Тёмный

હરિનો મારગ આવ્યો છે હાથ માં I ગીતા ચૌહાણ I કીર્તન | Geeta Chauhan Official 

Geeta Chauhan Official
Подписаться 41 тыс.
Просмотров 98 тыс.
50% 1

હરિનો મારગ આવ્યો છે હાથ માં I ગીતા ચૌહાણ Igee | Geeta Chauhan Official
હરિનો મારગ આવ્યો છે હાથ માં રે - ગીતા ચૌહાણના સૂરીલા અવાજમાં...
Hari No Marag Aavyo Chhe Hath Ma - Kirtan with lyrics :-
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
હળવે હળવે ચાલવા માંડ, હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
સદગુણ ભાથું રે લેજે સાથ માં રે (2)
હે એક પછી એક અવગુણ છાંડ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
ભણતા ભણતા પંડિત નીપજે રે (2)
હે લખતા લખતા લહિયો થાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
ડગલે ડગલે મોટા ડુંગરા રે (2)
હે ચડતા ચડતા જરૂર ચડાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
ટીપે ટીપે સરોવર ઉભરે રે (2)
હે કાંકરે કાંકરે પાળ બંધાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
એમ આ પંથમાં આગળ ચાલે છે રે (2)
કે નક્કી ધ્યેય પગમાં પહોંચાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
જીવતા મુક્તિનો આનંદ મળશે રે (2)
હે ટળશે, ટળશે સૌ સંતાપ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
ગોવિંદ મળશે પૂરા વિશ્વાસથી રે
હે સત્ત-ચિત્ત-આનંદ આપ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
હળવે હળવે ચાલવા માંડ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (3)
-----------------------------------
Song : Hari no Marag
Singer: Geeta Chauhan
Lyrics : Govind Bhagat
Music: Studio Ektaro
-----------------------------------
#geetachauhan #bhajan2023 #gujratibhajan #gujratigeet #latestbhajan

Видеоклипы

Опубликовано:

 

7 фев 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@nirupatel8512
@nirupatel8512 26 дней назад
Saras 🙏🏽 9
@Bhavanapanchal2272
@Bhavanapanchal2272 2 месяца назад
Masat
@jayeshkumarzinzuwadia6402
@jayeshkumarzinzuwadia6402 3 года назад
હરિનો મારગ આવ્યો છે હાથમાં 🎙👌👏 ખુબ જ સુંદર રચના તેમ જ પ્રસ્તુતિ ગીતાબેન 💐👍🙏જય હો 🙏
@user-ul9jk9pp1s
@user-ul9jk9pp1s 14 дней назад
Jayma kuldevi BALVI mataji.
@revabhaidalvaniya6086
@revabhaidalvaniya6086 3 года назад
🙏🙏 khub saras. Bhajan vah vah Geetaben. Chauhan. Khub khub Abhinandan 🙏🙏
@gauribenshrimali899
@gauribenshrimali899 Месяц назад
Lakhine muko to saru Ben super voice che. Bhajan pan sunder.❤
@manumahida8699
@manumahida8699 3 года назад
Jay ho geeta ben
@user-jr4rd2un5t
@user-jr4rd2un5t 3 года назад
Jio gitaben jio 🌹🌹🌹🌹🌹
@dineshmakwana2164
@dineshmakwana2164 3 года назад
Very nice Gitaben
@himaliupadhyay2832
@himaliupadhyay2832 3 года назад
Greta Ben khubkhub.Abhinandan👌👌👍
@bhajgotarbhimji6289
@bhajgotarbhimji6289 3 года назад
Jay Ho Jay Ho
@studiovasanidigital4391
@studiovasanidigital4391 3 года назад
બહુ જ અતિ સુંદર ભાઈ મોજ મોજ અતી સુંદર છે વાણી
@singerdamornareshdamor864
@singerdamornareshdamor864 3 года назад
super ben
@kavaljagdishgadhavi5448
@kavaljagdishgadhavi5448 3 года назад
જય હો
@dhrumigoti5313
@dhrumigoti5313 3 года назад
Nice
@lilapatel1019
@lilapatel1019 23 дня назад
Kirtan lucky ne mokalo❤
@sumankapariya2841
@sumankapariya2841 3 года назад
હા દયાળુ ભગવાન
@GovindMakwana
@GovindMakwana 3 года назад
કિર્તનની વિશિષ્ઠ અને વૈવિધ્યસભર પરંપરાનું સંવર્ધન આવા અભિગમ અને પ્રયાસોથી જ સંભવ છે જે કર્તવ્ય ખરા અર્થમાં આપ નિભાવી રહ્યા છો ગીતાબેન🙏
@anhadnaad5629
@anhadnaad5629 3 года назад
Didi, hari no marag.., Ati sunder 🙏🙏
@Makvana_vijay
@Makvana_vijay 3 года назад
Mast song
@purveshkantilalrajgor6928
@purveshkantilalrajgor6928 3 года назад
🙌🏻☺️
@inderachouhan4011
@inderachouhan4011 Год назад
हे रामा पुरषोत्तमा नर हरे नारायणा केशवा जय श्रीराम जय श्रीकृष्ण वन्देमातरम्
@veenapatel1259
@veenapatel1259 3 года назад
Superb my favrit kirtan
@jagrutishah6523
@jagrutishah6523 3 года назад
Sars Geeta bahen👍
@chandharkantdodiyar4747
@chandharkantdodiyar4747 Год назад
JAY SHREE KRISHNA..... JAY SHREE RAM HARI....HARI....HARI..........
@tamashichuahan4575
@tamashichuahan4575 2 года назад
Jay ho
@jyotsnashah1997
@jyotsnashah1997 3 года назад
Sundar bhjan👌👌👌👏👏👏
@raghubhairaval6943
@raghubhairaval6943 3 года назад
Jaymataji Nicely
@harshabarot6545
@harshabarot6545 3 года назад
વાવા બેનજી ગીતા બેન ફ્રોમ - હષૉબેન બારોટ, બરવાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન
@madhavdalvaniya4366
@madhavdalvaniya4366 2 года назад
Khubsurat geetaben Chauhan
@harivaghela5341
@harivaghela5341 2 года назад
Jay mataji ben
@parmarsagar4630
@parmarsagar4630 11 месяцев назад
super
@mokshadigitalstudio434
@mokshadigitalstudio434 3 года назад
સરસ
@hareshbharwad2242
@hareshbharwad2242 3 года назад
જય હો 🙏🙏
@user-cb3my6zt3w
@user-cb3my6zt3w 3 года назад
સરસ ગીતાબેન.......
@vinodbhaip.patelusa6727
@vinodbhaip.patelusa6727 3 года назад
Gitaben, Super!! This bajan truly helps connect Atma to Parmatha. Super !!! Hari Aum Vinodbhai Usa. 🙏🙏🙏
@user-qs9ve2vh9o
@user-qs9ve2vh9o 3 года назад
Waahhhhhh...Ben
@hareshbharwad2242
@hareshbharwad2242 3 года назад
ગીતા બેન બહુ સરસ કિતૅન છે ખૂબ આગળ વધો ગીતા બેન છે જયઠાકર🙏🙏
@parmarsagar4630
@parmarsagar4630 11 месяцев назад
🙏🙏Jay Ho Ben
@vipulshrimali2007
@vipulshrimali2007 3 года назад
Jay ho bena. Have to hari no marag aap hath ma api didho che..🙏🙏🙏🙏👍👍👍
@nirmaldasvaghela9225
@nirmaldasvaghela9225 3 года назад
ખુબજ સુરિલો કંઠ....ધન્યવાદ...જયગુરુમહારાજ...
@funzone5217
@funzone5217 3 года назад
એક્દમ સરસ ગીતબેન ,આવા કીર્તન થી સત્સંગ મા મજા આવે છે
@chetansinhjadeja4161
@chetansinhjadeja4161 2 года назад
👌👌🎼🎼🎼🙏🙏
@srimaliharesh19
@srimaliharesh19 3 года назад
Khub saras gitaben
@jagdishvankar5473
@jagdishvankar5473 3 года назад
વાહ ખૂબ જ સરસ
@kamleshparmar3511
@kamleshparmar3511 3 года назад
ગીતા બેન બહુ સરસ કિતૅન છે ખૂબ ખૂબ અભિનંદન
@tamashichauhan5556
@tamashichauhan5556 3 года назад
જય માતાજી ગીતાબેન ચૌહાણ
@nirlokparmar239
@nirlokparmar239 3 года назад
Vah Gitaben vah, khubj saras Rajuaat
@raghuparmarofficial4165
@raghuparmarofficial4165 3 года назад
Bahu sundar gavyu jay mataji
@lilapatel1019
@lilapatel1019 23 дня назад
Bahut Sare bhajan se❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vaghelasurajbhai637
@vaghelasurajbhai637 3 года назад
ખુબ સરસ ગીતા બેન..👌💐🙏🙏
@dhanjiboricha2311
@dhanjiboricha2311 3 года назад
જય હો હરી ગુરુ સંતો ની 🚩
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 2 года назад
Jay shree krishna
@bavajikarsandas7856
@bavajikarsandas7856 3 года назад
भगति गीत बहुत सुन्दर है बडीया जय गुरु देव
@sahajprakashofficial6897
@sahajprakashofficial6897 3 года назад
જય હો ગીતા બેન ખુબજ સુંદર કિર્તન આપના કંઠે સાંભળી આનંદ થયો સાથે સૂર સંગીત પણ જોરદાર આપ્યું છે . જય ગુરુ મહારાજ
@khushmangukiya7308
@khushmangukiya7308 2 года назад
ઐજએઈતલચ
@દેશીભજન1111
@દેશીભજન1111 3 года назад
જય શ્રી હરિ,,,,
@kirtikapanchal9552
@kirtikapanchal9552 10 месяцев назад
બહુ જ સરસ છે ભજન બીજા પણમુકો
@GeetaChauhanOfficial
@GeetaChauhanOfficial 10 месяцев назад
🙏
@kalpanapatel2541
@kalpanapatel2541 2 года назад
લખી આપો
@shaileshpatel2927
@shaileshpatel2927 Год назад
Lakhine mokli
@sonurathod3516
@sonurathod3516 3 года назад
Jay ho
@aaidevalmaamandirkataria7560
@aaidevalmaamandirkataria7560 3 года назад
જય હો🙏🙏
Далее
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 393 тыс.
Stray Kids "MOUNTAINS" Video
3:12
Просмотров 3,6 млн
JEEMBO & BATO - Full House (Feat. TVETH)
2:52
Просмотров 140 тыс.
Tamiga & 2Bad - Tell Me | Official Video Extended
4:45
Scally Milano, uglystephan - Сутенер
2:01
Просмотров 192 тыс.