દરેક વ્યક્તિ ને ઘર પોતાનું હોય તે સુવિઘા વાળું પરંતુ તે બજેટ માં આવતું નથી મેં આજે પ્રોજેકટ જોયો તે બજેટ માં અને સુવિધાયુક્ત છે તો ચાલો મકાન અને મકાન ની સુવિઘા જોઈએ
Bhai 20×40 ma carpet ariya batvo. Future ma upper ma ketla floor banavay? Under ground water tank, upper tank ? SMC water supply? Electric city conditions? Full farnised? Video ma prathmic jaruriat ni koi mahiti j nathi. Bhai video ma as bat phela jaruri che