આ દાઢી વાળા ભાઈ ની ઔકાત નથી પિયુષ મિસ્ત્રી સાથે જુગલબંધી ગાવા ની, 👍👍👍 ભાઈ પિયુષ મિસ્ત્રી મંચ ની સભ્યતા જાળવવા વાળા ગાયક છે અને તમને ડાયરા ના સ્ટેજ ની મર્યાદા ની ખબર નથી હજુ 🙏 ભાઈ શીખી લે પિયુષ મીસ્ત્રી પાસેથી ભવિષ્યમાં એ માણસ ની પાછળ તું હોઈશ કેમ કે તેના માથે સંતો નો હાથ છે અને ગિરનારી ના આશીર્વાદ છે,,,🙏🙏🙏
વાહ રવિભાઈ તમે મન ની વાત કરી આ વિવેક સનચાલા ખાલી પીકચર ના ગીત ગાય છે જે આ સ્ટેટ ઉપર સોભતું નથી ... બાકી તો સનતવાની ને ટકાવી હોય તો પીકચર ના ગીત સ્ટેટ ઊપર બનધ કરવા પડસે....🙏🏻🙏🏻
વીવેકભાઇને કઈ તમે આજકાલ ના કલાકાર છો તમે કેદીથી કલાસ લેવા લાગી યા અને બીજી વાત એ કે પિયુષભાઈ બહુ સારું ગાય છે અને ક્લાસની વાત કરતાહોયને તો ક્લાસ એક જ વ્યક્તિ લઈ શકે તેમ છે લક્ષ્મણ બાપુ બારોટ ભજન સમ્રાટ 🙏જય હો રૂખડ બાવા જય હો સંતવાણી 🙏
vah piyushbhai tamaro telent maja aavi pan sathe vivek sanchala ne kyathi lavya santvani kalakar nathi lagata e to filmi song ma chale santvani ma bilkul na chale,.......... OM NAMO NARAYAN
Piyushbhai Tamari Vani Jay Ho Santvani Santvani Bhajan Ne Takavi Rakhjo Piyushbhai Tamane Maa Sarswati Naa Arshiwad Che Mate Tamari Gayki Unchi Renj Ni Che Amara Pujay Kandas Bapu Narayan Bapu Laxman Bapu Samrth Singh Sotha Devraj Ghadhavi Jeva Kalakar Cho Mate Tamne Ek Requvest Che State Upar Tame Pictur Na Geej Gata Na Hi...Pictur Na Geet Gavo E Barabar Nathi Mate Santvani Gavjo Aa Sanchala Pictur Naa Git Sivay Kai Gata Nathi Mate Tame Bhajan Ne Takavi Rakhjo Piyushbhai...🙏🏻🙏🏻
Tame Aa Sanchala Sathe Gavo Che E Khali State Upaer Pictur Filmi Git Gay Che...Mate Tame Pictur Film Na Git Gata Na Hi...Tame Khali Santvani Karjo.....Jay Ho Girnari Jay Ho Amaro Kutch.
Vivek Bhai saru gay se pan khoti tip mare se piyush riyal orijinl avaj sasi vat se pat potani jay jugal bandhi na karay hu pan ak kala kar su Mane sasa khota ni khabar se piyush pari bapu saylesh Maraj laxman bapu ni jevu gay se vah piyush beta khub aagal vadho ma Aasha pura tari sathe se
Piyush Mishtri Khas Vat Ki Sanvani Stage Upar Film Na Git Gata Na Hi Santvani Ne Takavi Rakhvi Hoy To Bhajan Gajo Ave Amari Badhani Tamara Upar Ercha Che....Bhajan Santvani Ne Takavi Rakhjo...