Тёмный

સોયાબીન ની મુખ્ય 5 જાતો અને તેનું ખાતર, સોયાબીન માં કયું ખાતર નાખવું  

Farmer Family (Manish)
Подписаться 70 тыс.
Просмотров 16 тыс.
50% 1

નમસ્કાર મિત્રો
આજ ના વિડયો માં આપણે ચર્ચા કરશું કે સોયાબીન ની પાંચ મુખ્ય જાતો બાબતે ચર્ચા કરશું.
સોયાબીન માં ખાતર કેટલું નાખવું તે વિષય ઉપર થોડી ચર્ચા કરીશું.
ગુજરાત જુનાગઢ સોયાબીન 3 ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે.
ઓછી મહેનત ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન
વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું.
chat.whatsapp....
આભાર સહ
મનીષ બલદાણિયા
70 46 00 52 34
#સોયાબીન #soyabean #organicfarming #organic
#magfali #dava #seedtreatment #soyabean #સોયબીન #સોયાબીન
#kheti #naturalfarming #weeding #farming #fertilizer #irrigation #kheti_ma_dava_no_upyog #youtube #youtubeshorts #groundnut #farmer #indianfarmer #agriculture #fungicides #seed #seedtreatment #farmerfamily

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@bhagyeshchauhan2301
@bhagyeshchauhan2301 Месяц назад
Mare.335.nmar.che.kau Khatarnakhavu❤❤
@mayurthesiya5734
@mayurthesiya5734 4 месяца назад
Very informative video
@dineshpatel8636
@dineshpatel8636 4 месяца назад
Pranam 🙏 સરસ માહિતી
@dayavekariya6049
@dayavekariya6049 4 месяца назад
અમારે વીસ વિઘાના સોયાબીન વાવવાછે ફુલે વિક્રમ બિયારણ લીધું છે
@dhyeyrudani6374
@dhyeyrudani6374 2 месяца назад
સરસ બિયારણ છે તમારી પસદં પણ સરસ છે
@ConfusedCroissant-pi4bu
@ConfusedCroissant-pi4bu 3 месяца назад
Kurshi vignan kentra Junagadh ma bij mle
@BhailalbhaiSolanki-ys4om
@BhailalbhaiSolanki-ys4om 4 месяца назад
Bhu saras mahiti apva badal ❤abhar saheb Jay mataji
@sanjayvanjara7246
@sanjayvanjara7246 4 месяца назад
Ak dam sari mahite api sir tame jay garvi Gujarat ❤
@sandeepbhabhor7741
@sandeepbhabhor7741 3 месяца назад
💯
@arvindkachchhi8460
@arvindkachchhi8460 4 месяца назад
આભાર
@vanarajjataparavanarajjata5184
@vanarajjataparavanarajjata5184 4 месяца назад
વાહ સાહેબ ખૂબ સરસ માહિતી આપી હું 3 વર્ષથી સોયાબીન વાવું છું પણ આજે સચોટ માહિતી મળી હવે આ જ રીતે આ વર્ષે સોયાબીન નો પાક કરવો છે આગળ વધુ માહીતી માટે સંપર્ક માં રહીશ અને તમે પણ રેજો એવી આશા ધન્યવાદ
@balubaraiya7864
@balubaraiya7864 2 месяца назад
🌱👌🙏🙏
@bipinbambhaniya5789
@bipinbambhaniya5789 3 месяца назад
Super
@bhimaodedra5462
@bhimaodedra5462 3 месяца назад
વાવ્યા પછી સોયાબીન કેટલા દિવસે ઉગે...?
@pratikkumarpargi5186
@pratikkumarpargi5186 3 месяца назад
Gujrat 3 nu vigha ma ketla Kg biyaran jay ....pls reply. Anyone 🙏
@vaghelalakhan5997
@vaghelalakhan5997 4 месяца назад
સરસ માહિતી
@ramsilakhnotra7335
@ramsilakhnotra7335 3 месяца назад
સોયાબિન કેટલા દિવસે ઊગી નીકળતા હોય છે
@ConfusedCroissant-pi4bu
@ConfusedCroissant-pi4bu 3 месяца назад
G j 3. Junagadh ma mlse
@Manharparmarmanhar-wm2kf
@Manharparmarmanhar-wm2kf 3 месяца назад
ગુજરાત JS 2098 કેવી આવે છે,
@narshipatel8730
@narshipatel8730 4 месяца назад
Vavetar nu antar ketlu ne biyaran ketlu joy 16 gutha na vighe
@MANISHBALDANIYA
@MANISHBALDANIYA 4 месяца назад
18 inch be har vache ane 10 12 kilo joia
@ramabhaichaudhary5523
@ramabhaichaudhary5523 4 месяца назад
અમારે.10વિઘા માટે સોયાબિન બિયારણ જોવે છે ક્યાં મળશે
@dayavekariya6049
@dayavekariya6049 4 месяца назад
લીંબોળી એરડી નો ખોળ વાવીયેતો કેમ રહે
@kalpeshchhatrala4405
@kalpeshchhatrala4405 4 месяца назад
સાહેબ મગફળી ગુપ છે પણ સોયાબીન નુ પણ ગુપ બનાવો
@mukeshpatel3847
@mukeshpatel3847 4 месяца назад
Sir 100 guntha no vigho k 16 no
@mayurthesiya5734
@mayurthesiya5734 4 месяца назад
16
@hasmukhpatel6474
@hasmukhpatel6474 4 месяца назад
👍
Далее
No money for Pre workout ?? 😱😱
00:37
Просмотров 3,4 млн