Тёмный

હત્યાના આરોપીને પકડવા ગુજરાતના મહિલા PSI હૈદરાબાદ પહોંચ્યા, 5 દિવસ બુરખો પહેરી આરોપી સુધી પહોંચ્યા 

Navajivan News Prashant Dayal
Подписаться 318 тыс.
Просмотров 632 тыс.
50% 1

#suratpolice #crimestoryingujarati #suratcitynews #gujaratinewslivetoday #gujaratisamachar #breakingnews #aajnasamachar #prashantdayal #prashantdayal #NavajivanNews
@NavajivanNewsDigital t.me/@newsnava...
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 259   
@pinakinpandya9458
@pinakinpandya9458 Год назад
ગુજરાત ના આ મહિલા PSI ને અભિનંદન
@jaydipthakor5639
@jaydipthakor5639 Год назад
ખુબ ખુબ અભિનંદન પીએસઆઈ જયશ્રી દેસાઈ સાહેબ ને
@yesbrothr8690
@yesbrothr8690 11 месяцев назад
પી.એસ.આઇ.શ્રી મતિ જયશ્રી બેન ને તેમના માતા અને પિતા બંનેમાં ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ આવી જીગરબાદ બેનો ની હવે આ સમયમાં જરૂર છે. બહેનશ્રી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખૂબ કઠીન પરીક્ષા માં થી પસાર થઇ ને સુંદર કામ કયું તે બદલ વંદન. 🙏🌹🇮🇳🌹🙏
@pdajmeria4668
@pdajmeria4668 Год назад
ખૂબ સરસ રજૂઆત પ્રશાંત સર, અભિનંદન જયશ્રીબેન જેવા બાહોશ અધિકારીઓ ને !
@prajapatichandulal2425
@prajapatichandulal2425 Год назад
હું વ્યક્તિગત ૨૦૧૭ થી આ મહિલા અધિકારી ને ઓળખું છું.. ખૂબ જ ઈમાનદાર અને નેક ઓફિસર છે..
@ratarabari2529
@ratarabari2529 11 месяцев назад
પી એસ આઈ શ્રી જયશ્રીબેન દેસાઈ તરફથી ખૂબ ખૂબ અભિનંદન ♥️
@RaymalChaudhary-lw5zr
@RaymalChaudhary-lw5zr Год назад
જયશ્રીબેન જેવા બાહોશ અધિકારીઓ સર ને ખૂબખૂબ અભિનંદન સર ને
@dineshmakvanamakvana7943
@dineshmakvanamakvana7943 Год назад
L
@adityagadhvi4626
@adityagadhvi4626 Год назад
ખૂબ સુંદર કાર્ય કર્યું.. દેસાઈ સાહેબે 👌👍💐☺️ ખૂબ ખૂબ અભિનંદન
@jayantibhaihirpara733
@jayantibhaihirpara733 Год назад
આવા મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ વંદન અને શુભેચ્છાઓ....
@Salimbloch313
@Salimbloch313 Год назад
સલામ છે ઈમાનદાર પોલીસ જે સવિધાન ની માફી કામ કરી રહિયા છે
@amankumardon5622
@amankumardon5622 10 месяцев назад
ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી બેન. ખરેખર દેશમાં આવા નીડર અધિકારીઓની ખુબ જરૂર છે.
@popatsinhparmar1015
@popatsinhparmar1015 Год назад
ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રી જયશ્રીબેન દેસાઈ જીવનમાં ખૂબઆગળ વધો એવી પ્રભુને પ્રાર્થના.
@user-eg6to2by5s
@user-eg6to2by5s Год назад
Pp
@mr.maldhari9778
@mr.maldhari9778 Год назад
રબારી સમાજ નુ ગૌરવ વાહ બેન 👍
@cgcompany501
@cgcompany501 Год назад
પી એસ આઈ જયશ્રી દેસાઈ મારા તમને અભિનંદન સાબાશ
@ashokpanchal4609
@ashokpanchal4609 Год назад
PSI madam જયશ્રીબેન દેસાઈ ને મારા સલામ સલામ આવા અધિકારીઓ ની જરૂર છે નમન નમન
@baldevdesai5038
@baldevdesai5038 Год назад
આપ શ્રી ને આવા નિડર કામ બદલ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ જય વાળીનાથ જય દ્વારકાધીશ
@rizwansolanki2633
@rizwansolanki2633 Год назад
દેસાઈ સાહેબ ને અને એમની સાથે જે ઓફિસર ડીયુટી પર હાજર હતા ઍ તમામ મેમ્બર ને મારાં તરફથી ખુબ ખુબ aabhin😂🙏 અને આ કેશ ની વિસ્તાર માં vedo જે અપલોડ કરીયો A નવજીવન ટિમ ને પણ ખુબ ખુબ અભિનંદન 🙏🤝
@ganpatbhaighatad1149
@ganpatbhaighatad1149 Год назад
ખૂબ ખૂબ અભિનંદન જયશ્રીબેન
@kishorvekariya7534
@kishorvekariya7534 11 месяцев назад
ખુબ ખુબ અભિનંદન બેન શ્રી જયશ્રી બેન દેશાઈ સાહેબ.જીવનમા ખુબ આગળ વધો.તેમજ ઉત્તરોતર પ્રગતિ શિખર સર કરો તેવી પ્રભુને પ્રાર્થના.જય હિન્દ.
@user-ys7wc7pe3r
@user-ys7wc7pe3r Год назад
પીએસઆઈ શ્રી જયશ્રી બેન દેસાઈ ને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા
@sankarkanzariya5240
@sankarkanzariya5240 7 месяцев назад
Abhinandan
@vaghelapamabhai448
@vaghelapamabhai448 11 месяцев назад
બેસ્ટ વર્કિંગ જયશ્રીબેન ગુજરાત પોલીસ માં તમારા જેવા ઈમાનદાર અધિકારી હોવા જોઈએ
@nikuldesai303
@nikuldesai303 Год назад
પી.એસ.આઈ શ્રી જયશ્રીબેન તેમજ તેમના સાથી અધિકારી શ્રી નો ખૂબ ખૂબ આભાર એક ગુનેગાર ને જેલ ભેગો કરવા બદલ🚨🚨🚨🚨
@ranjitsinhbariya343
@ranjitsinhbariya343 Год назад
જય હિન્દ જય ભારત જય શ્રી બેન ખુબ ખુબ અભિનંદન
@vaghjibhaidesai9757
@vaghjibhaidesai9757 Год назад
જયશ્રીબેન ને અમારા ગોગા મહારાજ ખૂબ પ્રગતિ અને તેમના પ્રતિષ્ઠા વધારે એવી અમારી અંતરથી પ્રભુ
@crime_hub_newsgujarat
@crime_hub_newsgujarat 11 месяцев назад
Congratulations જયશ્રીબેન દેસાઈને આવા બાહોશ પોલીસ અધિકારીઓને અભિનંદન
@dineshmistry2433
@dineshmistry2433 Год назад
ગુજરાત ની બાહોશ દીકરી પી.એસ.આઇ. જયશ્રીબેન દેસાઈ ને ધન્યવાદ.
@shaileshkumarpanchal7149
@shaileshkumarpanchal7149 11 месяцев назад
પી. એસ. આઈ. શ્રી જયશ્રીબેન દેસાઈ ને મારા તરફ થી ખુબ ખુબ મુબારક મારા પાટણ સિટી નું બહુ મોટું ગૌરવ વધાર્યુ જય વાલી વિહોતર
@Raman-wo6cd
@Raman-wo6cd Год назад
દયાલ સાહેબ ખરેખર રહસ્યમય અને સત્ય story એક સાવ નવા સવા માહી લા પી.એસ.આઈ ખરેખર કેસનો પડકાર એમણે જીલી લીધો અને કુનહે પૂર્વક ઉકે લી લીધો હું દિલથી એમને ધન્યવાદ આપું છું દેશની દીકરીઓ તેમનું અને દેશનું ગર્વ ઉજળુ કરશે,,,,,,,માતુજે સલામ,,,,,, માતુજે સલામ ,,,,,,,જય હિન્દ,,, જય ભારત,
@BabuNai-be7oq
@BabuNai-be7oq Год назад
ખુબ ખુબ અભિનંદન
@ganeshbhaiparekh351
@ganeshbhaiparekh351 11 месяцев назад
ધન્યવાદ જયશ્રીબેન બાહોશ લેડી અધિકારીને સલામ 🙏👍👌🏽😊
@hh171hj
@hh171hj Год назад
જયશ્રીબેન રબારી ને અભિનંદન ગુજરાત નું પોલીસ ખાતુ રબારી અફસરો ના પરાક્રમ નું રુણી છે પછી એ અફસર ભાવેશ રોઝિયા હોય કે ઉષા રાડા કે તમે ... ભાવેશ રોઝિયા ના નામ થી ડ્રગ માફિયા કાંપે છે તો ઉષા રાડા ના નામ થી આતંકવાદી, જય હો રબારી🐪⚔️
@harpalsinhvaghela7154
@harpalsinhvaghela7154 11 месяцев назад
3 darbaro pan che
@abdulkadarshekh7834
@abdulkadarshekh7834 Год назад
જયશ્રીબેન તથા તેમના સ્ટાફ ને ખુબ ખુબ અભિનંદન.
@skdamor9529
@skdamor9529 11 месяцев назад
પ્રશાંત દયાળ જી ને પણ કેમ ભુલાય દયાલજી આપશ્રી ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા જાંબાજ અધિકારીઓ ની આવી વીરતા ભરી સ્ટોરી બહાર લાવી લોકો સમક્ષ રજુ કરી જેથી બીજા અધિકારીઓ અને આ ક્ષેત્રમાં ભવિષ્ય માં પણ આવનાર મહિલા અધિકારી ઓ અને કર્મચારીઓ ને પ્રોત્સાહન મળે
@devidassadhu5902
@devidassadhu5902 Год назад
વા દેસાઈ બેન ધન્યવાદ છે બેન તમારી માં બાપ ને
@gamanrabari5984
@gamanrabari5984 11 месяцев назад
ખુબ જ સરાહનીય કામગીરી છે બેન શ્રી જયશ્રીબેન
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 10 месяцев назад
પી.એસ.આઈ. જય શ્રી બહેન દેસાઈ ને ખૂબ ખૂબ અભિનંદન, જય હિન્દ
@vjthakor2277
@vjthakor2277 11 месяцев назад
જયશ્રીબેન દેસાઈ જેવા બાહોશ અધિકારી અને પાટણની દિકરી જેને પાટણનું નામ રોશન કર્યું છે તેમને વિરમસિહ ઠાકોર ભલગામ તાજી પાટણ ના ખુબ ખુબ અભિનંદન 🎉
@AKMalik-em1gc
@AKMalik-em1gc Год назад
Selute ,,,pandesra /surat,, 🚨 Police,,,aur sub inspector Jaysri Desai,,aur,,inki team ko,,,,Jay sanvidhan Jay Bharat Jay Jawan Jay kisan,,,, dhanyawad
@JanabhalHadiya-cb2gf
@JanabhalHadiya-cb2gf Год назад
ખુબ ખુબ અભી નંદન👍
@babumata5182
@babumata5182 11 месяцев назад
Khub khub abhinandan
@desaigovind7417
@desaigovind7417 11 месяцев назад
ખુબ ખુબ અભિનંદન મોટાબેન
@PrinceDesai46
@PrinceDesai46 Год назад
Congratulations dear Masi ❤
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 11 месяцев назад
પાટણ અને મારા માલધારી સમાજની દીકરીએ અમારા સૌનું ગૌરવ વધાર્યુ તે બદલ PSI જયશ્રી બેન દેસાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન 🙏આવા મજબૂત પરાક્રમ બદલ આપે ફક્ત રબારી સમાજ નહી પણ દરેક સમાજની દીકરીઓને હિંમત આપે તેવો મેસેજ પૂરો પાડ્યો છે.આપની કારકિર્દી ઉજ્જવળ બને અને દ્વારકાધીશ તમારી રક્ષા કરે એવી શુભકામનાઓ 👍સાથે સાથે પ્રશાંત દયાળ સાહેબ જેવા અનુભવી પત્રકારની રજુઆતને પણ ધન્યવાદ 👍(કાનજીભાઈ દેસાઇ:પાટણ)
@hh171hj
@hh171hj 11 месяцев назад
રબારી સમાજ બોલો, માલધારી નહીં
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Год назад
બેન પી એસ આઈ ગુડ અભીનંદન
@rabarisureshbhai3598
@rabarisureshbhai3598 Год назад
ખુબ ખુબ અભિનંદન પી એસ આઇ જય શ્રી બેન
@hareshdesai1247
@hareshdesai1247 Год назад
ખુબ ખુબ અભિનંદન જય શ્રી બેન
@ritabenkakadiya6248
@ritabenkakadiya6248 Год назад
જયહો જ્યહો ખંમા દિકરી બા ખુબ ખુબ આગળ વધો સત્ય માટે તમારુજીવન સાર્થક કરી બતાવી તમારા જન્મ દેનારા માતા પિતાને લાખ લાખ વદંન મા ભગવતી તમારા રખોપા કરે તમારા નામ ખુબખુબ રોશન થાય મા ઘણીઘણી વધાયુ જય માતાજી
@kushdesai6670
@kushdesai6670 Год назад
ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી બેન
@jaydevshukla9618
@jaydevshukla9618 Год назад
Good presentation. My hearty congratulations To PSI Jayashree Desai & her staff members. Jayashreeji keep doing good work. May God bless you and guide you all the time. Jaydev Shukla from South Africa
@vijayvalvi2885
@vijayvalvi2885 Год назад
સરસ બેન ખુબ ખુબ અભિનંદન મારા પુત્ર નો કેસ પણ ગૂંચવાય છે જે આપના વિભાગે ગુજરાત છે
@vasavaprakash3643
@vasavaprakash3643 Год назад
ખૂબ ખૂબ અભિનંદન .મેડમ તમારીને.આવા સમાચાર ન્યુઝ ચેનલ ટીવી પર.અભિનંદન ટીમ ને
@sanjayvaishnav111
@sanjayvaishnav111 10 месяцев назад
Salute to Gujrat Police 🚨🚓 Jay hind 🇮🇳 Jay Bharat 🇮🇳👍🙏
@vijaysagar6818
@vijaysagar6818 Год назад
JAI HIND 🇮🇳 CONGRATULATIONS 🎉 THE GREAT GUJARAT POLICE 🙏🙏
@chavdapravinbhai3199
@chavdapravinbhai3199 Год назад
ખુબ ખુબ અભીનંદન દેસાઈ બેનને
@pabubhaidewasi8884
@pabubhaidewasi8884 Год назад
ખૂબ ખૂબ ધન્યવાદ
@Kheti.com_
@Kheti.com_ 2 месяца назад
આવા પોલીસ અધિકારી હોવા જોઈએ ધન્યવાદ છે બેન ને
@ratanbhairabari665
@ratanbhairabari665 11 месяцев назад
Khub Khub Abhinandan 🎉
@bmbmbhammar5944
@bmbmbhammar5944 Год назад
જય હિન્દ જય ભારત
@nikulparmar5369
@nikulparmar5369 11 месяцев назад
Good work ben🎉🎉🎉🎉🎉🎉
@rafikpatel9939
@rafikpatel9939 Год назад
Salute to jayshri medam..... It's A great job...
@kuldiprajput5689
@kuldiprajput5689 11 месяцев назад
ખુબ ખુબ અભિનંદન બેનબા
@mukeshkumargajjar2497
@mukeshkumargajjar2497 11 месяцев назад
પી.એસ.આઈ.શ્રી જયશ્રીબેન દેસાઈને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન...
@salmanhajrat1140
@salmanhajrat1140 Год назад
Good👍
@damor1641
@damor1641 Год назад
Thanku Medam
@user-ef1uv6rr5e
@user-ef1uv6rr5e 7 месяцев назад
ખુબ ખુબ અભિનંદન બાહોશ અધીકારી જય શ્રી બેન ને
@kamyabijarurmilengiparmar4443
@kamyabijarurmilengiparmar4443 11 месяцев назад
Kharekhar khubaj abhinanadan saras tamari akhi team ne ane Tamane Jayshreeben
@n.ngohil691
@n.ngohil691 Год назад
જયશ્રીબેનબા ને सैल्यूट
@pravinzala7884
@pravinzala7884 11 месяцев назад
Salute to P.S.I. ma'am
@princekohaofficial8938
@princekohaofficial8938 11 месяцев назад
Congratulations psi Jayshree been Desai
@jadavharsh3490
@jadavharsh3490 Год назад
dhanyavad
@ranchhodthakor8003
@ranchhodthakor8003 Год назад
ખુબ ખુબ અભિનંદન મેડમ
@shokatbhagat1021
@shokatbhagat1021 11 месяцев назад
સલામ સલામ સલામ
@darjihitesh4488
@darjihitesh4488 10 месяцев назад
Congratulations Mem Jay Hind Jay Bharat 🇮🇳🇮🇳
@SalimShaikh-lr7tt
@SalimShaikh-lr7tt Год назад
જય શ્રી બેન ને ખૂબ ખૂબ અભિનંદન
@niteshtadvi1530
@niteshtadvi1530 Год назад
100 salam che aava adhikari ne 💖
@bhilmeena-xg8sv
@bhilmeena-xg8sv Год назад
જય શ્રી મેડમ તમારો આભાર
@bharvadbhopabhai2004
@bharvadbhopabhai2004 Месяц назад
આવી દિકરિયું ભારત નો ઇતિહાસ બદલી શકે જય દ્વારકાધીશ
@pratikshelar8775
@pratikshelar8775 Год назад
Khub khub abhinandan madam
@kajudesaimorilaofficial7810
Congratulations n proud of you sis
@abharamvikyani4151
@abharamvikyani4151 Год назад
आवा अधिकारी ने सलाम पण दुःख नी वात ए छे आवा प्रामाणिक मांड वीस टका छे बाकी तो गुनेहगार ने पण शरमावे तेवु वर्तन करे छे
@hematchavda2701
@hematchavda2701 Год назад
અરે ભાઈ એથી પણ દુઃખની વાત એ છે કે આવા ઈમાનદાર ને ઉપરથી તારગેટ બનાવી ને સસ્પેન્ડ કરે. કોઈ પણ ફોલ્ટમા ઉપરી અધિકારી લય જ લે નહીંતર કામગીરી તો ઘણાને કરવી છે એતો આ નવા હોવાથી સાહસ કરી ગયા છે મેડમને ધન્યવાદ.આવી વીરાગનાઓની દેશને જરુર છે આઇ લવ માઈ ઇન્ડિયા
@belimsazad7448
@belimsazad7448 Год назад
Masah allah lag rahe ho madam yahi aakhri din hai ❤❤ alhamdulillah
@Rajivloncha
@Rajivloncha Год назад
ખૂબ સરસ. પ્રશાંત સાહેબ જો બની સકે તો સ્ટોરીને લગતા પેપર કટિંગ કે online ફોટો ને ઉમેરવામાં આવે તો ચોક્કસ થી સોના માં સુગંધ મળી જાય. 🎉🎉🎉
@user-he9ms5ev8d
@user-he9ms5ev8d Год назад
જયશ્રી બેન ને સલામ
@ashvinnakum7183
@ashvinnakum7183 Год назад
ધન્યવાદ PSI!
@haribhaikaran1513
@haribhaikaran1513 Год назад
Congratulations Ben ne
@asurabari9988
@asurabari9988 11 месяцев назад
બેન ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ વાહ મારો સમાજ
@ananddesai1734
@ananddesai1734 Год назад
Good work ben શ્રી જયશ્રી દેસાઈ
@bhaveshrabari8046
@bhaveshrabari8046 Год назад
Well done good work. Ben 🎉
@shaktisinhjadeja5258
@shaktisinhjadeja5258 2 месяца назад
૫૦૦ પાટણ નુ ગૌરવ🥰 ખૂબ ખૂબ અભિનંદન પી.એસ.શ્રી.જયશ્રી બેન દેસાઈ તેમજ તેમની સાથે પેટ્રોલિગમા આવનાર અન્ય પોલીસ અધિકારી શ્રી ને🙏🙏🎉🎉
@shaktisinhjadeja5258
@shaktisinhjadeja5258 2 месяца назад
સોરી પી.એસ.આઈ શ્રી🎉🎉
@hirendesai9469
@hirendesai9469 11 месяцев назад
Vah Rabari Saheb Rang rakhyo🙏🙏👍👍
@batukbhaithakar7609
@batukbhaithakar7609 11 месяцев назад
જયશ્રી બેન દેસાઈ. આપને અભિનંદન.ખૂબજઅઘરું ડેમેજ કન્ટ્રોલ કરી નામ. કમાયા.
@PushprajsinhJadeja-nb1fh
@PushprajsinhJadeja-nb1fh 2 месяца назад
Good job Gujarat police
@thakor6040
@thakor6040 Месяц назад
ખૂબ ખૂબ અભિનંદન
@vipulkumarthakar4223
@vipulkumarthakar4223 2 месяца назад
અભિનંદન જયેશ્રી બેન દેસાઇને
@user-fo8wu1ib4w
@user-fo8wu1ib4w Год назад
Congratulations Jay Shree ben
@sarabhairabari3215
@sarabhairabari3215 Год назад
Aava police 🚨 so ni jrur se khub ખૂબ અભિંદન પીઆઇ સાહેબને
@jadavrahulshinh9627
@jadavrahulshinh9627 Год назад
હું પણ પાટણ જિલ્લા નો છું
@dineshpatel84
@dineshpatel84 Год назад
तो कसाब ने पकडनार पोलीस ने लाख लाख सलाम,
@amrutdhrangi9417
@amrutdhrangi9417 Год назад
Vary good
@jeetendrapandya3966
@jeetendrapandya3966 Год назад
Khub khub Abhinandan pSi & ASI HC👌👍👌👍👌👍👌👍
Далее
Я ж идеальный?😂
00:32
Просмотров 73 тыс.
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 277 тыс.
Я ж идеальный?😂
00:32
Просмотров 73 тыс.