છાણાં સળગાવી હાંડવો બનાવવાની રીત
આ ત્રણ માંથી કોઈ એક લોટ વાપરી શકાય.
ચોખાના લોટ નું પ્રમાણ વિડીઓમાં બતાવ્યા મુજબ વધારે લેવું
1. ચોખા-તુવેરદાળ,ચણાદાળ અને સુકો જુવારના પોંકનો કકરો લોટ (જયારે જુવારનો પોંક મળે ત્યારે સુકવી ને રાખી મુકવો. જરૂર પડે ત્યારે મિક્સરમાં પીસી લેવો. ના મળે એના વગર ચાલશે )
લોટ 1 થી 2 કલાક પલાળવો
અથવા
2, કનકી કોરમુ
અથવા
3. દાળ ચોખાનો લોટ
સ્વાદિષ્ટ હર્બલ મસાલા દૂધ
• Masala Dudh Recipe | ર...
11 окт 2024