Тёмный

સ્વામિનારાયણ મંદીર રામપુરા સુરત નો અજોડ ઇતિહાસ || Swaminarayan Temple Rampura Surat History. 

swaminarayan Charitra
Подписаться 116 тыс.
Просмотров 72 тыс.
50% 1

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ વીડીઓ મા અમે તમને સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરત નો ઇતિહાસ કહ્યો છે, જે ખરેખર ખુબ સુંદર અને સાંભળવા જેવો છે. સુરતના સત્સંગ ને ધન્ય છે. મહારાજે સુરત માટે પ્રસાદીના લાલજી આપેલા એ લાલજી નો ઇતિહાસ પણ આ વીડીઓ મા છે. સાથે લાલજી ની પ્રતિષ્ઠા ની વાત છે, રાધાવિહારી દેવ ની, નારાયણમુનિ દેવની પ્રતિષ્ઠા ની વાત છે અને ધર્મભક્તિ હરિકૃષ્ણ મહારાજ ની પ્રતિષ્ઠા ની વાત દરેક સાલ સાથે આ વીડીઓ મા છે.
આમ ૧૮૬૬ થી શરૂ થઈ ૧૯૩૯ માં નાના મંદિરથી શરૂ કરી શિખરબંધ મંદિર સુધીનું સુધારા વધારા સાથે કાર્ય થતું રહ્યું. વર્તમાન કાળમાં આ મંદિર ‘સુરતના મુખ્ય મંદિર’ તરીકે ઓળખાય છે. શ્રીનારાયણ મુનિ દેવ સૌ કોઈના આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપી ત્રિવિધ તાપ શમાવે છે. સુરતને શાંતિ, સંપત્તિ સ્વાસ્થ્ય પણ આપ્યું છે. અને દરેક ની મનોકામના પુર્ણ કરે છે.
_____________________________________________
#નારાયણમુનિદેવ #સુરત #સ્વામિનારાયણભગવાન #સુરતમંદીર #રામપુરાસુરત #swaminarayanCharitra #rampuraSurat #suratHistory #surat #swaminarayankatha #Narayananmunidev #suratGurukul #suratMandirLiveDarshan #suratlive #suratgurukul #swaminarayanBhagwan #shukanandswami #shunyatitanandSwami #gopalanandSwami #pavitraNandSwami #vignanandSwami #suratKath #suryapur #suratDarshan #lord #kalupurmandir #vadtalGadi #vadtalDham #sardhardham #gujaratistatus #swaminarayanKirtan #AmiBhareliNajruRakho

Опубликовано:

 

14 дек 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
નારાયણમુનિ દેવની જય, નારાયણમુનિ દેવ સૌ ભક્તો ઉપર અમી દ્રષ્ટિ રાખે એ પ્રાર્થના... આ વીડીઓ આપ સૌ ભક્તો દીલ થી નીહાળજો. ❤ તમને પસંદ આવે તો ℓικє કરજો, 👍 તમારા સ્નેહી ને Sʜᴀʀᴇ કરજો. અને આ ચેનલ પર પહેલી વખત આવેલા ભક્તો ચેનલ ને sᴜʙsᴄʀɪʙᴇ કરી બેલ 🔔 આઇકન દબાવી ᴀʟʟ ɴᴏᴛɪғɪᴄᴀᴛɪᴏɴ પર ક્લિક કરી દેજો.
@sureshpatel653
@sureshpatel653 3 года назад
🙏
@patelhemil9155
@patelhemil9155 2 года назад
🙏🙏🙏🙏
@jigneshdevganiya7107
@jigneshdevganiya7107 2 года назад
Jay Swaminarayan. I request you to please close the background music.
@diprajrana8487
@diprajrana8487 2 года назад
Jai shri swaminarayan jai ho narayan muni dev ni jay ho
@kapoparaofficial4205
@kapoparaofficial4205 7 месяцев назад
જય સ્વામિનારાયણ
@dharmeshvaghasiya2038
@dharmeshvaghasiya2038 2 года назад
Jay Swaminarayan
@ramanbhaipatel773
@ramanbhaipatel773 Год назад
Jay swaminarayan
@naynamalvinaynamalvi163
@naynamalvinaynamalvi163 Год назад
Jay sawminarayn 🙏🌹🙏👌👌👌👏👏👏👌👌👌👌👏👏👏👏
@VinayDabawala-me4gl
@VinayDabawala-me4gl 6 месяцев назад
Jay swaminarayan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalpeshmandlesara1295
@kalpeshmandlesara1295 Год назад
Jay svaminArayan
@kusumbenpatel9622
@kusumbenpatel9622 Год назад
Jay shree swami narayan
@sarladsolankisolanki1896
@sarladsolankisolanki1896 2 месяца назад
જય સ્વામિનારાયણ 🙏🙏
@alpeshsutariya6646
@alpeshsutariya6646 Год назад
Thank you
@harikrushnamaharaj1124
@harikrushnamaharaj1124 3 года назад
વાહ... નારાયણમુનિ દેવનો જય હો... જય હો... રાધાવિહારી મહારાજ ની જય...🙏🙏
@MRRohit-ro8hn
@MRRohit-ro8hn 2 года назад
Jay shree Swami Narayan Bhagwan Purn Purshottam Karan Na Karan AKSHAR Dhamadhipati Sarvopari Shreeji Maharaj ji Ni Jay 🙏 Jay shree Lalji mahraj ji Ni Jay 🙏 Shree Sahajanand Swami Narayan Bhagwan Ni Jay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narenshah7999
@narenshah7999 3 года назад
અતિ સુંદર રીતે રજુ કરી જય શ્રી સ્વામિનારાયણ
@manjuvirabhai1442
@manjuvirabhai1442 3 года назад
Bov Sara's.vidiyo.banavo.so.bhai. Jay swaminarayan bhagvan Jay gopinathji maharaj
@HET_official1
@HET_official1 2 года назад
Gandhi hasmukh bhai D jayswaminarayan
@yogichauhan9894
@yogichauhan9894 3 года назад
जय श्री स्वामीनारायण।।। अखिल ब्रह्मांड अधिधिपति श्री नारायण मुनि देव नी जय।।।।
@chetanadubariya6976
@chetanadubariya6976 3 года назад
Jay Shree swaminarayans🙏
@vidhyanandjiswami5958
@vidhyanandjiswami5958 2 месяца назад
સ્વામી નારાયણ સંપ્રદાય કેમ ર્વધ્ધી પામેલ છે તેનુ કારણ છે કેમકે..સ્વામી નારાયણ સંપ્રદાય ની તથા સંતોની જગત મા યતિષય નિદા કરે છે માટે સ્વામી નારાયણ સંપ્રદાય ની આવિરીતે ર્વધ્ધી પામેલ છે
@sureshpatel653
@sureshpatel653 3 года назад
જય શ્રી સ્વામિનારાયણ કરછ ભુજ હાલ સુરત
@TheSuryavansham
@TheSuryavansham 3 года назад
જય સ્વામિનારાયણ સુરત નો ઇતિહાસ જાણી ને મજા આવી.મહારાજ સૌ ને બડ બુદ્ધિ શક્તિ આપે તે પ્રાર્થના
@zaverbhaidhanani7947
@zaverbhaidhanani7947 2 года назад
🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏
@devendrasinghshekhawat9153
@devendrasinghshekhawat9153 3 года назад
Jai Swaminarayan
@mohanpadaya9791
@mohanpadaya9791 3 года назад
Jay swaminarayan 🙏🙏😘
@chhaganbhaipatel3515
@chhaganbhaipatel3515 Год назад
Jay shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar and komal and chirag from Melbourne Australia 🦘🦘🦘 🦘🦘🦘🦘🌏🦘🌏🦘🌏🦘🌏🦘🌏
@mangukiyanikunjnikunj6941
@mangukiyanikunjnikunj6941 2 года назад
જય સ્વામિનારાયણ સુરત
@ghanshyamtadavi4043
@ghanshyamtadavi4043 3 года назад
Jay Shree Swaminarayan
@ketangolakiya8249
@ketangolakiya8249 3 года назад
જય સ્વામિનારાયણ 🙏 જય નારાયણમુનિ દેવ 🙏
@naynapansuria1640
@naynapansuria1640 3 года назад
Jaaay swaminarayan 🙏🏻💐
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 года назад
Jai Swaminarayan 🙏
@jaganiharshjagani7769
@jaganiharshjagani7769 3 года назад
Jay shree swaminarayan
@arvinddhankecha8029
@arvinddhankecha8029 3 года назад
જય સ્વામિનારાયણ 🙏
@shreejisarkar6389
@shreejisarkar6389 3 года назад
અમી ભરેલી નજરું રાખો, નારાયણમુનિ દેવ રે.. દર્શન આપો, દુખડા કાપો, નારાયણમુનિ દેવ રે.. જય સ્વામિનારાયણ...
@jayswaminaraynvekariya3979
@jayswaminaraynvekariya3979 3 года назад
Saras mahiti aapi Abhar Jayswaminarayan
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 года назад
જય સ્વામિનારાયણ જેતલપુર, ધોળકા અને મૂળી મંદિર ના ઇતિહાસ જણાવવા વિનંતી.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, જરુર..👍🙏
@savitavora8227
@savitavora8227 3 года назад
Jayshree swaminarayan
@user-ie5yv2qx9l
@user-ie5yv2qx9l 3 года назад
જ્ય સ્વામિનારાયણ
@ganpatgajjar9071
@ganpatgajjar9071 Год назад
મારે સોમવારે રામપુરા મંદિરમાં દર્શન કરવા જવું છે. સુરત ના પ્રસાદી ના સ્થાનો કહો ને. સુરત ના ગ્રંથો પણ લખજો.
@vipulpatel3977
@vipulpatel3977 3 года назад
JAY SHREE SWAMINARAYAN
@heroparikh7728
@heroparikh7728 3 года назад
જય સ્વામી નારાયણ, નારાયણ મુનિ દેવ આપ બધાજ સત્સંગી ને સુખ આપી રહ્યા છો તે બદલ આપનો ઘણો આભાર. આપ અમારી પર રાજી રહેજો. આ વિડિયો ધ્વારા આપનો ઈતિહાસ જણાવવા માટે you tube chanel ne ધન્યવાદ. જય સ્વામી નારાયણ.
@shrijistatus
@shrijistatus 3 года назад
Jay Shree SwamiNarayan
@sheetalsoni7240
@sheetalsoni7240 3 года назад
Jay Swaminarayan 👏
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 4 месяца назад
Shree Swaminarayan mandir Kosamba Junction tarsaadi Nagar sardar Nagar Society
@vipulpandav4094
@vipulpandav4094 3 года назад
Prabha Talavadi Swaminarayan mandir ni History par ak vlog banavava vinanti 🙏🏻
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, આ તલાવડી ક્યાં આવેલી છે..? થોડી હીંટ આપશો...!
@vipulpandav4094
@vipulpandav4094 3 года назад
@@SwaminarayanCharitra Gandhinagar Mehasana highway, Bhagat you can find readable history on kalupur swaminarayan mandir website and Prabha Hanumanji Mandir website 🙏🏻
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
અચ્છા હા, પ્રભા હનુમાનજી જમીયતપુરા. એ ઇતિહાસ સાયદ અમારી પાસે છે.
@sunitapatel4936
@sunitapatel4936 3 года назад
Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏
@kantabenbhadkoliya1931
@kantabenbhadkoliya1931 3 года назад
Jaysvaminarayan
@pravinchothani823
@pravinchothani823 3 года назад
Jay Shree Svaminarayan 🌸🌸🌺🌺🌸🌸
@daxavekariya3882
@daxavekariya3882 3 года назад
Jay Swaminarayan 🙏🌹🙏🌻🙏🌷🙏
@user-se4qe5us5z
@user-se4qe5us5z 3 года назад
😎Jay swaminarayan 😎
@sureshpatel653
@sureshpatel653 3 года назад
એક વિડિયો ભુજ મંદિર વિશે બનાવો
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, જરુર. 👍🙏
@yugpokiya3696
@yugpokiya3696 3 года назад
Amne khabar che hu surat ma rahu chu Muni bava nu jya aashram htau tya atyaare mandir che tya am rahiya che
@neelpatel1255
@neelpatel1255 3 года назад
ગઢપુર ના શ્રી ગોપીનાથજી મહારાજ ની પ્રતિષ્ઠા નો ભવ્ય ઈતિહાસ અને મૃતિ ના માથા ની પાછળનો ભાગ અધૂરો કેમ છે? અને એ ભાગ માથી લોહી કેમ નીકળેલુ , વીડિયો દશૅન. ભાવથી જય સ્વામિનારાયણ 🙏🙏🌹🌹
@bharwadhakabhai18
@bharwadhakabhai18 2 года назад
Jay swaminarayan vala 🙏
@pragjikathrotiya7504
@pragjikathrotiya7504 3 года назад
@vedantswami353
@vedantswami353 3 года назад
Please make a video on Khambhat swaminarayan temple
@hardikchaudhary8753
@hardikchaudhary8753 3 года назад
Jay swaminarayan........ Dharmshala available che??? 🙏
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, કેટલી મિનિટે એ પ્રસંગ આવેલો જેની આપ વાત કરો છો..?
@hardikchaudhary8753
@hardikchaudhary8753 3 года назад
Sir....em ke Tya rokava mate vyavsth che.. ? 🙏 jay swaminarayan
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
અચ્છા એવું પુછો છો. ત્યાં ઘણા Rooms છે, લગભગ AC વાળા ભી છે. હું ૬ વર્ષ પહેલાં ત્યાં રોકાયો હતો. ત્યારે ભી ખુબ સરસ સગવડ હતી. જય સ્વામિનારાયણ
@bharatbhaidevani3197
@bharatbhaidevani3197 Год назад
8
@kantabenbhadkoliya1931
@kantabenbhadkoliya1931 3 года назад
J
@themoai8451
@themoai8451 3 года назад
Jai shree swaminarayan bhai, please make a video on history of shree swaminarayan mandir bhuleshwar mumbai because that temple also has an interesting history....
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ એની તૈયારી જ ચાલે છે. ૫૦% કામ પણ પુરુ થઇ ગયુ છે...🙂
@themoai8451
@themoai8451 3 года назад
@@SwaminarayanCharitrathank you bhai ! 🙂😀
@arvinddhankecha8029
@arvinddhankecha8029 3 года назад
ભક્તચિંતામણી pdf book છે ભગત આપની પાસે
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 года назад
જય સ્વામિનારાયણ, એના કરતા ભક્તચિંતામણી નું App આવે છે, પીપલાણા મંદિર નું એ બહું સરસ છે
@arvinddhankecha8029
@arvinddhankecha8029 3 года назад
@@SwaminarayanCharitra Thanks 😊
@macpatel3516
@macpatel3516 3 года назад
kamiyala hanuman mandir no mahima kaho.....
@coolbudy09
@coolbudy09 3 года назад
Gg fr to by Dr in l Gg to
@parinbrahmbhatt2740
@parinbrahmbhatt2740 3 года назад
જય સ્વામિનારાયણ
@hetalpatel6053
@hetalpatel6053 2 года назад
Jay swaminarayan
@HET_official1
@HET_official1 2 года назад
Gandhi hasmukh bhai D jayswaminarayan
@user-dh2zh8qh3y
@user-dh2zh8qh3y 3 года назад
જય સ્વામિનારાયણ 🙏🙏
@patelhemil9155
@patelhemil9155 2 года назад
Jai Swaminarayan..🙏🙏🙏
@harnishvanjara2945
@harnishvanjara2945 3 года назад
Jai Swaminarayan
@bharatpatidar4119
@bharatpatidar4119 3 года назад
Jay shree swaminarayan 🙏🙏🌹🌹
@indrajitgadhavi6249
@indrajitgadhavi6249 3 года назад
Jay Swaminarayan
@khenijitesh3696
@khenijitesh3696 3 года назад
Jay swaminarayan
@mehulgajera9977
@mehulgajera9977 11 месяцев назад
jay swaminarayan
@daxeshtalpada1344
@daxeshtalpada1344 11 месяцев назад
jay swaminarayan
@hansabengajera5695
@hansabengajera5695 3 года назад
Jay swaminarayan
@vyasbijal1983
@vyasbijal1983 3 года назад
Jay swaminarayan
@dineshdavariya7442
@dineshdavariya7442 10 месяцев назад
જય સ્વામિનારાયણ 🙏
@jayantilalhapa7776
@jayantilalhapa7776 4 месяца назад
Jay swaminarayan
@kantavarsani9556
@kantavarsani9556 3 года назад
Jay swaminarayan
@patelsantosh2378
@patelsantosh2378 3 года назад
Jay swaminarayan
@alpeshpatel4158
@alpeshpatel4158 3 года назад
Jay swaminarayan
Далее
Почему худеют от Оземпик?
00:37
Просмотров 108 тыс.