm
@ranjitbasiya6040
@ranjitbasiya6040 3 года назад
Tamato rovrava bhai
@rameshbavisha7768
@rameshbavisha7768 3 года назад
@@ranjitbasiya6040from b
@chavandinesh663
@chavandinesh663 2 года назад
@@kavypatel8174 ઠજબઝફઝફઝ
@chavandinesh663
@chavandinesh663 2 года назад
@@rameshbavisha7768 ષજષજફજફજ
@village_life_with_niraj
@village_life_with_niraj 2 года назад
ખજૂર ભાઈ તમારી વિશે બોલવા માટે તો શબ્દો ખૂટે છે ધન્ય છે તમને અને તમારી જનની ને ❤️❤️❤️
@hiteshmachhi8661
@hiteshmachhi8661 3 года назад
કોઈ શબ્દ નથી આજે લખવા માટે ધન્ય છે મારા સુપર સ્ટાર
@bharatijoshi1549
@bharatijoshi1549 2 года назад
ખજૂર ભાઈ ના જીવનનો મંત્ર માનવ સેવા એજ પ્રભુ સેવા. પોરબંદર🙏 ધન્યવાદ🙏.
@manojsoni8988
@manojsoni8988 3 года назад
નિરાધારના આધાર... ગરીબોના બેલી.... દીનદયાલ.... આપના અને આપની ટીમ દ્વારા અવિરત આવા સેવા કર્યો થતા રહે... જય મહાદેવ...
@Mrdabhi994
@Mrdabhi994 3 года назад
ખુબજ સારી સેવા કરોસો ખજુરભાઈ ભગવાન તમને સદાય ખુશ રાખે એવી પ્રાર્થના
@aashmakiudan5574
@aashmakiudan5574 3 года назад
અે મા બાપ ને કેટલો ગર્વ થતો હશે, જેનો દિકરો આટલી નિઃસ્વાર્થ પણે સેવા કરે છે. ❤😘🇮🇳
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 2 года назад
Yes Ram Laxman Jodi
@deepakpandya6910
@deepakpandya6910 2 года назад
Best
@shardabendhamal267
@shardabendhamal267 2 года назад
દિકરા ખજુર બેટા તમે તો સંતનો અવતાર છો રાજા રણછોડ તમને સાથ આપે મારા આશા છે🙏🙏🙏🚩🚩🚩
@Armylovers742
@Armylovers742 3 года назад
ખજૂર ભાઈ તમે ખૂબજ સારૂ કામ કરી રહ્યા સો ભગવાન તમનેં ક્યારેય દુઃખી નાઈ થવાદે તમે હજુ પણ વધારે આગળ વધો એવી પ્રાર્થના કરીશ 🙏🙏
@merbanoubayhoussenaly44
@merbanoubayhoussenaly44 Год назад
Jaysy krisna bay bgvan t'amène salamt rakhe nekosmata jaisykrisna❤❤❤❤
@SKtechnical829
@SKtechnical829 3 года назад
ખજૂર ભાઈ તમારા વ્લોગ જ્યારે પણ જોવશુ ત્યારે દિલ થી દુઆ નીકળે સે કે હંમેશા ખુશ રહો ખજૂર ભાઈ આપ માણસ ના રૂપમાં ભગવાન સો કે....બસ ભગવાન ને એક પ્રાથના કરું છુ કે ખજૂર ભાઈ ને જીવન માં ક્યારે મળીશ ? ...(love you sir 🥰 and God bless you
@gujaratmahiti
@gujaratmahiti 3 года назад
100 ટકા સાચી વાત ખજૂર ભાઈ...તમારા આ સેવા કાર્ય થી અમને પણ ભગવાને જે કંઈ આપ્યું છે તે સેવા કાર્ય માં ઉપયોગ કરવાની પ્રેરણા મળે છે...ખૂબ સેવા કરો..ખૂબ આગળ વધો ..અમે સાથે છીએકલ ખજૂર ભાઈ અને ટીમ❤️🙏🙏🙏🙏🙏
@RupeshBhatt-nk2lt
@RupeshBhatt-nk2lt Месяц назад
ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
@vasavahitesh8531
@vasavahitesh8531 3 года назад
તમારા વલોગ જોતા જોતા આખ માં આસું આવીજાય છે 🥺 ખજૂર ભાઈ તમે ખુબ સરસ કામ કરી રહિયા છો ❤
@kavypatel8174
@kavypatel8174 3 года назад
Hmm
@ranjitbasiya6040
@ranjitbasiya6040 3 года назад
Haaaa
@makvanavideo5243
@makvanavideo5243 3 года назад
તારા
@heenalukka
@heenalukka 3 года назад
😭😭ખજુર ભાઇ સારા કામ અને આશીર્વાદ મેળવ તા રહો ધન્ય છે તમારા મમ્મી પપ્પા ને,👏👏
@TransportationLife
@TransportationLife 3 года назад
શ્રી કષ્ટભંજન દેવ khajur bhai ne unlimited khusa rakhe.🙏
@vanitahitesh7761
@vanitahitesh7761 3 года назад
Happy rakshaBandhan 👫💕 khajurbhai
@bharatmakavanavlogs9038
@bharatmakavanavlogs9038 3 года назад
Love you Bhai તુમ જીયો હજારો સાલ જય મોગલ જય માતાજી ભાઈ
@bhaveshahir4641
@bhaveshahir4641 2 года назад
Khjurbhai mataji tamne khub shkti ape
@mehulbaraiya5757
@mehulbaraiya5757 3 года назад
ખજુર ભાઈ હુ મારા દીકરા ને તમારા વિડીયો બતાવું છું અને મારો દીકરો તમારી જેમ દયાળુ બને તેવી ભગવાન ને પ્રાર્થના કરું છું
@aksmartedit805
@aksmartedit805 3 года назад
🙏🏻નિતીનભાઈ તમે ખરેખર સાચાં સેવક છો. 👍 તમોને લાખો વંદન 🙏🏻🙏🏻🙏🏻
@anjumshekh1244
@anjumshekh1244 3 года назад
Allah blessings you my big brother .. good work Nitin bhai.
@nishantparekh7765
@nishantparekh7765 2 года назад
Khajur bhai kharekhar sacha arth ma seva no sankalap khub khub dhanyawad 🙏🙏
@denishagowsvami614
@denishagowsvami614 3 года назад
Whh khajur bhai tamara jevu to kam sara sara Hero Pan na kari sake, I proud of you Nitin Sir, you are Hero Of Gujarat 😎😎😎🙏🙏🙏🙏👑👑👑👑👑
@rahuldodiya1456
@rahuldodiya1456 3 года назад
Yes 🤝❤️
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
ખજુર ભાઈ જેવા માણસો આખા ગુજરાતમાં કયાં નથી જોયા ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ છે જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
@girishsolanki2948
@girishsolanki2948 3 года назад
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ 🙏પણ music આગળ અતી તેજ સારી
@ramrajadi8668
@ramrajadi8668 3 года назад
Great work khajur bhai 👍👌👌
@niteshkher2070
@niteshkher2070 3 года назад
નિતિન ભાઇ મહાદેવ તમને ઘણું આપે સ્વચ્છ રહો નિરોગી રહો તેવી પ્રાથના 🙏🙏🙏🙏🙏
@vasavahitesh8531
@vasavahitesh8531 3 года назад
Khajurbhai આપ અને આપની ટીમ જે કામ કરો એના માટે આપને dil thi ખૂબ ખૂબ ધન્યવાદ
@vdvlogs4161
@vdvlogs4161 3 года назад
ખજુરભાઇ તમને મળવા ની બહુ ઇચ્છા છે ગોંડલ થી આવું છું બે દિવસમાં સર I am very excited to meet a great human being khajurbhai 👍🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@Zala_Bhavsinh
@Zala_Bhavsinh 3 года назад
🙏સરસ કામ ખજુર ભાઈ 🙏
@jobsupdategujarat
@jobsupdategujarat 3 года назад
વાહ મારા સિંહ, માતાજી તમારી રક્ષા કરે...
@roshani4011
@roshani4011 3 года назад
Khajur bhai seriously proud of you 😇 god bless you bhai
@lhmavani7779
@lhmavani7779 2 года назад
ખજૂર ભાઈ ધન્યવાદ છે તમારી સેવા ને ખૂબ ખુબ અભિનંદન સાદર પ્રણામ જય માતાજી ખુબ ખુબ દુઃખીયા ના સદાય આશીર્વાદ મેળવતા રહો અને ખુબ સુખી થાવ માવાણી દાદા ના પરણામ
@handasuresh3588
@handasuresh3588 3 года назад
મજુર વયા ને એની વિશે તમે વાત કરી એ સૌથી બેસ્ટ વાત છે..
@hareshbhaichauhan8949
@hareshbhaichauhan8949 3 года назад
મહુવા હરેશ ચૌહાણ માતાજી ખજૂર ભાઈ ને સુખી રાખે
@ektaoza2180
@ektaoza2180 3 года назад
Maa kankai tamne ghanu aape bhai.. Live long life khajur bhai and team.
@virajbhoi3946
@virajbhoi3946 Год назад
જયમાજી,હુ,લુણાવાડા,મહીસાગર,જીલો, નીતિનભાઈ ભગવાન તમને ખૂબ આપશે અમારા બધાના આશીર્વાદ છે તમારી પાસે
@vishalsojitra8112
@vishalsojitra8112 3 года назад
કાશ આ સરકાર મા તમારા જેવા નેતા હોત.
@jkpatel-21
@jkpatel-21 2 года назад
👌👌👌👆👆💯
@ChavdarameshChavdaramesh-zg1vp
@ChavdarameshChavdaramesh-zg1vp 7 месяцев назад
કોને કોને ખજુર ભાઇ ના વિડીયો જોય આખ મા આશુ આવી જાય છે like
@snjnikulofficial
@snjnikulofficial 3 года назад
ખજૂરભાઈ તમને લાખ લાખ વંદન 🙏🏻 ✨ તમારી ટીમને પણ વંદન, તમે લાખો લોકોને પ્રેરણા રૂપ બન્યાં છો
@rajeshthakorundra.8666
@rajeshthakorundra.8666 2 года назад
ભગવાન તમને ખોબ. પ્રગતી કરાવે. ખજુરભાઇ
@vaghelabipin6403
@vaghelabipin6403 3 года назад
ખૂબ સરસ કામ કરો છો નીતિન ભાઇ🙏🙏🙏🙏🙏
@rajnibhairathod9095
@rajnibhairathod9095 2 года назад
ભગવાન જોયા નથી તમે ભગવાન હવે સેવા કરો છો ભગવાન તમને ખૂબ ઝાઝુ આપે 🙏🙏🙏🙏
@દ્વારકાધીશ143
હર હર મહાદેવ હર 🙏❤
@Your_channel1
@Your_channel1 3 года назад
મારો ભાઈ બાકી તો એમનું જીવન ખૂબ જરૂરીયાત મંદ વ્યક્તિ ના ધરો❤️ બનાવી આપે એને મારો ભગવાન ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ કરોડો વર્ષોની જીવન આપે
@crazybrothers160
@crazybrothers160 3 года назад
Ha
@kingofactor373
@kingofactor373 3 года назад
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ
@vijaysolanki964
@vijaysolanki964 3 года назад
ખજૂર ભાઈ તમે 100 સાલ જીવો એવી ભગવાનને મારી પાર્થના છે
@rameshvasveliya6804
@rameshvasveliya6804 7 месяцев назад
દિપાલીબેન ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ ને ખજૂરભાઈ ની ટીમ ને ખુબ ખુબ
@jasonpatel06
@jasonpatel06 3 года назад
રાકેશ ભાઈ અને એમની ટીમ ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ,...!!!🙏
@mulrajbhai.parmar6877
@mulrajbhai.parmar6877 3 года назад
ખજુર ભાઈ સાચેજ ભગવાન સ્વરૂપે તમે પ્રગટ થયા છો
@sheetalvideo5813
@sheetalvideo5813 3 года назад
જય જય મહાદેવ..... નીતિનભાઈ મારો મહાદેવ તમારી રક્ષા કરે તેવી પ્રાર્થના...
@lalit.thakor.1112
@lalit.thakor.1112 3 года назад
Excellent Work Nitin Bhai Jani
@brijeshbarot9496
@brijeshbarot9496 3 года назад
Highly apriciated bro… bhagwan tamari badhi icchhao puri kre… great work.. 👌🏻🙏🏻
@sahilgamerzooba6869
@sahilgamerzooba6869 2 года назад
खूब-खूब Abhinandan khajur bhai
@sanjaythakor304
@sanjaythakor304 3 года назад
Khajur bhai very good 👍
@manishbhaimakvana9631
@manishbhaimakvana9631 3 года назад
Happy rakshabandhan marabhai NE khajurbhai tarunbhai jugjug jivo maravir tame khamma
@desaiurmila6442
@desaiurmila6442 3 года назад
ભાઈ તમારી હાલત જોઈ ખરેખર આંખમાં પાણી આવી જાય છે આવું સેવાનુ કામ દિલથી કોક જ કરે તમે ધન્યવાદ ને પાત્ર છો 🙏🙏🙏🙏💐💐💐❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@milanhadiya8352
@milanhadiya8352 3 года назад
Khub sars khajur Bhai..🙏
@kishan__1204
@kishan__1204 3 года назад
ખૂબ સારુ કામ કરો છો તમે ખજૂર ભાઈ ફૂલ સ્પોર્ટ છે તમને 🙏🏻
@sunnychauhan5527
@sunnychauhan5527 3 года назад
ગુડ જોબ
@ranjitbasiya6040
@ranjitbasiya6040 3 года назад
Haaa
@desaiurmila6442
@desaiurmila6442 3 года назад
ખજૂરભાઈ જાણે પોતના સ્વજન સાથે બેસીને વાતો કરતા હોય તેવા વિડિયો જોઈ હૈયું ભરાઈ આવ્યું.આવા માતા-પિતા સાથે બેસીને વાતો કરતા દિકરા ભગવાન બધાને આપે 🙏🙏🙏🙏 ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏
@yogeshchaudhari9325
@yogeshchaudhari9325 2 года назад
Brother Nitin, I have no words to praise your work.
@mahadev_kitchen3521
@mahadev_kitchen3521 3 года назад
વાહ ખજુરભાઈ👌👌
@dilpeshjoshiofficial
@dilpeshjoshiofficial 3 года назад
ભગવાન તમને શક્તિ આપે હજી આવા કામ કરતા રિયો... 🙏🙏
@jadavmeena6050
@jadavmeena6050 2 года назад
સીતારામ ખજુર ભાઈ ખૂબ અભિનંદન સરસ🙏🙏
@shravankumarsadhu1989
@shravankumarsadhu1989 3 года назад
ખજુર ભાઈ તમે તો દીનબંધુ ઓનાં ભગવાન છો ખરેખર તમે ખુબજ મોટું માનવ સેવાનુ કામ કરો છો ❤️❤️❤️
@pankajdarbar2088
@pankajdarbar2088 3 года назад
Good work sir
@kevalahir8404
@kevalahir8404 3 года назад
Happy raksha bandhan god bless you bhai ak karod vasno thaye ane mataji ane krishna bhagvan tamne Sara ava dharma ma kam karavje nitin bhai🙏🙏🙏
@johnsonmacwan2432
@johnsonmacwan2432 2 года назад
દિપાલી બહેનો ખૂબ ખૂબ આભાર 💐💐💐💐,, God bless you
@piyushchavdagirwildlife4545
@piyushchavdagirwildlife4545 3 года назад
સાસણ ગીર આવો પાછા ક્યારે ક તમને સફારી મારા તરફ થી ..gret work Bhai.🙏🏻
@satyajitkathi5195
@satyajitkathi5195 3 года назад
ha am 💪🏻👍🏻
@rabaribharatbhaiganget5302
@rabaribharatbhaiganget5302 2 года назад
ખજૂરભાઈ આપ સૌનું ભગવાન ભલું કરે..જય સિયારામ
@bhaveshmaheta1501
@bhaveshmaheta1501 3 года назад
આંખ ભીની થઈ જાય તમારા VLOGS જોઈને‌ બહુ સરસ કામ કરી રહ્યા છો 👌🏻🙏🏻🙏🏻🙏🏻
@kavypatel8174
@kavypatel8174 3 года назад
Hmm
@MUMBAIFOODY
@MUMBAIFOODY 3 года назад
સૌ.. સૌ... સલામ... નિતીન ભાઈ જાની અને તરૂણ ભાઈ જાની અને ટીમ... 🙏 ગુજરાત માં વૃધ્ધો ની હાલત બહુ ગંભીર છે...
@dineshvankar926
@dineshvankar926 3 года назад
હર હર મહાદેવ🙏
@kapilabenprajapati9590
@kapilabenprajapati9590 2 года назад
ધન્ય છે વીરા તને વધારે તો શું કહેવું તારા ભંડાર હંમેશા ભરેલા રહે એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️ મારી
@bharatpatel7452
@bharatpatel7452 3 года назад
ખુબ ખુબ અભિનંદન 💐
@desaiurmila6442
@desaiurmila6442 3 года назад
ધન્ય ધન્ય ખજૂરભાઈ તમારા સેવાભાવી સ્વભાવ અને તમારા કામને.આટલી નાની ઉંમરમાં મોટાઓને કરવાના કામ તમે કરી રહ્યા છો.ખજૂરભાઈ પોતાના પૈસાથી લોકોની મદદ કરે છે પૈસાદાર લોકો ખજૂરભાઈ ને જોઈ કાંઈ શીખો.પૈસા સાથે આવશે નહીં
@rathodbhavesh3388
@rathodbhavesh3388 3 года назад
Unbelivable dedication this is..salute you sir..
@harsitparmar9133
@harsitparmar9133 3 года назад
ખજુરભાઇ ભગવાન છો ખુબ ખુબ ધનીયવાદ તમને ને તમારી ટીમ ને
@kamleshvyas4048
@kamleshvyas4048 3 года назад
🙏જય માતાજી 🙏 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 👍❤️ થીં
@ankitkjoshi4398
@ankitkjoshi4398 3 года назад
💯%sachi vat che Nitin bhai.sach a very good work Nitin bhai.
@gondaliyakishandas7633
@gondaliyakishandas7633 3 года назад
"""HELP IS THE BEST WORK IN THIS WORLD """ .......great khajur bhai , tarun bhai , soma kaka and team...... 🤗👍👌👏💖👑
@solankighanshyambhaipopatl8810
@solankighanshyambhaipopatl8810 2 года назад
ખજૂર ભાઈ તમારી જનેતા ને લાખ લાખ વંદન છે આવાં રતનનને જન્મ આપ્યો
@sanjaykanthravi4626
@sanjaykanthravi4626 2 года назад
khajur bhai tme je seva karo so enu far Bhagvan Bholenath tmane jarur thi aap se jay Dwarikadhish 🙏
@vyaskirti6449
@vyaskirti6449 3 года назад
Weldone... My Jani brothers... All the best your good health and good luck
@joshisatyanarayan88
@joshisatyanarayan88 Год назад
Khajur Bhai tamne naman dhanye che apni janani ne naman pranam
@jentibhaikaliyani138
@jentibhaikaliyani138 3 года назад
God bless you sir you have such a big heart 🙏
@nitinparmar7470
@nitinparmar7470 3 года назад
Salute khajur bhai
@jigarbhairajyaguru949
@jigarbhairajyaguru949 3 года назад
કોણ કોણ મારી જેમ અત્યાર થી જ નવા વિડીયો ની રાહ જોવા લાગ્યું। 👇👍👍
@maheshgajjar5101
@maheshgajjar5101 3 года назад
ખજૂર ભાઈ તમને ભગવાન ખુબજ શક્તિ આપે ખુબજ પેરણા આપે ખુબજ ધન પે એવી પ્રાર્થના નાછે અમારી પરપિતા પરમેસ્વરને કે ખુબ ખુબ ખુબ જ નામ કમાઓ
@prafulparmar4249
@prafulparmar4249 3 года назад
નીતિન જાની તમૈ ભગવાન સૌ 🙏🙏🙏
@yogeshgauswami8208
@yogeshgauswami8208 3 года назад
ખજુરભાઈ ખુબ સરસ કામ કરી રહ્યા છો તમે .... તમને ખુબ ખુબ વંદન ... અને તમારી જનેતાને લાખો વંદન....
@experimentwithmasti
@experimentwithmasti 3 года назад
બધાય ભાઈ-બહેન નો ને Happy Rakshabandhan 🙂🙂
@rajumakwana125
@rajumakwana125 5 месяцев назад
બોલ સરસ સેવા કરો છો ખજુર ભાઈ મારા ગુજરાત નું ગૌરવ
@jaymaamogalmakwana
@jaymaamogalmakwana 3 года назад
માં મોગલ તમારી રક્ષા કરે જય માં મોગલ 🙏
@hiteshrathod420
@hiteshrathod420 2 года назад
ખજૂર ભાઈ તમે બહુ સારું કામ કરો છો ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ
@rasilataviya2989
@rasilataviya2989 3 года назад
Good work kajurbhai and your team ❤🙏
Далее
Сколько стоит ПП?
00:57
Просмотров 343 тыс.
How Many Twins Can You Spot?
00:17
Просмотров 21 млн