Тёмный

હીંડાળ નું કીર્તન| hidora nu kirtan 

Liluben Tukadiya
Подписаться 48 тыс.
Просмотров 257 тыс.
50% 1

#bhajan #gujrati #bhakti #satsang #kirtan #like #lokdayro #youtuber #kanudo #ras #haveli #gopi #radenrakha #video #like #sher #satsang_bhajan #katha #
આવજે હો આવજે મારા ઘેર આવજે
હીડોળે ઝુલવાને કાજ આવજે
એકલડો આવજે ને ઘર તારું માનજે મારે ઘેર થઈ‌ ને મહેમાન આવજે.આવજે તું આવજે....
સાસુ કઠોર છે નંણદી ચકોર છે
તેને ના થાય વાલા જાણ.આવજે તું આવજે
કાન ધીરે ધીરે આવજે ને મોરલી બજાવજે
હું તો દ્વારે ઊભી જોઈશ તારી વાટ.આવજે હો આવજે
પ્રેમ ઝુલાવ શું ને માખણ ખવરાવ શું
તને જાજેરાં આપીશ માન.આવજે હો આવજે...
ફુલડે વધાવશુ ને‌ હોશે ઝુલાવશું
વૈષ્ણવ ની એકજ છે આશા.આવજે
🙏જય શ્રી કૃષ્ણ 🙏
કજે જશોદા તારા કાનુડાને કેજે
એકાંતે બેસાડી એને મીઠો ઠપકો દે જે
ગોપીયુ ના ઘર માં ઘુસી માખણ લુટતો
વાકા બોલો લાલ છે ને વાંકી એની ચાલ છે
ખોટી એવી ટેવથી પાછો વાળી લેજે.કેજે જશોદા..
કોઈ નું કહેવું માને નહીં ને મન ફાવે તેમ કરતો
ભરકુભાની રાધા સાથે રોજ રખડતો
નંદબાવા નું ઘર છે મોટું આબરૂ સાચવજે.કેજે જશોદા..
ટાણુ ટક જોવે નહીં ને વેણુ ગીત ગાવે
સુતાં બાળ મેલી ગોપી દોડી દોડી આવે
પાછી આવે ઘેર એને મોટા જગળા થાય છે.કેજે જશોદા તારા..
સાચી વાત કહેતા એને ખોટું લાગી જાય છે
સાચુ કહેતાં ખોટું લાગે ઓચિંતી રીસાય છે
કજે એને ગોપીયુ સાથે પ્રેમ ભર્યો રે જે.કેજે જશોદા..
બધા સાથે જગળે ઈતો મોટો જગળા ખોર છે
માડી તારા કાનુડા નું ચારેબાજુ જોર છે
કે જે એને ભકતો સાથે ભાવ ભર્યો રે જે.કેજે જશોદા...
ભકતો ના સ્વામી ને એટલું રે કેજે
ભવો ભવ ભુલે નહીં એવી શીખામણ દેજે
તારી સાથે નાતો બાંધો ગાઠ વારી લે જે.કેજે જશોદા..
🙏જય શ્રી કૃષ્ણ 🙏
‪@Lilubentukadiya‬
‪@nivanivan1610‬
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
👆👆🙏🙏

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 114   
@virmatipatel5125
@virmatipatel5125 2 месяца назад
Ekdam saras bhajan
@Bhavnadarji724
@Bhavnadarji724 Год назад
Khubaj saras bhajan gayu very nice jay shree krishana
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ બેન 🙏 રાણાવાવ થી છે અમે
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@bhavnavarma5002
@bhavnavarma5002 2 месяца назад
Bahuj saras Bhajan gayu❤
@hardikahir9570
@hardikahir9570 Год назад
Jay sree krushn bhgvan
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@krishnabarot4577
@krishnabarot4577 2 месяца назад
Jay shree krishna 🙏 very nice 👌
@gangabenjoshi9585
@gangabenjoshi9585 2 месяца назад
લીલુ બેન ખુબ ખુબ શરસ
@jyotimehta7879
@jyotimehta7879 2 месяца назад
જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે ❤🙏🏻🌹🙏🏻 બહુજ સરસ ભજન❤❤👍🏻👍🏻👍🏻
@pranamigeetaben5664
@pranamigeetaben5664 10 месяцев назад
khubaj Sara's bhajan 👌🏻👌🏻👌🏻👌🏻🙏
@nayanagor821
@nayanagor821 Год назад
Saras
@kailashrohit6342
@kailashrohit6342 Год назад
Khub sars gayu che Jay shree krishna
@ranjuthakkar9868
@ranjuthakkar9868 Год назад
Hi jai shree krishna kem cho tamaru gam kau che
@dnsuthar1181
@dnsuthar1181 2 месяца назад
Khub salsas bhajan che
@bhavnasanghavi
@bhavnasanghavi 2 месяца назад
જય શ્રી કૃષ્ણ ભારતી બેન બહુ જ સુંદર ભજન ગાયું છે
@Lilubentukadiya
@Lilubentukadiya 2 месяца назад
ખુબ ખુબ આભાર બેન
@nikribadiya2403
@nikribadiya2403 Год назад
Radhe Krishna saru Bhajan che❤❤❤❤❤❤ ben no avaj khub saro che
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
ખુબ ખુબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@KeshavRajput-p5d
@KeshavRajput-p5d Год назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે શરશ.ભજન.છે
@Smitasheth008
@Smitasheth008 Год назад
Nice
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@NayanaSudani-i9f
@NayanaSudani-i9f 2 месяца назад
Khub sundor bhajan che ❤
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li Год назад
Jay shree krishana
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@Bhavbhkti
@Bhavbhkti Год назад
બોવ મસ્ત કીર્તન
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@ranjanpatana7172
@ranjanpatana7172 Год назад
Mitho avaj 6 ne Kai mast mast
@ramanbhaininama6586
@ramanbhaininama6586 Год назад
ખૂબ સરસ
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@chandrikaparmar4370
@chandrikaparmar4370 2 месяца назад
વાહ બેન વાહસરસ અવાજ
@sukhdevbaleja6607
@sukhdevbaleja6607 Год назад
Vah mane khub game ben 👌👌🙏🙏🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર બેન 🙏
@ManishaRathod-f3l
@ManishaRathod-f3l 2 месяца назад
Khub saras siv sakti mandal na Jay sri krishna❤❤
@jmsitapara2535
@jmsitapara2535 Год назад
જય શ્રી કૃષ્ણ
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@kiranmakwana9285
@kiranmakwana9285 Год назад
Bahuj saras avaj che ben
@ushabenpatel1111
@ushabenpatel1111 Год назад
Very very nice 👍
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
Thankyou 🙏
@KrupalamKirtanMala
@KrupalamKirtanMala 3 месяца назад
Jay ho
@Shreeharimandalvyara
@Shreeharimandalvyara Год назад
ખુબ સરસ ભજન ગાયુ👌 જય શ્રીકૃષ્ણ 🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@bhartikumbhani3615
@bhartikumbhani3615 Год назад
Vahre vah lilu ben❤
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@sarojpatel8996
@sarojpatel8996 2 месяца назад
👏👏👍👍👌👌
@indiranayee6948
@indiranayee6948 Год назад
Jay shrikrishna🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@g.j.goswami7985
@g.j.goswami7985 2 месяца назад
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@RekhabenPanchal-q8w
@RekhabenPanchal-q8w Год назад
વાહ ખુબ સરસ ભજન છે અવાજ પણ સુંદર છે
@hiraodedara813
@hiraodedara813 Год назад
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@punitofficialshrikrishnabh3785
ખુબ સુંદર કીર્તન જય શ્રી કૃષ્ણ
@krupeshpatel7581
@krupeshpatel7581 Год назад
,❤❤
@DishaVora-v8y
@DishaVora-v8y 2 месяца назад
જય શ્રી કૃષ્ણ દશામાના ભજન સ્તુતિ આરતી પણ મૂકો
@Lilubentukadiya
@Lilubentukadiya 2 месяца назад
જય શ્રી કૃષ્ણ હા
@nayanagor821
@nayanagor821 Год назад
Bahuj gamu
@chandrikaparmar4370
@chandrikaparmar4370 2 месяца назад
બહુજ સરસ છેભજન
@Shreeharimandalvyara
@Shreeharimandalvyara Год назад
ખુબ સરસ ભજન👌 શ્રી હરિ મંડળ વ્યારાના જય શ્રીકૃષ્ણ🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@vijaypatel-lt6qk
@vijaypatel-lt6qk Год назад
9
@naynarathod2248
@naynarathod2248 Год назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@manishatrivedi4660
@manishatrivedi4660 2 месяца назад
👌👌🙏
@foujilife1996
@foujilife1996 Год назад
Jay gopal 🎉🎉🎉🎉🎉
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય ગોપાલ 🤝
@ShiyaniKD-qd7cx
@ShiyaniKD-qd7cx Год назад
Jay shree krishna khub saras ❤❤
@mayurodedraa
@mayurodedraa Год назад
Jay mataji ben 🙏👍👍
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય માતાજી
@meetKaravadra-ow4zj
@meetKaravadra-ow4zj Год назад
Jay shree Krishna 🙏🙏🙏🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ ગીતા બેન 🙏
@jayantilalpatel7390
@jayantilalpatel7390 Год назад
Tamaro avaj divaliben jevo che
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
હા બેન આભાર 🙏
@neelapandya6315
@neelapandya6315 Год назад
🙏🙏🙏🙏💐💐
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
🙏🙏
@divyathacker8728
@divyathacker8728 Год назад
બહુ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@dayaramkabir5461
@dayaramkabir5461 Год назад
Sars kirtan gayu
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@sarojbenparmar5332
@sarojbenparmar5332 Год назад
No
@UrvishGondaliya
@UrvishGondaliya 9 месяцев назад
Hi 😮😢
@daxabenparmart7612
@daxabenparmart7612 Год назад
જય શ્રી કૃષ્ણ બહુ જ‌ સરસ ભજન છે રાધે કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણન
@JayshreePatel-tc9xp
@JayshreePatel-tc9xp Год назад
1:58
@manubengadhvigadhvi3886
@manubengadhvigadhvi3886 Год назад
❤❤❤❤❤
@manubengadhvigadhvi3886
@manubengadhvigadhvi3886 Год назад
વાહ ભાઈ વાહ મારા કનૈયા લાલ નું ભજન સાંભળવા જેવૂ છે
@ramjiragvani1221
@ramjiragvani1221 Год назад
ટો લીલું બહેન આજે સારું ગીત ગાયું છે અમોને બહુ સરસ ગમિયુ લીલું બહેન અમો ને તમારો વોસ્પ ફોન નંબર મોકલી દેજો મળવા
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
7567839918 liluben tukadiya
@heenapopat3816
@heenapopat3816 Год назад
વાહ.... બહુજ સરસ કીર્તન ❤અને ગાયા પણ બહુજ સરસ રીતે
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@dmitashah7354
@dmitashah7354 Год назад
Vary nice
@yashpatel6535
@yashpatel6535 Год назад
સરસ સવૈ બહેનો ને જય શ્રી કૃષ્ણ તમે પણ અમારા ભજન ને લાઈક કરી શેર કરો સસકાઈબ કરજો ગોપી મંડળ કચોલિયા 🙏🔔👍
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ બેન 🙏 હા હા જરૂર બેન
@bhartikumbhani3615
@bhartikumbhani3615 Год назад
Tmaro nambar?
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
7567839918
@sukhdevbaleja6607
@sukhdevbaleja6607 Год назад
Ha aa number chhe lilu ben no
@alkashukla1390
@alkashukla1390 Год назад
સરસ ભજનો ગાવ છો તમે ઘન્યવાદ તમને 😂👌👌👌
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏
@ramabenfumakiya2575
@ramabenfumakiya2575 Год назад
,
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 Год назад
જય શ્રી કૃષ્ણ 🙏 ભજન સાંભળી ને ખૂબ આનંદ આવ્યો છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો અવાજ ખૂબ સરસ છે 👍👌🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
હા બેન જરુર
@diptisutariya923
@diptisutariya923 Год назад
બહેન તમારો અવાજ મીઠો છે.
@Lilubentukadiya
@Lilubentukadiya 2 месяца назад
ખુબ ખુબ આભાર બેન
@yuvrajsinhjadeja8538
@yuvrajsinhjadeja8538 Год назад
Jay Sherri Krishna
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
@bhartibenpandaya897
@bhartibenpandaya897 2 месяца назад
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@Dixit__tukadiya
@Dixit__tukadiya Год назад
🙏👌👌
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
🙏🙏
@nivanivaan7558
@nivanivaan7558 Год назад
જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉
@jayakhatri6978
@jayakhatri6978 Год назад
જયશ્રીકૃષ્ણ બહુજ સરસ ભજન
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@geetaparekh8204
@geetaparekh8204 Год назад
Jay shree krishna
@Lilubentukadiya
@Lilubentukadiya Год назад
જય શ્રી કૃષ્ણ 🙏
Далее
Свинья неудачник ( Liar's Bar )
24:01
Просмотров 378 тыс.
19092024 -01.
18:59
Просмотров 71 тыс.
Свинья неудачник ( Liar's Bar )
24:01
Просмотров 378 тыс.