નીચે લખેલું છે : અંબાજી ભાદરવી પૂનમના મેળા નું સ્વરચિત કીર્તન
youtube માં પહેલીવાર
હાલો હાલો અંબાજી ધામ જઈએ રે
હાલો હાલો મેળો જોવા જઈએ રે
ભાદરવી પૂનમનો દિવસ આવ્યો
હરખે માડીને મળવા જઈએ રે . . .
પદયાત્રા કરીને હું તો માડી ને મનાવું
માડીની સેવામાં જઈએ રે ....
લાખો રે ભક્તો આ સેવામાં જોડાય છે
અંબાજી ધામે જાય છે રે ...
સર્વે રે ભક્તોની માડી પૂકાર સાંભળતા
ભક્તોને આશિષ આપતા રે ....
અંબાજીનું ધામ તો માડી નુ ધામ છે
વારે વારે માતા અમને બોલાવજે રે ...
આ રે મેળામાં ભક્તો ધજા રે ચડાવતા
માડીને વારેવારે પુકારતા રે ....
ભકતો તો માંડીને ચૂંદડી ચઢાવતા
ભક્તો તો માડીને પ્રસાદ ચઢાવતા
ભક્તોની વહારે માડી આવોને . . .
માડી ના દ્વાર તો ભક્તો માટે છે
વારેવારે આશીર્વાદ આપતા રે ....
સાખી : -
હે ભાદરવી પૂનમ આવીને અંબાજીમાં મેળો ભરાણો રે
લાખો રે ભક્તો પગપાળા આવતા માતાને રિઝવતા રે
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
#હાલોહાલોઅંબાજીધામજઈએરે
#નીચેલખેલુંછે
#અંબાજીભાદરવીપૂનમનાંમેળાનુંભજન૨૦૨૪
#vibhayashwantvora
#halohaloambajidhamjaiyere
#nichelakheluche
#aambajibhadarvipunamnamelanubhajan2024
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#matajibhajan
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🙏🌹🙏🌹🙏
----------------------------------------------------------------------------------
My RU-vid Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને અંબાજી ભાદરવી પૂનમ ના મેળાનું અંબા માતાનું ભજન સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏
19 сен 2024