Тёмный

હું ને મારી મમ્મી | Hu ne Mari Mummy |  

DIET ANAND
Подписаться 2,1 тыс.
Просмотров 6 тыс.
50% 1

હું ને મારી મમ્મી | Hu ne Mari Mummy | #balvatika #balgeet #dietanand
BALVATIKA RECORDINGS TEAM બાલવાટિકા રેકોર્ડીંગ ટીમ આણંદ
મારા ઘરમાં મારી મમ્મી છે, પપ્પા છે નાનો ભાઈ છે અને મોટી બેન છે. તમારા ઘરે પણ આવા બધા સભ્ય હશે. દાદા અને દાદી, કાકા અને કાકી, મામા અને મામી, ફોઈ અને ફુવા, નાના અને નાની આ છે આપણો પરિવાર... આ બધાની સાથે રહેવાનું મને ગમે છે તમને પણ ગમતું જ હશે ! તો ચાલો સંબંધોને સમજાવતું અને એની ઓળખાણ કરાવતું એક મજાનું બાળગીત માણીએ...
પ્રેરક :-
શ્રી ડી. એસ. પટેલ, નિયામક, જી.સી.ઈ.આર.ટી.ઈ., ગાંધીનગર
માર્ગદર્શક :-
શ્રી બનેસિહ પી. ગઢવી, પ્રાચાર્ય, ડાયેટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ (વલાસણ)
ફાઉન્ડર/સ્થાપક :-
દિપક જગદીશચંદ્ર ઠાકર, ઈ. સી. લેકચરર, ડાયેટ, શૈક્ષણિક પ્રાદ્યોગીકી શાખા, આણંદ (વલાસણ)
સહાયક :-
1. રાકેશ બી. ખીરા, ઈ. લેકચરર, ડાયેટ, શૈક્ષણિક પ્રાદ્યોગીકી શાખા, આણંદ (વલાસણ)
2. ડો. ધર્મેન્દ્ર પટેલ, લેકચરર, ડાયેટ, આઈ.એફ.આઈ.સી. શાખા, આણંદ (વલાસણ)
સંગીત :-
1. પ્રકાશકુમાર ચંદ્રકાન્ત પટેલ, આસિ. શિક્ષક, ગિરધરનગર પ્રાથમિકશાળા, તા. નડીઆદ જી. ખેડા
ગીતના ગાયક :-
હિતેનકુમાર પોપટભાઈ મિસ્ત્રી, મ. શિક્ષક, ન્યૂ એજ્યુકેશન હાઈ. સ્કૂલ પ્રાથમિક વિભાગ, તા. પેટલાદ.
કોરસ :-
1. મેઘાબેન જીતેન્દ્રકુમાર સંઘવી, આ.શિક્ષક, પ્રાથમિક શાળા ચંદ્રનગર, તા. આંકલાવ.
2. રૂચિતાબેન ધીરૂભાઈ પ્રજાપતિ, મદદનીશ શિક્ષિકા, દામપુરા પ્રાથમિક શાળા, નાપાડ વાંટા, તા. આણંદ.
3. હિતેનકુમાર પોપટભાઈ મિસ્ત્રી, મ. શિક્ષક, ન્યૂ એજ્યુકેશન હાઈ. સ્કૂલ પ્રાથમિક વિભાગ, તા. પેટલાદ.
4. પ્રકાશકુમાર જોનભાઈ પરમાર, (મુખ્ય શિક્ષક) નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯, બાકરોલ, તા. આણંદ.
વાદન :-
1. વિપુલકુમાર સુરેશભાઈ પાઠક, મુખ્ય શિક્ષક, રવિપુરા/ચિખોદરિયાપુરા પ્રાથમિક શાળા (પોરડા), તા. પેટલાદ
2. નિતીનકુમાર મનહરભાઈ કા.પટેલ, આસિ. શિક્ષક,સિહોલ પ્રાથમિક કુમાર શાળા, સિહોલ. તા. પેટલાદ
3. પ્રકાશકુમાર જોનભાઈ પરમાર, (મુખ્ય શિક્ષક) નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯, બાકરોલ, તા. આણંદ.
4. ભુપેન્દ્રભાઈ ઇન્દ્રવદન સોલંકી, મ્યુઝીક, આણંદ.
સાઈડ રીધમ :-
1. દિલીપભાઈ મધુસુદન વાઘેલા, મ્યુઝીક, આણંદ.
રેકોર્ડીસ્ટ :-
1. વહોરા ફારૂક ભાઈ સત્તાર ભાઈ, આદર્શ સાઉન્ડ એન્ડ રેકોર્ડીંગ, સ્ટુડિયો, આણંદ.
2. વહોરા ફૈઝાન ફારૂક ભાઈ, આદર્શ સાઉન્ડ એન્ડ રેકોર્ડીંગ, સ્ટુડિયો, આણંદ.
પ્રસ્તાવના સ્ક્રીપ્ટ :-
લલિતકુમાર રમેશભાઈ ગોહેલ, આ.શિક્ષક,, તોરણાવમાતા પ્રાથમિક શાળા, તા. બોરસદ. જી. આણંદ.
ચિત્રકાર :-
આશિષકુમાર બી.સુથાર, સી.આર.સી.કૉ. ઓ, ઊંટવાડા, તા. તારાપુર
સોસ્યલ મીડિયા ક્રીએટર :-
1. દિપકભાઈ જી. લકુમ, આ. શિક્ષક, જૂની માલાસોની પ્રાથમિક શાળા, તા-ખંભાત.
2. અમિતકુમાર આર. પ્રજાપતિ, આ. શિક્ષક, ગામડી કુમાર પ્રાથમિક શાળા, તા.જી. આણંદ.
3. ચિરાગકુમાર ડી. સુથાર, આ. શિક્ષક, દામપુરા પ્રાથમિક શાળા, અડાસ, તા.જી. આણંદ.
4. પ્રકાશકુમાર જોનભાઈ પરમાર, (મુખ્ય શિક્ષક) નગર પ્રાથમિક શાળા નંબર -૨૯, બાકરોલ, તા.જી. આણંદ.
5. કમલેશકુમાર એમ શાહ , (મુખ્ય શિક્ષક ) પ્રાથમિક શાળા અજુપુરા,તા.જી. આણંદ.
6. અશ્વિનભાઈ મહેરિયા, પ્રાથમિક કુમાર શાળા સામરખા, તા.જી. આણંદ.
7. નંદુભાઈ પી.તળપદા, પ્રાથમિક શાળા ખડાણા, તા-પેટલાદ, જી. આણંદ.

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6   
@mbgoswami1
@mbgoswami1 Год назад
જય માતાજી...
@pratikshavaghela2652
@pratikshavaghela2652 Год назад
Khub saras
@dietanand
@dietanand Год назад
THANK YOU SHARE WITH OTHERS
@sandippatel7924
@sandippatel7924 Год назад
Good job done by diet Anand ❤
@KMSHAH
@KMSHAH Год назад
❤❤❤❤ mast..
@dietanand
@dietanand Год назад
Thanks 🤗
Далее
Maa Nu Mamtabharyu Halardu
9:28
Просмотров 230 тыс.