જય માતાજી મિત્રો 🙏
આજે અમે હિંમતનગર ની ચોર બઝાર ની મુલાકાત લીધી. એકદમ સસ્તામાં બધી વસ્તુઓ મળી જાય છે. અને કોઈ પણ વસ્તુ ની કોઈ ગેરંટી કે वारंटी નહીં. બાકી તમને હર એક વસ્તુ જોવા મળી જશે. અને દર રવિવારે મેળો ભરાય છે જેમણે "રવિવારી" થી ઓળખાવામાં આવે છે. અને સમય સવારથી 8 થી 12 વાગ્યાનો હોય છે.
Location :
મહાવીરનગર અંડર બ્રિજ ની ઉપર, ભાગ્યોદય ડેરી, હિંમતનગર
Thumbnail Credit : Hardik
follow me:
Instagram : hellobhavik?igs...
Facebook Link :
share/v/oKPX...
Lense protector Link :
www.amazon.in/LINLO-Apple-iPh...
#newvlog #gujarativlog #gujarativlogger #hellobhavik #vlogs #himmatnagar #sabarkantha #chorbazar #ravivari #gujarativlogs #familyvlog #dailyvlog
( For collaboration email I’d - mrbhavik01@gmail.com )
Thanks🙏
2 июн 2024