Тёмный

હદ છે હવે તો સરકાર ! ગરબામાંથી આવતી યુવતી સાથે આડેસરમાં બળાત્કાર | Navaratri 2024 | Gujarati News 

Navajivan News Prashant Dayal
Подписаться 352 тыс.
Просмотров 18 тыс.
50% 1

#navaratri2024 #gujaratinews #harshsanghavi #kutch #kutchnews #crimenewsingujarati #crimenews2024 #crimenewsgujarati #crimestories #crimestoriesingujarati #gujaratimasamachar #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #aajnatajasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #navajivannews
Other Channels:
@CrimeStoriesbyPrashantDayal @NavajivanNewsDigital t.me/@newsnava...
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp:
chat.whatsapp....
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnava...

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 132   
@Vasim_junani
@Vasim_junani 23 часа назад
સાહેબ આને બળાત્કાર ના કેવાય આ તો પ્રેમ કર્યો કેવાય, બળાત્કાર તો કોઈ વિધર્મી કરે તો જ કેવાય અને એને સજા પણ દેવાય આતો રાજપૂત છે એટલે પ્રેમ કર્યો કેવાય
@BapuJhala
@BapuJhala 23 часа назад
નામ પાછળ રાજપૂત લખાવ નાર હધાય રાજપૂત ના હોય ગરાસિયો કે કાઠી કોઈ દી આવું કામ નો કરે રાજપૂત ના નામે ચરી ખાનાર વર્ણ સંકર પ્રજાતિ કરે
@PateliyaAravind
@PateliyaAravind 23 часа назад
પકડાય જશે શાંતિ રાખ
@bharti-1947
@bharti-1947 22 часа назад
વડોદરા ભઈલા ના રેપિસ્ત મુસલમાન છે એટલે નવજીવન ન્યૂઝ એમનું નામ.નથી બોલ્યું ...પણ આ ઘટનામાં માં હિન્દુ છે એટલે તરત બોલશે..... સજા કોઈ પણ ધર્મના હોય થવી જોઈએ ....પણ ચેનલ વાળા એના માનીતા નુ ખાસ ધ્યાન રાખે છે ....
@NasirkhanPathan-uq4km
@NasirkhanPathan-uq4km 21 час назад
💯 ℅ 💯 ℅ 💯 ℅
@bharti-1947
@bharti-1947 21 час назад
@@Vasim_junani બીજા લોકો આરોપીને બચાવ તા નથી ..,.પણ તમે ....?
@dkraval9583
@dkraval9583 23 часа назад
यूपी और बिहार बन चुका है गुजरात
@DevBharwad8182
@DevBharwad8182 22 часа назад
છેલ્લા 10 દિવસ મા 5 ધટના 🙏🙏 કાયદા ને પોલીયો થયો છે. પશ્ચિમ બંગાળ જેવા કાયદા પસાર કરવો.
@hematchavda2701
@hematchavda2701 День назад
કરણી સેના ક્યાં સંતાઈ ગઈ છે ? આ નરાધમને શોધી કાઢો.
@H...jjjjjjjjjjjjjjjjj
@H...jjjjjjjjjjjjjjjjj 7 часов назад
મિત્ર તમારા દાદા હોય તો પૂછજો રાજપૂત કોને કહેવાય, આજકાલ કેટલાય બે કોડીના લોકો પોતાને એક સ્ટેમ્પ પેપર પર નામ લખાવી અને રાજપૂત થઈ જાય છે એટલે ખાલી નામ થી રાજપૂત નથી થવાતું હું તો આ વિસ્તાર નો સ્થાનિક છું એટલે ખબર જ છે કે કોણ છે પણ તમે કોઈ ખોટા વ્યક્તિના કારણે એક સારા સમાજ ને કલંક ન લગાવી શકો..
@NayanParmar-t5i
@NayanParmar-t5i 22 часа назад
આને કહેવાય સનાતન ધમઁ
@bharti-1947
@bharti-1947 22 часа назад
તને ના ફાવે તો નિકડીજા હિન્દુ ધર્મ માંથી
@rafiqpatel8050
@rafiqpatel8050 19 часов назад
આતો બધો ખેલ છે સાહેબ હમણાં કોઈ મુસ્લિમ હોય તો કાર્ય વાહી આવિ નો થાય
@H...jjjjjjjjjjjjjjjjj
@H...jjjjjjjjjjjjjjjjj 7 часов назад
મિત્ર તમારા દાદા હોય તો પૂછજો રાજપૂત કોને કહેવાય, આજકાલ કેટલાય બે કોડીના લોકો પોતાને એક સ્ટેમ્પ પેપર પર નામ લખાવી અને રાજપૂત થઈ જાય છે એટલે ખાલી નામ થી રાજપૂત નથી થવાતું હું તો આ વિસ્તાર નો સ્થાનિક છું એટલે ખબર જ છે કે કોણ છે પણ તમે કોઈ ખોટા વ્યક્તિના કારણે એક સારા સમાજ ને કલંક ન લગાવી શકો..
@ARJANBHAIBAMBHANIYA-i9c
@ARJANBHAIBAMBHANIYA-i9c 23 часа назад
દેખ તેરે સંસાર ની હાલત કયાં હો ગઈ ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન
@usha7995
@usha7995 23 часа назад
😭
@BHAVAJI_JADAV
@BHAVAJI_JADAV 22 часа назад
ગુજરાતના ઞુહમતરી બેકાર છે
@ahsau2968
@ahsau2968 22 часа назад
વિધર્મી જેવો શબ્દ નથી
@pathansejadkhan1951
@pathansejadkhan1951 День назад
शु आ समाचार दिव्य भास्कर प्रथम पेज उपर छापसे??
@PRSINGH2572
@PRSINGH2572 День назад
એના औकात બહાર ની વાત છે 🤬
@chpatel2707
@chpatel2707 21 час назад
પશ્ચિમ બંગાળ. ઉત્તર પ્રદેશ.અને બિહાર ના માર્ગે ગાંધી નું ગુજરાત
@nvmehta-f7z
@nvmehta-f7z 16 часов назад
Modi nu Gujarat .
@raghuramdhandhalya4241
@raghuramdhandhalya4241 6 часов назад
દરેક માબાપે પોતાની દિકરીઓને સંસ્કાર આપવા જોઈએ. દિકરીઓ રાત્રે કોની સાથે ફરે છે તે જોવું જોઈએ. રાત્રે એકલા ફરતી યુવતીઓ સાથે જ બળાત્કારની ઘટનાઓ બને છે. માં બાપે પોતાના સંતાનોને રેઢિયાળ ઢોરની જેમ ફરવા દેવા ન જોઈએ.
@JitendrasinhJadeja-q3o
@JitendrasinhJadeja-q3o День назад
હદછેમોદીસુમછેકહીવીકામારોજરાતોસરમકરોખુળચીમાબેસીગયાપછીજેથાયતે 1:56
@rashminpatel616
@rashminpatel616 19 часов назад
સાહેબ, જ પ્રમાણે ઘટના ઘટે છે એ સ્ટોરી બનાવેલી છે. તમે કોઇ ને કે તમારા પ્રેમી ને મળવા જાવ અને પકડવા ના ડરે રેપ ની સ્ટોરી બનાવો …વાહ
@yogeshdave395
@yogeshdave395 23 часа назад
ગરબા 11 વાગ્યા..સુધી જ પરમીશન આપો
@jetubhaJadeja
@jetubhaJadeja 9 часов назад
સી આર પાટિલ દિલ્હી માં બેસી ને દારૂ ચરસ ગાંજો અફીણ હેરોઇન જેવી વસ્તુ મોકલે છે તાકી. જુવાન દિકરા ઓ નશા માં પોતાનું જીવન બરબાદ કરે પછી રેપ થાય પછી પોલીસ કેશ થાય સરકારી નોકરી નો મલે બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી છે
@9TIME..........9M
@9TIME..........9M 10 часов назад
તમારા જેવા પત્રકારો ને નવરાત્રી આખી રાત ચાલે એ ગમતું નથી હિન્દૂ ઓ પ્રત્યે ને ઈર્ષા આ કરાવે છે અને પોલીસ ફરિયાદ માં તો બે પ્રેમી ભાગી જાય અને જો છોકરી ફરી જાય તો પણ કેસ બળાત્કાર નો જ થાય અને પાછુ એમ લખાવે કે અમારી છોકરી ને બળજબરી થી લઇ ગયેલ એટલે બધું સાચું ના માનવું
@AsifkbhaiGhachi
@AsifkbhaiGhachi 4 часа назад
ભાઈ આમાં એના માં બાપ નો વાંક છે
@karabhaikhistariya1835
@karabhaikhistariya1835 День назад
છોકરીને. એકલીને. શુ. કામ. જવુજોઈએ
@dhruvbhatt6972
@dhruvbhatt6972 23 часа назад
એટલે? છોકરા ફરે અને દિકરીઓને બંધન?
@patelmanish6492
@patelmanish6492 23 часа назад
Su Gujarat salamat nathi ?
@RameshThakor-j5z
@RameshThakor-j5z 23 часа назад
કેમ ભાઈ ગુજરાત માં મહિલા સુરક્ષા છે ગમે ત્યારે મહિલા ફરી શકે ને સૂત્ર છે ગુજરાત માં મહિલા સુરક્ષા છે 😄😄😄ક્યાં ગઈ ગુજરાત માં કાયદો ટાઈટ છે ને મહિલાઓ માટે ક્યાં ગયો
@Ahmedabad665
@Ahmedabad665 22 часа назад
Tari Ben dikri pan ekli jati hase tu roke che
@nishachopda6630
@nishachopda6630 11 часов назад
Have aa bdha lokone 48 kalak ma pkdine btavo.
@shirinshaikh7142
@shirinshaikh7142 21 час назад
Bull dozer kyare chalse
@talhashaikhshaikh9918
@talhashaikhshaikh9918 10 часов назад
જે દેશ મા પક્ષપાતી કાર્યવાહી થાય એ દેશ માં કદી પણ crime કેન્ટ્રોલ મા ના આવે
@Jasitarisoh6
@Jasitarisoh6 18 часов назад
કાયદા અને વ્યવસ્થા બદધા માટે સમાન છે કાયદો કાયદા નુ 100% કામ કરશેજ
@Rahul-g5w6i
@Rahul-g5w6i 22 часа назад
હવે જેટલા પેસા મળ્યા છે એવું રૂપ આપસે. સંઘવી સાહેબ
@PratapKadchha-t2u
@PratapKadchha-t2u 23 часа назад
AA to 156 no vikas che
@navneetsixansahyaksureshoz8352
@navneetsixansahyaksureshoz8352 23 часа назад
5 vagya sudhi ramado to avu thavanu
@KaransingVasava-d4c
@KaransingVasava-d4c 22 часа назад
5AM suthi garbha ramva ni manjuri Harshsagvi A Aapi se
@shidikven4245
@shidikven4245 4 часа назад
Vidharami hoy to balatkar kahevay Jay hind vandematram
@navinraval3698
@navinraval3698 23 часа назад
બહુ બોલતા વાળા બહેન ક્યાં ગયા
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 18 часов назад
Satymev jayte congress party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani
@RibadiyakuldipRibadiyakuldip
@RibadiyakuldipRibadiyakuldip 23 часа назад
Wah gopal Bhai real hero
@chudasamayogendrasinh7339
@chudasamayogendrasinh7339 9 часов назад
હવે તૃષાર ભાઈ આનો એકજ ઉપાય ના પોલીસ કેસ ના એફ આઈ આર સીઘો ગોળી બાર
@sanjaypatel1524
@sanjaypatel1524 8 часов назад
saja karvi joie
@AbdulSattar-mp2fh
@AbdulSattar-mp2fh 23 часа назад
❤❤❤गरवी गुजरात ❤❤❤
@MeramanbhaiChauhan
@MeramanbhaiChauhan 23 часа назад
ભાજપથી કાયન થાય
@YashHindocha-g5f
@YashHindocha-g5f 10 часов назад
બી( બળાત્કાર) જે ( જૂઠી) પી( પાખંડ)
@abidbhrmal5079
@abidbhrmal5079 23 часа назад
😢😢😢
@AHMADPARMAR-so4st
@AHMADPARMAR-so4st 5 часов назад
Kanun polish sarkar kydo harssanghvi dar khatam
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 19 часов назад
😢😢😢 એન્કાઉન્ટર બુલડોજર
@Pratiklove-q4t
@Pratiklove-q4t 18 часов назад
Puncture thai gayu chhe
@jayuahir2256
@jayuahir2256 23 часа назад
ભાઈ હવે ન્યાય કરવાવાળા ને વિનંતી કરીએ થોડો ઉપરવાળ ની શરમ કરો તો તમારો અભર
@sharmaalpesh8871
@sharmaalpesh8871 17 часов назад
Garaba hamesha potana area ma chali ke fadiyama j ramava joiye .moti city ma pan society ke flet na comman plote ma ramava joiye....
@mukuldave7767
@mukuldave7767 11 часов назад
Bandhaj kari do, Picture movie na geeto Garbaa nathi
@AHMADPARMAR-so4st
@AHMADPARMAR-so4st 5 часов назад
Aa vidharmi nathi
@HashuRaja
@HashuRaja 22 часа назад
Ato bjp ni spes teknoloji che
@Pratiklove-q4t
@Pratiklove-q4t 18 часов назад
Rajput, ohho kya gaya tanatani
@rashtryakalyanchannel2280
@rashtryakalyanchannel2280 20 часов назад
Balat kari sarkar joi lo manusamarti muja. Mahilao ne aa sarkar ma ji dhikkar mali rahyo cche te jova je vo che
@kumarsinhjadeja3869
@kumarsinhjadeja3869 21 час назад
રજપૂત છે રાજપુત નઈ
@BapuJhala
@BapuJhala 20 часов назад
@@kumarsinhjadeja3869 હા ભાઈ પણ ગોલકી ના ઓને ખબર પડે તો ને રજપૂત અને રાજપૂત સુ છે એ ગરાસિયા કે કાઠી ને ખબર હોય
@rashtryakalyanchannel2280
@rashtryakalyanchannel2280 20 часов назад
Aa to je khabar padi te che pan je ni khabar j nathi te ghatnao nu shu ane ke ke banne potana mata pita ne andhara ma rakhi moj maja Kari hashe te nu shu
@balubhaparmar4249
@balubhaparmar4249 День назад
Mahilaojago.aa156kayrokaykarinahsake
@JitendraPanwala-xj5ew
@JitendraPanwala-xj5ew 22 часа назад
Wah bjp wah.
@balubhaparmar4249
@balubhaparmar4249 День назад
Shaghvichhkochhe.dadamanbudhinachhe
@रसूलदुबलीया
@रसूलदुबलीया 19 часов назад
😭😭😭😭😭😭🙏🙏🙏🙏😡😡😡😡
@JitendraPanwala-xj5ew
@JitendraPanwala-xj5ew 22 часа назад
Bhakto ni bahen dikri salamat che tyan sudhij.
@balubhaparmar4249
@balubhaparmar4249 День назад
Aawogujratnayuvano
@rashtryakalyanchannel2280
@rashtryakalyanchannel2280 20 часов назад
Bjp goverment duble angine sarkar che ane kaij Kari shakvani parastithi ma na hoy badha e rajinama api Vida thavani jarur che
@KaransingVasava-d4c
@KaransingVasava-d4c 22 часа назад
Kai thava ni nathi BJP no khes prri lidha pachi bhadu maf thay se
@ruksanashaikh4340
@ruksanashaikh4340 19 часов назад
Have kevo samay aavyo che rap na kissa sambhlava? Gopal italiya hoy ke bija politicians darek vat ma pakistan ne kem lave che? Shu bahaduri che trend che ke ak varg ne khush karva mate bolvu? Tamara Pradesh ma desh ma kaydo vyvstha jalvo ne! Sharam nathi aavti? Bagdi rahelo samaj nari suraxa ne badle aavi vato karsho? Shu gujare che pidita temno parivar kai samaj ma aave che? Mane to dukh sharam krodh aave che.
@Indian-zr6df
@Indian-zr6df 6 часов назад
ટાંટિયા ભાંગો એના વીડિઓ બતાઓ મીડિયામાં ફોટો સાથે
@shaikhrahim4932
@shaikhrahim4932 23 часа назад
Sarkar pase aasa na rakho tene bhag padva ma ras che
@shaikhrahim4932
@shaikhrahim4932 23 часа назад
Bhay sachi wat hu dikario na maa bap ne vinanti Karu chu ke garba ma athva rate dikari sathe rahevu Ane sathe lay aavavi sartak rahevu lagbhag koy lukhkha. Kay nahi karisake
@Tryntolchallange
@Tryntolchallange 10 часов назад
Have nyaay maate pakistan javu padse kem ke Harsh Sanghavi e kidhu hatu ke Moda sudhi Garba ramva mate su pakistan Javu padse . 1 no. No bekar gruhmantri ane tena Niyam .
@raftaarmafiya6272
@raftaarmafiya6272 3 часа назад
Harsh to chodino bov moti moti karto to ne baylo😂😂😂😂
Далее
Сделка 😂
00:27
Просмотров 239 тыс.
КОГДА НЕВЕСТУ ВЫБИРАЕТ МАМА
00:56