સ્વામિશ્રી ની યુવા પ્રેમ અને આતમિયાતા થી ગુરુ યોગીજી મહારાજ નો રાજીપા માં યુવાકો ને આત્મીયતા થી સેવા પ્રેમમાં અજોડતાથી જતન કર્યુ છે જજજ જય શ્રી સ્વામિનારાયણ
Parshotambhai jinabhai shekhliya ni 21pedhi vati devrajbhai parshotambhai shekhaliya jay khodiyarmataji jay jubelibag sathanumanji mandir rajkot jay rameshvar mhadev na kaymi dandvat prnam svikarjo
મંદિર કેવી રીતે કેટલાં વર્ષ સુધી પથર ગ્રેનાઈટ ના છે તો કેવી રીતે બન્યું તેની સવિસ્તર વર્ણન કરતો વિડિયો બનાવી મોકલશો તો સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો રાજી થશે જય સ્વામિનારાયણ 🙏🙏
આપણે એક આધ્યાત્મિક જીવન માં માર્ગદરશનરૂપ બનનાર સ્વામી હરિપ્રસાદ જી ને વંદન કરીએ ને તેમના ઉચ આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરીએ દિવ્ય જીવન પ્રાપ્ત થઈ ગયું ને છેલ્લા શ્વાસ સુધી કાર્ય કરતા હતા પ્રણામ
Jai swaminarayan Dasna das banavshoji 🙏🏻 Definitely we need a glimpse on his efforts for building the huge temple in such a hard time and with a very few helping hands. Also, thanks for sharing this video.
Swami dada aapne gamta ma jivan jivi sake ane tame akshar dham ma gaya cho te pachi pan yogi divine socity nu mishan karya avirat chalu rahe temaj sanstha ni savakiy pravruti no pravah avirat chalu rahe ane aapna sutra pramane koi atmiya bane ke na bane pan mare atmya banvuj che to he prabhu bal aapsoji ej thakorji prabhu charne prathna jay swaminarayan Das na das
Please Make Video on Haridham Temple too. Also there is a small request try to do comment off for the video you make because people spread fake and wrong news about P.P.Swamiji 🙏🏻🙏🏻
નમસ્તે ભાઈ 1990 છે ને એ વિક્રમ સંવતની સાલ છે.જ્યારે 1934 એ એક ખ્રિસ્તી વર્ષ પ્રમાણે છે. અત્યારે વિક્રમ સંવત ૨૦૭૭ ચાલે છે મતલબ વિક્રમ સંવત અને ઈ.સ.ની સાલો અલગ અલગ છે. હરિપ્રસાદ સ્વામીજી ના જન્મ વખતે વિક્રમ સંવત 1990 ચાલતી હતી. ઈસવીસન વર્ષ 1934 ચાલતું હતું.