Тёмный

હું તો બોલીશ: પાણીદાર ધારાસભ્ય 

ABP Asmita
Подписаться 3,4 млн
Просмотров 185 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 105   
@HimanshuChauhan-vw3kr
@HimanshuChauhan-vw3kr Год назад
કાંધલભાઈ જેવા મુખ્યમંત્રી હોવા જોઈએ
@n.ngohil691
@n.ngohil691 Год назад
રોનકભાઈ નવો reilvay ma નોકરીમાં આવ્યો ત્યારે સરમનભાઈ ને મળતો હુ પોરબંદર હતો ખૂબ sara વ્યક્તિ હતા તેમના દિકરા ને કાંધલભાઈ ને ખુબ ખુબ શુભેચ્છા આ એક છે જોકે બધા ધારાસભ્ય કાંધલભાઈ જેવુ વિચારે તો ખેડૂત ને આપધાત કરવાની કે બેંક ની લોન લેવાની જરૂર પડે નહી सैल्यूट કરુછુ કાંધલભાઈ ને મારા તરફથી kehjo રોનકભાઈ
@n.ngohil691
@n.ngohil691 Год назад
ખૂબ ખૂબ અભિનંદન રોનકભાઈ મારી કોમેન્ટ fakt કોમેન્ટ રહે નહીં કોઇ દિલ મા બીજા બધા ધારાસભ્ય ઉતારે અને બીજા કાંધલભાઈ બનેતો મારી કોમેન્ટ સાર્થક બની જાય
@nixanpatel4905
@nixanpatel4905 Год назад
કાંધલભાઈ સારું કામ કરે એ સ્વાભાવિક છે. સ્વર્ગીય સરમણભાઈ મુંજા અને સંતોકબેનના સંસ્કાર છે. રોનકભાઈ MLA/MP ની સારી વાતો પ્રજા સમક્ષ મુકવા બદલ ધન્યવાદ🙏🏼
@ghanshyambarotofficial187
@ghanshyambarotofficial187 Год назад
"પ્રજામત નુ પુરેપુરુ વળતર આપતા જનપ્રતિનિધિ ને સેલ્યૂટ વાહ! દોસ્ત... 💐અભિનંદન જય હો 🚩🙏
@bhimaparmarofficil
@bhimaparmarofficil Год назад
કાંધલ ભાઈ જાડેજા તો અમારી મહેર કોમનું ઘરેણું સોનું છે.ગોરવ છે.જય કાંધલી આઈ માતાજી 🙏🙏🙏🙏🙏🙏
@bhagavatchaudhary5431
@bhagavatchaudhary5431 Год назад
કાંધલભાઇ નું કામ ખુબ વખાણવા લાયક છે.
@kamliyavikrambhai2585
@kamliyavikrambhai2585 Год назад
જય માતાજી સોયે એક માણસ આવો હોય છે ને પણ સોયે ખરાબ ને એક માણસ દાટી દેશે આવા વ્યક્તિઓની ખાલી એક વિસ્તારમાં એક માણસ આવો સારો મળી જાય ને તો એ ભગવાનનો ખૂબ પહાડ નાના માણસો માને અને આ ભાઈને તો ખૂબ લઈને ખોબલે નહીં કરોડો વર્ષ જીવાડે ભગવાન એવી પ્રાર્થના સાથે સૌ વ્યક્તિઓ પ્રાર્થના કરતા હશે. પાણી ખાલી મનુષ્ય માટે નહીં પણ પશુ પંખીના પેટ ભરાશે જીવજંતુઓના એ પણ થશે પાણી જીવન હર કોઈ જીવને ઉત્તમ છે અને પાણી મળશે જ્યાં જ્યાં જીવને પક્ષીઓ પંખીઓને ખૂબ આ ભાઈના આશીર્વાદ મળે ભગવાન એને ખૂબ જીવાડે મારો ઠાકર ખૂબ દયા કરે એવી પ્રાર્થના સાથે અને લાખો વંદન કરીએ છીએ જય હિન્દ જય માતાજી ટૂંકું કહું છું લાંબો સમજજો ભાઈ
@harshadvyas345
@harshadvyas345 Год назад
કાંધલ ભાઈ ની હિંમત ની કિંમત અને કામ નુ નામ છે એમના પિતાજી સરમણભાઈ એ 1985 કે 86 ની શરૂ માં ચિત્રલેખા ના ઇન્ટરવ્યૂ માં કહેલ "સાંચ ને આંચ નહીં " જે આજે પણ યાદ છે. આપણે જે કાલ્પનિક સિનેમા માં હીરો મર્દાનગી કરે છે તેવી મર્દાનગી એ સમયે સરમણભાઈએ કાલિદાસ મેહતા મિલમાં કરી બતાવેલ માટે વ્હાલા મોર ના ઈંડા ચીતરવા ન પડે. કાંધલ ભાઈ ને અભિનંદન 🙏
@bhikhabhaikalotra1532
@bhikhabhaikalotra1532 Год назад
બાકી ના ૧૮૧ ધારાસભ્ય આવાં કયારે મળશે રોનક ભાઇ
@kanaksinhjadav2757
@kanaksinhjadav2757 Год назад
આતો રજવાડા વખતની પરમ પરા છે પ્રજા નાં દુઃખે દુખી અને પ્રજા નાં દુઃખે દુખી આ ક્ષત્રિયો નાં ઈતિહાસ છે લોક શાહી હોય કે પછી રાજા શાહી હોય આતો ગમે તેના સીમબોલ ઉપર જનતા ભરોસો મુકેછે કામ બતાવે છે
@pankajchauhan3675
@pankajchauhan3675 Год назад
Aa kshatriy nathi mer chhe
@hh171hj
@hh171hj Год назад
રજવાડા વખતે રાજા ના મહેલો અને પ્રજા ના ઝુંપડા , આ રાજાશાહી ની વાતો ના કરો તો સારું છે , રાજાશાહી વખતે પ્રજા જે પીડાતી હતી એની કોઈ હદ નહોતી, રાજાશાહી કરતા લોકશાહી કરોડો દરજ્જે ચડિયાતી છે
@AdityaChauhanmer
@AdityaChauhanmer Год назад
To mer kema ave pankaj ?
@pankajchauhan3675
@pankajchauhan3675 Год назад
@@AdityaChauhanmer mer ek gnati chhe
@darklight9661
@darklight9661 Год назад
@@pankajchauhan3675 Ha to khatriya ek varana che gnati nathi
@jasmatbambhaniya3209
@jasmatbambhaniya3209 Год назад
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કાધલભાઈ ને
@manojdavra3545
@manojdavra3545 Год назад
જય માતાજી
@Jignes-yz2ic
@Jignes-yz2ic 7 месяцев назад
જય હો
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 День назад
Jadeja❤
@saganbhaidoga5985
@saganbhaidoga5985 7 месяцев назад
Jay ho kandhal bhai,
@hiteshjani6496
@hiteshjani6496 23 дня назад
Jai ambe khub saras
@Jaymatajivloger3468
@Jaymatajivloger3468 Год назад
ખુબ ખુબ આભાર ભાઈ
@bharatbariya4821
@bharatbariya4821 Год назад
જય હો કાંધલ ભાઈ જાડેજા ખેડૂત ના નેતા છે સાવજ 🦁
@rathvavishnu308
@rathvavishnu308 Год назад
Bhgvan tame shakti ape tan man dhne khub agd vadehe
@jvjani9251
@jvjani9251 8 месяцев назад
A Powerfull Personality and always ready to help needy People's. My Namashkar to Kandhalbhai.
@premjithakor2186
@premjithakor2186 Год назад
વાહ જાડેજા સાહેબ
@jaymurlidhar7631
@jaymurlidhar7631 Год назад
Jay ho bhai
@bharatmakwana5124
@bharatmakwana5124 7 месяцев назад
❤❤❤❤
@rajmodhvadiya7446
@rajmodhvadiya7446 Год назад
Ha moj bhai
@Kabir_4u
@Kabir_4u Год назад
Kandhal Jadeja is real life Hero.. salute Kandhalbhai..
@sprajgor4623
@sprajgor4623 8 месяцев назад
જય સંવિધાન❤
@bhimaparmarofficil
@bhimaparmarofficil Год назад
આનું નામ ધારાસભ્ય કહેવાય
@ranjitpateliya5176
@ranjitpateliya5176 Год назад
Good work
@rameshahir7493
@rameshahir7493 Год назад
સો સો સલામ છે કાંધલભાઈ ને આ સાચા જનતાના નેતાછે
@ranmalkaravadara9509
@ranmalkaravadara9509 Год назад
આપણે.એક.ખેડૂતો.સમત.સૌવરાષટ.ના.એક.જયા.એક.આપણા.ખેડૂતોને.પાણી.માટે.બહુ.જયા.પણ.ખાસ.સમય.નુ.પાણી.જે.પીયતો.મા.વાપરવાનુ.અને.જેપણ.ખાતર.રશાયણો.બિજ.માટે.જેરી.દવાઓ.વાપરવા.માટે.ખાસ.જરુરથી.વાપરવુ.જેપણજરુરી.નથી.જયા.એક.આપણી.ખાસ.વિનતી.જય.ભરત.માતા.ધનય.ધરતી.માતા.આપણા.એક.નાગરીકો.ને.આજીવન.આપણા.ધરતી.માતા.ના.રકસણ.આપણે....ગોવ.માતા.ના.ગોબરથી.ને.ખૂબ.પોસક.તવને.વધારી.બેકટેરિયા.ની.પણ.ખાસ.જરુરથી.એક.યુવાનો.જેપણ.આપણા.મા.ખૂબ.વેશનો.ને.પાછડ.આખા.પારીવારીક.ના.બરબાદ.કોઈપણ.વૈશવિક.ફેશનો.સમાજના.વેવારીટ.સીધ.કરતા.ને.પોરબંદર.ના.એટ.પછી.એવા.હમારા.ધરાના.ધરતી.સદેવ.સંકારી.છે.સંકૃતી.ને.એવા.સંતો.હમારી.પરગતી.જયા.ભગતી.ધનય.સદાય.આપણા.એક.સુદામાજી.કૃષણ.ભગવાના.મિતરતા.થી.ને.આજાદી.ના.પરખર.એક.એવાજ.પુજય.સંતો.માદી.વિદેશના.પણ.રાષટ.પિતા.તરીકે.આપણે.સરદા.પટેલ.એક.વિશવના.તોલે.આગડ.અખંડ.સવનિજ.જન.આપણુજ.જીવવ.પરમારથી.ધરમ.ધન.દાન.સેવા..એક.એવા.સકિત.ના.પરખર.હમારા.આદેશ.જયહો.એવા.માતા.ઓ.ની.જરુથી.આપજો.કે.સૌવરાષટ.નામ.હમારા.જયા.વસે.સતય.ગુજરાતી.નામ.છે.પરમારથ.એક.કૃષી.ના.ખેતી.કરતા.આપણા.ખૂબ.પાણી.વરસાદ.આપણા.વિસતારો.મા.પણ.આપણેજ.એક.ખેડૂતો.ખાસ.પાણી.ધરતી.માથી.ને.જયાપણ.સગવડે.ભલે.લાઈનોને.લયટનાહોય.તોપણ.કઃઈ.મીસીન.ટેકટરથી.પાણી.ખેતી.માટે.ખૂબ.આપણી.આજીવન.જેરીરથી.પણ.કૂવા.ને.જયા.બોર.સે.ઉડા.સો.ફૂટ.ઉડાઈ.પછી.પૂરીદો.ને.રિચારજ.પાણી.એક.ખાસ.એવી.ફરજ.સેવા.ને.ફેસન.થી.સામાનીય.આવા.પૈસા.ના.ખરચા.આપણે.જયા.પણ.ખૂબ.લગન.પરસગે.ને.વેશનો.ફેશનો.ના.શોક.પાસડ.કરતા.બહુ.સરસીત.છે.માટે.ખુબ.ધૈરીય.કરો.ને.એક.પાણી.વા.તડ.ઉચા.આવસે.સો.ટકા.આવતી.આપણી.ખૂબ.પાણી.સઘર.તડ.પાણી.ઉચા.આવેજ.ને.ખેતરનુ.આજુબાજુ.પણ.સુધ.ને.ગમેતીયા.પણ.સામાનીય.બેપાચ.હજાર.રુપીયા.ના.ખરચા.થી.આપણી.ખાસ.સેલેજ.ખૂબ.ઉપયોગી.એક.સમાજ.ધનય.આપણેજ.કરી.ફકત.આખા.જયાપણ.ફરજ.ધન.સેવા.થી.આપણે.જવાપરવાનુ.ફીરી.ઈશવનુ.એક.સમત.છે.
@therealindian5164
@therealindian5164 Год назад
Vahhh kandhal bhai Sacho bhai
@hiteshsharma8352
@hiteshsharma8352 Год назад
Kandhal bhai Jadeja Sarkar 💐
@bhimaparmarofficil
@bhimaparmarofficil Год назад
મર્દ મહેર હોય છે.
@kalpeshmithabhaidangar9066
@kalpeshmithabhaidangar9066 Год назад
Good 👍 bov saras mudi
@rajodedra606
@rajodedra606 Год назад
મેર નો ગર્વ છે
@meniyagordhanbhai3721
@meniyagordhanbhai3721 7 месяцев назад
ધારાસભયહોયતોઆવાકાધલભાઈજાડેજાજેવાગરીબોનામસીહાકહેવાયદરેકસમાજનાકામકરતાહોયતોઈશેભાઈકાધલભાઈજાડેજા
@AshishOdedra-s4j
@AshishOdedra-s4j Год назад
Love you so much 🥰😘❤️🔴 bhai
@razzakmaagariya5798
@razzakmaagariya5798 Год назад
best
@sureshakbari479
@sureshakbari479 Год назад
સાવરકુંડલા બાયપાસ ના સમાસાર આપજો જેસર બાયપાસ
@vinubhaibarot4168
@vinubhaibarot4168 Год назад
Real. Hero
@raju_gareja
@raju_gareja Год назад
It's our proud K.S. jadeja🙏
@sojitravijay1550
@sojitravijay1550 Год назад
Kandhal bhai is great mla
@punjagareja7303
@punjagareja7303 Год назад
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@yasinkhalifa5348
@yasinkhalifa5348 Год назад
Vah katil bhai vah neta Ho to Aisa aur Pani laane mein itna swabhav milta hai ki uski koi ginti nahin hai kaadhal bhai dhanyvad Uttar Pragati karte raho
@sojitravijay1550
@sojitravijay1550 Год назад
Kadhal jadeja great mla
@sojitravijay1550
@sojitravijay1550 Год назад
Kandhal jadeja ne mantri banavva joiye
@mr_anadi6078
@mr_anadi6078 Год назад
one man army 👑
@vagheladayabhai7123
@vagheladayabhai7123 Год назад
Bhajap mathi aavo 1 neta batavo
@SUNILPATELSIR
@SUNILPATELSIR 9 месяцев назад
YADA YADA HI DHARMASHYA GLANI BHAVTI BHARAT,ABHYUSTANAM CH DHARMASHYA,SAMBHVANI YUGE YUGE ,,,,,,,,,,HE IS SHRIMAN KANDHALBHAI
@JPfilms-uo2pn
@JPfilms-uo2pn Год назад
Pankaj kiya gayo tu
@rameshmakwana684
@rameshmakwana684 Год назад
બીજા ૧૮૧ સુ કરે છે k khoti na છે
@dasharathbhaipatil1149
@dasharathbhaipatil1149 Год назад
Kandhl શું કામ ભરે સરકારે free આપવુ જોઈએ
@sojitravijay1550
@sojitravijay1550 Год назад
Public ne samajvu jaruri che
@rohitgabu3412
@rohitgabu3412 Год назад
Khedut ne help kre e bhagvan
@Ramesh-vz1xf
@Ramesh-vz1xf Год назад
Sikka ni ek baju kai?
@savajnadhekananahoy4405
@savajnadhekananahoy4405 Год назад
Tara ghre aavsu bhay biji baju Jovi hoy to sastra aur sastra dono rkhte he
@Desi_in_pardesh_
@Desi_in_pardesh_ Год назад
Kandhal bhai MLA banva layak nai desh na vada pradhan banva layak see
@sojitravijay1550
@sojitravijay1550 Год назад
Aava manas hova joiye satta na hova chata potana rupiya kharche che
@Pasupremi-q6n
@Pasupremi-q6n 7 месяцев назад
Mane aa sabko par garva chhe baki hijda neta to ghna joya va kandhal s jadeja
@geetabenkoriya340
@geetabenkoriya340 Год назад
Ko mook
@sjv.catalh
@sjv.catalh Год назад
ધરનોકોયનોપયસાકાઢેખોટૂસેભાઈ
@savajnadhekananahoy4405
@savajnadhekananahoy4405 Год назад
Tu tution ma Jaa Fund gammathi krje Nhitar hu bhari daes
@Raftaar_on
@Raftaar_on Год назад
𝐊𝐚𝐝𝐡𝐚𝐥 𝐧𝐚 𝐤𝐚𝐦 𝐛𝐨𝐥𝐞 𝐬𝐞
@Raftaar_on
@Raftaar_on Год назад
𝐊𝐚𝐝𝐡𝐚𝐥 𝐣𝐚𝐝𝐞𝐣𝐚 𝐣𝐚𝐧𝐦𝐞 𝐭𝐡𝐚𝐯𝐚𝐲 𝐧𝐲
@arjunsinhjadeja5228
@arjunsinhjadeja5228 Год назад
જય હો
@ranjitsinhjadeja149
@ranjitsinhjadeja149 Год назад
ઑઑઑ
Далее
Думайте сами блин
18:15
Просмотров 515 тыс.
kon banse CM: mood of NCP  leader kandhal jadeja
17:16
Просмотров 270 тыс.