Тёмный

હાર્મોનિયમ અને સંગીત ના રાગો વિષયક ચર્ચા - જયમંત દવે || Information Of Harmoniyam And Misic 

Vijay Jotva Journalist
Подписаться 650 тыс.
Просмотров 35 тыс.
50% 1

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :-Jaymant Dave Interview part 02
Speech/Anchor :-vijay jotva - Journalist
Respondent :-jaymant Dave
Live Recording :-Vijay jotva -Journalist
Contact Mail-vijaykarshan@gmail.com
Social Media Links
Facebook Page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
RU-vid :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#harmonium #jaymantDave
#Santvani #Raago #music
#harmoniumInfo
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
Jaymant dave mulakat
jaymant dave interview
હાર્મોનિયમ અને સંગીત ના રાગો વિષયક ચર્ચા - જયમંત દવે
જયમંત દવે સાથે સુરીલો સંવાદ
જયમંત દવે નું ઇન્ટરવ્યૂ
હાર્મોનિયમ વિષે
સંગીત ના રોગો વિષે ચર્ચા
ભજન માં સંગીત ના રાગો વિષે
About harmonium
harmoniyam Information
music introduction
santvani na raago
bhajan lokdayro jaymant dave

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 127   
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 года назад
વિજયભાઈ આ જયમંતભાઈ જોરદાર કલાકાર છે એમના અવાજ માં આમને હીન્દી ગીત સંભળાવવા વિનંતિ ગીત નું નામ તેરી ઉમ્મીદ તેરા ઈન્તજાર કરતે હૈ હૈ સનમ હમતો સીરફ તુમસે પ્યાર કરતે હૈ એમનાં કંઠે ખુબ જ સરસ લાગશે 👍 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત જય જય ગરવી ગુજરાત 🙏
@nareshdabhi351
@nareshdabhi351 2 года назад
બહુ નાની નાની અને ઉપયોગી માહિતી આપી જયમંત ભાઈ એ વાહ
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 2 года назад
વાહ વિજયભાઈ આવા કલાકારો સાથે ઈન્ટરવ્યુ કરવા બદલ ખૂબ ખૂબ આભાર...
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
Dhanywad
@patelprakash2427
@patelprakash2427 2 года назад
જયમંતભાઇ ને સંગીત નુ ખુબ નોલેજ છે અભિનંદન
@pateljashvant-oy1tf
@pateljashvant-oy1tf 2 месяца назад
Jaymatbhai no pan khub khub Aabhar 🎉
@shashikantparmar1590
@shashikantparmar1590 2 года назад
Atyar sudhi no best episod,khub gamyo
@rajeshchavda575
@rajeshchavda575 3 месяца назад
vaah jayamat bhai jordar jay hoo
@nhofficial455
@nhofficial455 2 года назад
વાહ વાહ મારા ગામના અને મારા જયમંત ભાઈ દવે મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
જય શ્રી કૃષ્ણ
@pateljashvant-oy1tf
@pateljashvant-oy1tf 2 месяца назад
Very nice vijaybhai Aap khubaj uttan kary kari Rahya chho 🎉
@pravinrathod2210
@pravinrathod2210 6 месяцев назад
Waah Jay ho jaymant Mota bhai....🙏 01.Number Tamaro voice and....khubaj saras sangit nu Gyan chhe.....please 🙏 Part_2 banavo..........Sir
@kanjibhai7677
@kanjibhai7677 2 года назад
ખરેખર જયમતભાઈ ખુબ સારા કલાકાર અને સંગીત વીષારદ વ્યક્તિ છે આભાર વીજયભાઈ
@ramdevdave953
@ramdevdave953 Год назад
Thank
@pravinrathod2210
@pravinrathod2210 6 месяцев назад
Vijay bhai.....jaymat bhai na next part banavo.........🙏, Khubaj Sara kalakar chhe.....,Very nice voice....👌
@govindbhanushali9477
@govindbhanushali9477 2 года назад
વિજયે ભાઈ સરશ
@meetapparelsmumbai490
@meetapparelsmumbai490 2 года назад
1 no vijay bhai jaymat bhai pase sangret nu saru ganan chhe
@mukeshghodadara3645
@mukeshghodadara3645 2 года назад
મોજ આવી, ગઈ વિજયભાઈ જોરદાર ૧ નં ખુબ સરસ ( ગગન જેઠવા ) નુ ઈન્ટુ રીવીયું
@rajendrakumarsolanki2119
@rajendrakumarsolanki2119 11 месяцев назад
ખુબ ખુબ અભિનંદન જયમંત ભાઈ આપની ગાયકી ને દાદ છે 🙏🙏🙏 જય હો વિશારદ
@pravinrathod2210
@pravinrathod2210 6 месяцев назад
Aatla varso ma jaymatbhai jevu Gyan koi other Kalakare ....Darshako ne nathi Jaan kariyu....,🙏 Jaymatbhai ne.....Dil thi Naman karu chhu hu....
@kanabhaialgotar4414
@kanabhaialgotar4414 2 года назад
Jay ho santvani
@SingerRadhePatel
@SingerRadhePatel 2 года назад
ખુબ જ સુંદર માહિતી
@bhimshikarmur5214
@bhimshikarmur5214 2 года назад
Jay ho vala
@kiransurti2226
@kiransurti2226 2 года назад
જયમાતાજી
@vishnudesai4386
@vishnudesai4386 2 года назад
વાહ ઘણા સમય પસી મોજ આવી જ્યમંત ભાઈ
@naginbhaibaleja3166
@naginbhaibaleja3166 2 года назад
Good
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 23 дня назад
Good 👍 information
@nareshdabhi351
@nareshdabhi351 2 года назад
કલાકાર કોઈ નાનો કે મોટો નથી હોતો નવો કે જુનો હોય છે સૌથી best લાઈન🙏🙏👌👌👌
@kunaljoshi999
@kunaljoshi999 2 года назад
ઘણા સમય પછી અાજે ખુબ્ અાનંદ અાવ્યો...
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 года назад
Vah vijay bhai best ma best intarwa
@jandkhelpline
@jandkhelpline 2 года назад
ખૂબ સારું નોલેજ છે જયંતભાઈ ને . બાપ ખૂબ આગળ વધો
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 2 года назад
જય હો... જયમન્તભાઈ... જય હો...
@shaileshahir5195
@shaileshahir5195 2 года назад
Aaj majaa avi vijay bhai
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 2 года назад
જય હો જય હો જયમંતભાઈ
@chelabhaichelabhaibharvad3203
@chelabhaichelabhaibharvad3203 2 года назад
સુપર
@HansrajmorpuraMusic
@HansrajmorpuraMusic 2 года назад
બહુજ સુંદર ગાયકી છે આપ શ્રી ની સાહેબ 👌❤🙏👍
@rajeshparmar1077
@rajeshparmar1077 2 года назад
ખુબ સરસ.......વિજયભાઇ
@vikrambhaidangar3188
@vikrambhaidangar3188 2 года назад
વાહ વિજયભાઇ ખુબ સરસ 👌
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
aabhar bhai
@laljighoghari9270
@laljighoghari9270 2 года назад
વાહ જોરદાર બોવ ટુક માં મુલાકાત થઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
Aabhar bhai
@karansinhkajavadarofficial5562
@karansinhkajavadarofficial5562 2 года назад
વાહ જયમંતભાઈ
@mahendrasolanki7222
@mahendrasolanki7222 2 месяца назад
Very Nice interview. Khub saras jankari madi
@rkahir5613
@rkahir5613 2 года назад
વાહ વિજયભાઈ ખુબ સરસ બહુ સરસ માહિતી આપી ખૂબ ખૂબ ધન્યવાદ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
ધન્યવાદ
@joshihasmukhbhai2528
@joshihasmukhbhai2528 2 года назад
વાહ જયમંત ભાઈ વાહ
@manshukhdave1327
@manshukhdave1327 2 года назад
જય હો વીજય ભાઇ
@ghanshyamrkoliatel1934
@ghanshyamrkoliatel1934 2 года назад
ખૂબજ સરસ માહિતી આપી....Thanku
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
આભાર
@vagadsportspl5256
@vagadsportspl5256 2 года назад
વાહહ જોરદાર
@manishabenpaghdiofficial627
@manishabenpaghdiofficial627 2 года назад
Vahh
@azimnoyda470
@azimnoyda470 Год назад
Super artist
@naimishthakar5109
@naimishthakar5109 2 года назад
મોજ આવી ગય
@HansrajmorpuraMusic
@HansrajmorpuraMusic 2 года назад
અતિ સુંદર 👌❤👍
@rajabhaivegda4439
@rajabhaivegda4439 2 года назад
Jayshrirama Jaysachchidanand
@Jhala_Rushirajsinh.
@Jhala_Rushirajsinh. 2 года назад
જય હો જય હો વાહ જયમંતભાઈ દવે નુ ઈન્ટરવ્યુ લીધુ
@Sanatni...Official-s9p
@Sanatni...Official-s9p 2 года назад
કલાકાર ને મારા દીલથી વંદન જૈ હો
@narvatzala204
@narvatzala204 2 года назад
સાહેબ હુ આપ ને કાયમ સાભળુ છુ, મને સરસ મજાનું જાણવા સમજવા મળે છે, પરંતુ આપ હંમેશા સફળ વયકતિ ના ઈનટરવયુ લોછો તેથી જે કરી નિષ્ફળ રહી જતા ના પણ લો તો સમાજ મા ઘણા લોકો જે ઠોકર ખાય છે, તે ઠોકર ના ખાય , અને જીવન મા આગળ વધે ,
@pradipsinhlimbola6034
@pradipsinhlimbola6034 2 года назад
વાહ જયમંત ભાઈ દવે
@devabhaijunja9431
@devabhaijunja9431 2 года назад
વાહ જયમંત ભાઇ ખૂબ સારી માહિતી આપી ધન્ય વાદ
@ChiragPatel-sh4cz
@ChiragPatel-sh4cz 2 года назад
Jay ho vijaybhai
@mihirtrivedi7545
@mihirtrivedi7545 2 года назад
Waah jaymant bhai khub Sara's mahiti aapi tame gayaki vise and harmonium vise. Koti koti vandan tamne ane vijay bhai tamaro bhi khub khub aabhar har har mahadev.🙏🙏👌👌👍👍🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
Mahadev
@shamjir1856
@shamjir1856 2 года назад
વાહ વાહ વિજયભાઈ તથા જ્યમતભાઇ બહુ આનંદ આવ્યો.
@arjunsinhchavda4186
@arjunsinhchavda4186 2 года назад
Vha vijay bhai jay hooooo santvani ....
@allin1782
@allin1782 2 года назад
જોરદાર ઇન્ટરીયુ આજે ઘણું બધું શીખવા મળ્યું.🙏
@mayurpathar9748
@mayurpathar9748 2 года назад
વાહ વીજય ભાઈ ઘણો ટાઈમ પસી બોવ મજા આવી
@kbpampaniya4840
@kbpampaniya4840 2 года назад
Jay ho
@shaileshahir5195
@shaileshahir5195 2 года назад
Bau majaa avi
@પ્રહલાદજીઠાકોર-ત7ઘ
વાહ ભાઈ વાહ બહુ ઉપયોગી માહીતી આપી.જય હો
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 года назад
Vah jaymant bhai
@bhagvatdangadhaviofficial1906
@bhagvatdangadhaviofficial1906 2 года назад
ખૂબ સરસ...
@ahirdinesh9042
@ahirdinesh9042 2 года назад
Jay murlidhar
@nileshahir4826
@nileshahir4826 2 года назад
ખુબ સરસ આવું પણ હોવું જોઇએ જે નવા મિત્રો ને સિખવા મળે
@kamleshr.bathiya1543
@kamleshr.bathiya1543 2 года назад
જીયો વિજયભાઈ... 👌🏻👌🏻👌🏻😍
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 года назад
Best episod
@prakashvaghasiyasrikhodiya8948
@prakashvaghasiyasrikhodiya8948 2 года назад
ખુબ સરસ માહીતી આપી
@mayurdigital4730
@mayurdigital4730 2 года назад
જયમંત દવે આપ તો બહુ જ સંગીત ના જાણકાર છો..મને આજ તમારો પરિચય અને કલા જોઈને ખૂબ જ આનંદ થયો...આપ શ્રી નો ખૂબ ખૂબ આભાર કે આવી સરસ મજાની વાત શીખવાડી....kanti patel song wraiter
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
Abhar dhanyavad
@sureshpadhiyar.rajput7450
@sureshpadhiyar.rajput7450 2 года назад
કિર્તીદાન ગઢવી જેવો અવાજ લાગતો હોય તો લાઈક કરજો
@nayaksureshsargambandhimat8395
@nayaksureshsargambandhimat8395 2 года назад
Super signing sundar mahiti
@ramcahir898
@ramcahir898 2 года назад
JAY JAGA BAPA SITARAM BAPA
@jandkhelpline
@jandkhelpline 11 месяцев назад
બરાડા નાખે એનો એક પણ શબ્દ સમજાતો નથી છતાં પણ એમનું હાલે છે જ્યારે આ જયમંતભાઈ જેવા સરસ મજાના કલાકાર ને લોકો ઓછા ઓળખે છે. ઘણું બધું જાણવા મળ્યું. સંગીતની આવી સમજ ઓછા કલાકાર પાસે હોય છે.
@jayeshrathva9789
@jayeshrathva9789 2 года назад
Very Nice
@khushalbhaisolanki1977
@khushalbhaisolanki1977 2 года назад
Nice salam
@sanjaysinhdkanchva3421
@sanjaysinhdkanchva3421 2 года назад
Super
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 2 года назад
jay mataji
@murlidharsound7622
@murlidharsound7622 2 года назад
Superr
@ashishthummar2447
@ashishthummar2447 2 года назад
રામામંડળ ના પ્રખ્યાત કલાકાર મિલન કાકડીયા નું interview લીયો ને Vijay ભાઈ Geeta ben and kinjal Dave nu pan interview tamari channel ma Baki chr Vijay ભાઈ
@nareshdabhi351
@nareshdabhi351 2 года назад
મારો ફેવરેટ એપિસોડ 🙏🙏
@lilapatel1105
@lilapatel1105 7 месяцев назад
Vijay sir. Mane bhajn. Gavani. Isa. CE Mane. Thodo. Anubhv. Pan Hoy. To. Mane. Nolej. Apshoj i
@ahirdinesh9042
@ahirdinesh9042 2 года назад
Supar
@shaileshahir5195
@shaileshahir5195 2 года назад
Lokgeeto vadhare kaya scale ma set thay
@pareshpandya6192
@pareshpandya6192 10 месяцев назад
This harmonium was bought from where ?
@divyangpdholakiya5147
@divyangpdholakiya5147 2 года назад
Bijo part kevay neyar
@limbachiyabharatkumar8924
@limbachiyabharatkumar8924 2 года назад
કલાકાર થવું હિજિ છે પણ તમારા જેવુ બનવું અઘરું છે. ભાઈ થરા માં આવ્યા હતા.આપ..મેં હભલ્યા હતા...જોરદાર હતું...
@mihirtrivedi7545
@mihirtrivedi7545 2 года назад
Aaje jetla prashno hata tena jawab saralta thi Mali gaya ane amara jeva sangeet shikhanara ne khub prerna malse.
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 года назад
Vah bhai ruvada ubha kari nakha
@MalajiChauhan-nv6vz
@MalajiChauhan-nv6vz Год назад
Vah jaymant dave na aavajma thodik kirtidanni kopi aave6e
@keyursolankiofficial4523
@keyursolankiofficial4523 2 года назад
Kirtidan gadhvi nu pan interview ame tamara dwara jova magiye chiye vijay bhai
@A1FASHIONHALVAD
@A1FASHIONHALVAD 2 года назад
Va ghanshyam pur nu gaurav va
@pareshraval5116
@pareshraval5116 2 года назад
Sir Rahul ravaldev bhajnik nu intervyu leva vinanti 🙏
@desairudabhai3649
@desairudabhai3649 2 года назад
વિજયભાઈ પદ્મ શ્રી ભીખુદાન ગઢવી ની સાથે કયારે ઈન્ટરવ્યુ આવશે..??
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
Apta nathi
@mayurdigital4730
@mayurdigital4730 2 года назад
મારા જેવા ગીતકાર ને બહુ જ શીખવા મળ્યું....બંને વિભૂતિ કહી શકાય કે આ વિડિયો માં સચોટ સંગીત નો વિષય લઈને આવ્યા.....મારા મનની વાત કરી.....kanti patel song wraiter
@jatinagheraofficial798
@jatinagheraofficial798 2 года назад
જયમંત ભાઇ નાં કોન્ટેક્ટ નંબર આપશો
@vhikhabhai6256
@vhikhabhai6256 Год назад
Kirtidanjevojavajchhebhai
@shaileshahir5195
@shaileshahir5195 2 года назад
Kayaa rago shikhva jaruri chhe a kejo
@prayaggadhvi1083
@prayaggadhvi1083 2 года назад
Ak khas vinanti koi pn kalakar na interview ma harmonium kai rite sikhay te kalakar ne question karjo tips
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
Agal avshy karshu
Далее